ભાદરવા માં ગણપતિનું ભજન(nitaben) Ganpati nu Sundar bhajan##🙏🙏 ભજન સાથે લખેલ છે

  Рет қаралды 344

Shantanu sakhi Bhajan  mandal Vadodara

Shantanu sakhi Bhajan mandal Vadodara

Күн бұрын

હાંરે મે તો જોયા ગજાનન આવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
હાં રે એને મોદક બહુ બહુ ભાવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
એ છે પાર્વતી ના તન, રિઝવે ભોળાનું મન, વળી ભક્તોના મનડા બહુ ભાવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
હાં રે મે તો જોયા ગજાનન આવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
મૂષક વાહન સોહાય, વળી લાડુ બહુ ખાય, વળી ભક્તોને ખૂબ ખવડાવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
હાં રે મે તો જોયા ગજાનન આવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
રિદ્ધિ સિદ્ધિ છે નાર, ગળે પુષ્પોનો હાર, વળી આંગણિયા ભાવે શોભાવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
હાં રે મે તો જોયા ગજાનન આવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
વિઘ્નહર્તા છે દેવ, પ્રથમ થાય એની સેવા, શુભ કાર્યોમાં પહેલા પધારતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
હાં રે મે તો જોયા ગજાનન આવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
પુનીત પ્યારો ભગવાન, ઘરે રામ ભક્ત ધ્યાન, એ તો સુખ સાગર છલકાવતા માસ ભાદરવે ભાવિકો લાવતા..
હાં રે મે તો જોયા ગજાનન આવતા માસ ભાદરવે ભાવિકો લાવતા

Пікірлер
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 18 МЛН
RATH MA BESI GANPATI TAME EKLA KEM AVYA - Kiran Prajapati - DHUN MANDALI
11:54
17092024 -01.
12:41
Pusti Margiy Satsang
Рет қаралды 11 М.
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 18 МЛН