હુ શું કરુ શ્યામ મારી ઉંમર વધી ગઈ... 🙏🙏 (ભજન નીચે લખેલ છે.)

  Рет қаралды 151,709

ગણેશ ભજન મંડળ, કડી

ગણેશ ભજન મંડળ, કડી

Күн бұрын

હુશુ કરું શ્યામ મારી ઉમર વધી ગઇ.
હું શું કરું શ્યામ મારી જવાની જતી રહી.
બાળપણ હતું ત્યારે રમત રમવા ગઈ.
હું શું કરું શ્યામ મને ખબર પડતી નહીં...અરેરે ખબર નહીં
જવાનીમાં હતી ત્યારે મોજ મજા થઈ.
હું શુ કરું શ્યામ મારા ઘરમાં અટવાઈ ગઈ...અરેરે ઘરમાં અટવાઈ ગઈ.
પતિ પાછળ છોકરા પાછળ હુંતો ઘેલી થઇ.
હું શુ કરું શ્યામ મને માયા લાગી ગઈ....અરેરે માયા લાગી ગઈ
દીકરો પરણાવ્યોને વહું આવી ગઇ.
હું શું કરું શ્યામ આજે દીકરો મારો ને ... અરેરે દીકરો મારી નહીં.
વહું આગળ દીકરાનું કંઈ ચાલે નૈ
હું શુ કરું શ્યામ ઘરમાં કશું બોલાય ના
વહું તો પાવર કરે બહું....અરેરે પાવર કરે બહું
દીકરી તો પરણાવીને ચાલી ગઇ.
વાલા વાતનો વિસામો આજે મારે રહ્યો નહીં....અરેરે માટે રહ્યો નહીં.
જુવાની હતી ત્યારે પ્રભુ ભજ્યા નૈ.
હું શું કરું શ્યામ મને પિકચરમાં બહું રસ
મને સિરીયલમાં બહું રસ... અરેરે સિરિયલમાં બહું રસ.
તદુરસ્તી હતી ત્યારે જાત્રા કરી નૈ
હું શુ કરું શ્યામ હવે શરીર ચાલે નૈ
મને ડાયાબિટીશ બહું. મને શ્વાસ ચઢે બહું...અરેરે શ્વાસ ચઢે બૌ.
.ઘડપણ આવ્યું ત્યારે ભક્તિ સાંભળી ભૈ.
હુશુ કરું શ્યામ મને બેંઠુ રહેવાય નૈ
મને કમર દુખે બૌ. અરેરે મંદિર જવાયના
પાસે પૈસો હતો ત્યારે પૂન્યદાન કર્યું નહીં.
વાલા ઘડપણમા મારી પાસે પૈસો રહ્યો નહીં
ઘરમાં મારુ ચાલે નૈ...અરેરે પેસો મંગાય નહીં.
ગીતા સાંભળવાનું મને મન થયું ભૈ..
હું શું કરું શ્યામ મને કાને સંભળાય નૈ...અરેરે ઘરમાં કહેવાય નૈ
અરેરે મશીન લવાય નૈ
સારુ ખોટું ખાવાનું મને મન થાય 'ભૈ..
હું શું કરું શ્યામ મોમાં દાત રહ્યા નૈઃ..અરેરે ચોકઠું લવાય નૈ
મારી વહુ સાંભળે નૈં
ગણેશ મંડળ વિનવે તમે સાંભળો મારા ભૈ..
તમે ઘડપણમાં પાસે પૈસો રાખજો મારા ભૈ...
નહી તો ઘડપણમાં રોવા દાડા આવશે મારા ભૈ..
ભક્તોનું આ ભજન સાંભળી સમજી જાજો ભૈ
તેમે યુવાનીમાં કેડ બાંધી ભક્તી કરજો ભૈ...
: તમે ભક્તી....
જ્ય શ્રીકૃષ્ણ
જય અંબે🙏🙏
અમારી ચેનલને. સબ્સ્કાઇ બ કરજો👍 કરજો. શેર કરજો. અને હા ભકતો કોમેન્ટ કરવાનું ભૂલતા નૈ.🙏🙏🙏🙏

Пікірлер: 34
@VilasVekariya
@VilasVekariya 2 ай бұрын
ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@alkashukla1390
@alkashukla1390 Ай бұрын
ખુબજસરસભજનબેપધન્યવાદ❤❤❤
@bhavnajoshi1916
@bhavnajoshi1916 2 жыл бұрын
ભજન બહુજ સરસ છે મજા આવી ગઈ બેન
@jeetpatel6855
@jeetpatel6855 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ.ફાઈન ભજન છે.
@aarti6185
@aarti6185 Жыл бұрын
ખુબ સરસ bast ભજન છે
@devrajbhaivaghasiya3987
@devrajbhaivaghasiya3987 8 ай бұрын
ખુબ સરસ🎉
@arunapanchal8765
@arunapanchal8765 Жыл бұрын
બહુ। જ। સરસ ભજન। જમાના। ને। લગતુ। જ હતુ
@sharmishthapatel5205
@sharmishthapatel5205 10 ай бұрын
Jay shree Krishna 🙏🙏
@hiraodedara813
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે શ્યામ
@sushilazaveri7182
@sushilazaveri7182 Жыл бұрын
सरस छे भजन
@chintanavenue
@chintanavenue Жыл бұрын
અમારા ભજન સાંભળનાર સર્વ ભકતોનો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻સર્વ ભકતોને અમારા જયશ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻ભગવાન સૌની મનોકામના પુરી કરે 🙏🏻🙏🏻
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Very nice 🙏
@smitashah6548
@smitashah6548 Жыл бұрын
Very nice
@ShakuntlaDevi
@ShakuntlaDevi Жыл бұрын
बहुत ही सुंदर 🙏🌿 राम राम बहन 🙏👍👍
@rekhadharak7569
@rekhadharak7569 2 жыл бұрын
ગણેશ મંડળ તમે ભજન સાથે લખાણ લખીને આપો
@meenakapadia4783
@meenakapadia4783 2 жыл бұрын
ભજન સરસ ગાયું છે જય શ્રી કૃષ્ણ 🙏
@dashrathprajapati9889
@dashrathprajapati9889 Жыл бұрын
ખૂબ સરસ ભજન છે બેન
@HET_official1
@HET_official1 Жыл бұрын
Gandhi Hasmukhbhai D jayswaminarayan
@champabenrohit6815
@champabenrohit6815 2 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@bharatpanchal2630
@bharatpanchal2630 Жыл бұрын
Rambo ramay kholitojuo
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 2 жыл бұрын
Behu ses NVA NVA બજન ગવ ને લખી ને મોકલો
@prajapatimanubhai7695
@prajapatimanubhai7695 2 жыл бұрын
Abhjansarschelakhmukone
@prajapatimanubhai7695
@prajapatimanubhai7695 2 жыл бұрын
Radheradhe
@tarabenpanchal5777
@tarabenpanchal5777 2 жыл бұрын
Bhajan Lauki ne moklo
@leelamehta8687
@leelamehta8687 Жыл бұрын
​@@tarabenpanchal5777 W બ
@leelamehta8687
@leelamehta8687 Жыл бұрын
​@@tarabenpanchal5777 .. . .. હું આ દે નું
@bhanumandlya9440
@bhanumandlya9440 Жыл бұрын
Lakhi ne muko
@rekhadharak7569
@rekhadharak7569 2 жыл бұрын
બધા જ ભજન સરસ હોય છે.
@totaldhamaalfullmoviesdown6059
@totaldhamaalfullmoviesdown6059 2 жыл бұрын
નીચે લખેલું આપો સરસ ગીત છે
@rekhabhatti7849
@rekhabhatti7849 2 жыл бұрын
ભ્કભભ્કભભભ્કભ્કભ્કભ્કભભભ્કભ્કભ્કભ્કભ્કભભભભ્કભ્કભ્કભભભ્કભ્કભ્કભભભ્કભ્કભ્કભભભ્કભ્કભભભભભ્કભભભ્કભભભભ્કભ્કભભ્કભભભભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભભભભ્કભભ્કભભ્કભભ્કભ્કભ્કભભ્કભભભભભભભ્કભ્કભ્કભ્કભ્કભભભભભ્કભભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભ્કભભભ્કભભ્કભ્કભ્કભભભ્કભ્કભ્કભભ્કભ્કભભભ્કભ્કભ્કભભભ્કભ્કભ્કભ્કભભભ્કભ્કભભાભ્કભ્કભભભ્કભ્કભભભ્કભભ્કભભ્કભ્કભભભભભ્કભ્કભ્કભ્કભભભભ્કભ્કભભભ્કભ્કભ્કભ્કભભભ્કભભ્કભ્કભભ્કભ્કભભભભભભભભભ્ક આભઐઐઆઆઐઆભાશભભભઆભઅભઅ
@veenapatel1212
@veenapatel1212 Жыл бұрын
લખીને નીચે મૂકો તો વધારે સારુ🙏
@bhartisharma9393
@bhartisharma9393 2 жыл бұрын
लखी ने मोकलो बेन
@bhanumandlya9440
@bhanumandlya9440 Жыл бұрын
લખી ને મૂકવા વિનંતી
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Jay shree Krishna 🙏
17092024 -01.
12:41
Pusti Margiy Satsang
Рет қаралды 15 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 85 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 62 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 49 МЛН
Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati
6:11
Kiran Prajapati
Рет қаралды 10 МЛН
Mara Gharma Chare Dham Mare Nathi Javu Tirath Dham - Satsang Kirtan
10:10
Nidhi Khara Official
Рет қаралды 206 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 85 МЛН