❤ કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે હું તો માનું છું ❤
@VagadBoys7 ай бұрын
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે.
ખજૂરભાઈ, આપની અમેરિકાની યાત્રા સુખદ અને ફળદાયી રહે એવી શુભેચ્છાઓ...!
@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના7 ай бұрын
ગરિબો નો બેલી એટલે ખજુર ભાઈ ભગવાન ની ઉપમા આપવી તોય ઓછી પડે, ખજુર ભાઈ અને તેમની ટીમ ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી
@sagarvora66137 ай бұрын
🙏હર હર મહાદેવ🙏 ખજૂર ભાઇ તમને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. અને તમે બધી ઇવેન્ટમાં હાજરી આપી લોકોના દિલ જીત્યા. બસ આવી રીતે ગરીબના ભગવાન બની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@ParashbhabhorParashbhabhor7 ай бұрын
જય માતાજી શ્રી કૃષ્ણ કા જુભાઈ દાહોદ થી અત્યારે આણંદ સરિયા સેન્ટિંગ નું કામ કરે છે ખજૂર ભાઈ તમારા વિડીયો જોઈ બહુ ખુશ ખજૂરભાઈ ગરીબ અને અનાથ માણસોના ભગવાન ગણાય છે સુપર સ્ટાર ખજૂરભાઈ નિતિનભાઈ જાની
@yamsirathod40177 ай бұрын
ધરતી પર સાક્ષાત ભગવાન આવ્યા હોય. અને દર્શન કરવા ભક્તો નુ ઘોડાપૂર ઉમટ્યું હોય. બસ તેમજ ખજૂર ભાઈ ને જોવા માટે ગુજરાતી પ્રજા નો મેળો ભરાયો અને ભરપુર પ્રેમ મળ્યો તે જોઈને ખરેખર હું ખુબજ ધન્યતા અનુભવું છું.... જય હો ખજુર ભાઈ.......જય઼... હો હો
@bhaliyavijay.m11007 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે.🙏🙏🙏
@KalyanNayakOfficial-w9v5 ай бұрын
ખજૂરભાઈ અને પોપટ ભાઈ ખરેખર ભગવાન ના અવતાર છે 🙏🏻🙏🏻🙏🏻
@dabhicherag77227 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન નિતિન ભાઈ જય જય ગરવી ગુજરાત ❤❤❤❤
@tarunabendesai51037 ай бұрын
જય માતાજી ખજુરભાઈ 🙏
@RonilTalaviya7 ай бұрын
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
@omconsultancy61537 ай бұрын
Jay ho khajur bhai ni
@ShaileshPatel-tn2cc4 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ એક ઓખા તમારી મુલાકાત લેવી છે
@lalubhathakor79497 ай бұрын
ભગવાન મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ભાઇ ❤ love you bro 🥰
@joshidinesh80387 ай бұрын
ભાઈ મળે તો તરુણ જેવો ❤
@Takhatsinhparmar497 ай бұрын
ખજુરભાઈ ખરે ખર તમે અને તમારી ટીમ ખુબ મહેનત કરો છો. આટલો બધો તડકો હોવા છતાં પણ તમે બધી ઇવેન્ટ માં ગયા બધા ને ખુબ પ્રેમ આપ્યો .એ તમારા જેવા વ્યક્તિ જ કરી શકે. બાકી બીજા કલાકારો નું કામ નાઈ..જય માતાજી❤
@bharatbaraiya12077 ай бұрын
જય માતાજી ખજુરભાઈ
@kmjamodkm91637 ай бұрын
Super Bhai 🥰🥰🥰
@SuhaniDarbar-su2ih7 ай бұрын
રામ રામ રામ ખજૂર ભાઈ અને આપની ટીમને 🙏🙏 ઘણું જીવો ને.ખૂબ સુખી થાવ. માં.ચામુંડા અને મહાદેવ આપ સૌ ને હંમેશા હસતાં રમતાં ને સ્વસ્થ રાખે.
@a.k.solankisolanki89637 ай бұрын
Deval god bless u ❤❤❤❤❤
@Food_with_Purab997 ай бұрын
એક દમ દેશી લૂક ખજૂર ભાઈ સલામ છે જય માતાજી મહાદેવ 🙏
@jitumistry59667 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર 💐🙏 Good Morning ☕🥪❤ Nitin bhai jay ho ❤❤
@kanujithakor76997 ай бұрын
ખજૂર ભાઈ તમારા સારથી તરુણભાઇ ને સલામ 💐💐💐💐💐💐
@mehulpurohit62047 ай бұрын
Khajur bhai tame kub jio mari umar tamne lage tame khub saru kam karo cho tamne lakh lakh vandan
@a.k.solankisolanki89637 ай бұрын
Big fan khajur bhai ❤️❤️❤️
@kance45177 ай бұрын
We love you khajur BHai
@zampdiyasagar15667 ай бұрын
તમે ગઢડા મા આયા તેરે તમે એકવાગે આયાતા હુ એક વાગે આયોતો તમને જોવા I love you❤😘😘😘 bhai
@solankibharatkumar41607 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર દાદા ખુબજ સરસ રીતે કામ કરી રહ્યા છો અને આવનારા સમયમાં પણ ઘણું કામ કરવાના સો તો માતાજી તમને ઘણી બધી શક્તિ આપે
@SunilPrajapati-bs2vd7 ай бұрын
Vaah khajurbhai ...તમારા આ વીડિયો માં મે ૧ વસ્તુ નોટિસ કરી તમારું schedule....એટલે જ તમે અહીંયા સુધી પોહચ્યા છોવો...salute...
@a.k.solankisolanki89637 ай бұрын
Jay mataji khajur bhai ❤️😊😊
@vipulmakwana51267 ай бұрын
વાહ ખજુરભાઈ સલામ છે તમને
@Bavaliyaketan77697 ай бұрын
જય માતાજી ❤ જય શ્રી ક્રિષ્ના ❤ ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 👑🚩
@rathodmahesh50717 ай бұрын
જય માતાજી🙏 જય શ્રી કૃષ્ણ ખજુર ભાઇ લાખ લાખ વંદન ભાઇ ભગવાન તમને ખુબજ આગળ વધારે ભાઈ👌👌👌
@alkeshdodiya41547 ай бұрын
ખરેખર ખજૂર ભાઈ બહુંજ સારા કામ કરી રહ્યા છે....
@bhathibjadavbjadav57556 ай бұрын
ભગવાન કા ભેજા હુઆ એક ગરીબો કા ફરિસ્તા ❤
@jayantibhaisarvaiya37407 ай бұрын
દુખીયા ના બેલી ગરીબો ના તારણહાર સૌના દિલ માં વસેલા ખજુરભાઈ ના સેવાકીય કામો માં હંમેશાં ખજુરભાઈ આગળ જ હોય ખાલી તેમને કહેવું પડે ગુજરાત ની ધરતી ઉપર આવા વિરલા ઓની સેવાકીય કાયૅ થી ગુજરાત ની ધરતી નુ નામ રોશન કરી દીધું ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ અને તેમની સમ્રગ ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
@a.k.solankisolanki89637 ай бұрын
Ha moj ha
@anilpatel13987 ай бұрын
Very good work done by you & your team.
@gauravmakwana9857 ай бұрын
Jay mataji Jay shree Krishna 🙏
@mr.dineshdinesh22257 ай бұрын
👌👌👌👌
@ravianiyariya5857 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@super_bhajan_santvani7 ай бұрын
જય માતાજી... જય શ્રી કૃષ્ણ.... ખજૂરભાઈ અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન છે ખુબ સરસ વાત કહી ખજૂરભાઈ... જય શ્રી રામ 👌🙏🙏
@ketanshyal25447 ай бұрын
ભગવાન ભોળાનાથ હમેશા ખુશ રાખે🙏❤
@ChauanPintu-jy6dj7 ай бұрын
Komedy king👑 khajur bhai. Jay Dwarkadhish🙏
@sureshtank78557 ай бұрын
Nice bro ❤
@sagarmovisumrala13667 ай бұрын
જય માતાજી નીતિનભાઈ અનીડા ગામ ના પરીવાર ની મુલાકાત લેવા વિનંતિ
@rajnikmakwana14837 ай бұрын
ખજૂરભાઈ & ટીમ...😊❤️🙏
@VagadBoys7 ай бұрын
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે@Vagadboys
@makvanajagdish87257 ай бұрын
🙏ભગવાન રામ નો બીજો અવતાર એટલે ખજૂર ભાઈ 🙏અને ભગવાન કૃષ્ણ નો બીજો અવતાર એટલે પોપટભાઈ 🙏🙏🙏🙏
@dilipdarji56357 ай бұрын
❤❤ Nitin bhai❤❤ Lala bhai to fresh apple jevaj chhe ❤❤❤❤❤🍏
@DivyangSingar7 ай бұрын
Radhe. Radhe
@ParaszalaVlogs7 ай бұрын
Brother you are my favourite vlog and friends i always support you 0:43