ખુબ સરસ જય જવાન જય કિસાન દરેક ને આવો જવાબ આપવો જોઈએ
@zaladevendra37487 ай бұрын
Great speech bharatbhai i selute for you
@ASHOKKUMARPATEL-vf9oe8 ай бұрын
ભાજપ નું કાંગ્રેસી કરણ થઈ ગયું છે. . . . ભાજપ રહ્યું છે ક્યાં ૧૧૧😊😊😊😊😊
@ArvindKumar-iy9gw7 ай бұрын
कोगेस Rss की मा हे इतिहास जानो भाई प्लान बनाकर काम करते हे मनुवादी विदेसी लोग जयमुलनिवासी
@bhautikkothival55667 ай бұрын
ભરતભાઈ.તમને.ખેડુત.આસીરવાદ.મળછે.
@anilbhaidholiya42548 ай бұрын
જય હિન્દ ભરતભાઈ જવાબ સરસ આપો
@printcare84867 ай бұрын
બસ.. આવુ દરેક ભારતીય નાગરીક બોલતો થશે..ત્યારે જ આ લોકો ને ભાન આવશે..દેશ ને બાપા ની જાગીર સમજી બેઠા છે..
@dipakdesmukh4087 ай бұрын
આવી સાચી સમજ દરેકે રાખવાની અને સામે સવાલ પુછવાની હીંમત જોઇયે જય કીશાન
@goradashok96178 ай бұрын
ખુબ સરસ હોભાઇ જય કીસાન
@dr.habibbhairajpura72197 ай бұрын
ભરતભાઈ તમને એક ગુજરાતી તરીકે દિલ થી સલામ.
@gopalChavda-sm4cc8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ભરતસિંહ 🎉
@samueljoneja32887 ай бұрын
Bharatsinh ji very well done, you were giving very true and perfect answers. I am agree with you. Jai Jawan Jai Kisan.
@kgvaghela47548 ай бұрын
E,v,m, dur, karo panoti, ne, kadho,
@kiritkumarpandya1547 ай бұрын
ખૂબ જ સરસ અને સરળ રીતે વાત કરી છે આ ખેડૂત નેતા ને સલામ છે સરકાર ને અમુક અંશે તો આયનો બતાવવો જોઇએ.
@vinubhaihelaya38407 ай бұрын
ખાલીકોમેડનય। સુટણીઆવેછે। ભાજપનેકાઢૌ।। ભાઇ
@hirabhaisolanki-w2f7 ай бұрын
Vijay malya nirv. Modi mehul choksi jeva anek loko krodo rupiya line bhagi gya ane phon kro
@chandupatel57467 ай бұрын
૬૦૦૦ રૂપિયા મત લેવાજ આપ્યા છે.આટલા તો પેટ્રોલ નો ટેકસ માંથી ૬ મહિનામાં જ વસુલે બાકી લોટ,છાછ,અને રોજની જરુરિયત માચીસ ,કપડાં. પર g s t. કેટલા તોડ કરે છે.