આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
@YashPatel-op7wg2 жыл бұрын
સરસ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...યશ ભાઈ આપનો ખુબ ખુબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@YashPatel-op7wg2 жыл бұрын
સરસ એકાદશી છે
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...યશ ભાઈ આપનો ખુબ ખુબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@babubhaipatel62346 ай бұрын
Khub saras,khub khub abhinndan.
@Vasantben.Nimavat5 ай бұрын
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@meenapatel872 жыл бұрын
Vah saras bhajan 6e 🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મીના બેન ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે... વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે... મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય, અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય... આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના... રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ ની શુભકામનાઓ શુભેચ્છા...પ્રણામ🙏💐🌹🌺🙏
@ranjanben87423 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર ભજન છે ભીમ એકાદશી ના જય સ્વામિનારાયણ
@Vasantben.Nimavat3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@ilaraja69866 ай бұрын
જય શ્રી કૃષ્ણ વસંત માસી ખુબ સરસ નું ભજન ગાયો મસ્ત મજા આવી ગઈ
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@justforstady57482 жыл бұрын
Tamara Stang na gito srs che amone kehub gme che aema bhime kri aekadsi àeto khub jgmiyu je siya raam jysrih Ben Agravat 🙏
Hu pan gayak chhu mare tamari sathe video banav va chhe to tame madad kari sako
@bhattjahanvi84203 жыл бұрын
Saras aekadashi nu Bhajan chhe very nice
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@pushpachauhan99862 жыл бұрын
👌👌👌 Jay bholenath 💐👋 Jay shree Krishna 🌹💐👋
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@merbhavubhai28253 жыл бұрын
વસંતબેન બહુ સરસ કીર્તન છે આવા કીર્તન બીજા પણ મોકલો
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@kokilajethva81966 ай бұрын
Khub saras Bhajan ba
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@kodiyatarkana69623 жыл бұрын
Khubj sars bheno
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@ritadharmendrasuranipatel41993 жыл бұрын
વાહ..... ખૂબ સુંદર એકાદશી નું કિર્તન ગાયું વસંત બા એકાદશી ના જાજા કરીને જય શ્રી કૃષ્ણ 🙏🙏 રાધે રાધે 🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો આભાર...
@vinodbhaimakwana65343 жыл бұрын
ખુબ સરસ ભજન અગિયારસના દિવસે સંગ્રહથી ખૂબ ધન્યવાદ
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@nanigohil4763 жыл бұрын
@@Vasantben.Nimavat yB m.
@UJGOHEL3 жыл бұрын
ખુબ સરસ બહેનો હુ પણ મારા મંડળમા ગાશ
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@meenapatel21233 жыл бұрын
સરસ ભીમ એકાદશી નું ભજન છે..લખાણ માટે આભાર બંન્ને બહેનો..ખુબ જ આનંદ થયો,,
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@meenagabani23173 жыл бұрын
Khub saras bhajan 🙏🙏 bevu mataji na jibh par sakshat sarsvati betha che 🙏🙏dhanyvad sri hari na Aashirvad bhimakadashi
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો આભાર...
@shiladevisureshchandra75382 жыл бұрын
tamara badha bhajan london ma sabhalu chu sitaram
@Vasantben.Nimavat2 жыл бұрын
સીતારામ 🙏 ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@AnshuyabenAgravat6 ай бұрын
સીતારામ। એજે અગ્રાવત
@AnshuyabenAgravat6 ай бұрын
વસંત। બેન। સરસ। ગાયે। આપ 11:50
@Vasantben.Nimavat6 ай бұрын
સીતારામ અનસુયાબેન અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@divyarana58163 жыл бұрын
👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏 મનને બહુ શાંતિ લાગી....આજની યુવા પેઢી ને એકાદશી નો મહિમા સમજાશે ભજન સાંભળી ને.....
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@laxmibensolanki73193 жыл бұрын
Www
@axitabhalodia80993 жыл бұрын
@@Vasantben.Nimavat ..
@pareshpanchal31593 жыл бұрын
Xlp Pi ,
@દયાદયા-ખ2ઙ2 жыл бұрын
ડો
@brindamadhavdasi3 жыл бұрын
વાહ બેન બોવજ સરસ
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@shilpathumar75803 жыл бұрын
Khub khub srs tnx Jay bholenth
@Vasantben.Nimavat3 жыл бұрын
Jay bholenth
@hgkaneriya70066 ай бұрын
જયશ્રી કૃષ્ણ જયશ્રી વલ્લભ ખૂબ સરસ🙏🌹🙏
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@sudhabhatt99162 жыл бұрын
Khub Sara's bhajan chh thankyou
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@nilapatel33906 ай бұрын
USA Chicago Nila Ben na bhav th Jayswaminarayan 🌺🙏🙏🙏🙏🙏🌺🌹🌹🙏🙏🌹
@Vasantben.Nimavat5 ай бұрын
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ...
@premsadhu14343 жыл бұрын
ખુબ સરસ હુ પુષ્પા બેન છટાસણા ગામ બેચરાજી તાલુકો મહેસાણા જિલ્લાના
@Vasantben.Nimavat3 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@seemasutharbhajanhimatnaga92923 жыл бұрын
Bahu saras bhajan.....jay Shree Krishna 🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો આભાર...
@shilpanakum65803 жыл бұрын
@@Vasantben.Nimavat dashamana garba gvo plis
@shivnathgosay84125 ай бұрын
વંસતબેન દરેક અગીયાર આવે બે વખત સાંભળ્યું છે સરસ રાતથી લાવશો ભારતમાં આ વાત આવે છે
@Vasantben.Nimavat5 ай бұрын
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@RaviRavi-xv8os3 жыл бұрын
Are wahhh bv mst gayu 👌👌👌👍
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@mamtabhayani346 Жыл бұрын
Jay shree swaminarayan
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@ashishashodiya33143 жыл бұрын
વાહ..... ખુબ જ સુંદર એકાદશી નુ ભજન ્્્ 🙏 વસંત બેન 🙏જય શ્રી કૃષ્ણ્્્ 🌹🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો આભાર...
@sejalbenvaland64713 жыл бұрын
Nice bhajan6 very good
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@vasantirathod66622 жыл бұрын
બહુ સરસ મને ખુબ ગમ્યું
@Vasantben.Nimavat2 жыл бұрын
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@ramanlalprajapati5946 ай бұрын
Nice ekadashi bhajan🎉❤
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@bhavanabenbagsariya3725 Жыл бұрын
👌ati sunder
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@jyotisoni5733 жыл бұрын
👌👌👌🌺👍Bahu j mast bhajan banaviu💐
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ...
@shantashanta97622 жыл бұрын
Supar
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક આભાર અમારો ઉત્સાહ વધારવા માટે... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ💐🙏
@rasilatank72343 жыл бұрын
Sras bhjan vsant masi Aruna Ben mast ghau Cho jAi swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 avaj bou mast mne bou ghme che masi
@Vasantben.Nimavat3 жыл бұрын
જય સ્વામિનારાયણ આભાર...પ્રણામ...
@darshilpatel67752 жыл бұрын
fgue
@bhajanmadhubenpatelsahelimanda3 жыл бұрын
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો આભાર...
@pushpaprajapati57242 жыл бұрын
Bahut sara Jay Shri Krishna
@Vasantben.Nimavat2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@ranjanbenkotadiya82343 жыл бұрын
Very very good bhajan 👌👌👍👍💐💐💐
@Vasantben.Nimavat3 жыл бұрын
પ્રણામ
@Vasantben.Nimavat3 жыл бұрын
આપનો આભાર..ધન્યવાદ.. ભગવાન ની કૃપા... જય શ્રી કૃષ્ણ
@bhavikladola6042 жыл бұрын
@@Vasantben.Nimavat edr7ik ⅜
@kokilajethva81966 ай бұрын
Har har mahadev 🙏
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@parthmaniyar86943 жыл бұрын
Vahhh khub j Sara's ekadashi bhajan gayu..🙏🙏👏🌺
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@patoliyarupali72683 жыл бұрын
ઃઃઆીઇઋચ
@AnshuyabenAgravat6 ай бұрын
તમારા ગ્રુપમાં જટ કરજો મને
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...સીતારામ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@jayshreesampat74483 жыл бұрын
સરસ ભીમ અગિયારસ નુ માતમ નુ ભજન
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@ashabenmaniya98363 жыл бұрын
ખુબ ખુબ સરસ ગાયુ🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@prabhabensanghani97003 жыл бұрын
જય રાધે કૃષ્ણ બેન 🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. જય દ્વારિકાધીશ... જય મુરલીધર... જય શ્રી રાધે શ્યામ... આભાર...પ્રણામ...
@bhagvatipatel67703 жыл бұрын
🙏ખૂબ સરસ🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@latapandya1259 Жыл бұрын
Sunder
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@bhaveshchauhan40743 жыл бұрын
બેય બેન નો અવાજ બવ સરસછેમૂબ આથી જ્યોતના બેન
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@priteshpatel80253 жыл бұрын
Cc
@kanchansabkdecha45832 жыл бұрын
કૉપ @@priteshpatel8025
@savitabenpatoliya93493 жыл бұрын
સરસભજન
@Vasantben.Nimavat3 жыл бұрын
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@k.a.jadeja55313 жыл бұрын
ખુબ સરસ ગાયું
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@nareshkumarraval77723 жыл бұрын
Very nice interesting bhajan jay Shri Krishna
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ...રાધે કૃષ્ણ... નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... પ્રણામ...
@linamistry84523 жыл бұрын
Jai shree krishna 😊🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
આપણા સહુના જીવનમાં કૃષ્ણ નો જન્મ થાય..કૃષ્ણને અને ભગવદ્દ ગીતા ને સમજવાની બુદ્ધિ શક્તિ મળે એ જ શુભેચ્છા... .આભાર..
@sushilakapadi29433 жыл бұрын
ખૂબ ખૂબ સરસ ગાયું જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો આભાર...
@radheradhepanvel94793 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 👌👌👌🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો આભાર...
@chauhanbhikhabhai5552 жыл бұрын
સરસ ગાયુછે
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના... પ્રણામ🙏💐
@chandrikasuthar95633 жыл бұрын
Khub saras
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@kokilabenmehta47632 жыл бұрын
ઓમજયમહાદેવ
@Vasantben.Nimavat2 жыл бұрын
ઓમ જય મહાદેવ.. ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@sagunasaguna87193 жыл бұрын
Bauj mast bhajan hatu
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@shivnathgosay84126 ай бұрын
બેન શાસ્ત્ર માં થી ઞીત ભજન થાય પણ વાંચે ઈ સાચાં મોતી ઞાય શકે મહા ભારત માં આવેછે વાત ત્રણ વજ્ર ભેગા કરે
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@kalpnabenkadiyaofficial88313 жыл бұрын
Nice bhajan
@Vasantben.Nimavat3 жыл бұрын
Thanx....
@veenapatel12123 жыл бұрын
ભજન દ્વારા ભીમ અગિયાસનું મહતવ ખૂબ જ સારુ જાણવા મળ્યું ખૂબજ સરસ
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@prabhavatipatel22743 жыл бұрын
Trew
@prabhudassatapara10283 жыл бұрын
સરસ ગાયું. છે ધન્યવાદ. જય સીયારામ
@Vasantben.Nimavat3 жыл бұрын
આપણા સહુના જીવનમાં કૃષ્ણ નો જન્મ થાય..કૃષ્ણને અને ભગવદ્દ ગીતા ને સમજવાની બુદ્ધિ શક્તિ મળે એ જ શુભેચ્છા... .આભાર..
@beingblissful453 жыл бұрын
Saras jugalbandhi
@vilasgadhiya93033 жыл бұрын
Jay shree krishna
@gondaliyahansaben10713 жыл бұрын
ખુબ સરસ બહેન તમારો અવાજ પણ ખુબ જ સરસ છે મજા આવે છે
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@kokilabenmehta47636 ай бұрын
ઓમજયભોલાનાથજયમાગૌરીએકાદશીમાતકીજય
@Vasantben.Nimavat6 ай бұрын
હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@bhavanabenbagsariya3725 Жыл бұрын
Jay sree Krishna
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@Smitasheth0083 жыл бұрын
Very nice jsk ben
@Vasantben.Nimavat3 жыл бұрын
આપનો આભાર..ધન્યવાદ..પ્રણામ.. ભગવાન ની કૃપા... જય શ્રી કૃષ્ણ
@spkanudo85512 жыл бұрын
હમણાં
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏
@kunjalpatel79883 жыл бұрын
Very nice
@Vasantben.Nimavat3 жыл бұрын
Thanx....
@jyotsnabenkagathara36393 жыл бұрын
Bahu j mast 6e avaj bane benone mara pranam 🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ...
@kakadiyadrashti66393 жыл бұрын
kzbin.info/www/bejne/eF7caXetgdmof9U
@savitabenpatoliya93493 жыл бұрын
સરસગાયુ
@ulvabhumi..51303 жыл бұрын
Nice gayu kiratan.....👌👌👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@chandnisunny42603 жыл бұрын
Khub Saras Jay Shri Krishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vasantben.Nimavat3 жыл бұрын
આપ અને પરિવાર ને જય શ્રી કૃષ્ણ... આભાર...પ્રણામ....ધન્યવાદ...
@manjulaprajapati93992 жыл бұрын
બહુ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મંજુલા બેન જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા... પ્રણામ🙏💐
ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના... દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન... આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે... જય હિન્દ વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻
@madhusangani93473 жыл бұрын
Saras
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@latalata83743 жыл бұрын
ખુબ, સરસ, ગાવસો
@latalata83743 жыл бұрын
બનેંબેન
@tarlikamakwana71493 жыл бұрын
Saras
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@kakadiyadrashti66393 жыл бұрын
kzbin.info/www/bejne/eF7caXetgdmof9U
@GeetarajputVikramsingh6 ай бұрын
Second one after red saree
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@yuvrajgohil36383 жыл бұрын
સ્વામિનારાયણ કિર્તન ગાવ પ્લીઝ
@Vasantben.Nimavat3 жыл бұрын
અવશ્ય પ્રયાસ કરીશું...ધન્યવાદ...
@kantabendudhat6 ай бұрын
😍😍 👍👍👍
@Vasantben.Nimavat5 ай бұрын
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@kirangajeraramani3 жыл бұрын
સરસ બેન બેકગ્રાઉંડ મ્યુઝિક કઇ રીતે લાવોછો
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર સંગીત માટે ઓર્ગન એટલે કે કીબોર્ડ નો ઉપયોગ કરીયે છીએ...દીકરાઓ વગાડે છે..
@kakadiyadrashti66393 жыл бұрын
kzbin.info/www/bejne/eF7caXetgdmof9U
@maheshpatel47002 жыл бұрын
સુંદર ભજન ગાયું છે.
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મહેશ ભાઈ નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે... આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@tarabenk21233 жыл бұрын
સરસ વાહ વાહ😯😯🏠🏠🐓🐔
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ...
@bhayanidhruvil7022 жыл бұрын
ગીત અધુરુ લખ્યુ છે
@Vasantben.Nimavat2 жыл бұрын
ભીમે કરી એકાદશી રે એ તો નદીએ ન્હાવા જાય રે , આગળ નો પંથ ભૂલી ગયો, હાં રે વન વગડે અથડાય રે ભીમે કરી એકાદશી..... ચાલતા ચાલતા થાકી ગયો રે આવ્યો સરિતા ની પા જો, આછા નીર ને વેણ સાંકડા, હા રે તેથી થયો ઉદાસ રે રે ભીમે કરી એકાદશી..... ભીમે તે મનમાં વિચારીયું રે,વીતે સ્નાન કેરો કાળ રે, સરિતા માં આડો સુઈ ગયો, હાં રે જાણે બાંધી દીધી પાળ રે ભીમે કરી એકાદશી..... કાંઠે તે દેવળ મહાદેવ નું રે,પાણી પેઠું છે ત્યાંય રે, પાર્વતીજી પૂછે મહાદેવ ને, હાં રે આ તે શું રે કહેવાય રે ભીમે કરી એકાદશી..... નહિ વાદળ નહિ વીજળી રે,નહિ વર્ષા નું નામ રે, ઓચિંતા ના નીર આવિયા, હા રે સ્વામી હમણાં ડૂબશે ધામ રે ભીમે કરી એકાદશી..... મહાદેવ કહે સતી સાંભળો રે,ત્યાં નહાય છે મારો ભક્ત રે, સરિતા માં આડો સુઈ ગયો હા રે બની ન્હાવા આસક્ત રે ભીમે કરી એકાદશી..... એવો તે ભક્ત કેવો હશે રે,મને બતાવો મહાદેવ રે, ગૌરી થયા ત્યાં તો ગાવડી, હા રે વાઘ થયા મહાદેવ રે ભીમે કરી એકાદશી..... ઊંચું કરીને પૂછડું રે,આગળ દોડે છે ગાય રે, પાછળ પડ્યો છે વાઘ કારમો, હા રે એ તો ભીમ પાસે જાય રે ભીમે કરી એકાદશી..... ભીમે તે મનમાં વીચારીયુ રે,વાઘ મારે છે ગાય ને, પકડી લીધું વાઘનું પૂછડું, હા રે રોકી લીધો છે ત્યાંય રે ભીમે કરી એકાદશી..... વાઘે તે પંજો મારિયો રે,તેના ડાબા પડખા માય રે, પડખું ચિરાયુ ભીમનું, હા રે રક્ત ધારા વહી જાય રે ભીમે કરી એકાદશી..... ક્રોધે ભરાયો ભીમ આકળો રે,ઉભો થયો છે ત્યાંય રે, પૂછડું પકડીને વાઘને ફેરવ્યો , હાં રે કરે મારવા વિચાર રે ભીમે કરી એકાદશી..... વાઘ ત્યાં તો અદ્રશ્ય થયો રે,ખાલી વીંઝે છે હાથ રે, વિસ્મય પામીને ભીમ જોઈ રહ્યો, હા રે ત્યાં તો પ્રગટ્યા મહાદેવ રે ભીમે કરી એકાદશી..... પાય પડીને ભીમ બોલિયો રે,ધન્ય ધન્ય ભોળાનાથ રે, ઓચિંતા ના દર્શન આપીયા, હા રે પેલો વાઘ ન આવ્યો હાથ રે ભીમે કરી એકાદશી..... પડખું ચીરીને નાસી ગયો રે,એને મારી નાંખું ઠાર રે, મહાદેવે હાથ ફેરવ્યો, હા રે આનંદ અપાર રે ભીમે કરી એકાદશી..... વજ્ર સમાન પડખું થયું ને,બધું શમી ગયું દુઃખ રે, પ્રસન્ન થઈને ભીમ બોલિયો, હા રે હવે મને લાગી ભૂખ રે ભીમે કરી એકાદશી..... મહાદેવ કહે સતીના દીકરા રે,આજે અન્ન ના લેવાય રે, આજે છે નિર્જળા એકાદશી હાં રે તેથી જળ ના પીવાય રે ભીમે કરી એકાદશી..... આજે કરીશ એકાદશી રે,કાલે ઘણું ઘણું ખાઈશ રે, એકાદશીના પ્રતાપથી, હા રે બહુ બળવંતો થઈશ રે ભીમે કરી એકાદશી..... ભીમે કરી છે એકાદશી રે,નવ કર્યા જલપાન રે, મહાદેવજી એ પ્રસન્ન થઇ, હા રે આપ્યું ભીમ અગિયારસ નામ રે ભીમે કરી એકાદશી..... દ્વાદશી એ લાડુમાં ઝેર ભેળવ્યું રે,કરી કૌરવો એ રીસ રે, એકાદશી ના પ્રતાપથી, હા રે એને વ્યાપ્યું નહિ વિષ રે ભીમે કરી એકાદશી..... ગાય શીખે ને સુણો સાંભળે રે,એનો હોય વ્રજમાં વાસ રે, જે કરે બારેમાસ એકાદશી, હા રે એની શંભુ પુરે આશ રે ભીમે કરી એકાદશી.....
@hemangiahir50843 жыл бұрын
Good
@krishna_saliya3 жыл бұрын
બહુસરસગાયછેવમુબેનનાજયકુષન
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@arunashah18672 жыл бұрын
Very very nice bhajan with nicely dress u all look brilliant n smart
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અરુણા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jenishpansara54103 жыл бұрын
Bov sars 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@himanijoshi13692 жыл бұрын
Mast😊