આના પર ચોક્કસ કોઈક દબાણ કર્યું હસે તો જ નથી દેખાણા ભગવાન તમને ખૂબ શક્તિ આપે ❤❤❤
@DineshPithaya-z4z5 ай бұрын
હરિભરવડને સપોર્ટ છે. જય માતાજી
@ShilpaParmar-b2w5 ай бұрын
હરિભાઈ ભરવાડ ને વસંતભાઈ સુરેન્દ્રનગર વાળા નો એક લાખ વાર સપોર્ટ છે ભગવાન કરે હજી પણ કવાલી ગીતો અને ભજનોમાં આગળ વધે ને અમારા ગુજરાતનું અનમોલ ઘરેણું જેમ કે પ્રફુલ દવે બસ એવું બને એ જ આશા જય ભરવાડ જય ઠાકર માં આશાપુરા આશાપુરી કરે
@jayantilalpatel25685 ай бұрын
ખુબ સરસ માહિતી આપી બેન હું દક્ષિણ ગુજરાત થી છું અહીં હરી ભરવાડ માટે શું કહેતા હતા તે હું લખી શકતો નથી પરંતુ તમારો વીડિયો જોઈ ને ખુબ ખુશ છું
@jiophone-or1xq5 ай бұрын
Aa koi ben nathi mobile thi elevan labs ma thai jay
@sambadparvins83735 ай бұрын
જય વડવાળા જય ગોગા જય ઠાકર
@Ninama995 ай бұрын
Aamare uttar Gujarat ma to Hari bharwad nu murder thai gyu em news fartaataa...
@LingoJingleOfficial5 ай бұрын
બેન તમે ai voice use kriyo che❤❤
@arvindsinh44225 ай бұрын
@@jiophone-or1xq You are Right Boss
@cleanslate64275 ай бұрын
મારો બેટો! અદ્દલ હીરો જેવો લાગે છે! હું જો ગુજરાતી ફિલ્મ બનાવું તો મારી ફિલ્મનો હીરો હરી ભરવાડ જ હોય! શાબાશ બેટા!👍
@vrajraj76362 ай бұрын
ખુબ સરસ માહિતી
@luckyahir4035 ай бұрын
હરિ ભરવાડ એ દરેક કલાકારનુ ઘરેણુ
@Voice-b3f2 ай бұрын
Super video ❤
@rajendrabhairathva38015 ай бұрын
Jay mataji. All samaj. Hari bhai ne full spot Karo. . Jay mataji...
@bedcodno155 ай бұрын
અરે બેન ખુબજ સરસ માહિતી આપી 🎉🎉🎉🎉❤❤❤
@YogujaanoficialcenalYogu-sk3cf5 ай бұрын
I love you Hari barvad🎉
@MahaesDamor2 ай бұрын
❤❤❤❤❤
@jitendrasolanki14905 ай бұрын
Superb Voice & Super hit bhajan 💓👍
@kanaiyarajgor25655 ай бұрын
Ji te bhi lakdi Mast songb❤
@GautamChavda-z1t5 ай бұрын
Khub saras
@virambharvad25735 ай бұрын
Jai Dwarkadhish ❤️🙏 Jai Thakar Dhani 🙏
@rajputbhagtsinhbhagtsinh70225 ай бұрын
હરીભરવાડ નાનો હતો ત્યારે અવાજ પતલો હોય અને જેમ ઉંમર થાય તેમ હોર્મોન ચેન્જ થાય તેમ અવાજ બદલાઈ ગયો હવે અવાજ જ ના હોય તો કઈ રીતે ગાય
@vijaychauhanofficialgujara495 ай бұрын
બિલકુલ સત્ય વાત
@bedcodno155 ай бұрын
અમારા તરફથી સસકરાઈબ મલે છે 🎉🎉🎉❤❤❤
@manharbhaijoshi91475 ай бұрын
આમાં તમે સુ માહિતી આપી,,ખોટા વિડિયો બનાવો છો,,કોઈના ટાઈમ બગાડવા,,પૂરી માહિતી ને વિગત લાવો પછી વિડિયો બનાવો.
@manharvasava48545 ай бұрын
Hari bharvad kiya 6e Ani mahiti aapo
@hetalsolanki76375 ай бұрын
Kya game no che Hari
@hetalsolanki76375 ай бұрын
Avi Afva sambli k hari have aa duniya ma nathi .
@pushpabenmecwan37455 ай бұрын
👍
@sandipaajra5 ай бұрын
Hari bharwad ni 100 varas ni Umar che Haji savarej Mane vichar aavto hato ke tem na koy Bhajan Kem nathi aavta te su karta hase ne bapore Mane aa video youtube ma dekhano
@motisankaljamoriya5 ай бұрын
Robot Voice Bogus
@zalabapuzala77575 ай бұрын
Amra gam no che aa ane bav hava ma udva lagya ego bav se potana gam ma pan song gava mate vadhar paisa Leva lagyo koi bolvtu nahi have gam ma potana 🥱🤮