આ ભજનમાં જેટલી નારાયણ સ્વામીની પ્રશંસા કરી શકું છે એટલા માટે મારી પાસે કોઇ શબ્દ જ નથી કે એની પ્રશંસા કરી શકું વાહ નારાયણ સ્વામી વાહ
@SHOBHNAgadhvi-z6s8 ай бұрын
jay naray bapu ni sarasvi karupa whhh🙏🙏👌👌
@udaymulani79113 жыл бұрын
નારાયણ સ્વામી એટલે માતા સરસ્વતીનું સ્વર દર્શન .સાક્ષાત પરબ્રહ્મ જેમ ગાતા હોય તેમ આત્મા અને પરમાત્મા સાથે મિલન થાય તેવું લાગે છે. ૐ નામો નારાયણ સ્વામી
@SureshbhaiNaik-l2l8 ай бұрын
Jai mataji. Jai janni He jagdamba adya shakti
@kishanmevada79394 жыл бұрын
જ્યારે મન નિરાશ હોઈ ત્યારે આ સ્તુતિ હું અચૂક પણે સાંભળી લવ છું અને ખરેખર પૂજ્ય બાપુ નું આ ભજન મન ને શાંતી આપે છે .... જય નારાયણ જય હો સંતવાણી
@hiteshpatani43932 жыл бұрын
Me to
@hasumatichavda34183 жыл бұрын
ભારતની ભૂમિ સંતો ભક્તોની ભૂમિ છેજ્ય બીજાના સુખ માટે દિવ્ય પુરુષો અને જગતજનની ના સ્વારૂપ જેવી સન્નારીઓ એ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે અને બીજાના સુખ માટે અહર્નિશ પ્રભુ પ્રાર્થયા છે એવા સંતો સન્નારીઓને કોટિ કોટિ વંદન🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajkumar2383.3 жыл бұрын
🚩🔱🙏🏻❤️हे जग जननीं हे जगदंबा❤️🙏🏻🔱🚩अति सुंदर प्रस्तुति स्व नारायणस्वामी बापू जी🙏🏻🙏🏻
@gunvantbhaisuthar25823 жыл бұрын
जय श्री अम्बा मैया शरण में लेजे ।अच्छा भजन नारायण स्वामी जी ने गया। जय माताजी।
@kalpeshpatel70158 ай бұрын
ખુબ સરસ માતાજી ની વંદના કરવામાં આવી નારાયણ સ્વામી યાદ કરવી છે
@Dhanraj.Gadhavi Жыл бұрын
પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ ને પરણામ વદંન આ મા ભવાની ની સ્તુતિ સાભણી ને મન દિલ ખુશ થઇ ગયો જાણે મા ભવાની આત્મા દિલ મા આવી ગયા મા ભવાની ના દરસન થયા. જય મા અંબે ભવાની 21:43
@chavdamahesh634111 ай бұрын
Jay ma bavni
@vinodchaubey83083 жыл бұрын
दिल में उतर जानेवाला भजन और बड़ी से बड़ी पीड़ा में मरहम का काम करने वाला।👍👍🙏🙏❤️❤️🌹🌹
@chhayapatel40983 жыл бұрын
જે સંસ્કૃતિમાં અદ્રશય પરમેશ્વરીય શક્તિ ને આ રીતે પ્રાર્થના કરાતી હોય સહનશક્તિ જ માંગવામાં આવતી હોય એ દેશનું પતન ન થવા દે ઈશ્વર ની નજીક પહોંચેલા ભક્તો ... નમન છે વંદન છે... 🙏🙏🇮🇳🇮🇳
@hiteshpatani43932 жыл бұрын
Good
@hiteshpatani43932 жыл бұрын
Sant na sur che,dhyan lage
@hareshkumarbhavsar21212 жыл бұрын
@@hiteshpatani4393 u
@gopalbaraiya796110 ай бұрын
વાહ
@PrabhavantiBhanushali8 ай бұрын
Jay man Bhawani
@yogeshtrivedi6748 Жыл бұрын
જય હો બાપુ...અદભુત ને મનન ,આત્મા નું ધ્યાન ધરાઈ જય તેવું આ ભજન છે.....જય હો
@rajeshbhaivaghela8988 Жыл бұрын
સર્વ કલ્યાણ એજ મહામાયા ના આશીર્વાદ છે સુખ દુઃખમાં કર્મ ની ફસલ છે,પણ બીજા નું દુઃખ જોઈ દુઃખી થાવું એ લાગણી જ ઈશ્વર કૃપા કહેવાય
@kuntasharma50092 жыл бұрын
वेरी नाईस जगदम्बे माँ की प्रार्थना भजन
@sanjaychauhanofficial84693 жыл бұрын
સુપર વાહ👌👌 હૈ જગ જનની હૈ જગદંબા...🙏🙏🙏
@ShaliniDubey-mb9iz8 ай бұрын
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु क्षमा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु ज्ञान रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।
@shantibhaikhatri86692 жыл бұрын
वाह वाह बापु नारायण सरस्वती संत को कोटी कोटी नमन शांति ना प्रणाम गुरु जी
@anilapandya2430 Жыл бұрын
હૃદયના તાર ઝણઝણાવી de અન્ય નાસુખની કામના ની , યાચના કરવી
@nitasoni53812 жыл бұрын
જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા આધશક્તિ આદી અનાદી અરજી અંબા તું ઉરમા ધરજે હે જગ જનની હે જગદંબા હોય ભલે દુખ મેરુ સરીખુ રંજ એનો ન થવા દેજે રજ સરીખુ દુખ જોય બિજાનુ મને રોવા ને બે આંશુ દેજે હે જગ જનની હે જગદંબા આત્મા કોઈ નો આનંદ પામે ભલે ને સંતાપે મુજ આતમ ને આનંદ એનો અખંડ રેજો કંટક દે મને પુષ્પો એને દેજે હે જગ જનની હે જગદંબા ધુપ બનુ સુગંધ તુ લેજે મને રાખ બનીને ઉડી જાવા દેજે બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને જીવન મારુ તું સુગંધિત કરજે હે જગ જનની હે જગદંબા કોઈ ના તીર નુ નીશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને મને ઘાયલ થઈ પડી રેવા દેજે હે જગ જનની હે જગદંબા દેજે તું શક્તિ દેજે મને ભક્તિ દુનિયા ના દુખ સહેવા દેજે શાંતિ દુર્લભ તારા શરણે હે માં તું મને ખોળે લેજે હે જગ જનની હે જગદંબા
@gopalbaraiya79616 ай бұрын
હે મા શરણે લેજો
@baldevbhaibarot85865 ай бұрын
Best prayer.
@CHATURLKHONA3 ай бұрын
માંડવી નાં શિરવા ગામના ભક્ત કવિ શ્રી ચંદુભા ની રચેલી અમર રચનાં હે જગ જનની....❤
હ્દયને સ્પર્શ કરતું અને જગ જનની મહાત્મય ને વર્ણવતું હાર્ટલી સુંદર.
@varsakhiyaranabhai9872 жыл бұрын
🙏🙏🙏જય માતાજી🙏🙏🙏 વાહ ચારણ વાહ શું સુર અને શબ્દ ની રચના છે બાપુ. આ જે માટીના સુર છે તેને કોટી કોટી વંદન છે. સાથે સંગીત ને પણ બીરદાવવા લાયક છે. જુગ જુગ જીઓ બાપ. જય હો સંતવાણી
@govindbaidiyavadra1864 Жыл бұрын
Vah bapu vah
@rajendradave1058 Жыл бұрын
અદભુત અને રદય.સ્પર્શી
@dwarkaprasadmaliwal40723 жыл бұрын
सब कोई कंठ या और जानकार हुए तो और अंदर पेट से सुर देते हैं।लेकिन बापू दिल से सुर निकालते हैं।अद्भुत।
@KarnalChaudhari-ox4ks Жыл бұрын
He maa bhagvati, patitpvni, rajarajeshwari અંબે માત કી જય...jay ambe..jay માતાજી
@mtpslvsolanki3547 Жыл бұрын
શું ભાવ, શું ભક્તિ,શું સુર સ્વ.પૂજ્ય નારાયણ સ્વામી જી જે સુર ભાવ અને માં પ્રત્યે ની સમર્પિત તા થી સ્વરબદ્ધ કરેલ છે. આનું શ્રવણ પણ કેટલું પવિત્ર છે.one of best મને જાણે દરોરજ આનું 4-5 વખત શ્રવણ એની અનિવાર્ય થઈ ગયું છે.
@CHATURLKHONA Жыл бұрын
આના થી મીઠું કંઠ કરશન હમીર નું હતું પણ એ જમાના માં રેકોર્ડિંગ ની કોઈ સાધનો કે વ્યવસ્થા ઓ નહતી માટે વારસો જાળવી ન સકાયો નારાયણ સ્વામી પણ જેની પ્રસંશા કરતાં પોતાની હયાતી દરમ્યાન.
@ShaliniDubey-mb9iz7 ай бұрын
हे मातेश्वरी, हे सर्वेश्वरी महालक्ष्मी, महासरस्वती, महाकाली मां आपके श्री चरणों में कोटि कोटि प्रणाम 🙏🌹🌹🙏🌹🌹🙏
@bhattnarendra70313 ай бұрын
નારાયણ સ્વામી ના કંઠે સ્વયમ સરસ્વતી નો વાસ છે પૂજ્ય બાપુ ની અદભુત અને આદિ અનાદી સ્મરણ રહે તેવી સુંદર ભજન જય ભવાની
@rameshbhaichavda87112 жыл бұрын
જય માતાજી જય હો સવામી નારાયણજી તમારા. સવર દ્વારા સ્તુતિ ની અનુભુતિ થી મને. કુળ દેવી ની સાથે વાર્તા લાપ કરતો હોવ તેવો અનુભવ કરાવી દીધો જય ગુરુ દેવ
@jasodhaupadhyay15932 жыл бұрын
Jay mataji Nar0ttam upadhyay
@baldevsinhyadav67783 ай бұрын
નારાયણ સ્વામી સર્વશ્રેષ્ઠ ઉપદેશક ભજનીક કે જેના ભજન સાંભળ્યા જ કરીએ
@vijaytiwari96774 жыл бұрын
माता श्री अम्बे गौरी मैया को सादर दण्डवत् प्रणाम। भजन सम्राट परम पूज्य संत श्री नारायण स्वामी बापू जी को सादर दण्डवत् प्रणाम। सभी आध्यात्मिक भजनानंदी बंधुओं को सादर दण्डवत् प्रणाम।
@dhansukhbhatti38233 жыл бұрын
Pranam ji
@shatilalkotak85632 жыл бұрын
Jay Mataji , Jay Ambe. Lajawab, Anupam, Decent, suprb. He Jagdamba, He Bhavani, He Mat Bhavani he Adhyay shakti. Jay jay ho Narayan Swami Tamari Jay ho.
@kailasdave6504 Жыл бұрын
Narayana shavami ne koti koti pianam
@janakparekh844 жыл бұрын
Hey jag janani hey Jagdamba Jay Jay Ambe.. Khub J Sundar awaj
@gopalbaraiya79613 ай бұрын
હે માતા🙏
@ketanbhatia85765 жыл бұрын
જય. માતાજી ભઈ, વાહ!!!!!! કહેવું પડે, ખુબજ સુંદર ભજન પુ. નારાયણ સ્વામી દ્રારા ગવાયું છે, કોઈ તોલે ના આવે સંત ને , સાથે સાથે સંગીત વગાડવા વાળા કલાકારોએ એમા સરસ દિલ થી સંગીત આપ્યું છે, ભજન વારે વારે સાંભળવાનું મન થાય ........ જય માતાજી
@jigneshsakariya42845 жыл бұрын
ખરેખર વારેવાર સાંભળવાનું મન થાય છે
@dilipzala54625 жыл бұрын
@@jigneshsakariya4284 wah
@jitendravalaganth86014 жыл бұрын
🙏🙏🙏 જય માત ભવાની 🙏🙏🙏
@prabhudasdhakan31954 жыл бұрын
Tx
@hareshbhaipatel24834 жыл бұрын
Jay ambe jagatjanani maa bhavani namonamay
@ratansinhchauhan21187 ай бұрын
बहुत बढ़िया भाव भजन है। जय माताजी
@gandabhaiprajapati70412 жыл бұрын
સરસ ક્રૃતિ જગત ને ભેટ ધરીછે સત સત નમન નારાયણ સ્વામી ને જય સ્વામિનારાયણ
@surendravayeda4399 Жыл бұрын
JAY SAXAT SARJANHARI,DHARANHARI, ANE PALANHARI MATAJI NE SHAT SHAT NAMAN CHHE.
આ સ્તૂતિ સાંભળી આંસુ આવી જાય છે.જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ShaliniDubey-mb9iz9 ай бұрын
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।
@bavliyahardik85307 ай бұрын
Oke 10:43
@mr.gayan.2 жыл бұрын
હૈ માં જગતજનની સવના દુઃખ દુર કરનારી માં જગતજનની જગદંબા તમારા પગે મારું મસ્તક નમાવી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની જગદંબા તમને કોટી કોટી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની 🌹🌹 🙏🙏🙏🙏🌹🌹
@lrm1774 жыл бұрын
jay maa bhagvati bhavani....jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹 jay...maa jagdamba...🌹🌹🙏🙏🙏🌹🌹
@patelkiran22142 жыл бұрын
.
@munnabhaimakvana8551 Жыл бұрын
Narayan Swami nu Bhajan sambhline ma jagdambe pan same saxat pragat Thai Jay aetlu sundar sur thi temne gayu che. Sat sat naman Narayan Swami ne....🙏🙏🙏
@pradhanchavada29094 жыл бұрын
જય દ્વારકાધીશ જય હો બાપુ
@harshadbhaidhruv28983 жыл бұрын
બાપુની જગત જનની નો ભાવ ખુબ અનુભવગમ્ય છે.
@diipakvaghela32024 жыл бұрын
વાહ હે જગ જનની હે જગદંબા... ખૂબ જ સુંદર...
@NanjiChudasama-wk1sy Жыл бұрын
My feverit.. Shruti
@hasmukhsureliya61343 жыл бұрын
Jay mataji 🌹 🙏 saras Narayan swamiaegayelchhe dil chhu Liya man bharat gayu Jay aadha shakti ma 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@vasantchauhan22914 жыл бұрын
Jay ma Amba. jay ma Bhavani. Jay ma Chamunda. very good stuti and words
@gordhanamarseda49022 жыл бұрын
જયમાતાજી
@pingashigadhavi68302 жыл бұрын
@@gordhanamarseda4902 U
@pingashigadhavi68302 жыл бұрын
@@gordhanamarseda4902 U
@pingashigadhavi68302 жыл бұрын
@@gordhanamarseda4902 U
@matrugaurav624 жыл бұрын
नारायण स्वामी के भजनों के सुर नाभी से निकलते है जिससे वे सीधे हृदय को छूते है और एकाकार हो जाता है प्रत्येक वाक्य दर्शक जल्दी समझ लेता है विशेषकर ये भजन अर्ध रात्रि में सुनने से और भी मर्म समझ मे आता है जय महादेव
@arjunhalvadiya55814 жыл бұрын
जि आपने ठिक पेहचाना साहेब, ऐसा ही अनुभव हमे भी होता. हरी बोल🙌
@joshirupal12934 жыл бұрын
☑️
@vinodprajapati72194 жыл бұрын
Saras bhajan
@kishorgoradia794 жыл бұрын
kzbin.info/www/bejne/r3fEg2Vuq7qLjMk
@shravanpanwar58274 жыл бұрын
Really ji
@BhadreshZinabhai Жыл бұрын
વારંવાર સાંભળવાનું મન થાય..આ જ ભજન,આજ અવાજ..હે..! જગ જનની...સહુ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના
रस रत्नाकर पूज्य ब्रह्मलीन नारायण स्वामीजी की जय हो । द्शनाम संन्यासियों के दश नाम होते हैं , आप सरस्वती नामा थे , आपने सरसवती नाम की सार्थकता सिद्ध कर दी । यह स्तुति शांतिभाई जीनाभाई बारोट राजसीतापुर के निवासी थे , उन्होंने अपने छोटे भाई जो चार धाम की यात्रा करके घर आए थे , उनको उसी रात को सर्प ने दंश दिया और उनकी अकाल मृत्यु हो गई , तब उन्होंने अपने भाई को श्रद्धांजलि देते हुए यह स्तुति की रचना की थी । अतः स्तुति में मनोभाव , काव्यत्मकता , और रस तीनों भरपूर है । बस मुग्ध होकर शान्ति से बार बार सुनने को मन तरसता रहता है ।🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@bharatshivram48476 жыл бұрын
નારાયણ સોમી બૅટ અવાજ Narayan Swami na Bhajan Narayan Swami Narayan Swami best singer