No video

🌹ભક્તો એકદમ અલગ સ્ટાઈલ નું ભજન 🌹 કાના તારી મોરલી (લખેલું છે

  Рет қаралды 47,044

Vaikunth Bhajan Mandal Vadodara

Vaikunth Bhajan Mandal Vadodara

Күн бұрын

કાના તારી મોરલી ધીમે વગાડ ના
જોજે શામળિયા રંગ તારો જાઈ ના. (૨)
પૂનમની રાતડી ને રાસડા નો રંગ છે
જોજે શામળિયા રંગ તારો જાયે ના
ધરણી ધ્રુજે ના તો રમજટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
જોજે કાનુડા રંગ તારો જાયના
હે...ચમકતી ચાલ અને ઘૂઘરી નો ઘમકાર
નેપુર ના નાદ સાથે તાલીઓ નો તાલ
રાસડામા નટખટ ને કોઈથી પહોંચાય ના
કોઈથી પહોંચાય ના
જોજે શામળિયા રંગ તારો જાય ના
કાના તારી મોરલી ધીમે વગાડ ના
જોજે સામળીયા રંગ તારો જાય ના
હે...વાંકડિયા વાળ અને કેસ કલાપ
મુખ પર મોરલી તો શોભે અપાર
નિરખુ નિરખુ ને મારું મનડું ધરાય ના
મનડુ ધરાય ના
જોજે શામળિયા રંગ તારો જાય ને
કાના તારી મોરલી ધીમે....
જોજે શામળિયા રંગ તારો....
હે...સોળે શણગાર સજી રાધારાણી આવે
રમવા ને સાથે લાવે ત્રિભુવનની રાણીઓ
આછી આછી ઓઢણીમાં તે જ સમાયના
તેજ સમાયના
જોજે શામળિયા રંગ તારો જાય ને
નટખટ કનૈયા તું તો ત્રિભુવન નો નાથ છે
ત્રિભુવન નો નાથ છે
જોજે કનૈયા રંગ તારો જાયે ના
કાના તારી મોરલી..
જોજે કનૈયા રંગ તારો...
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Пікірлер: 57
@indirakamle6104
@indirakamle6104 Ай бұрын
Jay Shri Krishna Bahu j saras Bhajan gayu che.
@kokilagotawala2307
@kokilagotawala2307 3 ай бұрын
Tamara bhajan boj saras
@jyotikapatel2659
@jyotikapatel2659 3 ай бұрын
Very nice bhajan che manjuben jsk om Shanti❤❤❤❤❤❤❤❤
@vijaygohil6945
@vijaygohil6945 Ай бұрын
Vah vah madhuben saras Bhajan gau
@BHAVNABENCHAVDA-it6xn
@BHAVNABENCHAVDA-it6xn Ай бұрын
❤ વેરી નાઇસ મંજુબેન આગળ વધો
@Mita-po2kk
@Mita-po2kk 4 ай бұрын
👌👌👌🙏nice bhajan
@ushabetai4957
@ushabetai4957 3 ай бұрын
Khub sares bhajn chey ❤🙏🍁🌷🙏👌👌
@nochannel1902
@nochannel1902 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ સુંદર ભજન ની રજૂઆત કરી 🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️❤️🥰🥰
@reenabagtharia8613
@reenabagtharia8613 4 ай бұрын
Wah khub Sara's gayu bhajan
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏❤️🥰
@jinalbenthakorgopimandalvjp
@jinalbenthakorgopimandalvjp 4 ай бұрын
બધી બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ. ખુબ જ સુંદર ભજન છે.
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏❤️
@mausamigandhi6551
@mausamigandhi6551 3 ай бұрын
Manjuben soor bahu saras chhe🎉❤
@Manjubenghosh
@Manjubenghosh 3 ай бұрын
🙏🙏❤️❤️❤️🥰🥰🥰
@dashrathprajapati9889
@dashrathprajapati9889 4 ай бұрын
ખૂબ સરસ ભજન ગાયુ બેન તમે જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏👌👌
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🥰🥰
@gayatrijyotishkaryalay9244
@gayatrijyotishkaryalay9244 4 ай бұрын
Very nice bena❤
@umadalvadi1433
@umadalvadi1433 4 ай бұрын
સુપર સે ઉપર 👌🏻👌🏻👌🏻
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
❤️❤️🙏🙏🙏🙏🙏
@barothemaben9805
@barothemaben9805 4 ай бұрын
Very nice Bhajan....all beheno ne jay shree Krishna
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏❤️🥰🥰
@darjitejal303
@darjitejal303 4 ай бұрын
ખૂબ સરસ મંજુ બેન 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌
@Patelkaushaliy
@Patelkaushaliy 4 ай бұрын
😊😊😊😊😊all behno utsha aapo AA Bhajan maa bv saras gay chhe mara Ben Radhe radhe
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️
@RadhaKrishnaMandal-fj6pk
@RadhaKrishnaMandal-fj6pk 4 ай бұрын
Very nice Manjula ben ❤😊
@bhavanapatel7457
@bhavanapatel7457 4 ай бұрын
Very nice
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 4 ай бұрын
વાહ વાહ હા કાના ની મોરલી હા..જય હો મંજુ બેન ખૂબ સરસ ભજન છે👌👌👍🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
❤️❤️🙏🙏🙏🙏
@bhartisharma9393
@bhartisharma9393 4 ай бұрын
Super
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
Thanks
@vashubenpatel5218
@vashubenpatel5218 4 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન ખુબ જ સરસ રાગથી ગાયુ બહુજ સરસ ચગાવી યૂ મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ જોરદાર નંબર વન અથવા પહેલો નંબર મંજુલાબેન અમે આજે રામ નવમી ની રથ યાત્રા આખાં કડી મોં ફેરવીતી સવારે સાત વાગ્યે નીકળી અને બપોરે બે વાગ્યે ઘરે આવ્યા ખુબ જ મજા આવી ગઈ જો તમે હોતતો ખુબ ખુબ મજા આવેતો ત્રીસ ટ્રેક્ટર સાણગારીયા હતા એમાં આમને હરે કૃષ્ણ હરે રામ નું ટ્રેલર આપીયુતુ અમારા એકજ ટ્રેકટરમાં માક સાથે લ ઈ ગ્યાતા એટલે બધાજ અમારા સાથે જોડાય ગ્યાતા એટલે અમને ખુબ જ ગાવાની મજા આવી ગઈ વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના જય બજરંગ બલી હનુમાન દાદા ના આશીવાદ
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 4 ай бұрын
સાચી વાત છે આ મંડળ ના ભજનો એમ થાય સાંભળ્યા કરીએ...બધા બહેનો ના અવાજ કોયલ જેવા છે...માતાજી ખૂબ શકિત આપે ને.. આમ જ અવનવા ભજનો ભક્તો સુધી પહોચાડતા રહે...એવી પ્રાર્થના❤❤❤
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🥰🥰🥰🥰❤️❤️❤️❤️🙏🙏
@user-dt7vv2cd3k
@user-dt7vv2cd3k 4 ай бұрын
Khub sundor maja avi Manjuben thank you so much beno 🙏
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️🥰🥰
@purnimadalal8956
@purnimadalal8956 4 ай бұрын
Saras 👌👌👌👌👌 Jay shree kushan 🙏🌹
@patelbhagat475
@patelbhagat475 4 ай бұрын
Bahuj sundar bhajan gayu Manju ben badhhi beno ne mara Jai shree Krishna Manju ben bhajan Lakhi ne muko to saru ❤❤❤
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏❤️🥰🥰❤️
@jyotikapatel2659
@jyotikapatel2659 4 ай бұрын
Super❤❤❤
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
Thanks 🙏🙏🙏❤️🥰
@rekhabhimjiyani352
@rekhabhimjiyani352 4 ай бұрын
Bau sares
@kantasurti1122
@kantasurti1122 4 ай бұрын
Bhajen lakhine muko saru gahu che
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🥰🥰
@user-ou2br5xf1u
@user-ou2br5xf1u 4 ай бұрын
Very nice bhajan🎉🎉
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️❤️🥰
@jagipatel5340
@jagipatel5340 4 ай бұрын
😊👍
@neeladave3947
@neeladave3947 4 ай бұрын
Supap
@kavitaahuja7368
@kavitaahuja7368 4 ай бұрын
bajàn làkhí mókló tó tàmàró khub aàbaàr jàí shri krishna🙏🙏🙏🙏❤
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰🥰🥰
@champaprajapati4201
@champaprajapati4201 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹❤❤
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🥰🥰
@madhubenpatel4422
@madhubenpatel4422 4 ай бұрын
વેરીનાઈસ મંજુલાબેન❤❤
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🥰
@user-ou2br5xf1u
@user-ou2br5xf1u 4 ай бұрын
Lakhi moklo
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
🙏🙏🙏🙏❤️🥰🥰
Ghar par hua Janmashtami mohotsav aur mummy ka sapna pura hua !
20:48
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 3,7 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 10 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
🏵️રામ રસ પીવા જેવો છે 🏵️(લખેલું છે)
5:59
🌺જેના ઘેર ભજનીયા થાય 🌺(લખેલું)
5:12
Vaikunth Bhajan Mandal Vadodara
Рет қаралды 76 М.
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 3,7 МЛН