ભરેલા મરચાના ભજીયા તથા સ્ટફિંગ નો મસાલો બનાવો નવી ટિપ્સ સાથે | Bharela Marcha na Bhajiya

  Рет қаралды 3,015

Kathiyawadi Swad

Kathiyawadi Swad

Ай бұрын

નવા જ ભજીયા : વરસાદમાં ખાવાની મજા પડે તેવા કુરકુરા ભજીયા અને નવી જ ચટણી | Capsicum na nava bhajiya | Bharela Marcha na Bhajiya Navi Tips and Tricks sathe. Easiest way to make Bharela Marcha na Bhajiya | marcha na bhajiya
chutney recipe : • ખજૂર-આમલીની ખાટીમીઠી ચ...
To Order, any recipe from Kathiyawadi Swad send WhatsApp message on : wa.me/message/QLDW2IGY4JWLO1
OR WhatsApp call on : +91-9409962768
Please do like share and subscribe to our channel for more videos.
You can also follow us on
❤️❤️instagram ❤️❤️ : / kathiyawadiswad
❤️❤️ facebook ❤️❤️ : / kathiyawadiswaad
_________________
કાઠિયાવાડી ભરેલા મરચાના ભજીયા જે જોઈ ને જ મોમાં પાણી આવી જાય અને ખાવામાં તો ખુબજ સ્વાદિષ્ટ બને છે. જો પહેલી વાર આ મરચાં ના ભજીયા બનાવતા હોય તો આ રેસિપિ જરૂર જોજો. અહી આપણે જે સ્ટફિંગ નો મસાલો બનાવશું એ મસાલો તમે લાંબો સમય કઇ રીતે સ્ટોર કરી શકો એની પણ ટિપ્સ તમને બતાવીશ. મારી આ રેસિપિ બનાવામાં ખૂબ જ સરળ છે. ૧૦ મિનિટમાં જો આ ટિપ્સ સાથે ઘરે બનાવશો તો મયુર ના ભજીયા પણ ભૂલીજ જશો. વરસાદમાં ખાવાની મજા પડે એવા નવા સ્વાદમાં ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત.
________________
#Kathiyawadiswad #ભરેલા_મરચાના_ભજીયા #bhajiya #bhajiyarecipe #bhajiya_banavani_rit #bhavanbenrathod #vanagikhajana #pickle #RavaPakoda #RavaNasta #navonasto #nasto​ #bharela_marcha_na_bhajiya​ #bhajiya​ #stuffed_mirchi_pakoda​ #bhajiya_recipe_in_gujarati​ #bhajiya_in_gujarati​ #pakoda​ #bhaji​ #stuffed_pakoda #ગુજરાતી_ફરસાણ_ભજીયા​ #bhajiya_Banavani_Rit​ #bharala_marcha_na_bhajiya #kathiyawadiswad #kathiyawadifood #GujaratiFood

Пікірлер: 11
@KathiyawadiSwad
@KathiyawadiSwad 29 күн бұрын
Kathiyawadi Bhare Marcha na bhajiya : kzbin.info/www/bejne/p5fXga2ZYr-posk
@geetasolanki9466
@geetasolanki9466 29 күн бұрын
Wah
@Maabetikazayka
@Maabetikazayka 29 күн бұрын
Bahut saras recipe mouthwatering recipe❤❤
@Maabetikazayka
@Maabetikazayka 29 күн бұрын
Swadisht recipe❤
@sanjaybarot2500
@sanjaybarot2500 29 күн бұрын
જય શ્રી કૃષ્ણ સરસ 😊👌🏻👍🏻
@KathiyawadiSwad
@KathiyawadiSwad 28 күн бұрын
જય શ્રી કૃષ્ણ🙏🏻😊
@sonaldesai9897
@sonaldesai9897 19 күн бұрын
👌👌👌👏
@kimpaldonga4661
@kimpaldonga4661 29 күн бұрын
Khub super very nice 👍🙂 recipe jordar Hoy che God bless you and love you so much for lovely wishes you so much 😊 Jay shree Krishna 🙏🤞🤞🙏🙏😁🤚❤️😗❤️😗♥️😇😇😇
@KathiyawadiSwad
@KathiyawadiSwad 28 күн бұрын
જય શ્રી કૃષ્ણ😊🙏🏻
@jyotikamistry5641
@jyotikamistry5641 13 күн бұрын
Tame banavelu secret misran bija badha bhajiya ma nakhay?
@KathiyawadiSwad
@KathiyawadiSwad 5 күн бұрын
Ha
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 11 МЛН
Será Que a FITA vai Grudar ela na PAREDE😱 #shorts
0:44
Lucan Pevidor
Рет қаралды 67 МЛН
Someone hit my RV with mud. #rv
0:30
campingWorld
Рет қаралды 14 МЛН
Draw your favorite | Inside Out Graffitis
0:30
AmogusMan
Рет қаралды 22 МЛН