Рет қаралды 42,696
” આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.”
જાણીતા સાહિત્યકાર દુર્ગેશ શુકલના દીકરા, સાહિત્ય અને સંગીત બન્નેની સુંદર સમજણ ધરાવતું પ્રતિભાશાળી વ્યક્તિત્વ 'તુષાર શુક્લ'.
ગીત : સોલી કાપડિયા । નિશા ઉપાધ્યાય
પઠન : રીન્કુ પટેલ । ધર્મેન્દ્ર ગોહિલ
ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર
સાહિત્ય કલા સંપદા