ખુબજ સરસ,અતિ જરૂરી યોગ્ય વ્યવસ્થા છે. હાર્દિક ધન્યવાદ અને શુભકામના.🙏
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@manilalpatel7965 Жыл бұрын
14:04 14:08
@vrujalplayz18196 ай бұрын
@@manilalpatel7965,
@sundarbachani Жыл бұрын
Namashkar sir, hu amdavad Rahu chho, mare puchhwoo chee ke shu divyag vyakti khedut katedar na hoy ane khedut katedar banva mangto hoy to bani shake?
@sanjay0789ss Жыл бұрын
Army na Javan ne Jamil Levi hoy to su process se Ane khud koy khatedar Nathi
@ajmelsinhdansinh7156 Жыл бұрын
Chauhan Ajmelsinh.Dansinh 👌👌👌👍👍👍
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
👍
@mehulrathore90562 жыл бұрын
Khedut khatedar banva mate ketali jamin levi pade.? Minimum
@KinjalPatel1232 жыл бұрын
5/22 ma Jamin NA karai didhi hoy nd have koi agriculture Jamin rehti na hovathi bin khedut bani gaya chhiye. To have fari khedut khatedar bani sakiye? Ha to kevi rite
@chetanshukla3755 Жыл бұрын
Videos graphy for power of attorney is required.. was this rule in existamce.?
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
ના, એવો કોઈ રૂલ ધ્યાને નથી
@shantilalpatel48049 ай бұрын
અમારા બાપદાદાની જમીન છે અમો ઘણા વર્ષોથી ખેડીએ છે ,કબજો પણ અમારો છે પણ રેકર્ડ પર વારસમાં ઘણા નામો દાખલ થયેલ હોય , તેમાં મારુ પણ નામ છે તો ચોખ્ખું મારા નામે કેવી રીતે થાય ?
@GujaratiVangi3 жыл бұрын
Wah.. good
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Thank you very much
@hansrajbhaitanti Жыл бұрын
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
@hansrajbhaitanti Жыл бұрын
@@DigitalAllianceAllianceGroup really a very nice, genuine & ever memorable, great motivational reply.
@navinbhalani550510 ай бұрын
Khedut koyi bi dandho kari sake chhe, to sa mate koyi bi vaykti kheti na kari sake?
@buddha28455 ай бұрын
પટેલ લોબી ની મનમાની છે ભાઈ
@muntakimmuntakim4422 жыл бұрын
ખૂબ સરસ માહીતી આપવા બદલ આભાર માનું છું
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
Welcome
@yogamystery12929 ай бұрын
મારી પાસે પેઢીથી ખેતીની જમીન છે ઉપરાંત મારી પાસે અત્યારે પણ મારા નામે જમીન છે, ભૂલથી મારા કાકાના નામ પરથી સીધા મારા નામે ટ્રાન્સફર થઈ ગઈ છે કે (ટ્રાન્સફરની પ્રક્રિયાની ભૂલથી) ત્યાં મને ખેતીની જમીન ખરીદવી મુશ્કેલ છે (પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ છે. હું ખેડૂત છું તેની પુષ્ટિ.)
@piyushbhavsar4788 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપ પુરી પાડો છો મારે પણ એક સવાલ છે સાહેબ મારા એક દસ્તાવેજ માં મેં જયારે જે બિલ્ડીંગ ખરીદેલ હોય તેનું માપ ભૂલ થી ખોટું લખાય ગયું હોય (tayping) મિસ્ટેક થઈ ગઈ છે તો તેને કઈ રીતે સુધારવું
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
સુધારા દસ્તાવેજ કરવો પડે
@jagdishvankar19429 ай бұрын
Saras mahiti
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
આભાર
@sagardedhia86503 жыл бұрын
Bauj saras
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
આભાર
@jollyking6078 Жыл бұрын
સરસ માહિતી આપી આભાર
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
Welcome
@nitabajadeja70149 ай бұрын
ખૂબજ સરસ માહિતી આપી મારા મમ્મી તેના પિયરમાં વારસાઈ ખાતેદાર હતા અને હાલ પણ છે પરંતુ વચ્ચેના 4 થી 5 વર્ષ માટે એમનું નામ તેમાં થી મળતું નથી મારે જમીન લેવી છે તો આ 4 થી 5 વર્ષ નડે છે હાલ હું ખાતેદાર પણ છું પરંતુ આગળ થી જોવામાં આવે છે તો આ વાંધો આવે છે PLS મને જાણકારી આપશો,🙏🙏
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
પહેલેથી સળંગ ખાતેદાર હોય તો જ પ્રમાણપત્ર મળશે
@પોલાભાઇફળદુપોલાભાઇફળદુ7 ай бұрын
દસ્તાવેજ કરી પછી 135 ડી ની નોટિસ ની શુ જરુયાત છે
@nitabajadeja70147 ай бұрын
મમ્મીનું નામ કમી પણ બતાવતું નથી વચ્ચે જ નથી
@p.h.madhudagadhvi646510 ай бұрын
જય માતાજી ભાઈ અમે ખાતેદાર હતા પણ 15 થી 20 વરસ પહેલાં અમે ખાતેદાર મટી ગયા હોય તો પાછું ખાતેદાર થવા માટે શું પ્રોસીજર થવા માટે શું કરવું
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
જમીન ક્યારે વેચી દીધી?
@eurotechservice86518 ай бұрын
Mandir banawa mate kheti ni jamin kharidi sakiye ?
@MohanbhaiSolanki-r5u10 ай бұрын
મોહનભાઈ સોલંકી મોજીદડ
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
👍
@manumachhar9432 Жыл бұрын
સર રાજસ્થાનના કોઇ ખેડૂત ગુજરાત માં ખેતી લાયક જમીન ખરીદી શકે
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
ના
@buddha28455 ай бұрын
શું ખેડૂત ની સાથે બાનાખત કરી ને એન એ કરવાનો કરાર કર્યા પછી જમીન આરામ થી પોતાના નામ પર registry કરાવી શકાય છે
@kantibhaimkakadiya43549 ай бұрын
જમીન ભાયુ ભાગે એક જ ખેતરમાં વધ ઘટ હોય તો 7/12 8/અ માં કઈ રીતે સરખી કરાવવી.બને ભયો સહમત છે.
@skdamor9529 Жыл бұрын
સાહેબ ખૂબજ સરસ માહિતી આપી છે આપે.ઘણા લોકો ને આવી માહિતી નથી.જે તમે આ વિડીયો ના માધ્યમથી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
Welcome
@mahendratambekar3027 Жыл бұрын
સારી જાણકારી 🎉🎉
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@kantibhaipatel948510 ай бұрын
Very good nice
@DigitalAllianceAllianceGroup10 ай бұрын
આભાર
@King.of.Raja.Chamunda.meladi3 жыл бұрын
સરસ માહિતી ભાઈ
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@King.of.Raja.Chamunda.meladi3 жыл бұрын
આભાર
@chauhansneha85638 ай бұрын
Sir ..amare jamin ma mara dada nu nam nthi to amara name kmnu thai ske ?
@anilthakkar75835 ай бұрын
amara fathere khetilayak janim vechine bija divse kharidi hati. temne collector certificate nahatu lidhu. have collector emne khedt kharai aapti nathi. e k chhe tame ek divs mate pan khedut mati gaya chhe. please share
@yogamystery12929 ай бұрын
પરિપત્રો મોકલ્વ વિનંતિ
@goswamivikram84073 жыл бұрын
સરસ માહિતી આપી છે 🙏🙏🙏
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@vinodsarvaiya705011 ай бұрын
શુ અશાંત ધારા માં બિન અવેજ વારસાઈ ફરગતી દસ્તાવેજ માટે કલેક્ટર પાસેથી મનજુરી ફરજિયાત છે? જો હા તો મનજુરી માટે ડોક્યુમેન્ટ
@Djofficial173 жыл бұрын
ખુબ સરસ સાહેબ 👍
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@રમણીકભાઈઘૂમલીયાઘૂમલીયા9 ай бұрын
સિથણીની.જમીન.આપૈતિયારેજાણકરશો...જયરામદેવ
@Dinesh-pu4ki2 жыл бұрын
મારા પિતાજી એ 1998 માં ખેતી ની જમીન વહેંચી નાખી હતી અને અમારા ભાયું ભાગે હાજી અમારે 2.5 વીઘા જમીન લેવાની રહે છે અને અત્યારે મારા પિતા હયાત નથી અને મારા ભાગે જે 2.5 વીઘા જમીન આવે છે તે મને આપવા મારા કાકા આપવા ત્યાર છે પરંતુ હાલ હું ખાતેદાર નથી જમીન મારા પિતા એ વેચી નાખી હતી તો શું આ જમીન મને મળી શકે ....
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
તમે જમીન નહીં લઈ શકો
@રબારીહીરાભાઈ2 жыл бұрын
ઈઈઈઈ
@chavadagabharuchavadagabha2698 Жыл бұрын
મારા પપ્પા ઓફ થય ગયા એટલે મારા ભાઈ ને ખાતે જમીન થય ગયેલ સે તો હવે કય રીતે થાય 30 વર્ષ પહેલાં થય ગય છે
@MehtamalayMehtatirth2 ай бұрын
બિન ખેડૂત ખાતેદાર થય શકે.તેવો કોઈ ગુજરાત સરકાર માં પરિપત્ર આવવાનો છે.મારે ખેડૂત ખાતેદાર થવા માટે શું કરવું.તે યોગ્ય માર્ગ દર્શન આપશો જી.આભાર
@iliyasmalek43573 жыл бұрын
Amara Khatar MA PGVCL Board puycha Vina line pol ubha kari gaya Ane ame 2 vars thi offline or online Arji Kari chata pan Kai nathi thyu Ane te line pol hatava mate Amara pase Cotesion na rupiya mange che
@junedmansuritimbi798 Жыл бұрын
આપડી જમીન માં બીજાં વ્યક્તિ ને વારસદાર માં નામ ચડાવવા માટે શું કરવું જોઇએ
@gautamchaudhary72567 Жыл бұрын
135 d ni Notice Vina jamin nu Vibhajan ke naam Kami ke naam Umeri Shakay ? Mara 1 Khetar Ma 135 D Ni Notice Vagar Aavu Banyu Chhe. To Have Mare Shu Karvu Joiea Sir ? 🙏 please Reply Aapsho Ji J HELP Me 🙏
@gautamchaudhary72567 Жыл бұрын
135 ડી ની નોટિસ વીણા જમીન નુ વિભજન કે નામ કામી કે નામ ઉમેરી શકય ? મારા 1 ખેતર મા 135 ડી ની નોટિસ વાગર આવવુ બને છે. મારે શુ કરવુ જોઇયા સર? 🙏 કૃપા કરીને જવાબ આપો આપશો જી જે મદદ
@johnpeter17032 жыл бұрын
ખુબજ સરસ સમજૂતી આપી તમે તમામ લોકોને જે રીતે મદત કરી રહ્યા છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું અને આપને એક વિનંતી કરું છું કે સાથે તમામ પરિપત્રો જો પી ડી એફ માં ડાઉનલોડ કરી શકાય તેવી લીંક આપો તો ઘણાં બધાં ને તે કામમાં આવશે.
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@anwarbatak11952 жыл бұрын
Sir jamin vechan 2014 ma Kari naykhu hoy Ane kharidvama 30 divas no gap Rahi jay to shu te khatedar mati jay
@rvsolanki81302 жыл бұрын
Shri sarkar jamin ma aapno 10-20yrrs thi kheti karta hoy to mangni kria pachi ketla divas ma jamin na7/12 ma Aapnu name dakhal thay nd kaya kya document aapva pade jo darkasht kri hoy yo darkashta ma su su lakh I pade plz aano ans aapjo khub j taklif ma su agnto n madi n pisa nu pani thai gaU Che pan koi sarkho Sacho ans aapta nti so plz ans aapva vinati
@dilipbhatt9571 Жыл бұрын
Bagayet ma maleli Jamin khetimate Hatu far Thisake?.
@PatelSevanthibhai9 ай бұрын
2016 પછી જમીન વેચી મારી હોય અને બિન ખાતેદાર થયા હોય તો હવે ખાતેદાર થવું હોય તો શું કરવું પડે
@shankarpawar96762 жыл бұрын
નમસ્કાર સાહેબ, મારા દાદા ને ઈ.સ.૧૯૭૬ મા ઈન્દીરા આવાસ યોજના અંતર્ગત સમુહમા પ્લોટ ફાળવાણી કરવામાં આવેલ છે. તો એ ઘરથાળની જમીન નામે કેવી રીતે કરી શકાય. ધન્યવાદ
@darkgemar833 Жыл бұрын
પંપા નીજમીછૈ એટરીપરીનથીદીકરોખાતેદારબનીસક
@JiyaTirgar11 ай бұрын
Sir Mare khedut khtedar no dhakhalo kadhavvo che to tame proses kari aapso Gandhinagar. jilama Kalol taluk Ma che
@naranvaghasiya63525 ай бұрын
Thank you
@maulikpatel-me2nw Жыл бұрын
Juththu bolva vada pan hoy ghana ke aa pachaveli chhe! To eva cash ma pan su?
@MaheshbbaiRabari11 ай бұрын
સર જમીન શ્રી સરકાર છે પણ વર્ષ 29 થયા છે તે પાસી મણે સકે
@barotdhirubhai38645 ай бұрын
મારી જમીન ૪જાનયુવારી..૨૦૨૩ના રોજ વેચાણ આપી છે મારે ખેડૂત ખાતેદાર નું સર્ટિફિકેટ જોઇએ છે અરજી કરી હતી પણ સર્ટિફિકેટ આપતા નથી મને આનો રસ્તો બતાવવા વિનંતી
@meghrajmaheshwari24823 жыл бұрын
Very nice
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@darkgemar833 Жыл бұрын
પપાનિજમીનછેદીકરનીએટરીપરિનથિદીકરોખાતેદારથસકે
@MarutiBrassIndustries Жыл бұрын
Ame khatedar nathi... Pan mari wife na papa ne jamin che... To khate dar thai sakai??
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
તમારા વાઈફ અને તમારા સંતાનો ખાતેદાર થઈ શકશે, તમે ખાતેદાર નહિ બની શકો
@srvvsv56503 жыл бұрын
Good sir
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Thanks
@hirenpatel8352 Жыл бұрын
Toch maryada ni Sri sarkar thyeli jamin sarkarsri a narmada Nigam ne aapelche narmada Nigam 23 varsh thi koi upyog kryavina padtar raheli che to aa jamin khedva leva su karvu pade ?jawab aapso
@babubhaishingada5359 Жыл бұрын
બે એકર ખેતી આધારિત ખાતેદાર ખેડૂત ના વારસદારો ને કેટલી સંખ્યા માં પ્રમાણપત્ર નં. ૬/ માં નામ દાખલ થઇ શકે જેના આધારે ખેડૂત ખાતેદાર થઈ સકાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જવાબ મોકલશો આભાર શહ
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
તમે શું કહેવા માંગો છો એ ન સમજાણુ
@saurabhmanvar36783 жыл бұрын
સરસ માહિતી આપી..👍
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@jGondaliyaPankaj Жыл бұрын
સર આ સાથણીની જમીન આટલે છે
@thakormaheshjipopatji31212 жыл бұрын
Maheshjipopatji hu kateder Nity pan banva mata Su karvu
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
ખાતેદાર ન હોય તો ન બની શકાય. એનો કોઈ શોર્ટકટ નથી.
@rafikkhansipai8161 Жыл бұрын
1961no kacho dastavej karavelo hoy to sity sarve ma nam mul Malik na name chale che to ena mate Su karvu
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
કાચો દસ્તાવેજ માન્ય નથી
@gadhavibachubhai27563 жыл бұрын
Bin khedute jamin lay khedut ne veche to lenar ne name thay?????
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ન થાય
@saturdaycommittee46973 жыл бұрын
Sir ame je jamin vaviye chiye te jamin amara dada ye 1965 lidhi hati teno dastavej pan che pan jamin amara name nathi to tena mateni koi process che??
multhi khedut khatedar chhe pn 1989 mi jamin vechi didhi hti ane 1991 ma jamin kharidi ane te satbar na aadhare bji jamin kharidi je bji jamin binkheti mate mukyu tyare kveri aavi k binkhedut chhe to aana mate binkheti karva mateno upay shu
@sunilsonijamnagar9843 Жыл бұрын
સાહેબ, ખાતેદાર ન હોય તે ફાર્મ હાઉસ માટે જમીન ખરીદી કરી શકાય?
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
ખેતીની જમીન ખરીદી ન શકાય
@sharadjoshi6319 Жыл бұрын
Me khedut thha merai bhai ne zamin bech di aab me zamin kaisai kharidu sallah dijiye
@manojkalvani37403 жыл бұрын
મારા દાદા ૧૯૯૨માં એમના ભાઈના આંખમાં પોતાનો જતું કરે અને ખેડુત પ્રમાણપત્ર મેળવી નહીં તો હાલમાં હમારે ખેતીની જગ્યા લેવી હોય તો શું પ્રોસેસ કરવી અને અમને ખેડૂત દાખલો મળી શકે કે નહીં તે અંગે યોગ્ય માહિતી આપશો જી
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
પ્રમાણપત્ર નહિ મળી શકે
@electricalsolution5066 Жыл бұрын
Jamin levi hoy to biji rite
@shivangdave255 Жыл бұрын
Tme jamin lai sko pn tema pedhinamu kari ne agad vadhvu pde
@kubavatajay38372 жыл бұрын
2009 no paripatra moklo ne saheb
@mukeshsoni4882 жыл бұрын
Supper
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@parsotamnanera5416 Жыл бұрын
જમીન મા નહેરમાંથી પાણી મળતું હોય તેના આધારે જમીન પાણીપીતમા ગણાય કે કેમ
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
હા, ગણાય
@mahamadsalimshaikh66143 жыл бұрын
૧૯૮૨મો જમીન નો દસ્તાવેજ નોંધણી કરાવી હતી પણ ગામ પંચાયત મો એન્ટ્રી થઈ નથી. તે માટે માહિતી આપવા વિનંતી છે.
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
ખેતીનો દસ્તાવેજ છે કે મકાનનો?
@MohanbhaiMakwana-b7j Жыл бұрын
P. M. Kesanam. Nama. Keverete. Dakhal. Karvu
@jatintundiya37963 жыл бұрын
માહિતી મળી એ બદલ આભાર.પ્રશ્ન: ટોચમર્યાદા હેઠળ મળેલ જમીનના બે ભાગ થઈ શકે?
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
શરતોમાં લખેલ હશે. હુકમની શરતો વાંચી લેવા વિનંતી
@aksharprajapatikoriya76082 жыл бұрын
પરંતુ 2012 માં ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો પસાર કર્યો હતો જે દેશના કોઈપણ ખેડૂતને રાજ્યમાં આવી જમીન ખરીદવાની મંજૂરી આપે છે.
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
એ અમારા ધ્યાનમાં નથી
@mansukhkhadola3126 Жыл бұрын
આવા ચુકાદા ની નકલ હોય તો અપલોડ કરશો.. ઘણાં લોકો ને ઉપયોગી સાબિત થશે.
@bharatbhairajabhai7381 Жыл бұрын
સામ્દાયક સહકારી ખેતી મંડળી ની માહિતી મોકલસો
@darshantrivedi5735 Жыл бұрын
નમસ્કાર સરસ માહિતી આપો છો મારા દાદા ના દાદા ની જમીન છે એ 7/12 માં નામ બતાવે છે પણ કોઈ પેઠી આંબો નથી તો આ ક્યાંથી માલી શકે
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
તલાટી પાસેથી કઢાવવાનો છે
@damavoind597 Жыл бұрын
Sarkar khate Jamin chadi hoy to pachi Kem made
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
એનો વીડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે
@k.jthakor7639 Жыл бұрын
50 varsh no kano hoy jam in navi sharatni hoy to juni separatekarva primiyam mag Thai shame?
@ashokrajani5858 Жыл бұрын
sar mare jami che pan mara papa na name pr nathi ane 40 year pela name htu to hve maru name dakhl karvu hoi to su karu
@tejashmahta3 жыл бұрын
Saheb vechan na kissa ma 3 divas no fark che to sadang khedut nathi ganta to su karva nu
@Hetpranjal3 жыл бұрын
સાહેબ મારે ગનોતધારા કલમ 43 પ્રસંપ્ર 7/12 માંથી હટાવવી હોઈ તો તેની પ્રોસેસ કેવી રીતે કરવી જરૂરથી વિડીયો બનાવજો
@sulemanpatel1290 Жыл бұрын
Saheb gnot Dhara MA marel Kheri ni jamin bin Khedut masjid me Wakaf bord thaki wakaf Thai sake
@gomcegaming43173 жыл бұрын
ખેતી ની જમીન ખરીદવા માટે કોઈ લોન મળે છે? બિન ખેડૂત માટે..
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
બિનખેડૂત ખેતીની જમીન ખરીદી ન શકે
@maulikpatel-me2nw Жыл бұрын
Aa kayado anyay chhe banne side thi! Grab thai nadan ni tyathi vechi a nadan mate ni!
@himatbhaimehta17839 ай бұрын
Bhayo pitani jmin potane khate krile.tyare dikrine bakat rakhe To dikri pachhlthi jmin kharidi shake ke nhi
@DigitalAllianceAllianceGroup9 ай бұрын
દીકરીનું નામ બાકી ન રાખી શકે. મોટા ભાગના કિસ્સાઓમાં નામ બાકી રાખ્યું ન હોય, એમને રાજીખુશીથી હક્ક જતો કર્યો હોય છે
@pathannasirkhan182810 ай бұрын
Bhai mara patni maharashtra na kheduot chiye hal .last 30 yr.gujarat ma marriage thaya chiye. Have Gujrat ma kheti James Levi hoy toa Kevin rite leeway? leeway
@nageshdesai642 жыл бұрын
Sir dastavej thai gayel chhe 2009 ma pan 7/12 ma naam atyar sudhi dakhal nathi kravyu .... dastavej kravyo tyare bije khedut ma naam hatu pan hal nathi to su krvu
@bakulsoni70172 жыл бұрын
Ame khatedar hata ane jamin vechi nakhi Pachi 10 varas pchhi dastavej thi khatedar thaya mul khatedar no dakhlo malto nathi su karvu, ya, koi sara vakil no kontec aapo? Please🙏
@kushalmakvana38173 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી સર🙏🙏
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@ishwarparmar68983 жыл бұрын
super
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@kalpeshbhaskartechstudio48543 жыл бұрын
Amaru khetar 2012 ma vechanu che hal paisa ni jogvai che pan khedut khatedar nu certificate nathi ane hal khetar nathi to have khedut bani sakai
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
હા, તમે ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી શકો છો. નીચેની લિંક પરથી વિડીયો જોઈ શકશો, જેમાં અરજી કરવા બાબતની તમામ પ્રક્રિયા સમજાવેલ છે. kzbin.info/www/bejne/jaLTanmiq66dqbs
@kalpeshbhaskartechstudio48543 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup sir to paripatra moklava vinti ane arji kya karvi te janavso
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
@@kalpeshbhaskartechstudio4854 લિંક આપેલ વિડીયો જોઈ લેવા વિનંતી. જેમાં તમામ માહિતી મળી જશે
આમરી જમીન ૧૯૬૯ માં ongc એ એકવર્ષ માટે ભાડે લીધેલ હતી .ત્યાર બાદ એક પણ ભાડું એમને આપેલ નથી. શું અમે અન્ના મટે જમીન પાછી લેવા અથવા ભાડા માટે સિથો હાઈ કોર્ટમાં દાવો કરી શકીએ.એન limition લાગુ પડી શકે ?
@pravinpatel-qe7it10 ай бұрын
હું પહેલા ખેડૂત હતો પણ મેં જમીન વેચી દીધી અને એને કરાય હવે મારે ખેડૂત થવું હોય તો શું કરવું
@DigitalAllianceAllianceGroup10 ай бұрын
ક્યારે જમીન વેચી છે?
@sureshmeheta47129 ай бұрын
Ma retasmate jmin joti ho to sukrvu tejanavo
@ashokbutani Жыл бұрын
વેરી ગુડ ઇન્ફર્મેશન થેન્ક્યુ સો મચ
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@mansukhnakum50103 жыл бұрын
સર અમારો ખેતરનો રસ્તો એક માથાભારે માણસે દબાણ કરેલ છે અેનુ નીકરાકરણ કકેવીરીતે કરવુ
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
મામલતદાર કોર્ટ એકટ હેઠળ અરજી કરી દો. આ અંગેનો વીડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે
@manojbhai98287 ай бұрын
Jayhind
@vadibhaipatel7985 Жыл бұрын
સરકાર સર્વેમાં કામ પતાવી આપવામાં સમય કેટલો લાગે
@RtnaGamara Жыл бұрын
V
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
👍
@umeshprajapati19808 ай бұрын
અમારી જમીન વેચાઈ એને આજે એક વર્ષ ઉપ્પર થઈ ગયું અને વેચાણ વખતે ઓનલાઇન અરજી કરેલી ખેડૂત ખરાઈ ના દાખલા માટે પરંતુ તે આજ સુધી એમને મળ્યો નથી તો આગળ શું કરવું જોઈએ હું હાલ સુરત છું અને આ વાત છે વિરમગામ તાલુકા ની ઓનલાઈન ભરેલા નાણાની રસીદ પણ છે મારી પાસે જમીન વેચાણ બાદ કેટલા સમય સુધી જમીન લઈ શકાય કે જેથી અમો ખાતેદાર રહી શકીએ