12 વર્ષ થી વધુ કબજો હોય અને ગામ પંચાયતનો પ્લોટ હોય પરંતુ એનો માલીક લેન્ડ ગ્રેમ્બીંગ કરે તો કોર્ટ ફરજીયાત કબ્જો ખાલી કરાવીને પછીજ જામીન આપે છે એ માટે શુ કરવુ
@radhanparakevin7707 Жыл бұрын
Very Good
@sprajgor46235 ай бұрын
❤ નવા મહેસૂલી કાયદા 1 થી 100 સુધીની કોઈપણ કલમ હોય તો તે કલમો નો વિડીયો બનાવીને મૂકો તો ખેડૂતોના હિતમાં બાકી જોની કલમો તો બધી અમારા મોઢે છે પરંતુ જૂની કલમ માંથી કોઈ પણ ઉકેલ આવ્યો નથી બનાસકાંઠા તારીખ 1724❤
@MansajiParjapti5 ай бұрын
ભાઈ મારાપાશે તમમા પ્રકાર ના પુરાવા ,છે,લેન્ડ ગ્રેબીન એક્ટ પણ કરેલ છે નામદાર હાઈકોર્ટ પણ સરકાર શ્રી એ કરેલ કાયઠાને માન્ય રાખ્યો છે પણ સરકાર ક્યારે અમને અમારો હક અપાવે
@budhesinhbalvantsinhbariaКүн бұрын
સાહેબ હું પણ 72 વર્ષ થી ભોગવટો કરું છું અને અમારા નામ 7/12માં નથી અને મારું ઘર પણ છે અતિયાર સુધી અમને પણ ખબર ન હતી તો હવે શું કરવું
@sagarvadharkiya10 ай бұрын
મારી પાસે 12 વર્ષ થી વધુ કબજો છે પણ હું ખાતેદાર નથી 😢 તો શું કરવું ? જવાબ આપો 😅
@chothanikamlesh8698 ай бұрын
Hi
@SandipsinhParmar-up6soАй бұрын
Hii
@sagarvadharkiyaАй бұрын
@SandipsinhParmar-up6so hi
@thakurhalpati15699 ай бұрын
Kabje dar. Upar. Sakhat. Saja Tavi joy.. Lenad Gerebik.. 14.Jogvai.ce..
@manojmakwanaofficial7 ай бұрын
Bhai hakikat ma e kabjedar ni j jamin hoy ane aaju baju na kheduto ne pan jaankari che ane 50 varsh pela jena naame che emna dada e pan kagal kari aapel hoy to pan kabjedar ne saja karavavi che?
@hamzm0214 ай бұрын
Jagya na maleek potej chhe pan gana varso pele thi chhe tena koi purava nahhi to have legal karava maate su karvu joie?
@pratapsinhzala48755 ай бұрын
Aavo j problems mare se To mahiti tame aapi te velid se? Me vakil jode aa rajuaat kari hati pan te naa pade se to su karvu ?
@mahirparmar7274 Жыл бұрын
સરસ
@ajaydhadhal3196 Жыл бұрын
Wonderful information 👍
@pareshsinhparmar92834 ай бұрын
જમીન ની ઉપયોગ તળાવ છે તો તેને ખેતી માટે ઉપયોગ કરવા શું કરવું અહીં અમારો 40 વર્ષનો કબ્જો છે તો હવે શું કરવું સાહેબ
@Mahitgar_Gujrat Жыл бұрын
Excellent Info
@k.m.chandera27542 ай бұрын
Be jagado kare tema trijo bhag bhajave aa.
@HimatRathod3604 Жыл бұрын
Khati ni babat janvu bau jaruri se, baher Rahi ne e bhulay jay se
@VikramjiThakor-v3m4 ай бұрын
Jay mewad 🚩
@shrajgaming73922 ай бұрын
Bhai avukashu sakynathi toto mathabhare mansho kabja kari garib manso ni pathari fervi nakhe
@dipakvagh12510 ай бұрын
12 વર્ષ નાં થયા હોય તો શું કરવું...?
@manojmakwanaofficial7 ай бұрын
50 varsh thi jamin no kabjo che ane jamin bija na name bole to su krvu
@bherabhaivirmotar37864 ай бұрын
Bijani hoyto chhodi devay
@officialnikunj7955Ай бұрын
30 વરસથી છે અને વેરા પોહસ અમારા નામની આવે છે તો કોઈ દબાણ નો કરી શકે ને
@senmaShailesh-y2y9 ай бұрын
50 વર્ષ થી રહેણાંક મકાન છે અને મકાન ની આકારણી પણ આપણા નામે હોય માગણા વેરા પહોંચ પણ હોય પણ જગ્યા બિજી વ્યક્તિ નામે હોય તો આપણા નામે કરાવવા શું કરવું.
@parththakar82437 ай бұрын
જાણવા મળ્યું હોય તો કહેજો મને પણ...
@RathodGanshyamsimh4 ай бұрын
@@parththakar8243Gum😍 6qq1QqqqMI Yb8 Kipp MII'm In
@parmararvind23638 күн бұрын
મારે પણ આવુજ છે ભાઈ 😢😢
@arsolanki85225 ай бұрын
જમીન નો દસ્તાવેજ થઈ ગયો છે પણ કબજો લેવો હોયતો કાયદેસર શું કરવું
Mkan ni jagya kaydesar name karvi hoy to mard darsan apo
@bhumikapanchal868311 ай бұрын
Sir namaste sir. 1956 no rajistripeper 6e kabjagiro no dastavej 6e hal ma Tema rahethal And kheti karta Ave l 6ia And Malik heran keep 6e vijkaneksan kapav Vani tajvijkari 6e
@savaliyavasantbhai2793 Жыл бұрын
,તમારો કોન્ટેક્ટ નંબર આપો ને તમારુ નામ જણાવો
@ISHAKBHAIKUMBHAR Жыл бұрын
मारा कने 1956ना दस्तावेज से तो मरे आने कायदे सर कई रीते कार्वो
@babriyahitesh29214 ай бұрын
Malik sarkar sri lakhelu che
@senmaShailesh-y2y9 ай бұрын
રિપલાય આપો ને સર.
@Karansihdarbar-zc7kd10 ай бұрын
અમારૅ આવી પરિસથિ છૅ સર
@BmHub-f7f3 ай бұрын
વોટ લેવા છે
@premjiparmar4800 Жыл бұрын
મારી પાસે ૧૯૬૯નોદશતાવેજ કરાવેલ છે તેમા ચાર ભા યૂના નામ છે ને એક એના મોટાભાઈ અમોને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે તો તેની નોંધ પડેલ નથી તો હવે માટે શુ કરવું
@nileshparmar61593 ай бұрын
ભાઈ અમારા બાપ દાદા ના 80 વર્ષ થી કબ્જો ધરાવી એ છીએ સિવિલ કોર્ટ પણ કસું કરી ના શકી
@budhesinhbalvantsinhbariaКүн бұрын
તમારો કબ્જો હતો પણ કોર્ટ કઈ પણ કરીના સકી તો તમે હવે કયો રસ્તો અપનાવ્યો ભાઈ મને પણ જણાવો મારે પણ મોટો પ્રશ્ન છે