BJP MP Mansukh Vasava abuses voter when raised question over issue of water; Video goes viral

  Рет қаралды 17,767

Zee 24 Kalak

Zee 24 Kalak

Күн бұрын

BJP MP Mansukh Vasava abuses voter when raised question over issue of water; Video goes viral
#Gujarat #BJP #loksabhaelection2024
લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ભાન ભૂલીને પ્રચાર કરી રહ્યા છે. પોતાના હરીફ ઉમેદવાર પર તો લિમિટ બહાર જઈને પ્રહાર કરતા નેતાઓ તમે જોયા હશે પરંતુ ભરૂચ-નર્મદા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તો મતદારને જ અપશબ્દો સંભળાવી રહ્યા છે. જી હા,,, મતદારને મણ મણની ગાળો સંભળાવી રહ્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા. પાણીના પ્રશ્નની રજૂઆત કરતા મતદારને પ્રશ્નું સમાધાન થઈ જશે તેવું આશ્વાસન આપવાના બદલે
આ નેતાજી તો અપશબ્દો સંભળાવી રહ્યા છે. આ વીડિયોમાં મનસુખ વસાવા એવા અપશબ્દો બોલી રહ્યા છે કે અમે તમને સંભળાવી શકતા નથી. પરંતુ જનસેવાની વાતો કરતા નેતા પાસેથી
સુવિધાઓની અપેક્ષા રાખતી જનતાને શું સાંભળવા મળી રહ્યું છે તે જુઓ. ભરૂચ લોકસભા સીટ પરથી સાતમી વાર ચૂંટણી લડતા
મનુસખ વસાવા મતદારે પાણી માગ્યું તો ગાળો આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે ઝી 24 કલાક આ વીડિયોનું પુષ્ટિ નથી કરતું પરંતુ આ વીડિયોમાં નેતા અને જનતા વચ્ચે શું સંવાદ થઈ રહ્યો છે તે જુઓ.
Stay connected with us on social media platforms:
Subscribe us on KZbin
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.c...

Пікірлер: 33
@vasavaravi8167
@vasavaravi8167 6 ай бұрын
આ ડોહો હારવાનો છે..
@vasavarakesh7665
@vasavarakesh7665 6 ай бұрын
આ લોકો એમના કાર્યકર્તાઓજ બોર મોટર ની સગવડ આપે છૅ દાખલો હુ બતાવીશ સંપર્ક કરજો મારો
@pinkubaghelmp69
@pinkubaghelmp69 6 ай бұрын
Ek चाले चेतर भाई वसावा चाले 🎉🎉
@rahulvasava7431
@rahulvasava7431 6 ай бұрын
ચૈતર ભાઈ સારા નેતા છે એમને જ આપણે બધાએ સાથે મળીને વોટ આપવાના છે અને જીતાડવા નાં છે
@devurathwaofficial
@devurathwaofficial 6 ай бұрын
આવી ગાળો કેટલી યોગ્ય છે
@VasavaNitin-l2y
@VasavaNitin-l2y 6 ай бұрын
I support chaitar Bhai Vasava bharuch lok sabha 2024
@MehulVasava-ht8wg
@MehulVasava-ht8wg 6 ай бұрын
આઝાદી ના 75 વર્ષ થયાં પછી પણ મારા ઘર આગળ રસ્તો બન્યો નથી.. નથી નળ માં પાણી આવતું ..તો કર્યું સુ આણે..
@malivadkishor.s
@malivadkishor.s 6 ай бұрын
આને અપશબ્દ બોલવાનો પોલીસ કેશ કરવો જોઈએ
@vasavamahendra3980
@vasavamahendra3980 6 ай бұрын
મનસુખ વસાવા નું પૂરું
@bipingaykwad7782
@bipingaykwad7782 27 күн бұрын
એને તો ગાળો બોલતા આવડે બીજૂ કય ની આવડે
@abhishekvasava1102
@abhishekvasava1102 6 ай бұрын
મનસુખ ગયો 😂😂
@Dumraj_band__
@Dumraj_band__ 6 ай бұрын
Harva no dar se
@BhubharaDubhil
@BhubharaDubhil 6 ай бұрын
હારવાનો ડર છે એ ડોહા ને
@maheshvasava4534
@maheshvasava4534 6 ай бұрын
I support Chaitarvasava
@vasavarakesh7665
@vasavarakesh7665 6 ай бұрын
આ ની આદત લાગે છે
@KuldipKumar-iy7qx
@KuldipKumar-iy7qx 6 ай бұрын
Puro video btavo ne
@r.v.officiyal7794
@r.v.officiyal7794 6 ай бұрын
Chaitar Vasava chalse ❤❤❤❤❤
@DhamaVasava
@DhamaVasava 6 ай бұрын
Chaitar bhai ne lok sabha jeeter vanic se Panini samasya dur Thai Jay❤
@p.dvasava5252
@p.dvasava5252 6 ай бұрын
જીત સે મનસુખ વસાવા
@JagdishSangada-lo8yx
@JagdishSangada-lo8yx 6 ай бұрын
😂😂😂😂😅😂😂😂
@DineshVasava-yc9du
@DineshVasava-yc9du 6 ай бұрын
Chaitar bhai chale
@JagdishSangada-lo8yx
@JagdishSangada-lo8yx 6 ай бұрын
W
@bhagavasudev8006
@bhagavasudev8006 6 ай бұрын
ચૈતર ભાઈ જ ચાલે
@vijayvalani377
@vijayvalani377 6 ай бұрын
Khotino se mansukha vasava
@ramubamniya4495
@ramubamniya4495 6 ай бұрын
Godi media tame pan AEK var adivasi vistar ni mahiti lo to khabar pade Khali video joine new banavo nahi real ma jaso to aa mansuk chor ketlo aadivasi ne lunti khada chhe ae badhi j khabar padi jase adivasi ne narmada Nadi najik se chhata ketli મુશ્કેલી નો સામનો કરવો પડે છે એ તમારી પણ હિંમત નથી બીજેપી સામે બોલવા ની એટલે તમે મુલાકાત લઈ શકતા નથી તમે સાચા જનતા નો અવાજ હોય તો એક વાર અંબાજી થી ઉંમર ગામ સુધી ના પટ્ટા ની મુલાકાત લો
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН