પત્રકાર મિત્ર ને એક સૂચન છે કે સિક્કા ની બીજી સાઇડ પણ દેખાડો, એમાં ઘરવાળા નું interview લઈ ને પણ youtub પર મૂકો...
@JadejaDG3 ай бұрын
Right
@Bhava60583 ай бұрын
Right
@Fashion-cy2el3 ай бұрын
Right
@hematchavda27013 ай бұрын
@@vipulpatel1133 આ લોકો દરબાર છે એટલે તમારા ધર જેવા ખેલ એના ઘરે જોવા નહીં મળે.
@vijay.chavda30093 ай бұрын
right
@dineshkumargohil43583 ай бұрын
સમાજ સેવા બંધ કરો પહેલા ઘર સેવા કરાય.ઘરભાગીને કોઈ સેવા ન કરાય.ઘરબાળીને તીર્થ નો કરાય.
@jaysuryavanshi30363 ай бұрын
😂😂😂😂😂😂
@ahirmukesh96033 ай бұрын
કેમ લેડીસ છે એટલે ખોટી જ હોય... કે તો છે કંઈ કામ ધંધો કરતો નથી.. અને નથી કામ કરવા આપતો
@prafullazala9413 ай бұрын
Au na hoy seva parmodharm chhe gher ni to amuk taklif dur thay avi hoti j nathi kshatriyani tarike amni sahan silta ne salam karay vadhare padtu thayu tyare amne kidhu
@PrinceahirKothivar3 ай бұрын
@@ahirmukesh9603 baro bar😂 cha
@DeepPrajapati-st8pp3 ай бұрын
😂🤣🤣🤣🤣
@ajubhabapu25553 ай бұрын
પલ્લુ માથેથી પડવાનો દેતા પદ્મિની બા અત્યારે ડ્રેસમાં આવી ગયા વાહ વાહ શું વાત છે પત્નીની બા
@NehaEducatorg3 ай бұрын
E નાટક હતું કરવું તો પડે ને આવી વાહિયાત લોકો ને inpotance આ લોકો જ આપે
@kd71863 ай бұрын
Tame kyarey sudharso nai etle j aagad nathi aavata ....potani stree ni j respect na kare e samaj kyarey aagad na aave
@NehaEducatorg3 ай бұрын
@@kd7186 સાચી વાત.પણ એ વખતે વિરોધ કરવા માટે અને ફેમસ થવા માટેનું એમનું નાટક હતું માથે રાખવું . જો ખરેખર માથે ઓઢવાને મર્યાદા માનતા હોય તો આ રીતે સામે n aave .બાકી જરૂરી નથી માથે ઓઢે તો જ મર્યાદા હોય
@umangbhavsar11753 ай бұрын
😂
@zalaanirudhsinh37433 ай бұрын
કૂવાનું પાણી બગડી જાય પછી હવેડા મા પણ પાણી ખરાબ જ આવે
@pmjadejavekra86663 ай бұрын
ભલે જન્મ આપ્યો આ પદમનીબા જેવી દીકરી ને હો અત્યાર ના સમય પ્રમાણે આવી દીકરી હોય તોજ આ નાલાયક સીધા થાય એવી કેટલી દીકરી દરબારો અને અન્ય સમાજ માં દુઃખી છે કોઈ પણ સ્ત્રી જ્યારે પુરૂષ કરતા આગળ નીકળે ત્યારે સહન ના થાય એટલે દાદાગીરી કરી ને દબાવે પણ પદ્મિની બજેવી સ્રી થકી ગણા ને હિંમત આવશે અને અત્યારે કરવી જ પડશે કોઈ પણ સ્ત્રી ને ગુલામ બની ને રેવાની જરૂર નથી ...
@varsha_vaniya3 ай бұрын
ઘણી સ્ત્રી ની આવી જ દશા હોય છે પણ ખુલી ને બોલી નથી શકતી...હું 23 વરસ થી ભોગવું છું 2 દીકરી ઓ છે કોઈને કહેવાતું નથી...એ સમય પણ નીકળી જશે. આવી ઘણી સ્ત્રી ઓ છે સહન શકતી વાળી
@pankajkapuriya1643 ай бұрын
તમારી વાત સાચી છે. જ્યારે સ્ત્રી શિક્ષિત બને ત્યારે કોઈ પણ ભોગે ઘરેલું હિંસા સ્વીકારી શકે નહીં. આજે સ્ત્રી ઘણી જગ્યા એ જોબ કરે છે અને સ્વાવલંબી બની છે. જ્યારે મેં એવા ઘણા કિસ્સા જોયા છે કે ઓછું ભણેલ સ્ત્રી અથવા થોડું ભણી ને ભણવાનું બંધ કરીને સ્ત્રી ને ઘણું સહન કરવું પડે છે. તારા થી આ ના કરાઇ તારા થી અહીં ના જવાય. પછી આપણે પાછા ગર્વ લઈ કે અમારી संस्कृति મહાન.
@pankajkapuriya1643 ай бұрын
@@varsha_vaniyaબહેન તમે સહન કરી લીધું તમારી દિકરીઓ સામે વાળા ને મોઢે ચડી ને કહી દેશે..તમારી સ્થિતિ પણ સુધરી જશે એવી આશ.
@jaydangar71983 ай бұрын
100% agreed jeni sathe vite aene j aa samjay
@Truthvibes93 ай бұрын
આ વસ્તુ અલગ છે😅😅😅એના ઓડિયો ફરે છે માર્કેટ માં એના 😅😅😅સંસ્કાર ના .એટલે અને હવા આપી ચણા ના જાડ પર ચડાવી દયો.આ તો બીજા ને દુઃખી કરે ..😢😢😢બાપુ
@jigneshsolanki4433 ай бұрын
દલિત વિશે શું બોલતાતા ઓડિયો માં એ વિચારો માનસિકતા ખબર છે બધાને આનાજ લાયક છો
@Kkparmar1433 ай бұрын
સાચું છે જેવા કરમ્ કરો એવા ભોગવા જ પડે
@KiritParmar-y3c3 ай бұрын
You are right yaar
@indcricket083 ай бұрын
😂😂
@girishchavda65863 ай бұрын
Maja aavi
@parmarrahul53653 ай бұрын
Barobar barobar ..........😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@kaminiamin69993 ай бұрын
દલિત સમાજ ને બોવ અપ શબ્દ બોલિયાં એનું પરિણામ ભગવાન આપે
@KiritParmar-y3c3 ай бұрын
Sachi vaat 6
@chandpabhavesh28393 ай бұрын
Shachi vat se
@KiritParmar-y3c3 ай бұрын
Tq
@paresh_x273 ай бұрын
Sachi vat che
@indcricket083 ай бұрын
😅
@જગદીશપટેલ-ઘ8ખ3 ай бұрын
બેન રૂપાલા સાહેબ ની એક ભુલ ના કારણે તમે રૂપાલા સાહેબ ની ઉંમર ની પણ મર્યાદા નથી રાખી એટલું બધું તમે બોલ્યા હતા એ વખતે રૂપાલા સાહેબ નો જીવ દુભાયો હશે જરા વિચારો એતો આપણી ઉપર આવે ત્યારે ખબર પડે સો વખત વિચાર કરજો બેન રૂપાલા સાહેબ આપણા પિતા ની ઉંમર ના છે
@varshapatel48123 ай бұрын
Ekdam sachi vat halkat che aa ben
@vipulpatel11333 ай бұрын
સ્ટેજ પર મોટી મોટી કરતા હતા, રૂપાલા સાહેબ ને માં ફાવે એમ બોલતાં હતાં, ઘરે તો બકરી બની ને રહેતા હતા...
@jadejaramdevsinh89773 ай бұрын
Rupalo kiya dudh no dhoyelo che boylo etle bole j ne
@jadeja48223 ай бұрын
Tu kevo se .....@@varshapatel4812
@ToyroyM3 ай бұрын
Rupalo to rapist se aene su dubhay mahaniyo
@FalguniMakwana-w6u3 ай бұрын
ક્ષત્રાણી ક્ષત્રાણી શું કરતી હોય છે... નાટક બાજ.... ઘર સંભાળ દુનિયા ની પંચાત કરવા નીકળી પડી હતી.
@miteshbhatt88333 ай бұрын
કોને કોને કોમેડી લાગી?😂😂😂
@davugadhvi63572 ай бұрын
Me
@hiteshjaysingani2566Ай бұрын
Mee
@virbhadrasinhjgohil53463 ай бұрын
Pela Ghar sudharo pachi samaj sudhar Jo khotinav
@मालसीगवीमालसीगवी3 ай бұрын
घर से ऐवा थोड़ा घणा जघडा तो थवाना भाई तारे कोई लागतु नथी आगल पासल
@bybloodindian81773 ай бұрын
Gohil bapu tame sachu kidhu
@Vijju123-b8x3 ай бұрын
Right
@Krishna369a3 ай бұрын
Bhai sant ro bijani vat ma na bolay 🙏🙏🙏
@priyaljadeja70873 ай бұрын
Bhagan badha nu saru kare
@lalajibhaigabani44423 ай бұрын
જાહેર.જીવન.બંઘ.કરો.એટલે.ઘર.કંકાશ.બંઘ.થય.જશે
@dharmeshvora54583 ай бұрын
બેન ને ઘરે આવી પરિ્થિતિ છે તો પણ સમાજ માટે લડી રહ્યા છે . ખૂબ સરસ બેન.
@sp55243 ай бұрын
મોટા ભાગ ના બાપુ ની આવી જ જીંદગી છે.
@viramdevsinhvaghela88553 ай бұрын
Sp 5524તું આખા સમાજ માટે ગંદી વાત કરી રહ્યો છું. વિરોધી માનસીકતા ધરાવતો હોવો જોઈએ.
@anaryakanji5493 ай бұрын
😂
@cjsodha8963 ай бұрын
Ha sachi vaat chhe apni
@kanaksinhgohil73353 ай бұрын
તમારું, કરો
@rajdipsinhgohil97563 ай бұрын
તમારી માનો ભોસડો મારે બાપુ બધા મોજ થી જીવે તમે આખું ઘર મરાવો છો તો પણ તમે દાડિયું કરો ને તમારી બાયું બાપુ ના ઘરમાં એક જ રળવા વાળો હોઈ તો પણ બીજા કરતા મસ્ત જિંદગી જીવી રહ્યા છીએ વટ થી
@varsakhiyaranabhai9873 ай бұрын
ઘરની વાત ઘરમાં રખાય બેન બા.આવું ક્ષતીયાણી ના શોભે.જય માતાજી
@jaydipsinhgohil40233 ай бұрын
ક્ષત્રિયાણી ની વ્યાખ્યામાં આવતા જ નથી જો આવતા હોય તો આવી દશા થોડી હોય
@JD.kamaliya3 ай бұрын
Are to su marijavanu
@gohilvirbhadrasinh69373 ай бұрын
@@jaydipsinhgohil4023to su ave ae to દુઃખ hoi તેજ જાણે 🙏
@shrutiahir70493 ай бұрын
Aetlej strinu Sosan thai chhe maryadana bane
@JD.kamaliya3 ай бұрын
@@shrutiahir7049 ji bilkul sahi baat hai
@dhaval20243 ай бұрын
Ben ni himmat ne salam chhe.... Ane aa matter ma ae sacha dekhaay chhe...
@entertainmentvideos22123 ай бұрын
સમાજ સાથે રમત રમે એટલે પોતાના પર આવે જ એ પાક્કું
@AniruddhsinhJethva-b5z3 ай бұрын
સો ટકા સાચી વાત છે
@jadejahardevsinh87963 ай бұрын
સરસ
@govindbhaimer90703 ай бұрын
Ha Bhai ha hve tme bdhu bolso
@amrutlalparmar21263 ай бұрын
દલિત સમાજને આ હલકા ગણે છે
@PatelPareshkumar-e8o2 ай бұрын
@@amrutlalparmar2126ભાઈ,દલિત સમાજ ના કેટલાક લોકો હિન્દુ સમાજ અને સનાતન ધર્મ માટે અપમાનજનક બોલે છે તે યોગ્ય નથી,બંધારણ ના કારણે મળેલા હક્કો નો દુરુપયોગ બંધ કરો
@Uniquejobconsultancy3 ай бұрын
કરેલું ભોગવું પડે..... ભૂખ દુઃખ ભરડો લિયે... થીગડા રો પત થાટ.... પણ હાલે ન ગણીકા હાડ... પંડ સતીનું પાલિયા🙏
@sanjaysinhchauhan19872 ай бұрын
ક્ષત્રાણી જાહેરમાં સમાજની અને પતીની આબરૂની પથારી ના ફેરવે 20 વર્ષ તમે સહન કરો એમ લાગતું નથી.
@kalkiupadhyay53483 ай бұрын
GooD Acting by Great #PadmaniBaa
@hardiksinhgohil74793 ай бұрын
આમના હસબન્ડ આમનો પક્ષ લેતા હતા કે.. એમને જ માર્યા 😄😄
@RkMakwana-cn6rm3 ай бұрын
Dhanyvad kevay ke ek kathiyani thaine aajdin aatli badhi dardbhari kahani hova chata potanu dukh dard sahan kari jivan charitra nibhavyu..... Ek stri banine potanu ghar aagal vasavyu.. Khub sanashakti vala kahevay... Aatla varas sudhi bahar na aavyu ke na aavva didhu dard... Ati ni koi gati nahi.. Have bahen pase sahan shakti nathi rahi. Lage che bahen have andar thi hari gaya che... Na bahen aavu badhu to jagat ma chalya kare... Bas dhany che tamari sahan shakti ne... Dhany che tamara piyar ne. Ke aap khub sara sanshkari parivar mathi cho... Zulmbhari jindgi ma jivo cho pan. Vichar khubaj sara che.. Khub saras vat kari..... Darek mata. Baheno ye sikhava nu che aama ke sanchar ma sukh. Dukh ma jivvano ek sandes aapyo. Aavi rite jivvanu hoy. Mari na javanu hoy.... Aa sandes dukh ma jivvano ek rasto batave che... 🌺🌺🌺
@gohildivyarajsinh32903 ай бұрын
પદુબા રાજકારણમાં આવ્યા એટલે પથારી ફરી
@rajumakwana22783 ай бұрын
❤
@hydaralishahmadar26803 ай бұрын
તમારી વાત સાચી છે બહેન બા એક તો ઓવર થયા બીજું ભાજપ નો હાથો બન્યા અને પાછા સમય નું ભાન ભૂલ્યા. ક્યારે અને કેટલું બોલવું એનું મીટર એમના મા નથી
@MaheshHadiyaM2 ай бұрын
સાસુ@@rajumakwana2278
@kiritsinhjadeja51753 ай бұрын
હવે છોકરાઓ નો ભવિષ્ય બગાડસે આ બેન😂😂
@jaysuryavanshi30363 ай бұрын
😂😂😂😂😂 schi vate che
@ushagelot88583 ай бұрын
Kem 1 ladies potani jindgi pn na jive
@trademate-uf1ky2 ай бұрын
છોકરાવ નું ધ્યાન જ મોબાઈલ માં છે તો શું ભવિષ્ય bc😂😂😂
@sapnapatel77093 ай бұрын
Mam મારી પણ તમારી જેવી તકલીફ છે મારા husband પણ તમારા husband જેવા છે પણ હું પણ જાતેજ મારી અને મારી દિકરી ને બધું જાતેજ કમાઈ ને કરું છું આપણા ગરના આપણા ના હોય તો બીજા ને સુ કરી શકો 😮
@bharatgangana51413 ай бұрын
💯 Right
@Bhavin.b3 ай бұрын
ક્યા ગયા કરણી સેના વાળાઓ હવે વખત આવ્યો છે થોડુક દરબારપણા ની લાજ રાખો નહિતર તમારી માથે કાળી ટીલી બેસી જશે હુ તો રુપાલા નો સપોર્ટર છુ ઓબીસી વાળો પણ ખરેખર પદ્મીની બા ની આ દશા જોઈને ખુબજ દુખ થયુ સાવ આમ ના હોવુ જોઇએ કાંઈક માણસ થાવ માણસ સમાજ માટે લડનારાઓની સાવ આવી દશા ના થવી જોઈએ પસી એ ગમે તે સમાજ હોય નહિતર સમાજસેવક પણ મુખી અને પંચ ની જેમ વિલુપ્ત થઈ જશે
@જગદીશપટેલ-ઘ8ખ3 ай бұрын
એકદમ સાચી વાત છે ભાઇ
@jaymataji71923 ай бұрын
Tu taru Kar ho...(^^)
@anara65063 ай бұрын
100 💯
@lomkubhaikhachar14753 ай бұрын
હે માતાજી એટલી તો દયા કરીદે કે આ બેન ને કમસેકમ માનસિક સારવાર મળે એવી હોસ્પિટલ આપી દે મારી માં
@lomkubhaikhachar14753 ай бұрын
આ બેન કમસેકમ ધારાસભ્ય બને અને રાહુલ ગાંધી આ દેશ નાં પીએમ બને પછી જોઈ લો અમારી મજા કારણ કે આ બેન રાહુલ ગાંધી ની જેમ બોલવામાં બિલકુલ શરમાતા જ નથી
@Kisanmahiti3 ай бұрын
ઉંબરો ન ઓળગવાથી ઘર ના ચાલે બન્ને ની સમજણ અને પ્રેમ હોવો જોઈએ તો ઘર ચાલે
@HardikParmar-y9k3 ай бұрын
દલિત સમાજના ઓડિયોનો જવાબ આપો.ભાગી શું કામ જાવ છો.તમે તો બહાદુર છો.
@parmarsavjibhai93462 ай бұрын
જવાબ હોય તો આપે ને ભાઇ 😂😂
@Chhotudog293223 ай бұрын
મારે પણ સેમ પ્રોબ્લેમ છે હંમેશા દેવા જ કરે આજે પણ એ ઘરે નથી આજે પણ 18 દી થઈ ગયા પણ ઘરે નથી આવતા ને બસ રખડ્યા કરે છે ....બસ એક વસ્તુ સારી છે.કે કોઈ દી મારા પર હાથ નથી ઉપાડ્યો ..
@manishpokar44263 ай бұрын
❤ એવું
@vaghelahimatsinh70803 ай бұрын
જય માતાજી બેન ba
@jadejahanubhajadejahanubha99803 ай бұрын
😂😂😂😂😂
@jadejahanubhajadejahanubha99803 ай бұрын
Eya na chho
@kashkirit3 ай бұрын
😮
@shaktisinhzala59013 ай бұрын
એક નંબર નોટંકી 😅😅😅😅😅😅
@surjitsinhgohil-f.p.52883 ай бұрын
😂
@rajendrasinhjadeja35903 ай бұрын
Rakhi savant 2
@prafullazala9413 ай бұрын
Au na bolay bhai Jena par viti hoy ane khabr hoy
@AniruddhsinhParmar-v1s3 ай бұрын
ક્ષત્રિય એકતા ઝિંદાબાદ
@jaypalsinhparmar94973 ай бұрын
Rakhi savant ni moti ben
@meghabhaisindhav45893 ай бұрын
ગમે તેવા દુઃખનું નિવારણ થઈ શકે છે પણ સ્ત્રીને આવી રીતે જાહેરમાં ન અવાય આમાં એક પગથિયું નીચે ઉતર્યાં બરાબર કહેવાય અને ઘરની વાત ઘરમાં રખાય
@viramdevsinhgohil58853 ай бұрын
આ બાય માં ક્ષત્રિય ના એકેય ગુણ નથી
@yograjsinhgohil24233 ай бұрын
સાચી વાત
@UshabenJoshi-o6m3 ай бұрын
Sabai ne rahe etle kshtriyani em. Babasaheb ambedkare samvidhan ma stree purush ne sarkhu sthan apyu chhe. Purush bija lagan kare to stree pan kari sake. Jay mahakali jay bhim.
@MahipatsinhGohil-wz8cm3 ай бұрын
આવા વિડીયો જાહેરમાં ઉતારવા નો અર્થ શું છે, કરીપાલ ભાઇ તમે પણ સમજતા નથી,
@jadejahardevsinh87963 ай бұрын
આના કરતા દાતણ વેચનારી સારી હોય
@jadejahardevsinh87963 ай бұрын
સમાજ મા વાધરેણ તારી કાય જરુર નથી
@nanubharvad25103 ай бұрын
બેન ચિંતા કરવાની જરૂર નથી બધુ સારૂ થઇ જસે જય માતાજી
@dilipbhaikhachar28043 ай бұрын
ઘરની વાત ઘરમાં રાખો ને. સુ કામ દુનીયા ને મનોરંજન પૂરું પાડો છો
@CRICKET_LOVER_80553 ай бұрын
સાચી વાત છે
@PriyankaModhpatel-bw5yb3 ай бұрын
Baharvala kyare sacho nyay na aapave. Baloko nu j nuksaan thay vadhare
@vitikajadeja25693 ай бұрын
Sachi vat bapu
@Raghu786783 ай бұрын
Ae news vala ne TRP joiye che....bhai..samjo bhai..
@gohildivyarajsinh32903 ай бұрын
તમારી જીભ બહુ જ ધારદાર છે પદુબા
@ajadejabapu62653 ай бұрын
કળયુગ છે આવા જ લોકો નું સમાજ માં ચાલે છે
@Mogalnurajvadu023 ай бұрын
પહેલે પ્રથમ માં તો એક કારણ છે કે ક્ષત્રિય ની દીકરી આવો પેરવાસ ના પહેર કે તમે રજવાડું છો આવો પહેરવા પહેલા ક્ષત્રિયાણી પહેરી ના આવે હું એક સબરી ના ગામ નો રહેવાસી છું તારું નામ છે જશુભાઈ મકવાણા તો બેન આવું ના બોલાય પહેલા આપણું ઘર સંભળાય બેન જય મા આશાપુરા
@kiritbhaishukla17763 ай бұрын
ક્ષત્રિય વીર,, જો તમારી ધર્મ પત્ની, નું ચારિત્ર ગંદુ હોય,, ને ઘરમાં જો આપને બે ટાઈમ રોટલા ના આપતા હોય તો પીયર મોકલો દેવાય,,નહીતર
@manharbenrajput56913 ай бұрын
Why Rajput ladies have to wear fix dress .U check dresses of big state ladies
@dagbharajput40833 ай бұрын
@@manharbenrajput5691 ભાઈ ગરાસિયા દરબાર શે રાજપુત ની શાખા નો ડાઉન કરો
@TradingMaster-db2ns2 ай бұрын
કપિલ શર્મા નો શો હોઈ એવું લાગે
@GohilP.r3 ай бұрын
તમે પોતે જ ખોટા છો પોતાના પતિ ને ખોટા બદનામ કરે છે પોતાના પતિ ને જે બદનામ કરે ઈ સમાજ સેવા શુ કરવા ના મારી ક્ષત્રિય સમાજ ના બહેનો ને વિનંતી છે કે આવા પદ્મમીનીબા જેવા વ્યક્તિ થી દુર રહેશો તો તમારુ ઘર સંસાર ખુબ સારી રીતે ચાલશે
@vidhipatel2043 ай бұрын
Kshtriya hoy to mar thodi khava aya chie ...gents ne sudharo ne piva vada o ne ladies e j bdhu sahan karvanu ...
@H.pprajapati-b6w3 ай бұрын
Ben આંદોલન માં કેટલા રૂપિયા બનાવ્યા તે વાત કરો
@nirali72882 ай бұрын
Wah pdminiben God bless ❤❤❤ Right 6 kran Ashu khota na. Hoy
@jayntibhaigujjar96543 ай бұрын
સરસ , બા તમે જોરદાર રજૂઆત કરીને દરેક બહેનોને હિંમત આપી છે , ધન્ય છે તમને બા
@KunalKumar-fr2rh3 ай бұрын
Tane maja aavi vgai😂😂
@khushhashmukh99963 ай бұрын
@@KunalKumar-fr2rh😂
@bhanumatipandya3713 ай бұрын
બેન. એક સ્ત્રી ની ગત સ્ત્રી સમજી શકે છે.. બેન બિલકુલ સાચા જ હશો... કારણ હું તમારા જેવી જ પરિસ્થિતિમાં થી પસાર થઈ ચુકી છું.. હિમતે મરદા તો મદદે ખુદા... ધન્ય છે તમારા સંતાનો ને કે જે સાચી પરિસ્થિતિ સમજી શકે છે..
@kishormakwana59303 ай бұрын
Tamari life ma su paroblem ce
@yunushnastikbharat82333 ай бұрын
કોઈ ના પરિવાર નાં જગડા માં ખોટી કૉમેન્ટ નાં કરો માનવતા નાં છોડો મિત્રો.
@VanuKoli3 ай бұрын
Ek dam sachi vaat chhe
@bhaktiso-t4rАй бұрын
ભાઇ આ બધાની જાતવીછે બોવલતીતી
@devendrasinhajitsinhjadeja34783 ай бұрын
બેન બા પહેલા ઘર સંભાળાય પછી સમાજ સેવા કરજો
@perfumelovvers3 ай бұрын
હવે ઘરની વાત બાર નો કાઢો આ યોગ્ય નથી તમારું અને તમારા બાળકો ના ભવિષ્ય વિશે વિચારો માં ભગવતી બન્ને ને સદ્બુદ્ધિ આપે.
@manharbenrajput56913 ай бұрын
Brave lady most of Rajput gents r same.Dadagiri on wife.
❤ पद्मनी बा तमारा बन्ने सांसारिक झगड़ा मां तमारा छोकरा ओ नु भविष्य खराब थाशे माटे तमे अलग रही ने छोकरा ओनु भविष्य बनावो आवा पति थी दुर रहो बस अने तमारा छोकरा ओ नु भविष्य सुधारो जय माताजी 🙏 बेन बा 🙏
@ChauhanPradip-os8iy3 ай бұрын
20 વર્ષ કોણે કોને શહન કરા હશે ? 🤔
@jadejamayursinh43463 ай бұрын
😂😂😂
@hydaralishahmadar26803 ай бұрын
😂😂😂😂
@mansukhbhaidabhi73583 ай бұрын
જીવન નાટક જ છે, પણ આપણે બધી જગ્યાએ નૌટંકી ના કરવી જોઈએ. .😮💃🏿
@khushhashmukh99963 ай бұрын
😂
@moliyavallabhbhai12403 ай бұрын
બેન ની વાત સાચી છે જય માતાજી
@sumitamori8263 ай бұрын
ખૂબ સરસ હિમત છે
@bktk79333 ай бұрын
ઘણા સમય થી રિયલ કોમેડી પિક્ચર જોયુ ન હોતુ 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Ben je karyu barabar 6e himmat rakho dikara 6e koi fikar nathi
@raghuvirsinhparmar25573 ай бұрын
Johar karo
@a.rvaghela3 ай бұрын
Benji tamne khub khub Abhinndan
@nareshsinhchavda92863 ай бұрын
આવા સમયે સમાજે પડમીનીબાની સાથે રહેવું જોઈએ .
@kiritvala-zh5yg3 ай бұрын
ઘર ના પ્રોબ્લેમ જાહેરમાં લઈને આવે એ ક્ષત્રિય હોયજ નહી
@kiritsinhjadeja51753 ай бұрын
તમે ક્ષત્રિય સમાજ ના કેમ ટાર્ગેટ કરો
@Bingbong36833 ай бұрын
હું સાબરકાંઠા અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં રાજપૂત સમાજની દીકરી ઓ પર ગર્વ કરું છું બાપ પાસે ઓછું હસે પણ ભાંગરો નઈ કરે મારા ઉતર ગુજરાત ની દીકરી ઓ આજે પણ ગમે તેટલી ભણેલી હસે પણ લગ્ન પછી સાડી અને લાજ માથા પર થી નઈ ઉતરવાદે
@@Ajayrajsinh_Chudasama બાપુ ભલે તમને ખોટું લાગે કચ્છ માં એવું નથી પણ કાઠિયાવાડ માંથી જે ખાસા બહાર નીકળ્યા છે એવા દરબારો માં ખાસો બદલાવ આવ્યો છે અને હાલ સૌરાષ્ટ્ર માં થી ઉતર ગુજરાત સાબરકાંઠા,અરવલ્લી, બનાસકાંઠા ચુંવાળ માંથી દીકરી લઈ જાય છે અને હાલ ના વર્ષો માં પ્રમાણ વધ્યું છે ભલે ન માનો પણ હકીકત છે
@ToyroyM3 ай бұрын
Te baju pan rajput se😅
@Bingbong36833 ай бұрын
@@ToyroyM આવો તો ખબર પડે
@parthdesai183 ай бұрын
Dhnya chhe padmini baa wada ne , rajput samaj nu ratan kevay aa ben , salam chhe ben ne
@gambhirshindodiya53002 ай бұрын
વાહ બેન વાહ તમારી હીંમત ને 100 સલામ
@gohilkalubhai87743 ай бұрын
આંને માનસિક સારવાર ની જરૂર છે
@rajubhai-bd9wz2 ай бұрын
Behan nu દુઃખ સાચું છે....આવું છેજ
@lbparmar25823 ай бұрын
બેન ઘરની વાત ઘરમા જ રખાય જાહેરમાં ચર્ચા ન કરાય.થોડેઘણે અંશે સ્વભાવ પણ જવાબદાર છે
@rockparmar61353 ай бұрын
Exactly Agree
@hinarathva54343 ай бұрын
Sachi vat che didi
@hitubhal91983 ай бұрын
પેલા ઘર સરખું ચલાવો પછી સમાજ સેવા કરો
@Pavanchavda19903 ай бұрын
Teto chalave j chhe je nathi chalva ta teni vat kare chhe dhan thi jovo
@hitubhal91983 ай бұрын
@@Pavanchavda1990 પતિ સામે આમ વાત નો કરાય એટલી સામાન્ય બુદ્ધિ તો હોવી જોઈએ ને અને શિખામણ આખા ગામ ને સુધારવાની આપે છે પેલા આપડા વાસણ માંથી માખી ઉડાડાઈ
@kavitachauhan68683 ай бұрын
His son is brave
@યુવાયુથ3 ай бұрын
આ ખોટી સે મીડિયા માં આવવા એવું કરે સે નાટક 😂
@rajubhai-bd9wz2 ай бұрын
હિંમત રાખજો બેન.. આવી સ્ત્રી ની કયારેય કદરના આવા લોકો....
@GIRISHNAYAK-h4e3 ай бұрын
બહેન ઘર કંકાસ નું પરિણામ સારુ નથી. જાગ્યા ત્યાંથી સવાર. શાંતિ જળવાઇ તેવી પ્રભુને પ્રાર્થના.
@HardikParmar-y9k3 ай бұрын
અંતે તેને કાયદાનો જ સહારો લેવો પડોને. બધો જ અભિમાન નીકળી ગયોને.
@solankigokalsing44163 ай бұрын
બેન ગર ની વાત ગરમા રખાય હૌ
@anaryakanji5493 ай бұрын
20 साल दबाकर रखा । औरत कब-तक सहन करेगी 🙏
@trademate-uf1ky2 ай бұрын
એમને કરવું પણ નથી ને કરવા દેવું પણ નથી😂😂😂 મુખ્ય કારણ મળી ગયું😂
@mehulgadhavi55663 ай бұрын
પહેરવેશ પણ બદલી નાખ્યો છે બા એ 😢😢
@mavirsinhgohil1043 ай бұрын
Aane ba no kahevay
@Pavanchavda19903 ай бұрын
તમને તે સુ પહેર્યું છે દે દેખાય છે પણ તેમને તકલીફ છે તે નહીં દેખાય એવું ખાલી એક સમાજ નહીં બધા જ સમાજ માં થાય છે .
@bcvaghelavaghela74273 ай бұрын
બા અસલ ક્ષત્રાણી પોતાના ઘરની વાત બહાર ના કરે
@goswamikanubharthi75773 ай бұрын
સોટકા વાત હાસી
@dagbharajput40833 ай бұрын
નથી કરતી એજ દુખ શે આપણે તો બોલવાનું ખાવાનું થય ગયુ છે પણ જેને બનાવવા નુ શે તેને ખબર પડે ઘરમાં શુ શે શુ નથી એ એક સ્ત્રી જ સહન કરી શકે ઘરમાં દુધ નો હોઈ કેવી ચા મુકજો પણ તે લાવીને મુક્યું છે તોઈ ઘરની લાજ નો જવા દે આજુ બાજુ માથી લાવી ને ચા બનાવી ને ધણી નુ માન વધારતી હોઈ શે એટલે સ્ત્રી ને કોઈ દોશ ના હોય
@ramanbhaipatel12543 ай бұрын
અગાઉ તો સરસ સ્વાભિમાન ની વાતો કરતા હતા
@bhagavasudev80063 ай бұрын
ભાઈ નું પંણ બતાવો એક તરફી નંહી.
@vijayjagatia90643 ай бұрын
Jai Mataji Ben
@hansabenprajapati49223 ай бұрын
રૂપાલા આ સાભળી ને કેટલા ખુશ થશે??😢😢😢
@ravirajraviraj89053 ай бұрын
બેનબા દેણા ભર્યા પરિવાર ચલાવ્યો આર્થિક કટોકટી સામનો કર્યો બેનબા શુ કરો છો નોકરી.. વ્યવસાય સારુ કેવાય બેનબા 🙏🏻
@jayzzspecial5733 ай бұрын
પતિ ઇ પતિ જ અને પત્ની ઇ પત્ની જ...સમાજ અને દુનિયા કોઈ ની થઇ નથી... થવાની નથી...આ પ્રજા રાજારામ ની થઈ નથી...સન્માન આપો અને સન્માન થી રહો...
@DipakPampaniya-qg8nt3 ай бұрын
જયસોમનાથ જય મુરલીધર કિપાલસિહભાઇઅભિનંદન❤
@m.n.jadeja69813 ай бұрын
હવે રોય ને નાટક નો કરાય 😂
@SachinNakarani3 ай бұрын
Aa ne natak karava ma gold medal malavo joiye
@JadejaPruthvirajsinh-c4e3 ай бұрын
હવે બીજા બહેનો ને સાવચેત કરવા મા આવેછે કે સમાજ સુધારક રહેવા દેજો
@jetubhaJadeja3 ай бұрын
બેન નાં પપ્પા કંડલા પોર્ટ માં નોકરી કરી છે પપ્પા એ 2 લગ્ન કરેલ છે હાલ ગાંધીધામ માં
@samatgagaliya93353 ай бұрын
તમે ઓળખો છો એમને? 2 લગ્ન? શા માટે?
@patelhemlatta20023 ай бұрын
super
@jadejabharatsinh86223 ай бұрын
આભાર 🙏🙏🙏
@asmaldhuliya3 ай бұрын
જ્યાં પ્રેમનો અભાવ હોય,ત્યાં કંકાસ અને ઝગડા થાય.આ ઝગડા નો ઉપાય માત્ર પ્રેમ છે.
@rockparmar61353 ай бұрын
Agree
@MAdevabhaiPatel-n6l3 ай бұрын
કોઈ ના પહોંચે એમને એમનુ પેટ પહોંચી વલે શક્તી છો
@vikarmsinhJadeja-g5u3 ай бұрын
જયમાતાજી
@Hanuman21M2 ай бұрын
સુપર સે ઉપર....... ગરવી ગુજરાત માં વટ સે તમારો........ 😂😂😂😂
@jerryzala58943 ай бұрын
હવે બેન તમે પાસા વરો તો સારૂ
@PruthvisinhParmar-zi2gq3 ай бұрын
Saram hovi joi
@dhrafabapu3 ай бұрын
😂 સમાજ ને આવા ની ક્યાં જરૂર છે..!!
@પટેલનાથાભાઈનોનજીભાઈ3 ай бұрын
મને એક વાત નથી સમજાતી કે અમારા ગામમાં બાઈસા કે લાડીસા જોવા ના મળે બોલતો કોઈ દીવસ ના સોભળો આ બોલવું એ.રાજકારણ સીખવે છે
@VictorKap2 ай бұрын
Seni bai sa ne ladi sa.. kam kar navrinao 😂😂
@voiceofmukeshb.kdilmaimuke8953 ай бұрын
વાહ.બહેન આપ ખૂબ બહાદુર છો. રાજનીતિ માં જમ્પ્લાવો. રાજપૂત મહિલા ને સહુ નો સાથ મળશે.