A wonderful film aligned with Guruji's message for the SMVS family, featuring excellent performances by everyone in the telefilm.
@Mr_Jethva17 күн бұрын
જોરદાર છે બહુજ ગંભીર બાબત છે સમાજ માં કોઈની દેખાય દેખી અને વાતો ની ચઢામણી માં આવી લો કો તમારી આત્મીયતા અને તમારું ઘર સંપી ને રહે તેની ઈર્ષા ને કારણે તમારું ઘર તોડવા માંગતા હોય છે તો સાચવી ને રહેવું કે આવાલોકો ની વાતો ઇગ્નોર કરવી
@ganpatsingh617517 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ બાપા
@ushashah274114 күн бұрын
Jay Shree swaminaryan khubaj saras film Bhuj badhu sikhvi jay chhe
@darshanparmar946617 күн бұрын
છેલ્લી ૨ મિનિટમાં એકદમ ગળગળા થઈ જવાંયું. ખૂબ જ સુંદર ટેલિફિલ્મ બનાવી છે.... ધન્ય છે મારા ગુરુજીને .... બધા શિષ્યો એના ગુરુ માટે જીવતા હોઈ છે.... ને એક મારા ગુરુ છે... જેનું જીવન શિષ્યો માટે છે ..... ❤❤❤
@jyotipatel507918 күн бұрын
Jay Swaminarayan
@ramabengusani559518 күн бұрын
Jay swaminarayan Raji rahejo mahrja 🌹 🙏 ♥️ 🎉🎉🙏🌹🌹🙏
@honeybhavsar217317 күн бұрын
Very nice film, 👌👍🙏🙏
@jaiminism18 күн бұрын
Nice message. Good Telefilm by SMVS. Maharaj, Bapa, Guruji ne prarthna ke amaru Family pn Happy Family bane ne aapno rajipo kamai saku. Raji Rehjo, Jay Swaminarayan...