ચૂંટણી 2024 સંદર્ભે તમામ વાતો - રાજનીતિ અને રાજકારણ ની તમામ વાતો ।। ગીરનારી સાધુ હંસગીરીજી ઇન્ટરવ્યૂ

  Рет қаралды 263,391

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

Пікірлер: 291
@savdasbhaipiprotar9279
@savdasbhaipiprotar9279 5 ай бұрын
જય હો ગીરનારી હંસગીરી બાપુ આવા સાધુ કોલેજ ના પ્રોફેસર હોવા જોઈએ નેતાઓ પણ આવા હોવા જોઈએ
@goswamivaikunthgiri637
@goswamivaikunthgiri637 6 ай бұрын
બાપૂ આપની જેવા યુવા સાધુ ની રાજકારણ મા ખાસ જરૂર છે
@govindjikoli3349
@govindjikoli3349 6 ай бұрын
હંસ ગિરી બાપુ રાજકારણમાં આપના જેવા ની જરૂર છે❤
@narendrasolanki3491
@narendrasolanki3491 7 ай бұрын
ધન્ય છે. હંશગીરી બાપુ ધર્મ સતા અને રાજસત્તા વિષે આટલું વિશાળ નોલેજ ધરાવો છો.
@rajahir4587
@rajahir4587 5 ай бұрын
જય માતાજી આવા બાપુ જો ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન હોય તો દરેક માણસ નૂ શારુ થાય જય ઠાકર
@solankivanraj2010
@solankivanraj2010 6 ай бұрын
સેલ્યુટ સે બાપૂ તમને કે તમે વાત સાવ 100%ની કરી જય ગિરનારી...
@vijayrajyaguru5503
@vijayrajyaguru5503 7 ай бұрын
સંતો બાપુ તમારા જેવા રાજ કારણથી દુર રહી જ્યાં ભૂલ હોય ત્યાં સત્ય કહે એવા જ હોવા જોઈએ
@narenbhatt7058
@narenbhatt7058 7 ай бұрын
ધન્યવાદ હંસગીરી બાપુ વિશાળ નોલેજ આપ્યું સટીક વિશ્લેષણ......જય ગીરનારી 🙏
@જયહનમાનજી
@જયહનમાનજી 7 ай бұрын
જય ગિરનારી બાપુ તમારા ચરણોમાં કોટી કોટી નમન હંસ ગીરીબાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન હંસ ગીરી બાપુ ને સંસદ સભ્ય ની ટિકિટ અવશ્ય મળવી જોઈએ
@Ashu_thakor_007
@Ashu_thakor_007 2 ай бұрын
જય ગિરનારી વિજય ભાઈ એક પ્રશ્ન હતો કે રૂખડ બાવા નો મતલબ સુ થાય બાપુ ને પૂછી જોવો 🙏🙏
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 7 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ બાપુનેઅભિનંદન
@kirtibhaipatel9644
@kirtibhaipatel9644 7 ай бұрын
જય હો ગિરનારી બાપુ તમારા જેવાની રાજનીતિ માં જરૂર છે
@liladharfadadu
@liladharfadadu 7 ай бұрын
હંસગીરી બાપુ ને લાખ લાખ વંદન કરું છુ જયશ્રીકૃષ્ણ
@deshurahirsinger2549
@deshurahirsinger2549 4 ай бұрын
હંસ ગીરી બાપુ તમારી સો ટકા વાત સાચી છે રાજનીતિ ની ઉપર ધર્મ નીતિ હોવી જોઈએ તો દેશ ખુબ આગળ વધે ❤
@Rajput-tl8ll
@Rajput-tl8ll 5 ай бұрын
જયગિરનાર જયભોલેનાથ જયભવાનીમા જયગણપતીદાદા જયકારતિકદાદા જયમાકાહાડીમા જયશકતિમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા
@મારીયાદેવાતભાઈદેવાતભાઈ
@મારીયાદેવાતભાઈદેવાતભાઈ 2 ай бұрын
🕉️💐🙏 મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 આભાર વિજય ભાઈ તમને મારાં જાજાથી રામ રામ ભાઈ 🙏🙏🙏 બાપુ ને ધન્ય વાદ છે 🙏🙏🙏 હર હર મહાદેવ હર 🙏🙏🙏
@vishnupatel9177
@vishnupatel9177 6 ай бұрын
રાજનીતિ મા આવાજ સંત ni જરૂર છે. દેશમાં ૧૦૦ % રામરાજ્ય જ હોય. બાપુ આપ ને કોટી કોટી નમન.
@balvantrayjani8246
@balvantrayjani8246 2 ай бұрын
🙏સાધુંસંતોએ રાજકારણમાં ઝંપલાવવુંજ જોઈએ. અને કોઈ પક્ષમાં ન પ્રવેશવું જોઈએ સંતોનો પોતાનો અલગ એક પક્ષ હોવો જોઈએ.
@kailashpandya928
@kailashpandya928 6 ай бұрын
બહુજ સરસ ઇન્ટરવ્યૂ બાજુએ આપેલ
@hemantparmar1253
@hemantparmar1253 5 ай бұрын
ખોટો પૂજાય ને સાચો મુંઝાય ઍ પરિસ્થિતિ છે બાપૂ,જય ગિરનારિ તેરા ભરોસા ભારી,નમો નારાયણ
@goswamivaikunthgiri637
@goswamivaikunthgiri637 6 ай бұрын
વાહ બાપુ વાહ ખુબ ખુબ અભિનંદન પ્રણામ ઓમ નમો નારાયણ બાપુ
@ashokpanchal9588
@ashokpanchal9588 Ай бұрын
બાપુ ગૌ વંશ હત્યાં થઇ રહી છૅ... આપ કઈ કરી ને બતાવો
@manjibhaigohil7933
@manjibhaigohil7933 6 ай бұрын
હંસગીરી બાપુ આપને રાજકીય સમીક્ષા સારી રીતે કરી છે........ બાપુ હિન્દુ ધર્મ ના નામે આજે તાનાશાહી, ભષ્ટાચાર, બેરોજગારી, બેફામ બની છે આમ જનતા ઠેરની ઠેર છે. બાપુ આજે અંગ્રેજો ગયા પરંતુ દેશી અંગ્રેજો ભારત પર હાવી થયાં છે🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
@KalidasDantani-dp3ep
@KalidasDantani-dp3ep 3 ай бұрын
બહુત સરસ બાપુ તમારાં ચરણોમાં બે હાથ ને સીર ઝુકાવી ને કોટી કોટી પ્રણામ છે
@alabhaichavda2440
@alabhaichavda2440 6 ай бұрын
ખુબ સરસ જય ગીરનાર બાપુ તમારા જેવા સંતો ને રાજનીતિ આપના વી જોઈએ બાપુ
@MukeshVadecha-m5z
@MukeshVadecha-m5z 6 ай бұрын
જય ગીરનારી જય ગુરુમહારાજ પરમં પુજ્ય સંત શ્રી હંસ ગીરી બાપુ જય હો બાપુ જય હો તમારા ચરણમાં કોટી કોટી વંદન ૐ નમો નારાયણ બાપુ
@mavjiluhar540
@mavjiluhar540 3 ай бұрын
ખુબ સરસ ઈન્ટરવ્યુ હંશગીરી બાપુ જય હો
@rohitsinhparmar313
@rohitsinhparmar313 6 ай бұрын
અત્યંત સુંદર વિશ્લેષણ🙏🏻🚩
@laxmandekliya9995
@laxmandekliya9995 6 ай бұрын
જય હો હંસઞીરી બાપુ સત્ય સનાતન ધર્મ નો જય હો
@vbgohil6767
@vbgohil6767 7 ай бұрын
HANSGIRI BAPU IS REALLY KNOWLEDGEBLE PERSON AND THIS PLACE IS VERY BEAUTIFUL
@AshokBaraiya-yu2un
@AshokBaraiya-yu2un 2 ай бұрын
જયગીરનારીબાપુ
@balvantkthakor546
@balvantkthakor546 7 ай бұрын
ખુબ ખુબ આભાર બાપુ ને ખુબ ખુબ આભાર વિજયભાઈ ને
@kkdervaliya2215
@kkdervaliya2215 7 ай бұрын
હંસગીરી બાપુ એકદમ સચોટ રાજનીતિ ની વાત કરે છે. આવા મૂલ્યો સાથે રાજનીતિ થાય તો દેશ આબાદ બની જાય.
@mukeshacharya9036
@mukeshacharya9036 7 ай бұрын
આવા intelligent ગ્યાની સાધુ સંત ને પ્રણામ.
@girishahir777
@girishahir777 6 ай бұрын
ખુબ સરસ વક્તવ્ય બાપુ..... જય ગિરનારી
@hemanepiplava850
@hemanepiplava850 7 ай бұрын
જોરદાર બાપુ સમજણ આપીને ઉચકક્ષાનુ જ્ઞાન આપયુ બાપુએ 👌👌👍👍
@ParmarHimatsinh-rj8gv
@ParmarHimatsinh-rj8gv 3 ай бұрын
જય.ગિરનારી.બાપુ.આપના.જેવા.સંતો
@DsMovieStudio
@DsMovieStudio 7 ай бұрын
veri Good Bhai supr Bapu
@devabhainakum1150
@devabhainakum1150 6 ай бұрын
જય ગીરનારિ આપ જેવા સાધુ ને કોટી કોટી વંદન ❤️🙏
@deshurahirsinger2549
@deshurahirsinger2549 4 ай бұрын
અત્યારે બાપુ ભ્રષ્ટાચાર ખુબ જ થાય છે આ રીતે ભ્રષ્ટાચાર ચાલુ રેસે તો દેશ નુ પતન થઈ જસે
@hardipsinhmakhwana4787
@hardipsinhmakhwana4787 7 ай бұрын
વાહ. ગિરનારી. વાહ... સાચી વાત કરી તમે. ખુબજ સરસ રીતે વાત કરે છે...
@bavaliyaprakash378
@bavaliyaprakash378 2 ай бұрын
પત્રકાર બનવું તું..પણ વકીલ બની ગયા..તમારા વિચાર અને સેવા સરસ છે
@jaswantpatel-kw6pp
@jaswantpatel-kw6pp 15 күн бұрын
DHANYAWAD SIR 🙏 JAI JAI GAU MATA JI KI THANKYOU 🌹
@AnilPatel-cw4mh
@AnilPatel-cw4mh 7 ай бұрын
જય ભવાની...... જવાની તૈયારી.
@Atul-bharvad
@Atul-bharvad 7 ай бұрын
જય દ્વારકાધીશ
@hasmukhprajapati9258
@hasmukhprajapati9258 7 ай бұрын
વાહ વાહ મહાત્મા ને ખુબ ખુબ અભિનંદન તેમની રાજનીતિ ને
@rudrgoswami6584
@rudrgoswami6584 7 ай бұрын
ઓમનમો નારાયણ હંસગીરીબાપુ
@parmaramarsinh3404
@parmaramarsinh3404 7 ай бұрын
જય ગિરનારી ❤
@VijayeshMehta
@VijayeshMehta 7 ай бұрын
સાધુ હવે રાજકારણ માં આવશે.
@ganpatvadi143
@ganpatvadi143 2 ай бұрын
Jay mataji mare hansgiribappu jode vat Parvati che
@goswamivaikunthgiri637
@goswamivaikunthgiri637 6 ай бұрын
બાપુ આપનું રાજકીય જ્ઞાન ઘણું ઊંચુ છે તો સાધુવાદ
@lggamiofficialchannel2465
@lggamiofficialchannel2465 7 ай бұрын
જય ગિરનારી બાપુ
@maganbhaisodhaparmar4668
@maganbhaisodhaparmar4668 7 ай бұрын
જય જય શ્રી રામ,,, જય ગિરનારી,,,,
@AbcXyz-qh6eh
@AbcXyz-qh6eh 3 ай бұрын
રાજ સતા લાખો વષઁ થી ધમઁ અને સાધુ અને ગુરુઓ થી ચાલતી આવે છે જય કાઠીયાવાડ જય શ્રી રામ
@rajabhainaiya8587
@rajabhainaiya8587 6 ай бұрын
JAY HO GIRNARI BAPU
@goswamivaikunthgiri637
@goswamivaikunthgiri637 6 ай бұрын
બાપૂ ઓમ નમો નારાયણ
@pravinthakor1307-pd
@pravinthakor1307-pd 6 ай бұрын
પૂજનીય બાપુને કોટી કોટી વંદન
@ahirmoriarvind6584
@ahirmoriarvind6584 7 ай бұрын
વંદન છે સાધુ મહારાજ
@moriashokbhai5361
@moriashokbhai5361 6 ай бұрын
ગુજરાત ના પોલિટિકસ માં પણ હવે સંતોની જરૂર છે
@onlystudy8701
@onlystudy8701 7 ай бұрын
જય ગીરનારી
@GopalParmar-xt4sf
@GopalParmar-xt4sf 6 ай бұрын
નમસ્કાર બાપુ
@voralaljibhai5085
@voralaljibhai5085 7 ай бұрын
Jay ho bapu
@RaghavbhaiJagani
@RaghavbhaiJagani 7 ай бұрын
એ બાપુ આ ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર છે કે તમે
@NileshPatel-hp9xl
@NileshPatel-hp9xl 7 ай бұрын
Jai guru girinari maharaj ki jai ho
@manojdeshani3601
@manojdeshani3601 6 ай бұрын
જય રામદેવપીર
@kapilvala1856
@kapilvala1856 3 ай бұрын
સૌનું રાજ્ય ની જરૂર છે
@jagrutibenteraiya1669
@jagrutibenteraiya1669 6 ай бұрын
Khub saras bapu ae vat kari
@bharatvyas9941
@bharatvyas9941 7 ай бұрын
Good knowledge base sadhu👏
@vinodgoswami8252
@vinodgoswami8252 6 ай бұрын
ઓમ નમો નારાયણ 🙏👌👍💯
@RabariVelabhai1513
@RabariVelabhai1513 6 ай бұрын
જયશ્રી ભોલેનાથ ❤❤❤❤❤
@mansingzala6802
@mansingzala6802 7 ай бұрын
હંસગીરિ બાપુ અમારા ગુજરાતના હીરો છે
@Hanshgiri1990
@Hanshgiri1990 7 ай бұрын
હું એક રખડતો સાધુ છું
@rameshprjapati
@rameshprjapati 6 ай бұрын
​@@Hanshgiri1990Jay shree krishna
@tlsbeast1151
@tlsbeast1151 6 ай бұрын
​@Hanshgiri1990 bapu tamne malva ni khub j echa che tamari pase markdaksan leva mate. Tame kya malso ?
@shivam5234vasava
@shivam5234vasava 4 ай бұрын
Jay girnarri bapu Ram ral lavu joia
@Vanrajsinhrathod1995
@Vanrajsinhrathod1995 6 ай бұрын
Om namah shivay Har har Mahadev Guruji ❤❤❤❤❤
@MunnabhaiVaghela-c7v
@MunnabhaiVaghela-c7v 7 ай бұрын
Jay girnari bapu
@ThakorRavi-yi8bx
@ThakorRavi-yi8bx 6 ай бұрын
जय हो बापु
@padhiyarsanjaysinh6925
@padhiyarsanjaysinh6925 2 ай бұрын
બાપૂ ની. વાત ખુબ સરસ
@MohanGadhvi-o2m
@MohanGadhvi-o2m 7 ай бұрын
राष्ट्रवाद नहीं मानवतावादी होना चाहिए, और भारत मै भारतियों का नागरीको की, जय बोलानी चाहिए', भारतीयों नागरिकों वही भारत है,, नागरिकों की, सेवा सुरक्षा हीभारतकीसची सेवा मानना चाहिए, '
@ramabengopani6658
@ramabengopani6658 7 ай бұрын
Khub ucha vichar dhara bapu
@jagdishpithiya3097
@jagdishpithiya3097 7 ай бұрын
જય ગિરનારી મહારાજ
@bhaveshsolanki3410
@bhaveshsolanki3410 7 ай бұрын
Harhar mahadev 🙏 🙏 👍
@rathvaashok1749
@rathvaashok1749 6 ай бұрын
Jay gurudev
@shivrambhaichaudhary4807
@shivrambhaichaudhary4807 7 ай бұрын
ડોક્ટર માસ્ટરપીએચડી કરેલી છે જય ગિરનારી જય જય ગિરનારી જય જય ભમ ભમ ભોલા આલકી રંજન
@hematchavda2701
@hematchavda2701 6 ай бұрын
સરસ્વતી સુર દીજીએ, ગુણપતિ દીજીએ જ્ઞાન. બજરંગી બલ દીજીએ હો મારા સતગુરુ દીજીએ શાન....હો....હો.....મારા સતગુરુ દીજીએ શાન.... નથી મફતમાં મળતા એનાં તો મુલ ચુકવવાં પડતાં રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં....(૨) ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કળામાં પળતા.... કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળે ગળતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં.. કરવત મેલીને માંચડા વેર્યા કાળજાં કાપીને ધરતા.. એક બીજાની સેયુ ભોગવી સાધુળા ચુળીએ ચડતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં.... પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા. ઘરની નારીને દાનમાં દેતા ભાઈ દલળા એનાં નો ડરતાં રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં... પર દુઃખે એનો આત્મા દુખીયો રુદીયા એના રડતા.. માન મોટપને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં... ભણે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે ચોપડે નામ એનાં ચડતાં... આવા સંતને સેવતાં જીવડા ભવના ફેરા ટળતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં... અપને અપને માત પિતા કી જય, સદગુરુ દેવકી જય, રામચંદ્ર ભગવાન કી જય, ક્રિષ્ન કનૈયા લાલ કી જય.હનુમાનજી મહારાજ કી જય. ૐ નમઃ પાર્વતી પતયૈ હર હર મહાદેવ હર હર મહાદેવ હર.... આ કોમેન્ટ ને વધુ લાઈક આપશે એ પાર્ટી ને હનુમાનજી સો ટકા જીતાડશે...... ભમ ભમ ભોલેનાથ મહાદેવ હર..... હંસગીરી બાપુને નમન....🙏
@kanjiramjichudasama1702
@kanjiramjichudasama1702 5 ай бұрын
👍👍👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .
@solankibabubhai3459
@solankibabubhai3459 6 ай бұрын
સંતો મહંતો એ જ્ઞાતિવાદ દૂર કરવા ખાસ પ્રયત્ન કરવા જોઈએ....
@royalpubggamer4176
@royalpubggamer4176 5 ай бұрын
Bhai gyantiwad bov nathi rhyo tame tamara magaj mathi e kadhi nakkho
@dhanshukhbosmiya7996
@dhanshukhbosmiya7996 6 ай бұрын
Dharm pahela hona chahiye raj nitime yuva vargne saksam banao dharm vise Jay hind jay bharat
@LabhudanGadhavi-cp9tk
@LabhudanGadhavi-cp9tk 7 ай бұрын
હાઇ કમાન્ડ ની સામે ચુંટાયેલા પ્રતિનિધિઓ સાચી માહિતી આપતા તેમને ડર લાગે તો પછી ચુંટાયેલા પ્રતિનિધિઓ જુઠાણાં બોલી રાજી થાય છે હાઇ કમાન્ડ એટલે રાજા એના હુકમ થી બધુ થાય પછી સાચી વાત કોણ કરશે ગૌ હત્યા બંધ મોંઘવારી અને બેકારી પણ મોટો પ્રશ્ન છે સાચી વાત લોકો એ કેવી પડશે
@usatadramjogal
@usatadramjogal 7 ай бұрын
જય હો
@kapilvala1856
@kapilvala1856 3 ай бұрын
નવું સંવિધાન અગ્રેજો ગયા પછી આવી ગયો અને લાગુ થાય ગયું છે હવે સંવિધાન ની જરૂર નહિ જય સંવિધાન
@mohanparmar1910
@mohanparmar1910 6 ай бұрын
Ha nsh.giribapu.nedhayvad.bapu.
@Kuldeepjoshi21
@Kuldeepjoshi21 6 ай бұрын
જય હો ❤
@m.k.bagiya1112
@m.k.bagiya1112 7 ай бұрын
આશ્રમ નુ સરનામું આપજો બાપુ નુ
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 7 ай бұрын
જય આપાગીગા ભાઈ 👌👌👌👌
@m.k.bagiya1112
@m.k.bagiya1112 7 ай бұрын
ખૂબ સરસ
@yogirajbrahamcharibapu8358
@yogirajbrahamcharibapu8358 7 ай бұрын
जय पुतणेश्वर महादेव
@MrRathod-hz3nn
@MrRathod-hz3nn 5 ай бұрын
રાજ કારણ મા રસ ન લો કદાચ જેલમાં પણ જવું પડે છે 🙏🔱 જય સત નામ 🔱🙏
@laljighoghari9270
@laljighoghari9270 7 ай бұрын
જય હો બાપુ ૐ નમો નારાયણ
@rameshpatel-q2r4e
@rameshpatel-q2r4e 7 ай бұрын
Jay Girnari, Sanatan dharm ni jay ho.
@chandrasinhrana157
@chandrasinhrana157 7 ай бұрын
Jay mataji
@bhavesbhaipatelbhavesbhai7031
@bhavesbhaipatelbhavesbhai7031 6 ай бұрын
ઓમ્ નમો નારાયણ
@RahulParmar-mv3lt
@RahulParmar-mv3lt 6 ай бұрын
waa bapu
سورة البقرة كاملة رقية للبيت, علاج للسحر - القارئ علاء عقل Sourate Al-Baqara
3:52:00
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 192 МЛН
UI/UX Course | UI/UX Free Course | UI/UX Training | Intellipaat
3:34:54
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 192 МЛН