ચોમાસુ મગફળીમાં ખાતરનું વ્યવસ્થાપન

  Рет қаралды 56,112

કૃષિ મિત્ર - જયેશ હિરપરા

કૃષિ મિત્ર - જયેશ હિરપરા

Күн бұрын

________________________
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri)
તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે..
#cotton #nursery #agriculture #biological #brinjal #chilly #insect #krushi #control ##farming

Пікірлер: 64
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 5 ай бұрын
❤ ખૂબ સરસ માહિતી આપી સાહેબ
@solankifulshing2360
@solankifulshing2360 Жыл бұрын
Sir તમે ખૂબ સરસ માહિતી આપો છો.🙏🙏🙏👌👌👌
@manojlimbasiya6619
@manojlimbasiya6619 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ‌જય ‌સોમનાથ મહાદેવ હિરપરા સાહેબ મનોજ લિંબાસીયા ના જય શ્રી સ્વામિનારાયણ ❤❤❤❤
@rohitbhambhana599
@rohitbhambhana599 4 ай бұрын
ખુબ સરસ માહિતી આપી છે સર
@chiraggami9376
@chiraggami9376 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી અતિયારે ખાતર ખેડૂત ને લેવાનુથતું હોય તેજ સમયે માહિતી આપી આભાર જયેશ ભાઈ🙏
@bhikhabhaisuva3919
@bhikhabhaisuva3919 Жыл бұрын
Pl
@prakashmakwana118
@prakashmakwana118 Жыл бұрын
જય માતાજી ખુબજ સરસ માહિતી આપી તા હળવદ ડી મોરબી
@mukeshpadsala5855
@mukeshpadsala5855 Жыл бұрын
Very very good information
@sanjaytadhanisanjaytadhani8992
@sanjaytadhanisanjaytadhani8992 Жыл бұрын
Jay ghela somnath dada jayeshbhai
@rampalrampal3120
@rampalrampal3120 Жыл бұрын
ખુબ જ સરસ માહિતી આપી
@vaghelarajesh8762
@vaghelarajesh8762 Жыл бұрын
Good information
@ramdeodedar603
@ramdeodedar603 Жыл бұрын
Thank you so much for nice information
@karmurmeraman4540
@karmurmeraman4540 4 ай бұрын
જય મુરલીધર
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 4 ай бұрын
જય મુરલીધર
@ramdeodedar603
@ramdeodedar603 Жыл бұрын
So BUTIFULL BUTIFULL video
@farmarlife2163
@farmarlife2163 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી અને સીગલ સુપર ફોસફેટ આને મયુરેટોપ પોટાશ આ‌પીયે તો ડી એ પી આપવું કે નહીં
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Nahi
@hareshpmungalpra71
@hareshpmungalpra71 Жыл бұрын
Jsk
@bhavinahir5458
@bhavinahir5458 4 ай бұрын
Kapas ma khatar nu shedule no video bnavo n bhai
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 4 ай бұрын
Ye avshe
@dineshhirpara5033
@dineshhirpara5033 Жыл бұрын
Dineshbhai hirpara, narmana jay shree krishna
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Jay shree krishna
@jaydeepsinhrathod5608
@jaydeepsinhrathod5608 4 ай бұрын
Sir mare chomasu magfadi karvi chhe pan mare aano koi anu bhav nathi to mare kayi magfadi karvi joye .mare goradu jamin chhe.
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 4 ай бұрын
તમારા શેઢા પાડોશીને કઈ સારી થાય છે એના ઉપર આધાર રાખે
@mustkimghasura3893
@mustkimghasura3893 Жыл бұрын
સરસ્ માહિતી
@maldegojiya4010
@maldegojiya4010 Жыл бұрын
Good
@rohitbhambhana599
@rohitbhambhana599 4 ай бұрын
સર વાવણી પેલા કેટલા દિવસે ખાતર વાવી સકાઈ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 4 ай бұрын
૪ થી ૫ દિવસ પહેલા
@amitbhaijebaliya1795
@amitbhaijebaliya1795 Жыл бұрын
સાહેબ જીપસમ ક્યાં મળે એની માહિતી આપશો
@ramdeodedar603
@ramdeodedar603 Жыл бұрын
Jayesh bhai soyabin no pan video banavo
@patelbhavesh2672
@patelbhavesh2672 Жыл бұрын
Ram Ram
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Ram ram
@Kuldevikrupa-td3xv
@Kuldevikrupa-td3xv Ай бұрын
છાણીયું ખાતર વીઘે નાની ત્રણ ટોલી આપેલું હોય તો રાસાયણિક ખાતર આપવું પડે
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Ай бұрын
હા
@vatsalkundaliya3021
@vatsalkundaliya3021 Жыл бұрын
GJG-32 ma 70 thi 80 divas ni vache single super phosphate sathe MOP fertilizer dai shakai?
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
હા
@nathabhai7197
@nathabhai7197 Жыл бұрын
મગફળી મા બીજી વાર કયુ ખાતર વાવવુ જયેસભાઈ જરુર જવાબ આપજો હો
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
મેલોકઝા પૂર્તિ 5G 1 વિધે 10 કિલો
@nathabhai7197
@nathabhai7197 Жыл бұрын
જીવામૃત પાવા થી પસી આ ખાતરની જરૂરિયાત પડે કે નય તે જણાવજો હિરપરા સાહેબ જણાવજો જરૂર હો
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Na
@garejagirish3613
@garejagirish3613 10 ай бұрын
લસ્ટર અને મનીબેક કેશોદ મા કયા Aegro મા મલશે જણાવજો ને સાહેબ
@solankifulshing2360
@solankifulshing2360 Жыл бұрын
Sir.મે ગોદરેજ કંપની નું ડબલ નો સ્પ્રે 35 દિવસે પહેલી વાર કર્યો છે તેનું રિઝલ્ટ કેવું છે?🙏🙏🙏
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
સારું છે
@સાથીખેડૂતસફર
@સાથીખેડૂતસફર Жыл бұрын
એક વિડીયો કપાસનો પણ બનાવીને અમને આપો કપાસ ને કઈ વેરાઈટી સારી હોય
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Avta guruvare ye avshe
@shaktisinhparmar5176
@shaktisinhparmar5176 Жыл бұрын
જૂન મહિના મા કઈ મગફળી નુ વાવેતર કરી સકાય પારી પર દિવેલા વાવા ના છે માહિતી આપજો
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
39, 37, 24 આમાં થી કોઈ પણ વવાય
@myvillegemyfarm7445
@myvillegemyfarm7445 Жыл бұрын
સાહેબ મારે 7નબર મગફડી વાવેલ છે 45 દિવસ ની થઈ છે વધારે સુયા બેસવા માટે શુ કરવુ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
ઓર્ગેનિકમાં દૂધ અને ગોળ, લસ્ટર પણ ઓર્ગેનિક કહેવાય જે 5 થી 7 મિલી 15 લિટર પાણીમાં મિક્સ કરી છંટકાવ કરવો
@myvillegemyfarm7445
@myvillegemyfarm7445 Жыл бұрын
આભાર સાહેબ
@pankajpatel1443
@pankajpatel1443 Жыл бұрын
એક એકરમા લિબોડી નો ખોળ કેટલો જોઈએ ?
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
50 kg
@sanjaykgojiya235
@sanjaykgojiya235 Жыл бұрын
ફોસ્ફરસ પોટાશ અને ફેરસ આ તમામ તત્વો કયા ખાતર મા મળી રહેશે?અને ક્યાં મળે જણાવશો?
@sanjaykgojiya235
@sanjaykgojiya235 Жыл бұрын
સાહેબ આ ખાતર ની ટકાવારી કેટલી હોય તે જણાવશો તો ખરીદી કરવામાં અનુકૂળતા રહે આપના અભિપ્રાય ની રાહ જોવાઇ રહી છે
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Badhuya alag alag ave
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 Жыл бұрын
Kapas no video banavo
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Avta guruvare ye mukishu
@ynathubhaighoghari3583
@ynathubhaighoghari3583 Жыл бұрын
@@KrushiMitraJayeshHirpara આવતા.ગુરૂવાર સુધીમા કપાસ નુ વાવેતર થઈ ગયુ હસે
@ramkhunti6633
@ramkhunti6633 Жыл бұрын
mobile no apo
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Video na end ma che j
મગફળીના પાકમાં ખાતર વિશેની માહિતી
5:02
કૃષિ મિત્ર - જયેશ હિરપરા
Рет қаралды 8 М.
Chomasu Magfalini Vaignanik Kheti || Dr D N Dholariya || KrushiDarshan Rajkot
24:35
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 123 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 20 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 64 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 123 МЛН