Пікірлер
@bhimabhaikachhatiya6863
@bhimabhaikachhatiya6863 48 минут бұрын
जय द्वारकाधीश
@Bhavin.b
@Bhavin.b Сағат бұрын
ઈમામેક્ટીન બેંજોઈટ+ફ્લોનીકામાઈડ+એમીનો એસિડ આ ત્રણ વસ્તુ છાંટી દો અત્યાર ના હવામાન પ્રમાણે આ પરફેક્ટ કોંબીનેશન છે બાકી એક સાથે ઘણી બધી દવાઓ ભેળવવી નહી અને હંમેશા સારી કંપનીના પેટંટ પ્રોડક્ટ જ ખરીદવા જોઈએ જેનુ રિઝલ્ટ પણ હોય છે અને સસ્તુ પણ એ જ પડે છે બાકી સસ્તી દવાઓ નો ડોજ વધારે હોય છે જ્યારે મોંઘી દવાઓ નો ડોજ ઓછો ટેક્નીકલ અને માત્રા જોઈને ખરીદવા જોઈએ અને આલતુ ફાલતુ અખતરા પણ ના કરવા જોઈએ
@vijeshjambukiya5383
@vijeshjambukiya5383 7 сағат бұрын
ધન્યવાદ હિરપરા સાહેબ ખુબ જ ઉપયોગી માહિતી આપી
@virenpadhariya6219
@virenpadhariya6219 8 сағат бұрын
પોટાસ અને અેમોનીયમસલફેટ ભેગુ કરીને કપાસ મા આપી શકાય
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 6 сағат бұрын
હા
@ynathubhaighoghari3583
@ynathubhaighoghari3583 22 сағат бұрын
110 Devas no kapas che saheb Tolfeparide ne sathe Luster bhegu chalse
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 13 сағат бұрын
હા
@user-bw4sq1wl8j
@user-bw4sq1wl8j 23 сағат бұрын
Jay ghela Somnath dada jayeshbhai
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 23 сағат бұрын
જય ઘેલાસોમનાથ
@maganbhaidharjiya5540
@maganbhaidharjiya5540 23 сағат бұрын
👍
@nikunjpanseriya3539
@nikunjpanseriya3539 23 сағат бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ જય ગુરુદેવ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 23 сағат бұрын
જય ગુરુદેવ
@jaypatel-hk5mi
@jaypatel-hk5mi 23 сағат бұрын
Jay Swaminarayan Good Information Sir
@mukeshbhaijakhaniya8636
@mukeshbhaijakhaniya8636 23 сағат бұрын
નવું ફુદુ આવતું નથી સીમો ડીસા ટુ રોકો ઉલાલા અલીકા પ્લે ગો
@mukeshbhaijakhaniya8636
@mukeshbhaijakhaniya8636 23 сағат бұрын
મેં અત્યારે રોકો ફૂગના શક છંટકાવ કરો
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 23 сағат бұрын
સરસ
@savaliyasagar2525
@savaliyasagar2525 23 сағат бұрын
Thanks 🙏🙏 sir
@jetabhaivala6096
@jetabhaivala6096 23 сағат бұрын
આ બરડી થી જે બી નાં જય યોગેશ્વર જયેશ ભાઇ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 23 сағат бұрын
જય યોગેશ્વર
@PatelKirtibhai1010
@PatelKirtibhai1010 23 сағат бұрын
સરસ માહિતી સાહેબ
@jaydipsinhbhatiya2425
@jaydipsinhbhatiya2425 Күн бұрын
Khub saras mahiti Hirparasaheb.
@bhavsinhparmar787
@bhavsinhparmar787 Күн бұрын
જય સોમનાથ મહાદેવ ❤❤
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 23 сағат бұрын
મહાદેવ મહાદેવ
@hareshbhaipatel521
@hareshbhaipatel521 Күн бұрын
Sai agro manjibhai,
@SagarBhai-c1i
@SagarBhai-c1i Күн бұрын
કપાસ મા ફુલ સાપા દુધ ગોળ ફૂગ સાસ ગૈવમુત્ર
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 23 сағат бұрын
બરોબર છે
@rojasaramukesh-xe8bs
@rojasaramukesh-xe8bs Күн бұрын
અત્યારે તલ વવાય કે નહિ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 23 сағат бұрын
ના હવે મોડું થાય
@jadejaparakramsinh6139
@jadejaparakramsinh6139 Күн бұрын
❤ 0:39
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Күн бұрын
જય માતાજી ખૂબ આભાર
@rajeshthakkar2122
@rajeshthakkar2122 Күн бұрын
🙏⚘️🙏⚘️🙏
@kothariya.manubhai
@kothariya.manubhai Күн бұрын
બાપા સીતારામ
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 Күн бұрын
Copper oxi sprey kar vathe fool droping thay ke nay
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 22 сағат бұрын
ફુલ ખરતા અટકે
@hareshhadiya6464
@hareshhadiya6464 Күн бұрын
કપાસ 85 દિવસ નો થયો સે 13.00.45 નો. સ્પે કરાય
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 22 сағат бұрын
૦૦ ૫૨ ૩૪ નો કરાય
@user-uk6qd4yf5l
@user-uk6qd4yf5l Күн бұрын
સરસ માહેતી યાપી જયેશ ભાઇ
@samirZezriya1204
@samirZezriya1204 Күн бұрын
સારો વિડીયો બનાવ્યો છે જે સાહેબ મારે લાલ ફૂલ કરે છે
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 22 сағат бұрын
Ok તો બોરોન આપવું
@pravinrojasara2184
@pravinrojasara2184 Күн бұрын
મરચી માં વરસાદ પછી નવો ફાલ જ નથી આવતો એની દવા?
@Raju-farm-vlog
@Raju-farm-vlog Күн бұрын
Luster
@Bhavin.b
@Bhavin.b 2 сағат бұрын
ડીએપી જમીનમાં આપો અને એમીનો એસીડ નો સ્પ્રે કરો કોળતુ નો હોય તો જીબ્રેલીક એસીડ ઠોકી દે
@chandujilariya6150
@chandujilariya6150 Күн бұрын
સરસ માહિતી જયેશભાઈ
@-Jatapara-anil.
@-Jatapara-anil. Күн бұрын
👍🏻
@bhaveshmakwana3071
@bhaveshmakwana3071 Күн бұрын
કપાસ માં ફુલ સાપુઓશુ છે 85 દિવસ થયા
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 22 сағат бұрын
લસ્ટર ૫ મિલી રાખી છંટકાવ કરવો
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 Күн бұрын
રામ રામ જયેશભાઇ
@user-bg1iy9gr2y
@user-bg1iy9gr2y Күн бұрын
00 50 kranti magfali ma calcium and boron ane 00 50 kyre spray Kari shaky ?
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Күн бұрын
Upadvani 20 divasni hoy tyare
@BhutiyaBharat
@BhutiyaBharat Күн бұрын
Delhi vijay chana porbandar ghed vistar ma vavay che binpiyat na thai
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Күн бұрын
Ok
@savaliyasagar2525
@savaliyasagar2525 2 күн бұрын
Thanks 🙏🙏 sir આપ સાહેબશ્રી ખરા અર્થમાં ખેડૂતો ના સેવક બની રહો છો ..... આભાર સહ...
@makwanavikram3038
@makwanavikram3038 2 күн бұрын
Kapas pilo/lal thay 6 jayesh bhai
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 күн бұрын
Pms નો છંટકાવ કરવો
@sandipsinhrathod2107
@sandipsinhrathod2107 2 күн бұрын
ફૂલે વિક્રમ ચણા 3 નંબર જેવા નથી થતા મે વાવેલા છે
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 күн бұрын
હા બરોબર છે ભાવ પણ ઓછા આવે છે
@sandipsinhrathod2107
@sandipsinhrathod2107 2 күн бұрын
@@KrushiMitraJayeshHirpara હા અને મોટા ઝાડવા જેવા થાય છે અને પોપટ નથી બેસતા છોડ પ્રમાણે 3 નંબર સૌથી બેસ્ટ છે અમને એ અનુકૂળ લાગ્યા
@manojlimbasiya6619
@manojlimbasiya6619 2 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ હિરપરા સાહેબ ચણાની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
@Vijay_Sisodiya
@Vijay_Sisodiya 2 күн бұрын
યુનિવર્સટી જમીન રિપોર્ટ મુજબ, જમીન મા લભ્ય પોટાશ 350 kg/હે હોય તો, પોટાશ યુક્ત ખાતરો અપાય કે નહી??
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 күн бұрын
હા અપાય બેય અલગ છે
@Vijay_Sisodiya
@Vijay_Sisodiya 2 күн бұрын
39નં. મગફળીમા 30 દિવસે 25kg ગ્રોમોર પ્લસ SSP(Zn,B) આપેલુ હોય તો કેલ્શિયમ નાઇટ્રેડ આપવુ જોઈએ? SSP મા 19% કેલ્શિયમ હોય છે એટલે, પાછળથી આપવાથી નુકસાન થઈ શકે?? અત્યારે 80 દિવસ થયા છે.
@SahdevsinhJadeja-u7i
@SahdevsinhJadeja-u7i 2 күн бұрын
Magafali ma 00 52 34 ketli vaar Api shakay?
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 күн бұрын
બે વાર
@SahdevsinhJadeja-u7i
@SahdevsinhJadeja-u7i 2 күн бұрын
ખૂબ સારી અને પાયાથી માહિતી આપો છો
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 күн бұрын
અભિપ્રાય આપવા બદલ આભાર
@dadubharathod9498
@dadubharathod9498 2 күн бұрын
Saras
@devshibhainandaniya-wl3co
@devshibhainandaniya-wl3co 3 күн бұрын
Jay dwarakadhis
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 күн бұрын
જય દ્વારકાધીશ
@JadejaTejpalsinh-t3m
@JadejaTejpalsinh-t3m 3 күн бұрын
Pollen agri genetics chana 5 naber su kevu
@palakeshariya9773
@palakeshariya9773 3 күн бұрын
જયેશ ભાઈ મગફળી મા પોષક સુપર દવા છાંટી શકાય કે ન છાંટી શકાય
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 күн бұрын
હા ઉપયોગ કરી શકાય
@sureshbhairadadiya9233
@sureshbhairadadiya9233 3 күн бұрын
આભાર
@pankajpatel7268
@pankajpatel7268 3 күн бұрын
ખૂબસરસ
@maldebhainanera3532
@maldebhainanera3532 3 күн бұрын
કાબુલી ચણા એક વિઘે કેટલા કીલો વાવવા જોઈએ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 күн бұрын
૨૦ થી ૨૫ કિલો
@jagabhaigujrati4767
@jagabhaigujrati4767 3 күн бұрын
જય માતાજી ખુબ સરસ માહિતી આપો છો
@BhaliyaRameshbhai-qp5zl
@BhaliyaRameshbhai-qp5zl 3 күн бұрын
જયેશભાઇ ખુબ ખુબ અભિનંદન કપાસ મા થિપ્ર કથીરી છે તેનો ચારો ઇલાજ બતાવો
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 күн бұрын
ફિપ્રોનિલ ૨. ૯૨ અથવા એબામેક્ટિન ૧. ૯ એમાંથી કોઈ પણ એક નો ઉપયોગ કરવો