ચારણ માતાજી ના નેહડા PART-2

  Рет қаралды 183,187

Riddhi Maher Vlogs

Riddhi Maher Vlogs

Күн бұрын

Пікірлер: 267
@pratapkaravadra6809
@pratapkaravadra6809 3 жыл бұрын
ખુબ જ સરસ બ્લોગ મજા આવી ચારણ ના નેસડા જોવા ની..ચારણ ને દેવ પણ કહેવાય..ને ચારણ ની બહેન દીકરી માતાજી નુ જ સ્વરુપ માનવા મા આવે છે...ખુબ સરસ આવા ને આવા મસ્ત બ્લોગ બનાવતા રહેજો અમારો સપોર્ટ તમારી સાથે છે ને આગળ ખુબ જ પ્રગતિ કરતા રહો તેવી અમારા અંતર ના માંડવે થી શુભકામના આભાર
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you so much 😊
@hghadvi7398
@hghadvi7398 2 жыл бұрын
Jay Mataji Jay Mogal Aapp ne Sada sukhi Rakhe
@pravinaswarofficial1646
@pravinaswarofficial1646 Жыл бұрын
એક મારો ખુદ નો અનુભવ શેર કરુ છુ આ જ લોકેશન ની વાત કરુ મને આજ પણ યાદ છે કે શવાર થી સાંજ શુધી મેઘરાજ ની ઈ જમાવટ અને એમાય હુ પોરબંદર ધરમપુર ચારણો ના નેહડે હતો આખો દીવશ વરસાદ ચાલુ હતો અમે એક જુપડા મા બેઠા હતા કળાકા ભળાકા ની સાજે ગાજવીજ ની સાથે આખોદીવશ વરસાદ ચાલુ હતો પણ વરસાદ નુ એક ટીપુ પણ જુપડા ની અંદર નોતુ આવ્યુ તેદી મને અનુભવ થયો કે લાખો રૂપીયા નો ખર્ચ કર્યા પછી પણ 10 થી 15 હીચ વરસાદ નુ પાણી છત વાળા મકાન મા પડતુ હોય છે પણ આ નેહડા મા એક ટીપુ પણ પડ્યુ નોતુ મને બવ અનુભવ છે નેહળા ઓ નો એટલે શેર કર્યો પ્રવીણ અસ્વાર રાજગોર જાંમ ખંભાળીયા જય મહાદેવ જય માંતાજી જય ચારણ જોગમાયા
@samatparmar3491
@samatparmar3491 3 жыл бұрын
I like verry verry nice charan nesda
@pravinaswarofficial1646
@pravinaswarofficial1646 Жыл бұрын
વાહ ખુબ સરસ ચારણ ને આંગણે આનંદ
@rameshkargathiya7913
@rameshkargathiya7913 3 жыл бұрын
👌સુપર સે હો બેન ચારણ ના નેહળા 👌🙏🙏
@rameshkargathiya7913
@rameshkargathiya7913 3 жыл бұрын
🙏🙏 જય માં મોગલ 🙏 જય માતાજી 🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@JayeshRabadiya
@JayeshRabadiya 2 жыл бұрын
ચારણ ના નેહડા ની મુલાકાત કરાવી બહુ ગમ્યુ... 🙏🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 2 жыл бұрын
Thank you
@samatparmar3491
@samatparmar3491 3 жыл бұрын
Jay charanma jaymogalma🤱
@shyam6184
@shyam6184 3 жыл бұрын
Charan mana charno ma dil thi naman 🙏😊🙏😊
@arsakhra9353
@arsakhra9353 Жыл бұрын
વાહ બેન જય માતાજી ભલે પધાર્યા આપ અમારા ચારણ ના નેશ ડે 🙏
@lakhaahir9549
@lakhaahir9549 4 ай бұрын
Aek shivay badhi ma Ben rakhe aene sasho perm kevay baki badha vem che
@દેશીભજન1111
@દેશીભજન1111 3 жыл бұрын
નેહડા માં સોનાનો સૂરજ ઉગીયો,,,,🙏🙏🙏. ચારણ નાં નેહ ની મહેમાનગતી ખરેખર માણવા જેવી છે....🙏જય માતાજી🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@alpeshpatel5631
@alpeshpatel5631 3 жыл бұрын
રામ રામ સીતારામ આ તો ચારણ છે મુંબઈમાં મલાડ અમારી બાજુમાં ચારણ લોકોના તબેલા હતા આમને પૂછી લેજો કે તમારા મલાડમાં કોઈ સગું દેવીબેન કરીને રહેતા હતા અમારી બાજુમાં પછી એના લગ્ન થઈ ગયા પછી દેશમાં આવી ગયા એ ઘણીવાર કહેતા અમારા દેશમાં ઝોપડા અને ગાય બેસો હોય
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Ohk, sure hu jai tedi puchis👍
@Jay_mataji-y3b
@Jay_mataji-y3b 3 жыл бұрын
Video joyne khubaj maja aavi Ben 👌👌👌👌👌👌👌😊👍❤
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@shivrajdhadhal2347
@shivrajdhadhal2347 3 жыл бұрын
Khubaj sundar video
@pravinaswarofficial1646
@pravinaswarofficial1646 Жыл бұрын
આ લોકેશન પોરબંદર નુ ધરમપુર એરીયા મા આવેલ ચારણો ને નેહડો આ જ્ગ્યા એ આનંદ આવે એવો દુનીયા મા બીજે ક્યાય પણ નો આવે જય હો જય હો
@raajeshbhai965
@raajeshbhai965 3 жыл бұрын
આઈ શ્રી ખોડિયાર માતાજી નમઃ સિતારામ રામ રામ જા જા ચાર ણ નેહડા રામ રામ
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@jaivanvi6149
@jaivanvi6149 3 жыл бұрын
Wah wah saras👌⚘⚘😊💃
@bkchandu3425
@bkchandu3425 2 жыл бұрын
જય માતાજી ‌ખૂબ સરસ
@dipakmandera1984
@dipakmandera1984 3 жыл бұрын
Byutiful nazara 🙏🙏🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@nitinsenta3915
@nitinsenta3915 2 жыл бұрын
Jay charanma Wha gir
@parbatgadhavicharan3311
@parbatgadhavicharan3311 2 жыл бұрын
Amara charan na nehda avaj hoy jay ma sonbai jay ma mogal aai 🇮🇳 વંદે સોનલ માતરમ્ 🇮🇳 🙏 Jay Ⓜ🅾g🅰🕒 ✍ 🦚 🦜🌹🌷 માં સોનલ ને હું કાળજા માં રાખું છું. 3⃣3⃣3⃣✍ વંદે સોનલ માતરમ્🇮🇳 🙏🚩👉Charan Kaviraj 👈: 🇮🇳 વંદે સોનલ માતરમ્ 🇮🇳 🙏 Jay Ⓜ🅾g🅰🕒 ✍ 🦚 🦜🌹🌷 માં સોનલ ને હું કાળજા માં રાખું છું. 3⃣3⃣ વદે સોનલ માતરમ્🇮🇳 👉Charan Kaviraj 👈: : 🚩🇯 ꭺ ẏ ᗰα sͦ🅞ᶰ𝘢ʅ🚩 🚩j𝚊 yོ ʍ🄰 ʍo̸͟͞ga͙լ 🚩 Jay Jungivara ] 🙏𝑪𝒉𝒂𝒓𝒂𝒏 𝑲𝒂𝒗𝒊 𝑹𝒂𝒋🙏 🙏👉🚩જય માં સોનબાઈ 🚩👈🙏 🙏👉🚩જય માં મોગલ🚩👈🙏 🙏👉🚩જય દ્વારકાધીસ🚩👈🙏 ખરાબ વિચારે એનો સારુ કરજે માં તુ સોનબાઈ 👈 ઉડો _તમારી_ ઔકાત_ હોય_ત્યા_સુધી_ઉડો યાદ_ રાખજો માં_ સોનલ _ના_ દીકરા_છીએ_ દોડાવીશુ_ને_ ત્યારે_ નેશનલ_રોડ_પણ_ નાનો_પડશે_🙏🚩 🙏🚩🙏 જય માં સોનબાઈ🙏 માઁ નવ દુર્ગા ચારણ જગદંબા આપ સૌના પરિવારમા માતાજી નીરોગી રાખે સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માઁ ચારણ આઈ અને માઁ ભગવતી આઈ સોનલ માં મોગલ માં કરણી ના ચરણો માં પ્રાથના... 🙏🏻 🔱 જય માતાજી 🔱🙏🏻 જય ચારણ જગદંબા બ્રહ્માંડ ભાડોદરી રાજ રાજેશ્વરી નવલાખ લોબળીયારી ચોસઠ હજાર જોગણી ચોરીયાસી ની ચારણ આઈ જય ચારણ જગદંબા જય ચારણ આઈ જય ચારણ જોગમાયા જય ચારણ ભગવતી જય ચારણ શક્તિ 👌 સુરજ વિના સવાર ના થાઈ ચંદ્ર વિના રાત ના થાઈ અને જય માં સોનલ બોલિયાં વગર અમારે કોઈ વાત ના થાઈ 🌹 🙏Jay માં સોંનબાઈ 🙏 🙏🏻⚔️🔱🚩🛕🥢🔔🇮🇳
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 2 жыл бұрын
🙏🙏🙏
@arshicharan3913
@arshicharan3913 3 жыл бұрын
જય હો ચારણ
@gadhavivijaydan346
@gadhavivijaydan346 Жыл бұрын
i m proud❤ maldhari ❤🌹
@gadhavivijaydan346
@gadhavivijaydan346 Жыл бұрын
જય હો માલધારી ❤🌹🌹🌹🌹
@amaratbhaipandya1775
@amaratbhaipandya1775 3 жыл бұрын
Jay Matagi
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@bhanubhaijograna8476
@bhanubhaijograna8476 2 жыл бұрын
જય માતાજી🙏🏻🙏🏻🙏🏻
@bhanubhaijograna8476
@bhanubhaijograna8476 2 жыл бұрын
જય જગદંબા🙏🏻🙏🏻🙏🏻
@radheradhepanvel9479
@radheradhepanvel9479 3 жыл бұрын
ખુબ જ સરસ 👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@sureshnemade1561
@sureshnemade1561 2 жыл бұрын
India is farming country
@shambhubhaigadhavi9324
@shambhubhaigadhavi9324 3 жыл бұрын
Jay mataji khub sarsh
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏👍😊
@samatparmar3491
@samatparmar3491 3 жыл бұрын
Beautiful people and their family is the best in life so charan mana nesda like is most beatuful🤱😁
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
@JayeshPatel-iv7so
@JayeshPatel-iv7so 3 жыл бұрын
Ek no video બનાવ્યો chi 👍👍👍
@krishnastatus8691
@krishnastatus8691 3 жыл бұрын
Wow super video👌👌👌
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thanks
@krishnastatus8691
@krishnastatus8691 3 жыл бұрын
Well come☺
@samatparmar3491
@samatparmar3491 3 жыл бұрын
Jay saran mataji
@mkcharhn2048
@mkcharhn2048 3 жыл бұрын
હા ચારણ નેસડા ની મોજ છે
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@mkcharhn2048
@mkcharhn2048 3 жыл бұрын
@@RiddhiMaherVlogs આવો અમારે નેસ લોકેશન જોરદાર છે
@gadhavivijaydan346
@gadhavivijaydan346 Жыл бұрын
❤જય મોગલ ❤
@jayabengamara5948
@jayabengamara5948 3 жыл бұрын
આ તો માલધારી નો નેસ બેન હજી પણ આ લોકો માં કળીયુગ એકપણ લક્ષણ આવ્યા નથી કુદરતી એકદમ નજીક છે આ લોકો માણસ માટે જીવ દયા દયે શહેર ના કરોડોમાં રમતા હોય પણ પાણી ન પાય આના દૂહા ગવાય કાઠીયાવાડ માં કો'ક દિ ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ દેખાડું શામળા ઈ આ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 હજુ માનવતા છે અમુક લોકો માં🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Sav sachi vat kidhi 👍😊
@anantleva6746
@anantleva6746 2 жыл бұрын
Jay mataji ben tamaru kam saras chhe
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 2 жыл бұрын
Thank you 😊
@rajugadhviisharani
@rajugadhviisharani 2 жыл бұрын
Jay mataji ben Jay sonal Jay mogal
@HareshRabari9922
@HareshRabari9922 2 жыл бұрын
🌻🌷
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
જય માતાજી,🙏🌺🌸🌹
@ashmitabenvekariya6958
@ashmitabenvekariya6958 2 жыл бұрын
Jii
@shyam6184
@shyam6184 3 жыл бұрын
Ben mer na dikri lageshe tamne pan naman ben 🙏😊😊🙏🙏🙏🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏👍😊
@arvindkanjariya3619
@arvindkanjariya3619 3 жыл бұрын
Jay Jay vachhraj
@niteshcreations1975
@niteshcreations1975 3 жыл бұрын
જય માતાજી ખૂબ સરસ પ્રસ્તુતિ જય શ્રી કૃષ્ણ 🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@pravinsinhrajputrajput6250
@pravinsinhrajputrajput6250 2 жыл бұрын
આતો આઇઓ કહેવાય ભાઇ જય માતાજી
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 2 жыл бұрын
🙏🙏🙏
@hamidjat6455
@hamidjat6455 3 жыл бұрын
😁😁👌
@savjikumarvillagevlogs8340
@savjikumarvillagevlogs8340 3 жыл бұрын
વાહ ચરણ ના ડ્રેસ માં તમે બવ સુંદર લાગો સો👍👍❤️❤️
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@vandanaparesh3700
@vandanaparesh3700 3 жыл бұрын
ચારણ બેનો એ બનાવેલી વસ્તુઓ બહુ સરસ છે વસ્તુઓ વેચવા માટે બનાવે છે કે નહીં
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
ના ઈ લોકો વેચતા નથી
@jayeshakbari2129
@jayeshakbari2129 3 жыл бұрын
Beautiful.... Tradisional look n vlog 👌👍
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
@markhibhatiya4512
@markhibhatiya4512 3 жыл бұрын
જય માતાજી 🙏🙏 સુપર સુપર
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
જય માં જોગમાયા ઓ
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@tarungadhvi1286
@tarungadhvi1286 Жыл бұрын
🔱
@jassidubariya3701
@jassidubariya3701 3 жыл бұрын
જય માતાજી વાહ મારા નેહડા ની મોજ
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@SurubhaGadhvi-f2h
@SurubhaGadhvi-f2h Жыл бұрын
જય માતાજી
@rameshkargathiya7913
@rameshkargathiya7913 3 жыл бұрын
🙏🙏 જય માં મોગલ 🙏 જય માતાજી 🙏 હર હર મહાદેવ 🙏🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@ajugadhvi1758
@ajugadhvi1758 3 жыл бұрын
Jay mataji
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏
@bbariabd363
@bbariabd363 3 жыл бұрын
*Good morning 🙏🌄 dear sis wow smart face camp content good luck I'm from Bahrain 🇧🇭👌👍*
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you so much for visiting my channel 👍😊🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you so much for visiting my channel 👍😊🙏
@dbvaghvagh6815
@dbvaghvagh6815 3 жыл бұрын
Laik ser
@minandsisodiya5628
@minandsisodiya5628 3 жыл бұрын
Very good
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@kavirajgadhvi3021
@kavirajgadhvi3021 2 ай бұрын
❤❤❤
@babudesai6253
@babudesai6253 3 жыл бұрын
So beautiful vidio Ben
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@gitaparmar7323
@gitaparmar7323 3 жыл бұрын
Just an amazing video👌...charan na nesda aemno pahevesh ne bharatkam badhu joi ne ghani maja avi😊...keep it up👍 and thanks badhu share karva mate...👍
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
@rathodlalabhai103
@rathodlalabhai103 3 жыл бұрын
सीताराम
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏
@parvinbhaisavdiya6979
@parvinbhaisavdiya6979 3 жыл бұрын
Aa to Nehdani moj
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
👍🙏😊
@jignasakuchhadiya8881
@jignasakuchhadiya8881 3 жыл бұрын
Very nice
@NandaniHindiVlogs
@NandaniHindiVlogs 3 жыл бұрын
So beautiful vlog sister nice sharing 💕💕💕🙏🙏🙏🙏🙏
@SeniStudio
@SeniStudio 3 жыл бұрын
Khoob saras👍👍👍💐💐💐💐
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
@babubhairaval7979
@babubhairaval7979 3 жыл бұрын
Beta RIDHI TANE PAN NAMASKAR FOR THIS VDO
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@kanoluna3984
@kanoluna3984 2 жыл бұрын
Tamne badha ne khali aa vlog aatlu game chhe to ame charno aavu jiviye aena thi visesh mataji pase su magvu ...jay mataji ben
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 2 жыл бұрын
🙏🙏🙏
@dpkapdi7658
@dpkapdi7658 4 ай бұрын
A..Ram Ram Ram Ram 🙏
@narayandancharan1730
@narayandancharan1730 3 жыл бұрын
Jey mataji
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@narangadhavi7015
@narangadhavi7015 3 жыл бұрын
ચારણ તો ચારણ છે બેન 🙏🚩
@jaymalkhistria9145
@jaymalkhistria9145 3 жыл бұрын
Charan e taran
@vinubhaibarot4168
@vinubhaibarot4168 3 жыл бұрын
Very.very.nice.video
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@asgharrafiq4083
@asgharrafiq4083 3 жыл бұрын
2nd part bhi boht accha hay , in logoon k baat karnay ka andaz accha laga
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
@ashvindabhivlog
@ashvindabhivlog 3 жыл бұрын
Wah saras👌👌👌 Sundar chansad no dress
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
👍😊
@kantilal9833
@kantilal9833 3 жыл бұрын
रिद्धिआपने इनकी वेसभूसा पहनी गजब लग रही थी खास करके इनके बांस के बने घर बहुत ही सुन्दर है बातों बातों में यह लोग माताजी की दया बताते हैं बहुत ही आस्था रखने वाले लोग हैं धन्यवाद नमस्ते
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you so much 😊
@dantabhaiahir
@dantabhaiahir 3 жыл бұрын
Vah ben mara maldhari ni moj ho😊😊 super viogs
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@umabaandpadmashrivlogs5119
@umabaandpadmashrivlogs5119 3 жыл бұрын
Very beautiful and wonderful sharing...
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@gigarajabhikha2628
@gigarajabhikha2628 3 жыл бұрын
જય માતાજી જય માં સોનલ 🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏
@ekradhaekmira9198
@ekradhaekmira9198 2 жыл бұрын
Radhe radhe
@nvchaudhari2704
@nvchaudhari2704 3 жыл бұрын
Saras
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thanks
@yashvantmakwana1755
@yashvantmakwana1755 3 жыл бұрын
Good video
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thanks
@ashoksiruka8672
@ashoksiruka8672 3 жыл бұрын
Jay i maa
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏
@jashodachawda733
@jashodachawda733 3 жыл бұрын
Love it from USA
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you so much for visiting my channel 🙏
@techlife6522
@techlife6522 3 жыл бұрын
Nice video I subscribed
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@Arpitpatel_vlog
@Arpitpatel_vlog 3 жыл бұрын
Big Like Beautiful Ji🎁🤝🎁 કેમ છો મઝા મા જય માતાજી 🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏👍
@samatparmar3491
@samatparmar3491 3 жыл бұрын
Thanks for visiting
@shrikitchenvlog1173
@shrikitchenvlog1173 3 жыл бұрын
👌🏻👌🏻👌🏻
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏🙏
@mogaldancharan
@mogaldancharan 3 жыл бұрын
चारण जाति देवी पुत्र मुझे गर्व है
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏👍🙏
@artistbypassion
@artistbypassion 3 жыл бұрын
So beautiful sharing dear sister God bless you 🎉
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@gujaratimaherfamilyvlogs
@gujaratimaherfamilyvlogs 3 жыл бұрын
Saras Vlog 👌 sarn na dres ma khubj sundar lago so😊
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
@v.lmodhwadiya5522
@v.lmodhwadiya5522 3 жыл бұрын
Keep it up and you will find your dreams 👌👌and all the best for up coming vlogs
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
@foodfavourite2022
@foodfavourite2022 3 жыл бұрын
Omg looking gorgeous 🥰🥰 very nice vlog as always 👌👌
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you so much 😊
@m.d1389
@m.d1389 3 жыл бұрын
Beautiful
@brijeshsharma1
@brijeshsharma1 3 жыл бұрын
Jai mata di 👍
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
🙏🙏
@j.k.rabari2420
@j.k.rabari2420 3 жыл бұрын
Supppppppppppppppper
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@jayeshmali9229
@jayeshmali9229 3 жыл бұрын
Jay higalaj ma
@savjikumarvillagevlogs8340
@savjikumarvillagevlogs8340 3 жыл бұрын
Wonderful vlog ❤️👍
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@govindbhaivadhiya130
@govindbhaivadhiya130 3 жыл бұрын
ખૂબ સરસ પશુ પાલકો... આ નેસો કયા વિસ્તારમાં આવેલા છે.
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Porbandar ma aavela chhe
@samatagath4809
@samatagath4809 3 жыл бұрын
Mast beutiful
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you
@daxaparmarshreekanyashalar9704
@daxaparmarshreekanyashalar9704 3 жыл бұрын
You are looking so pretty in their traditional dress
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 3 жыл бұрын
Thank you 😊
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Y&P
19:51
BhagvatiStudio797
Рет қаралды 10 М.
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН