મોજ આવી ગઈ હો.... ભાભાની વાતો હાંભળી ને.... ઘણું જીવો ભાભા.....તમે તો સંસ્કૃતિ ને જીવતી રાખી છે.....
@mr.dumb0172 Жыл бұрын
દાદા એકદમ નિખાલસ વ્યક્તિ છે. આમને સાંભળી ને બહુ જ આનંદ આવી ગયો. 🙏🙏🙏
@ahirnayan2215 Жыл бұрын
જુપડીયે કોક તો જાજો એના મેમન તો થાજો❤.બંગલા કરતા જૂપડા ની મજા કયક અલગ છે. જય માતાજી 🙏
@gadhavivijaydan346 Жыл бұрын
❤વાહ ચારણ❤હા મારો માલધારી ચારણ❤🚩જય સોનબાઈ માં 🚩
@prajapatidilip2642 Жыл бұрын
ખમ્મા બાપલા ખમ્મા મારા બાપ તમારા જેવા માણસો ભગવાન નું જે સ્વરૂપ કહેવાય કોઈ દોસ નય સંપૂર્ણ નિર્માની ,લાગણી ના તો પુર વહે ભાઈ દંડવત પ્રણામ ભાઈ
@sodhadhruvrajsinh5754 Жыл бұрын
Ha bhai
@monparachandulal3287 Жыл бұрын
અત્યારે બહાર થી સુખ અને અંદર થી દુઃખ અને બહાર થી મોટા અંદર થી વામન
@MogalMaa56 Жыл бұрын
વાહ દાદા ભલે અભણ હોય પણ સંસ્કાર બહુ ઊંચા છે 🙏🙏🙏
@govindkarmurofficial6697 Жыл бұрын
વાહ દાદા અભણ છે પણ ખંમીર સંસ્કાર નેં ખૂમારી બહૂ છે
@ગણપતભાઇસવધરીયા5 ай бұрын
@ગણપતભાઇસવધરીયા5 ай бұрын
@bhargavdhroliya4760 Жыл бұрын
ગજબ મજા આવી.. દાદા ભગવાનના ઘરનું માણસ છે
@rudukathiyavd Жыл бұрын
જય માં સોનલ સદા સહાયતે 🙏🏻
@jayendrasinhjhala8420 Жыл бұрын
ગીરની વાતુ શાભળ વાની બહુ મજા આવી
@vijaysinhrajput5397 Жыл бұрын
દાદા એ ખૂબ જ સરસ વાતો કરી.સાંભળવાની ખૂબ જ મજા આવી.
@patelmanishhbhaipmkhbhai4146 Жыл бұрын
રાધે રાધે રાધે શ્યામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સરસ લખ્યું ગાડી ના પૈડાં જેવા પણ અજી આપડી માતા ના વિરલા એવા કોક છે એને ગોતવા પડે મારે પણ મારું જૂનું ઘર ઝૂંપડું છે
@rajeshmokariya1695 Жыл бұрын
વાહ વાહ મજા આવી ગઈ આને કોઈ મોટીવેશનલ ના પુગે હો બાપ
@chandulalgandhi9232 Жыл бұрын
કોરી સીલેટ જેવા માણસો ને સાંભળવાનો ખૂબ આનંદ આવે છે.
@ashwinbambhaniya87 Жыл бұрын
ભારતીય સંસ્કૃતિની ઝલક... જય શ્રી રામ
@rambha932 Жыл бұрын
વાહ સરસ જય દ્વારકા ધિશ ની જયહો
@manharsinhsarvaiyakatrodi1889 Жыл бұрын
માલ હૈ તો મહોબ્બત હૈ.. આવી મિત્રતા થઈ ગઈ છે આજ ના જમાના માં
@chutraramkadwasra622 Жыл бұрын
Guju bhaio, me aapko salute karta hu, pure Hindustan me Guju bhaio ke jeisa koi nhi Guju bhaiyo ko bahut bahut Ram Ram..
Kharekhar bhai aavij jindagi joye chhe je bapa vaat kare chhe... Nathi revu AA adhunik duniya ma divana anjvare khata e saru hatu bhai
@janki_404patel8 Жыл бұрын
Ati rasprd vat juna vadilo ni. Khub Sachi vat kri aaj ma jmana na ni bhai bandhi ni khorak ni dikri mte ni. Kevo sundar gam no dayro program thank u. Khubaj mja pade che juni yad ati Taza thay che aa program joy ne. ....aabhar...
@lakshurgadhvi7327 Жыл бұрын
Hu pan Charan no dikro chhu ame pan aamaj jiviye chhiye ane aavi vatuu sambhrine moj aavibgai
@hareshbhairathod5464 Жыл бұрын
❤jay. Ho. Bapa. Jay. Mataji❤
@natvarsinhzala3122 Жыл бұрын
Kharekhar gujarat ma saurastra ni vat j kai alag j 6 Maja aavi gayi bhai♥️♥️♥️♥️👍👍👍
@chandulalgandhi9232 Жыл бұрын
વીડિયો કયારે પુરો થયો ખબર પણ ના પડી દાદાની વાતો સાંભળતા જ રહીએ સાંભળતા રહીએ.. ફરીવાર દાદાનો બીજો કોઈ વીડિયો બનાવી મુકશો જય શ્રી કૃષ્ણ🙏
@GohilBapu4035 Жыл бұрын
ખુબ સારી વાત કરી બાપા એ ખુબ અનુભવી જિંદગી ની વાતું કરી
@raviraj_.162 Жыл бұрын
Vah bhai
@harirabarikajuda4229 Жыл бұрын
જય વડવાળા ભગવાન 🙏
@jagdishdesai2638 Жыл бұрын
😢😢y no BH🎉😢😅❤😢😂😂
@RaymalDesai-ib2bl Жыл бұрын
દાદા ની બહુ સાચી વાત છે
@umangjani4282 Жыл бұрын
Bau mast vyakti se sara manas se saro video chhe
@gammingboy5937 Жыл бұрын
Ha dada ha jadeja chalu rakhjo Aa bav janvajevu che atyarni publick ne jay ma ashapura
@mehul_kumar-15 Жыл бұрын
મારો ભાઈ...મારો ભાઈ❤❤❤
@navinbhairajput1863 Жыл бұрын
વહ દાદા વાહ 🙏🙏
@RaymalDesai-ib2bl Жыл бұрын
પહેલાં જમાનાની તો વાત અલગ દાદા
@dayro0707 Жыл бұрын
વાહ દાદા વાહ મજા આવી ગઈ
@tarungadhvi1286 Жыл бұрын
Jay Aavad Maa🔆
@vrvaghelabapu1380 Жыл бұрын
દેવભૂમિ દ્વારકા અને મારા સોમનાથ દાદા ની વાત ના થાય બહુ મઝા આવી એકવાર દર્શન કરવા ગયા બીજીવાર દ્વારકાધીશ લાહવો આપે બધા ને
@vsdesai9094 Жыл бұрын
ખરે ખરે આ કાકા વારવાર સાંભળવા નુ મન થાય છે...આવિ વાતો સાંભળવા પછી એવો વિચાર આવે છે કે આપણી જિંદગી માં કાંઈ નથી
@mandorapiyushr7249 Жыл бұрын
🌹 જય માતાજી 🌹 🌹 શિવ શિવ 🌹 🌹 જય દ્વારકાધીશ 🌹
@rjparmar49 Жыл бұрын
Wahh kaviraj badhu sachu kio cho ha Charan Haa
@yogeshvalay1706 ай бұрын
ઓમ શાંતિ 🙏 ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે તે દિલ થી પ્રાથના ઓમ શાંતિ 🙏
@vsdesai9094 Жыл бұрын
હા માલધારી હા....
@govindkarmurofficial6697 Жыл бұрын
Vah bahu maza avi juni vato sabhlvani
@lakshurgadhvi7327 Жыл бұрын
Moj aai gai ho
@vijay_academy Жыл бұрын
આ વીડિયો માટે દિલથી તમારો આભાર.....
@maypatgadhvi3764 Жыл бұрын
Ok
@jayeshparmar9527 Жыл бұрын
મોજે મોજ..... જય માતાજી
@dharmdipmehta2706 Жыл бұрын
જય દ્વારકાધીશ...
@javansihninama5854 Жыл бұрын
👍એક દમ સાચી વાત 🙏
@bhumitsolanki5846 Жыл бұрын
વાહ વાહ ભાઈ ખૂબ સરસ મજાની વાત કરી
@dilipbhaikughashiya2274 Жыл бұрын
ખુબ સરસ વાત કરી મજાઆવી છે
@gadhavivijaydan346 Жыл бұрын
❤જય હો માલધારી ❤જય સોનલ❤
@ahirchavda5758 Жыл бұрын
વાહ ચારણ મજા આવી તળપદી ભાષામાં મા
@bharatbhaihumbhal5277 Жыл бұрын
જય દ્વારકાધીશ
@mitulpira1260 Жыл бұрын
જૂના માણસો કેવા ભગવાનના મૂળ છે ખરેખર આવા માણસોની જરૂર છે