ચારણ સમાજ પર ટિપ્પણી! હકાભાએ કહ્યું- તળાજાનું પાણી નહીં પીવૂં | Ahir Samaj | Charan Samaj | N18V

  Рет қаралды 43,261

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

Gujarat News: Controversy has once again erupted in Gujarat. Controversy has started about Ahir Samaj and Charan Samaj. A person named Giga Bhammar made an inappropriate remark against Charan's sisters and daughters at an Ahir caste wedding in Talaja.
ગુજરાતમાં ફરી એક વખત વિવાદનો છંછેડાયો છે. આહીર સમાજ અને ચારણ સમાજ વિશે વિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી.
#Gujarat #AhirSamaj #CharanSamaj #News18Original
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a
complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 29
@Anil_Ahir5016
@Anil_Ahir5016 11 ай бұрын
ચારણ સમાજની હું મારા વતી ક્રરબદ્ધ માફી માગું છું ચારણ સમાજને સો સો સલામ છે ચારણ જગદંબા મહાન છે પણ આ દુઃખદ બાબત છે તમામ ચારણ સમાજની બે હાથ જોડીને ને માફી માંગું છું અને તમે માફ કરો અને આમાં નિર્દોષ આહિર ને શુ સમજવું પ્લીઝ 🙏🏻
@Punshrigadhvi
@Punshrigadhvi 11 ай бұрын
બધા ખોટા નથી બાપ પણ એક ના હિસાબે આખા સમાજ ને લજવે એવા હોય અમુક
@hematchavda2701
@hematchavda2701 11 ай бұрын
આ હલકીનાને સજા કરવા આહિર સમાજના આગેવાનોએ આગળ આવવું જોઈએ. જય શ્રી માં સોનલ.
@BcBarot-zr4wr
@BcBarot-zr4wr 11 ай бұрын
0😊😊😊 P😅😅
@Anil_Ahir5016
@Anil_Ahir5016 11 ай бұрын
@@hematchavda2701 ગુનેગાર ને સજા થવી જોઈએ આહિર સમાજની પણ અપીલ છે
@hematchavda2701
@hematchavda2701 11 ай бұрын
@@BcBarot-zr4wr તું કેવા શું માગે છે.
@shivamakavana6083
@shivamakavana6083 11 ай бұрын
jay sonal ma
@jadejamayursinh8824
@jadejamayursinh8824 11 ай бұрын
આને‌ માફનોકરાય‌ ‌ અને ક્ષત્રિય બનવા નો બહુ સોખછે‌
@kru.007
@kru.007 11 ай бұрын
ચારણ મા ભગવતી માતા પુત્ર કહ્વવયા આદરભાવ નોઆપો તોકૈનહી પણ અપમાન નો કરવુ જોયે રામંડલિક અપમાન કર્યતુ તેનુ પરિણામ શુ હટુ તે ઇતિહાસ જાનેછે કોઈ પણ વ્યકિત કે જ્ઞાતિ સન્માન આપવુ જય મા ખોડિયાર જય મા મોગલ 🙏🏻🙏🏻🎉🎉🙏🏻🙏🏻🎉🎉🙏🏻🙏🏻
@kamshrigilva2027
@kamshrigilva2027 11 ай бұрын
Ra mandlik ni jem aa pn bhikh magse aenu ptan ni saruati thai gai bhai
@pushkarnathsatnath6706
@pushkarnathsatnath6706 11 ай бұрын
આ મામલો કોરટ સુધી ન પહોંચે તો સારી વાત કહેવાય. બંને જ્ઞાતિ ના આગેવાનો મળી સમાધાન કરી લ્યો.
@khandekhaanilbhai9401
@khandekhaanilbhai9401 11 ай бұрын
જય માં સોનલ જય મુરલીધર
@dineshsinhrajput3573
@dineshsinhrajput3573 11 ай бұрын
જય માતાજી
@chintanpatel1471
@chintanpatel1471 11 ай бұрын
ડાયરા વારા પોતાને નેતા સમજે છે 😂😂 વાત તો સાચી છે પોતે જ પોતાના વખાણ કોણ કરે યાર 😁 ગીગો આ ડાયરા વારા દારૂડિયા વિશે સાચું બોલે છે
@pradipbhaivirash6183
@pradipbhaivirash6183 11 ай бұрын
તમારી ખરી છે
@AshishGadhvi7
@AshishGadhvi7 11 ай бұрын
Ame Amara mataji na gun gann gavi Ema khotu su che, Tara thodi gavi ame, Ane tame y amari mataji ne mano j cho ne, Kai khbr no hoi eva giga Ane tare banne ne mungu j revai
@Lone75-i3l
@Lone75-i3l 11 ай бұрын
દારૂડિયા 6. એવું કોણે તારી માં એ કીધું હસે, તારી માં ને મારા વતી sorry કે જે, હો, ઈ રાતે વધારે પીવાય ગયું હતું.😁 અને નેતાગીરી કરવાનો હક તારા પટલા સિવાય કોઈ નો નથી.😂😂
@pradipbhaivirash6183
@pradipbhaivirash6183 11 ай бұрын
હવે તળાજાનુ શું થશે કંઇ નહી હવે ત્યાં નર્મદાનું પાણી આવે છે તે પીજો
@truespeaker9525
@truespeaker9525 11 ай бұрын
ગીગાભાઈ ભમ્મર ની વાત એક દમ સાચી છે
@arvindsinhparmar8099
@arvindsinhparmar8099 11 ай бұрын
.....ક્યો ચારન કલાકાર પીધા વગર સ્ટેજ પોગ્રામ કરે છે....ગીગા બાપુ ની વાત સાચી છે જ
@Punshrigadhvi
@Punshrigadhvi 11 ай бұрын
Oy Bhai modhu sambhadi ne vat kro okkk bdha nahi amukkk jj
@AshishGadhvi7
@AshishGadhvi7 11 ай бұрын
Tamara naat vada to dudh na dhoyela che em ke cho , gigo bhammar amari mataji vise bolyo che Ava lukha tatvo ne to jaher ma lava joiye
@AshishGadhvi7
@AshishGadhvi7 11 ай бұрын
Elaa to tamari naat Kaya dhudh ne dhoyeli che ? Ane je pive ene kyo Ema akha samaj ne su kayo cho mataji ne su Kam kayo cho, khbr no hoi to mungu revai tare Ane giga banne ye
@pintukumaratri7804
@pintukumaratri7804 9 ай бұрын
Yadav ladatehi maphinhi magate
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН