આ બહુ જ ખોટું થયું છે ચારણ અને જગદંબા વિશે કંઈ ના બોલાય હો આહીર અને ચારણ નો સંબધ અતૂટ રહે એવી પ્રાર્થના જય મા સોનલ 🙏જય શ્રી કૃષ્ણ🙏
@vanabhaidesai291511 ай бұрын
બાપાએ ખુબ મોટી ભુલ કરી છે આઈ માવડીયુ વિશે આવા શબ્દો નો ઉપયોગ નોતો કરવા નો મેરબાની કરીને બંને સમાજમાં ક્યાંક તિરાડ ના પડવી જોઈએ ❤❤❤જય ઠાકર ♥️ જય આઇ માં સોનલ❤❤