છાંટવાનું નથી જમીનમાં કપાસના મૂળ વિસ્તારમાં આપવાનું થાય મેન્કોઝેબ અથવા કાર્બેન્ડીઝમ અથવા તો મેન્કોઝેબ + કાર્બેન્ડીઝમના જે મિક્સ ફુગનાશકો આવે છે તેનો ઉપયોગ કરી શકો
@brvagalabrvagala97516 ай бұрын
એરીયા કેટલા સમય આપી શકાય
@khedutmitragujarati6 ай бұрын
યુરિયા કપાસના વાવેતર થી લઈ 85 થી 90 દિવસ સુધી આપી શકાય
@rameshkumbhani36995 ай бұрын
4:29
@ranabrijrajsinh28105 ай бұрын
BHARAT Bio Nourish Liquid Fermented Organic Manure (Organic Fertilizer). Kapas ma api sakay & ana su fayda?
@khedutmitragujarati5 ай бұрын
માહતિ નથી
@solnkidhirubhai40936 ай бұрын
Bin piyat hoy to su karvu
@khedutmitragujarati6 ай бұрын
વરસાદ થાય ત્યારે યુરિયા સાથે મિક્સ કરી પટ મારી આપી શકો અથવા તો પંપ દ્વારા ડ્રીન્ચિગ કરી શકો
@bhupatdhoriya47156 ай бұрын
Drip ma ketlu api sakay
@khedutmitragujarati6 ай бұрын
ખરીદી કરો ત્યા પુછી જુવો
@maulikpatel2496 ай бұрын
Sir mare 30% chod pida padi nash Thai Gaya che to shu karvu
@khedutmitragujarati6 ай бұрын
જમીનમાં હ્યુમીકની કોઇ પણ પ્રોડક્ટ સાથે ફુગનાશક આપો તો ફાયદો થાય
@BhagibhaiBoricha6 ай бұрын
ડ્રિપ માં કેટલું માપ આપવાનું ?
@khedutmitragujarati6 ай бұрын
ખરીદી કરો ત્યા પુછી જુવો...ડ્રીપની માહીતિ નથી
@jayantibhaikanjibhai3936 ай бұрын
Kapas pida pade se
@khedutmitragujarati6 ай бұрын
યુરિયા આપી શકો ઉપરથી 19 19 19નો છટકાવ લઈ શકાય
@zapadiyapradip5626 ай бұрын
1 મહિનાનો કપા થયો સે 3 થી ૪ પાદડે સે એનું સુ કરવું અને જાર વાયમાં પીલો પડે સે એનું સુ કરવું બીજો સારો સે
@khedutmitragujarati6 ай бұрын
જાર વાળામાં ભેજ વધુ સચવાતો હોય એટલે આંતર ખેડ ખાસ કરવી યુરયાનો એકાદ ડોઝ વધુ આટવો એટલે જુવારના અવશેષો વેલા સડે અને 19 19 19 નો સ્પ્રે કરી શકો
@zapadiyapradip5626 ай бұрын
@@khedutmitragujarati જાર નથી એમાં પણ એવો સે
@sanjayprajapati36666 ай бұрын
૫૦ દિવસ ના કપાસ માં ૨૦ ૨૦ ૦ ૧૩ કેટલું આપવું જોઈએ
@khedutmitragujarati6 ай бұрын
વીઘે 20 થી 30 કીલો
@VikrambhaiChauhan-l7d6 ай бұрын
પીયતમાં પાણી નથી ઊપર થી દવા છાંટવાની માહિતી આપો
@khedutmitragujarati6 ай бұрын
આ સમસ્યા પેદા થવાનું કારણ જ જમીનમાં છે તો ઉપરથી છંટકાવ કરવાથી કંઈ ફાયદો ન થાય
@AjitSolanki-wj5nf6 ай бұрын
ખારા.પાણીમા.આ.સમસીયા.થાય
@khedutmitragujarati6 ай бұрын
ઓકે
@Jbpatel116 ай бұрын
ડ્રિપ ઈરરીગશન વસાવો સારા ઉત્પાદન માટે
@mahipatsinhchauhan64226 ай бұрын
😮ટપક મા1વિઘા માં કેટલું અપાઈ
@khedutmitragujarati6 ай бұрын
ઇફકો હ્યુમેત્સુ 1 વીઘે 200 એમએલ પોટેશિયમ હ્યુમેટ એટલે કે હ્યુમીક એસિડ દાણાદાર એક વીઘે200 ગ્રામ ડ્રીપમાં બીજા ખાતર ચડાવો એમજ ચડાવી દેવાનું
@dineshthakor87296 ай бұрын
પાયમાં કયું ખાતર આપવુ કેવી રીતે આપવું
@khedutmitragujarati6 ай бұрын
Npk 12 32 16 અથવા dap + mop
@hareshbhaipatel5216 ай бұрын
Jayeshbhai radadiya no effco,
@ARVINDDabhi-vl6lf6 ай бұрын
હુમિક અપોઓ
@mayurmayurnavadiya72716 ай бұрын
Vidio nano banavo
@khedutmitragujarati6 ай бұрын
ઓકે
@keshubhaisolanki36696 ай бұрын
કપાસ નાં પાક માં પ્રથમ વખત ક્યારે દવા નો છંટકાવ કરવો જોઈએ સર..
@khedutmitragujarati6 ай бұрын
રોગ જીવાત દેખાય ત્યારે
@hareshgajera7695 ай бұрын
Haresbhai tamaro nabar apjo kapas ma vayras avigyo se
@tarunpatel66006 ай бұрын
મારો કપાસ 50 દિવસ નો થયેલ છે હરેસ ભાઈ ને હવે કયાક કયાક પીળો પડે છે
@khedutmitragujarati6 ай бұрын
ઓકે
@SubhashNariya-dn6mb6 ай бұрын
Video ma tarikh btavo to khub saru
@khedutmitragujarati6 ай бұрын
ઓકે
@Jagu_jasdan_1116 ай бұрын
ખાતરભરેલછેતોયલાલથાયછે
@khedutmitragujarati6 ай бұрын
ઇફકો હ્યુમેત્સુ 1 વીઘે ઓછામાં ઓછું 200 એમએલ અને વધુમાં વધુ 400 એમએલ પોટેશિયમ હ્યુમેટ એટલે કે હ્યુમીક એસિડ દાણાદાર એક વીઘે ઓછામાં ઓછું 200 ગ્રામ અને વધુમાં વધુ 400g આપી શકાય
@kamleshjbaria86936 ай бұрын
સરસ મજાની માહિતી આપી
@khedutmitragujarati6 ай бұрын
🙏👍
@dhanjibhaivekariya72586 ай бұрын
ડ્રિપ મા ચાલે
@khedutmitragujarati6 ай бұрын
હા
@jitupatel299106 ай бұрын
Tamara number apo ne
@khedutmitragujarati6 ай бұрын
કોમેન્ટ ના માધ્યમથી જવાબ આપવા પ્રયત્ન કરીશું
@keshubhaisolanki36696 ай бұрын
Gulabi ial no upay...
@khedutmitragujarati6 ай бұрын
ખેતીવાડી ખાતા તરફથી ફેરોમેન ટ્રેપ લગાવવાની ભલામણ છે ફેરોમેન ટ્રેપ ની અંદર ક્ષમ્ય માત્રાથી વધુ પડતા ફુદા જણાય તો ઈંડા નાશક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ છે
@vinodbhairamani51566 ай бұрын
પણ આ ભાવમાં ખેડૂતો બે પાન્ડે નહીં થાય.
@khedutmitragujarati6 ай бұрын
સાવ સાચી વાત છે
@girdharbhaipansara27256 ай бұрын
સર અમારા એરીયા માં ટપક માં વધારે વાવેતર થાય છે એમાં કેમ આપવૂ માહીતી આપવા વીનંતી
@khedutmitragujarati6 ай бұрын
ઇફકો હ્યુમેત્સુ 1 વીઘે 200 એમએલ પોટેશિયમ હ્યુમેટ એટલે કે હ્યુમીક એસિડ દાણાદાર એક વીઘે200 ગ્રામ ડ્રીપમાં બીજા ખાતર ચડાવો એમજ ચડાવી દેવાનું
@ynathubhaighoghari35836 ай бұрын
Aapde Dap sathe sagricaGold nakhu Che saru Rigalt che