Aapde Paya ma Dap sathe Mop aapel che 2 ma pala chadavte vakhte Polyhalight Ipl nu Aapel che jema potas.magneseyam.salfur .calceam.Aave che te Aapel che kapas ma Rigalt kub saru che
નમસ્કાર હરેશભાઈ પોટાશ હાલ માં પિયતની જરૂર છે તો યુરીયા ખાતર સાથે આપી શકાય કે કેમ જણાવશો
@khedutmitragujarati4 ай бұрын
હા આપી શકો
@MeetuPatel-e7o4 ай бұрын
Haresh bhai me payama koi khater aapelu nathi hal 8 divas pahela npk 20 .20 .00 .13 ak vighe 14 kg vavelu chhe to have Pala chadavati vakhate kiyu khater ane ketalu aapavu mahiti aapaso please
@khedutmitragujarati4 ай бұрын
kzbin.info/www/bejne/e5OagWyImseHprc
@User9999pc4 ай бұрын
કપાસ મા પાણી સાથે ઓગળી ને નીચે થી અત્યારે એટલે કે કપાસ ના ફ્લાવરીંગ સેટેજ્ મા ઉરિયા સાથે પોટાસ્ ક્યો આપવો mop કે sop ?
@khedutmitragujarati4 ай бұрын
ખારસ જમીન હોય તો sop બાકી mop
@mrprajapati364 ай бұрын
100% vat tamari sachi 6
@khedutmitragujarati4 ай бұрын
🙏👍
@bhartpjilariya90714 ай бұрын
કેટલા દિવસે આપવું જોઇએ આ ખાતર
@khedutmitragujarati4 ай бұрын
kzbin.info/www/bejne/e5OagWyImseHprc
@ghanshammakawana97064 ай бұрын
પોટાસ 16 ગુઠા નાવિઘે કૈટલુઆપવાનુ જવાબ આપો
@khedutmitragujarati4 ай бұрын
13 થી 17 કીલો
@keshubhaisolanki36694 ай бұрын
કેટલા દિવસ નો કપાસ થાય ત્યારે feroman ટ્રેપ લગાવી શકાય....
@khedutmitragujarati4 ай бұрын
કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૫૫૧ (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી) અન્ય મોબાઈલ માટે ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ (ટોલ ફ્રી - વિના મૂલ્યે) (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)
@farmarlife21634 ай бұрын
મગફળી ૫૦ દીવસ ની થય છે તો એમાં પોટાશ આપી શકાય
@khedutmitragujarati4 ай бұрын
હા..પણ પાંદડા ઉપર પડે તો પાંદડા બળે
@jorubhaparmar52454 ай бұрын
ડ્રિપ માં હેકટરે પચાસ કિલો ઇનફ છે ???...સાહેબ જણાવશો
@khedutmitragujarati4 ай бұрын
ડ્રીપ માં 0 - 0 - 50 100% વોટર સોલ્યુબલ ખાતર 6 કિલો 1 એકરમાં આપવાની ભલામણ છે પોટાશ ની 50 કિલો વાળી બેગ ડ્રીપ માં કેટલી આપવી એ તમારા અનુભવ નક્કી કરો ડ્રીપ ની માહિતી નથી
@rajeshgondaliya65374 ай бұрын
કપાસમાં ખુલ્લું આપી શકાય માટલામાં? પાંચ દિવસ નાં કપાસમાં ક્યાં ખાતરો આપી શકાય તે જણાવવા વિનંતી..
@khedutmitragujarati4 ай бұрын
હા આપી શકો 21 દીવસનો કપાસ થાય ત્યારે યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટ આપવાની ભલામણ છે