Sir aap ki trik bahot ezi hoti hai bahot badhiya thanks
@jogeshthakor89674 жыл бұрын
સર તમે સરળતાથી સમજાવો છો માટે બધાને સમજાઇ જાય છે.....સર તમને રાષ્ટ્રપતિના હસ્તે સર્વશ્રેષ્ઠ શીક્ષકનો એવોર્ડ મળવો જોઇએ..👌😊👏
@parulrathva60923 жыл бұрын
હા ભાઈ મળવો જોઈએ
@satisfyingshorts9840 Жыл бұрын
ha bhai madvo joiye
@dhruviahir2110 ай бұрын
Best teacher of thy year goes to RR sir[rajnikant rajput sir] 🏆🏆🙌🏻🙌🏻
@koriyakeval93952 жыл бұрын
Maja aavi gay calendar ma
@rameshravala51392 жыл бұрын
Satabdi kid artle bija cheptar ma batavo
@Lucifer.7.o10 ай бұрын
Sir 1598 calendar year kyare repeat thay samjavo ne
@Thakor48382 жыл бұрын
Thanks sar
@aniruddh_sinh2 жыл бұрын
I.e 1872 તો બંને નિયમો ..લાગુ પડે ...1900 વાળી સદી પણ ક્રોસ કરવી વડે ને ૨૮ એડ કરતા લિપ વર્ષ નો નિયમ પણ તૂટે ...આવી પરસ્થિતિમાં કરી રીતે...નક્કી કરવું કે ૪૦વષૅ કે ૨૮ વર્ષ?????????
@mahendragadhvi3549 Жыл бұрын
Lip year vadu j bhai
@pravinprajapati81403 жыл бұрын
𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮 𝐬𝐢𝐫
@morkeljadav42635 жыл бұрын
વાહ સાહેબ વાહ ખુબજ મજા આવી ૪૦/૧૨ ના દાખલા તો પેલી વાર જોયા ધન્યવાદ સાહેબ
@localajgaming4792 жыл бұрын
Right
@rameshravala51392 жыл бұрын
Mane tamaru biladivalo video gamiyo
@deepsolanki4962 жыл бұрын
1799 ma confusion che sir
@Karan-tv5vf2 жыл бұрын
Sir મે tuition રખાયું હતુ ત્યાં મારે રીઝનીંગ નો celender નો lecture ભર્યો પણ સાહેબ તમારા જેવો નથી હો એ ખબર પડી ગઈ લાયા બાપુ લાયા💯💯 માની ગયા sir આપને. 👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌 એવું ગણિત અને reasoning પૈસા આપતા પણ ન મળે.. Sir આપનો દિલથી આભાર.. 👌👌👍👍 જય શ્રી કૃષ્ણા ❤️
@hitengadhavi6293 жыл бұрын
😀😀
@allout_search70312 жыл бұрын
Superrr
@Sport__tube Жыл бұрын
2099 નું calendar માં +12 ઉમેરો તો 2111 અને +6 ઉમેરો તો 2105 બને સાચા આવે છે , આ કોઈ અપવાદ છે કે કઈ નિયમ છે . જણાવજો sir
@ranjitsinhvaghela79715 жыл бұрын
સર તમે આવી રીતે રીઝનીંગ શીખવાડશો તો મને ચોક્કસ વિશ્વાસ છે કે મને આવડી જ જશે......ખુબ ખુબ આભાર સર તમારો
@mr.kukadiya48402 жыл бұрын
Sir 2200lip year Nathi to lagu pade
@d.k.vaghela48733 жыл бұрын
છોતરા પાડી દીધા હો સાહેબ👍
@MalekRoshni-tv5ff14 күн бұрын
Sir tamari teknik kam lage se
@keyurbhai59183 жыл бұрын
Sir 2096 lipyear chhe to ema 40 plus karvana hoy ne!! Tame 12 kem karya
@jigar4536 Жыл бұрын
40/12 no niyam maths teacher pan nathi karavta aa khali hexa maths ma j jova made aapde adhuri Gyan laiae pasi exam ma Aaj aave .....
@yashsantoki656310 ай бұрын
1900 ÷4= 475 thay to ses 0 vadhe atle lip year thay ne
@prajapatibajrangkumar83492 жыл бұрын
+12 માટે મંત્ર :- એકી સંખ્યાની સદી ટપે ત્યારે +12 કરવા
@DarshanPanchal-if9we4 ай бұрын
👏👏👏
@thakorhareshkumar55162 жыл бұрын
Sir આ ટોપિક માં 12 વર્ષ માં કઈ ખબર નઈ પડતી તમે કીથું કે 12 yer ઉમેરાય ઉમેર્યા પણ sir 12 ઉમેરતા પણ a Ex... 2096 + 12 =2108 Ok... એ.પણ ટપી જાય જ સે ને તો પસી 28 ઉમેરતા 2124...જવાબ. આવે સે તો પસી એ પણ ટપી જજ જાય સે આ parsn કઈ મગજ માં નઈ બેસતો 🙏
@hexamaths2 жыл бұрын
Biji comento vancho .... tmam Ans. mali jase
@theindia49354 жыл бұрын
🙏🙏મારા ગુરુજી સૌથી બેસ્ટ🙏🙏
@bhavin700310 ай бұрын
40,leva k 12, leva a kai rite kbr pade
@jadejamahendrasinh31110 ай бұрын
જય માતાજી સર, ખૂબ સરસ સમજાવેલ છે, અન્ય રીત જોઈએ તો હજી એક રીત ખૂટે છે જેમાં કોઈ કૅલેન્ડર પેહલા ક્યારે રીપિટ થાય તેનો એક વિડિયો તમને સમય મળ્યે બનાવી અહીંયા મૂકશો અને ૪૦ અને ૧૨ વાળી રીતમાં પણ પેહલા ક્યારે રિપિટ થાય તેનો કોન્સેપ્ટ પણ સાથે સાથે મુકજો. આભાર સર🙏
@Mayur_Chandegara2 жыл бұрын
"शिक्षक वो मार्गदर्शक है जो आपके जीवन का मार्ग सुगम बनाते है I" Thank You Sir ❣️
@localajgaming4792 жыл бұрын
Where are you from
@vipulthakor85293 жыл бұрын
Mane.kashu.khabar.padti.nathi
@siddhrajchavda897211 ай бұрын
Thank you so much sir ji for this series 🎉🎉🎉🎉
@pradipvlogs2775 ай бұрын
1872 +12 ---------- 1884
@travelwithdarshan10 ай бұрын
Sir.. Month Ma Javana Video To Tame Na Banavyo.? Jem ke. 1januari 2022 Monday che to 5 may 2025 kayo vaar hashe aava dakhla karavo .
@hexamaths10 ай бұрын
eto mahina na day gani lo thai jase koy hard nthy.
@travelwithdarshan10 ай бұрын
Sir pdf provide karo practice maate. Please
@योगीआदित्यनाथ-ष4च3 жыл бұрын
શીખવાડ વાની ટેકનીક ખુબ સરસ છે સર! ખુબ ખુબ આભાર તમારો નિસ્વાર્થ ભાવે આટલું સરસ જ્ઞાન આપી રહ્યા છો! ભગવાનને પ્રાર્થના છે કે તમને હંમેશા કામયાબ ના રસ્તે રાખે! 🙏
@The_relex_88888 ай бұрын
Sar samanya aapel hoy teno javab lip ma aavto hoy to 40 years A repeat thay ne
@bhumbhaliyavansaj99482 жыл бұрын
( Samany varsh=✋samany varsh) ( lip varsh =👋lip varsh) aa niyam no bhang thay to = +40 karava 🙏 and ganatari karata javab ma 🐈🐈🐈👻👻 cat 🐈👻 nade to =+12karava(cat meaning 1700,1900,2100,3100,4100,1500,700,6100...........)
@onlyforjustis87742 жыл бұрын
15/04/2021 na roj guruvar hoy to 15/10/2021 na roj Kayo aavse Month Vala calendar ni shot cut muko plsssssssssssssssssss sir😔😔😔😔😔😔
@hexamaths2 жыл бұрын
એટલામાં શોર્ટકટના આવે ફક્ત 4 થી 10 મહીના ના દિવસો થી કહી દેવાનું.... એપ્રિલ- 15 મેં- 31 ...એમ દિવસ ગણવા
@nausilpatel57352 жыл бұрын
Vah sir
@chetanamali2589 Жыл бұрын
Besat fit sir
@jagdishthakor98332 жыл бұрын
Vidio ma inglish ave che te kai rite dur karvu
@hexamaths2 жыл бұрын
upar seting ma subtitle bndh kro
@mershital3752 Жыл бұрын
12 kyare mukva teni samaj BV no padi ,sir 🤔
@nayanthakar31932 жыл бұрын
Sir tame saras sikhvo chho Pan ek confusion chhe 1884 nu kyare ripit thay?
@Shortworld95122 жыл бұрын
Aa concept aakha u tube ma kyay nai...wahhhhh👌🙏
@pravin.013 жыл бұрын
Bija Application karta to khub j saaru chhe🙏🙏🙏🙏❤️❤️
@jigar4536 Жыл бұрын
Sir have pasi ne have pahela aeva sum pan aave 6 1872 nu calender have pasi nu tame kahyu have pahela nu kahe to aetla j bad karva ????
@makawanavijay7656 Жыл бұрын
ખુબ જ મજા આવી લેક્ચર માં 👍👍👍👌
@kalpeshrathod9555 Жыл бұрын
Excellent video sir Thank you sir
@parmarhetal8779 Жыл бұрын
Ama થોડા confuse થઈ javay
@sscreation9383 жыл бұрын
Tnq sir 💐
@jaguu_dada.09 Жыл бұрын
Nice teaching sir 😊
@aniruddh_sinh2 жыл бұрын
🤔🤔 એકી સંખ્યા વાળી સદી ક્રોસ કરે ને લિપ વર્ષ વાલો નિયમ પણ તુટતો હોય જો બંને પરિસ્થિતિ સાથે આવતી હોય ત્યારે શું કરવું??
@jamesbhagora24432 жыл бұрын
Leneka
@jamesbhagora24432 жыл бұрын
Merav
@32monikamakwanaenglish822 жыл бұрын
40 ma tape to chale?
@diptimehta84372 жыл бұрын
Sir tame ak book lakho jema aava badhay niyamo hoy Best video
@1111-PARMAR11 ай бұрын
સર ૪૦ ઉમેરવા વાળો નિયમ છે એ ફક્ત લીપ વર્ષને જ લાગુ પડશે કે, સામાન્ય વર્ષમાં પણ.
@sagarmer314911 ай бұрын
1897 ma 3 shesh vadhe to 11 umerva pade k ?
@Piyush-xw7ub3 жыл бұрын
🙏👮 Thank you sirજી 👍
@vijaysolanki3043 жыл бұрын
Thank you🙏🙏🙏🙏🙏 sir
@Patelsfamily0903 Жыл бұрын
Ek question che... 1876 JEVU same calendar kyare avse? 1904 ke 1916 ke 1888
@pruthvirajparmar21296 жыл бұрын
Maths na video cheptar vaij mukjo sir
@hexamaths6 жыл бұрын
હા, હવે કેલેન્ડર પૂર્ણ week મા થાશે ...પછી maths and વચ્ચે વચ્ચે Reasoning ...
@surbhidabhi59353 жыл бұрын
Jordar sir Biladi ne tapvanu Bov J mast rit
@Mr.Rathod_8189 ай бұрын
Sir 2096 માં +12 ઉમર વાના કે 40 તેમ 12 ઉમેરા સે
@krupaliram72573 жыл бұрын
Part 5 privat...🤔??
@hexamaths3 жыл бұрын
''Unlimited ej Part -5 che...
@krupaliram72573 жыл бұрын
Ohk sir thanks
@jigarprajapat25282 жыл бұрын
Thnx...Guru....🙏🏻
@chalhatbehnkilodi3 жыл бұрын
Sir tame kai school ma bhanavo cho ane kya city k gaam ma?
@tamnnaparmar10594 жыл бұрын
1696 nu calendar 1724 ma j repeat thay chhe
@hexamaths2 жыл бұрын
1696 માં 1 ડિસેમ્બર જુવો 1724 માં 1 ડિસેમ્બર જુવો સમાન કેલેન્ડર નથી.... સાચો જવાબ 1696+12= 1708 આવશે....તમે ફક્ત એક મહિનો જોવો અને સમાન મળે તે ખોટું છે હો....
@tamnnaparmar10592 жыл бұрын
@@hexamaths Thank you sir
@zalakuldipsinh18033 жыл бұрын
Wow....
@kuldipsathliya440 Жыл бұрын
Sir, Jyare "samany years = samany years" no thay tyare ketla plus karva na 40 ke 12
@chaudharyharesh50763 жыл бұрын
Super sir👍👍
@guljanzapdiya80643 жыл бұрын
Wahhh sirrr wahhhh
@gaurang8_122 жыл бұрын
સાહેબ. ભૂતકાળ માં ક્યારે આ વર્ષ નું કૅલેન્ડર વપરાયું હશે? એ જાણવા માટે?
@Amazingfacts09296 Жыл бұрын
બાદબાક કરવાની
@jaydipjoshi52811 ай бұрын
Sir 2096 લીપ વર્ષ છે તો એનું રિપીટ વર્ષ 28 વર્ષ પછી રિપીટ થાય અને આમાં 2096 લીપ વર્ષ છે તો એનું રિપીટ વર્ષ લીપ વર્ષ આવવું પડે એ નિયમ અહીં લાગુ પડે છે અને તે આવે છે 2024 તો પછી 2008 કઈ રીતે આવે
@Mehuladgama111 ай бұрын
ભાઈ 2096 લિપ વર્ષ છે પરંતુ તેમાં 28 વર્ષ નાખવાથી 2124 નું વર્ષ બને છે. આ 2124 નું વર્ષ 2100 ની સદી ને ટપી જાય છે. માટે 12 ઉમેરવા પડે અને જવાબ 2108 સાચો બને છે.
@vikramjithakor7694 жыл бұрын
sir aava bija nava video pan banavo
@saiyadnakib3 жыл бұрын
Thank you sir ...👍👍👍
@pradipvankar9484 жыл бұрын
Aabhar saheb khub j srs rite samj pdi
@chhandantani111963 жыл бұрын
સર 2100 પણ લિપ વર્ષ છે...
@hexamaths3 жыл бұрын
na re na..... 400 vade juwo
@mahendrasinhzankat77275 жыл бұрын
Thanks
@p.jchaudhary12092 жыл бұрын
વાહ..આભાર સાહેબ
@poojagadhvi31793 жыл бұрын
Sir tme aa sadi Vadu khyu to tmara agla video ma to tme 1800 ane 1900 ma 6 umerya,ane aama nhi umerya to khbr kem pde? Jra smjavo ne
@vipul95365 жыл бұрын
ગજબ ટેલેન્ટ સર તમારું હો...
@moti_bhuvaji_1073 жыл бұрын
Thx sir
@mirchavda30163 жыл бұрын
Sir ek var class 3 related video muko ne plz
@poojagadhvi31792 жыл бұрын
Sir 1900 ne to 4 vade bhagi skai Che,to leap vars kevi rite na thyu? Jra smjavo ne please
@hexamaths2 жыл бұрын
જેની પાછળ 00 આવે તો 400 વડે અથવા પહેલા 2 ને 4 વડે ચેક થાય
@pruthvirajparmar21296 жыл бұрын
Good tiching sir
@hexamaths6 жыл бұрын
આભાર
@thakorshankarthakorshankar22236 жыл бұрын
Good
@darshankumarmanek81655 жыл бұрын
સર, તમે તમારી આ કલા થી મને મંત્ર મુગ્ધ કરી દીધો મને એમ હતું કે નહિ જ આવડે આવા દાખલા ઓ પણ આપ ના લીધે આવડ્યું ધન્યવાદ સર..
@pateljalpesh87775 жыл бұрын
Khotu 6 bhai
@pateljalpesh87775 жыл бұрын
2008 nu calendar 2019 ma repeat thay
@lalitempire72094 жыл бұрын
@@pateljalpesh8777 તારીખ અને વાર બધું સરખું આવે છે 2019 માં
@prakashdhoriyaatdo22464 жыл бұрын
@@pateljalpesh8777 2036 sivay nhi thay srkhu jojo
@prakashdhoriyaatdo22464 жыл бұрын
@@lalitempire7209 impossible bro Check it Google Calendar Sir ni trick jordar j che. Video 3 var jovo
@hexaprimary6 жыл бұрын
wah nice ekdum
@gkpoint95742 жыл бұрын
EXAME POINT : : 01 યાદ રાખો કૅલેન્ડર નિયમો રીપેટ થવાના 28 , 06 , 11 , 40, 12. 01) સદી હોય ત્યારે 400 ભાગતા 02 ). સદી ન હોય તો 04 ભાગતા 03 ). શેષ :-: 00 :- 28 + 04 ). 01 :- 06 + 05 ). 2/3 :- 11 + 06 ) ( જો આ 28, 6 , 11 + કરતા) 07 ) 40 , 12 નો નિયમ :-: 08 ) સામન્ય વર્ષ જવાબ :-: સામન્ય 09 ) લીપ વર્ષ જવાબ. :-: લીપ જ 10 ) 11 )
@jigneshsurela56615 жыл бұрын
Sir tmara bdha j video ni quality an voice quality khub clear an jordar che
@jagdishbhanushali62202 жыл бұрын
Most underrated sir 😍 sir khub saras teaching skills chhe
@julikagajera16546 жыл бұрын
Hve sav easy lage che Thank u sir
@hexamaths6 жыл бұрын
Dhyan thi jovo etle Quetion j nai rhe ....
@parthjani2955 жыл бұрын
Thanks sir
@gohilpravinsinh49384 жыл бұрын
Superb work
@k.k.dalwadi5789 ай бұрын
સર, તમે છેલ્લે જે 12 વર્ષ ની વાત કરી તેમાં મને એક ડાઉટ લાગે છે, કેમ કે 1892 લિપ વર્ષ છે કેમ કે તેને 4 વડે ભાગી શકાય છે અને તેની શેષ શુન્ય(0) આવે છે એટલે તેમાં +28 વર્ષ નો વધારો કરીએ તો 1920 આવે છે અને તે લિપ વર્ષ પણ છે તો તમે કીધું કે સદી ન હોય તેવા વર્ષ ને બિલાડી ટપી ને જાય તો 12 વર્ષ પછી કેલેન્ડર બદલાય પણ અહીં તો +28 વર્ષ પછી પણ કેલેન્ડર બદલાય છે. સર, પ્લીઝ, મને આ પ્રોબ્લેમ નું સોલ્યુસન કરી આપશો?
@BharatChaudhary-lm8kz7 ай бұрын
1892 લીપ છે તેથી તેમાં 28 ઉમેરતા 1920 આવે છે પણ વચ્ચે 1900 ને ક્રોસ કરવા પડે છે 1900 લીપ નથી તેથી 1892 +12=1904 આવે
@Sapravijay3 жыл бұрын
Thank you so much ❤️❤️👍👍🔥
@rinkalchauhan46534 жыл бұрын
Sir 1997 ની સાલમાં 12 ઉમેરતા તે કૅલેન્ડર રિપીટ નથી થતું.. સમજાવશો plz🙏
@mitesh_d_ahir4 жыл бұрын
1997 ÷ 4 = 1 શેષ વધે તેથી +6 કરવા પડે =1997+6 =2003 અહીં 2000 સદી ક્રોસ કરીએ છીએ જે લિપ વર્ષ છે એટલે 40 કે 12 વાળું ન આવે
@niravpatel1023 жыл бұрын
Ans 2002
@moriravirajsinh13004 жыл бұрын
Superb Sirji...
@vishalpatel94902 жыл бұрын
1880 ma સેસ 0 વધે એટલે 28 ઉમેરવાના એટલે 1908 આવે એટલે લિપ to લિપ થાય એટલે રેડી....પણ એમ જોવા જઈએ તો 19 મી સદી તપે તો 12 નાખી એ તો 1892 તો એ પકન નથી આવતો
@hexamaths2 жыл бұрын
Ahi 40 vado niyam lagadvo pde 6e. Yad rakhjo sal 1880+40= 1920 reapet chek kro same calendar madse...
@hexamaths2 жыл бұрын
⚠️ સહેજ મગજ દોડાવું પડશે સમજવા : થોડું યાદ રાખો જ્યારે લિપ નથી એવી સદીની સાવ નજીક હોવ અને ટપવાનું થાય ત્યારે 12 ઉપયોગ કરાય છે. પણ એવી સદી થી તમે દૂર હોવ તો 12 નાખતા પણ તમારે લિપ વગરની સદી ટપવાનું નહીં થાય..જેમકે 1880+12=1892 ખરેખર ટપયા નથી...જો આવું બને તો 40 નાખો...બાકી 12 નાખતા ટપી જતા હોવ તો સાચું પડશે. જેમકે 1887 જે સાવ 1900 નજીક છે શેષના નિયમ મુજબ તમે +6 કરશો એટલે 1903 મતલબ કે તમે ટપયા માટે 12 નાખી ટપશો એટલે સાચું અવશે અહીં 40 નહીં જોઈ કેમકે 12 નાખવાથી 1900 ને ટપી રહ્યા છો માટે થી .....
@hexamaths2 жыл бұрын
✅ ટૂંકમાં તમે લિપ નથી એને ટપવાનું થાય ત્યારે 12 નાખશો સાચું..પણ 12 નાખતા તમે ખરેખર તો ટપયા નથી...જો આવું બને તો એકજ રસ્તો છે 40 નાખીને એવી સદી ટપડવી પડે.......અને જો 12 નાખી ટપવાનું કામ પતી જાય તો કાઈ છે નહીં... જમકે (1) 1897 માં 12 તમે નાખશો કેમકે 1900 ટપવાના થાય..અને 12થી ટપી પણ શકશો જ. (2) 1880 (1900થી દૂર છે) માં 12 નાખશો પણ છતાં તમે 1900 ટપી નહીં શકો અને 1900 ટપતા નથી તો 12 ના મતલબ રહે નહીં માટે 40 નાખી ટપાડો..... આ 2 ઉદાહરણ વિચારજો
@vishalpatel94902 жыл бұрын
Ohkee ready shaheb completely samjai gyu....ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો....એન્ડ બધા વિડિઓ બવ જ મસ્ત છે...જેને થોડો ઘણો વધારે મેથ્સ માં ટપો પડતો હોય એના માટે તો તમે reasoning સાવ જ સહેલું કરી નાખ્યું છે...once again આભાર sirjiii...👏👏👏
@darshanvankar11513 жыл бұрын
2096 calendar lip hoy to ene 40 thi j સરવાળો થાય તો કંઈ રીતે 12 આવ્યા e na સમજાયું
@hexamaths3 жыл бұрын
2096 ma lip 6 mate +28 thi try thase..pan jo em karvi to 2100 sadi cross thay mate +12 awse....vid fari juvo
@narendradangar80135 жыл бұрын
Ty sir
@deepak_sarvaiya2 жыл бұрын
Sir su 12 tyare lagAdva na jayare vars 1ki sankhyana vars ne tap vanu hoy jemk 2017... 2019.... 2027... 2037.... 2019?
@hexamaths2 жыл бұрын
na.. last ''00'' vadi pan leep na hoy evijj fkt sadi mate... 1900,2100,2200,2300...jewi