28/06/1576 04/05/1657 04/03/1715 Me to Google ma thi date layine calculate karyu ek pan answer right nathi aavto sir 😟 Tamari pase time hoy to please ek vaar check kari juo ne 🙏🏼
@hexamaths3 жыл бұрын
🔥 *તમે પૂરું એક એક નિયમ ધ્યાનથી જોતા નથી અને ઉતાવળે કંઈક ભૂલો માટે આવું બને..વિડિયો માં તમામ સમજાવેલ છે પૂછવું જ નહીં પડે..* (1) 28+5+15+76+19=143÷7=3 શેષ લિપ અસર નથી 3 = સોમવાર (2) 4+2+0+57+14=77÷7 શેષ 0 માટે શુક્રવાર (3) 4+4+5+15+3=31÷7 શેષ 3 માટે સોમવાર 👉 કાળજી પૂર્વક વિડિઓ સમજો નિયમ સમજો....
@desaidharmendrabhai29752 жыл бұрын
Sir I am confused calander topic ma je bija video che ae kam na ke have aa je video che 41 minit no new Patten thi Tame je gustion solve karavo cho aej topic karvano
@sonalinalvaya6898 Жыл бұрын
@@hexamaths sir 15 August 1947 naa roj kayo vaar AAWSE maro ans nathi aawto sir
@hansabaparmar5432 Жыл бұрын
Dislike no questions ja na sir Best and best sir solution to all problems sir Sir vathare practice mate quition ni pdf malashe
@SKYSTAR53 жыл бұрын
youtube માં આવું જોરદાર ગણિત ભણાવતા મેં નથી જોયા કોઈ ને...જબરદસ્ત ભણાવો છો સાહેબ તમે..વંદન છે તમને..🙏🙏🙏
@bharatirathod6239 Жыл бұрын
❤
@prakashvasveliya29863 жыл бұрын
Jordar Sir, (GJ-13) Tuesday Google (ગૂગલે) પણ તાળી પાડી👏👏👏
@siddhrajchavda897211 ай бұрын
અઘરો લાગતો આ ટોપીક ને પણ તમે એક દમ સરળ બનાવી આપ્યો.... દિલ થી ભણાવવા માટે ખૂબ ખૂબ ધનયવાદ બીજે ક્યાંય પણ આવું સરસ શીખવા નહિ મળતું પૈસા આપીને ક્લાસ માં પણ આટલું સરસ નથી શીખવતા માટે sir આપનો દિલ થી આભાર🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mayurbagda69863 жыл бұрын
ગુરુ ના ચરણોમાં વંદન....💐🙏💐 આભાર માનીએ એટલો ઓછો પડે છે સાહેબ... જોરદાર ટ્રિક સાથે અને એકદમ મગજ માં સરળ તાથી ઉતરી જાય એવી ભાષા દ્વારા ખૂબ જ પરીક્ષામાં પૂછતો ઉપયોગી ટોપિક કરાવ્યો એ બદલ ફરી પાછો ખૂબ ખૂબ આભાર... ગણિત ના જાદુગર "રણજીતસિંહ સર"......Thank you sir 👍👍👍 Ans) મંગળવાર
@kamleshmakwana61033 жыл бұрын
વાહ સર,ખુબજ સરળ સમજુતી ...પરીક્ષામાં કેલેન્ડર ને લગતા સવાલોના બે થી ત્રણ માર્ક તો પાક્કા...Thank you very much sir..
@rashmikachunara20013 жыл бұрын
Best sir maths 👍
@dangerrk2593 жыл бұрын
Right
@neelpatel903 жыл бұрын
Osm
@d.k.vaghela48733 жыл бұрын
સત સત નમન આપ જેવા મહાન ગુરુઓ ને અમને ગર્વ થાય છે કે આપ જેવા સાચા ગુરુ આ ધરતી પર જન્મ લે છે ને શિક્ષણ ની સાચી પરિભાષા આપે છે.👍
@sanjayprajapati47533 жыл бұрын
ખુબ ખુબ ધન્યાદ સાહેબ ❤️ ગણિત ના બધા ટોપીક એકદમ ફ્રી માં ભણાવવા બદલ 🙏
@madhurichauhan2911 ай бұрын
Sir tamari name shu chhe 😅
@sanjayprajapati475311 ай бұрын
@@madhurichauhan29 Sanjay Prajapati
@nevergiveup38312 жыл бұрын
Sir video na suruwat ma tme kidhu htu ke aa bhag pte pchhi jo tamne koi pan tarikh no var no avde to dislike karvani chhut chhe.....mane htu dislike to nai karu pan aavde j nai gme aetlu sikhvade toi..pan really hve koi pan date puchhe to avdi j jai aetlu mast rite sikhvadyu tme...tamara matashree ne dhanya chhe ke aene avo devroop dikra ne janam apyo chhe jene students mate atlu saras knowledge share karyu...guruji tusi great ho❤️❤️❤️❤️❤️
@CrazyInLove-42 ай бұрын
જવાબ આવી ગયો છે સર આ વિડીયો જોઈને આભાર આપનો ભગવાન આપને હંમેશા ખુશ રાખે તેવી પ્રાથૅના નિ:સ્વાથૅ ભાવે સરળ રીતે ભણાવવા બદલ ગરીબ ના સાથી આપ
@loveparmar128410 ай бұрын
Concept clear sir. Thank you🎉😊
@i.j.chaudhari61423 жыл бұрын
આપણો આઝાદી દિવસ 15-8-1947 15+3+15+47+11=91÷7=13ભાગ શેષ =0=શુક્રવાર
@nileshmali52033 жыл бұрын
Sir આપ ખૂબ સરસ અને ફ્રી માં maths ભણાવો છો....અન્ય Feculty ની જેમ આપને કદી કમાવાનો વિચાર નઈ આવ્યો??? જો આપે નજીવી ફી પણ રાખી હોય તો આપ સારું એવું કમાઈ લીધું હોત.....
@sorathiyadipak26083 жыл бұрын
ખૂબ ઊંડાણ પૂર્વક સારી માહિતી આપી છે સર ખૂબ ખૂબ આભાર માનવો પડે
@vishalvala343310 ай бұрын
vhh sirr... ghana question solve thay gya khali 1 j video thi...tnq very much 🎉🎉❤
@khantvinodkumar7247 Жыл бұрын
ઘણા ગણિત ના સર જોયા વિડિયો પણ જોવો પણ રણજીત સર નું ગણિત એટલે તમે ખાલી એકવાર સમજીને જોઇલો તમે વિડો પૂરો થતાં ગણિત તો સહલું છે એટલી ની પણ વિડિયો પૂરો થતાં તમે મોઢે ગણતાં થઈ જો એટલું સરસ ભણાવે છે . અને એ પણ મફત ખરેખર બહુ મહાન કેવાય કે કોઈ પણ ફી વગર આટલું સરળ રીતે સીખવાડડો છો .. ખૂબ ખૂબ આભાર ગુરુજી ..
@mukeshlaxmanbhaidagra36015 ай бұрын
Bau maza aavi sir ty ❤🎉
@pinkyparmar70362 жыл бұрын
Tuesday ave Thank you so much sir mane aama bov confusion hatu now clear 👍🙏🏼🙏🏼
@dabhichandresh86573 жыл бұрын
Concept clear 🙏🙏👍
@balarampatel49653 жыл бұрын
Too Good... 👍🏻..... Thank You Sir.
@SeemaRathod-g4o11 ай бұрын
Khub saras bhanavo chho sir tame 👌👌👌🫶 thank you so much sir..
@pankaj_shrimali Жыл бұрын
Jordar..... 🔥🔥
@ajitachaudhari66813 жыл бұрын
Wonderful......superb...sir...👏👏👏
@thakorrahul78603 жыл бұрын
Answer -મંગળવાર ખુબ સરસ ઊંડાણપૂર્વક સમજાવ્યુ.
@baraiyajenti8614 Жыл бұрын
જોરદાર સાહેબ. ...તમારા જેવું કોઈ ના ભણાવી શકે..thank
@krishnabarathod57243 жыл бұрын
Thank you so much sir Jay mata ji 🙏🙏
@Janvimithudi3 жыл бұрын
Superb
@panarajignes.r67963 жыл бұрын
Vahh sir Tamara jevu sikhavava Vada koi bija saheb Haji sudhi koi j nathi tame best ma best sir Cho.. .....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Tamaro koti koti abhinandan sir 🙏🙏🙏🙏🙏
@himanidesai66009 ай бұрын
Sir aatli easy mathod thi hu kyrey nathi bhani.... thank you very much sir ji 🙏🏻
@sangitamakwana4779 Жыл бұрын
I am happy and really great full thank you,Thank you, Thank you so much sir.......aatli best rite samjavva Badal........Thank you so much.
@VAJAHITESH-t9eАй бұрын
khub khub srs lecture sir fantastic ❤🎉😊
@mukeshlaxmanbhaidagra36015 ай бұрын
Tamara jevu koi nathi study karav tu sir ty 🎉❤
@d.ksolanki2567 Жыл бұрын
વાહ સર ! અદભુત👏👌
@bhaveshparmar96962 жыл бұрын
28/3/1656 નો વાર શોધો. A સોમ B મંગળ C બુધ D ગુરુ જવાબ: B મંગળ
@incometaxinspector20362 жыл бұрын
Very nice logic
@mr.rohitedit22853 ай бұрын
B.
@UPSC_ASPIRANTS1810 ай бұрын
Thanks..thanks a lot sir.❤ Love and respect.❤❤❤❤
@gopibhalani20853 жыл бұрын
Thank u so much sir ,,,,,,it's very useful for exam
@parthdodiya31873 жыл бұрын
ખૂબ સરસ ભણાવો છો સાહેબ બીજા આવા વિડિયો મુકતા રેજો
@panchasarakalpeshmpanchasa79642 жыл бұрын
Wah sir wah ...!khub j sir jordar hooo baki tamaro khub khub abhar 🙏❤️ tamaro
@manishmali27013 жыл бұрын
સર પેલા આલુ અને ભાલુ માં કાંઈ ફર્ક ના પડતો હવે ચોક્કસ પડે છે ફર્ક thanks sir😀🙏
@krupaliram72573 жыл бұрын
Wow sir thank you so much jordar method 👌👌✌️
@Maldev_Thakor2 ай бұрын
વાહ ગુરુ❤
@shaileshraval56543 жыл бұрын
જોરદાર. 🙏❤️.
@rathodrajendrasinh33683 жыл бұрын
Super trix easy trix bapu.. Thankyu so much...
@incometaxinspector20362 жыл бұрын
Sir ekdam lavel low hatu pan tmara bhanavani style method ane सरलता थी हैं incris thay lavel khub khub abhar saheb tamaro
Sir, mara badhaj doubt cliyar thai Gaya. vah sir tamari trik kharakhar best che.👍
@anju.makwana73572 жыл бұрын
Thank you sir...........🙏🇮🇳 Jay hind sir 🙏
@patelchandrika6379Ай бұрын
Jordar sir 👍 akdam clear ho koi ny samjave avu free ma samjavo chho sir🙏
@curiositycuriosity75403 жыл бұрын
Best 👌👌🚨🚨
@MR.Lernerr2 жыл бұрын
24:04 જવાબ.... સોમવાર
@shaileshmahida18543 жыл бұрын
Thenku sir ...maft bhanava sikhvado chho tena mate dilll thi thenk u sir ...
@dharmeshlimbad21342 жыл бұрын
Thank❤🌹🙏 you sir👌
@jitenkukadia61183 жыл бұрын
ખૂબ જ ઉમદા....આભાર....
@harshmakawana883 жыл бұрын
thank you ગુરુજી ❤️
@sanjayladva6203 жыл бұрын
Thank you so much❤
@short_arm_jab3 жыл бұрын
Genius😎
@tejasmistry87753 жыл бұрын
Good explanation sir..👌👌
@kanbhachauhan2608 Жыл бұрын
Good work bapu 🎉❤️ Jay mataji 🙏
@viramgadhvi47573 жыл бұрын
Super se upar sir 🥳
@bhavinpitroda9690 Жыл бұрын
7/7/1513 દાખલા માં ભૂલ લાગે છે છેલ્લે જે 1513 આપ્યા છે ને તેમાં 13/4 કરી એ તો 4*3=12 એટલે કે શેષ 1 વધે
@parmardharmendra54969 ай бұрын
Haaa
@H_B_AHIR3 ай бұрын
Thank you so much saheb 😊🙏
@sangitavaran6049 Жыл бұрын
Best math teacher
@Bird_lover20298 ай бұрын
Sir me bav sahebo jode ganit bhani chu pan tamra jetlu koi ma nathi samjau khare khar tame bav mast bhanvo cho......... Bhagvan tamri badhi echa puri kare ane tame sari tandurasti aape thanku so much sir 🙏