દક્ષા નો પુનઃ જન્મ હોઈ શકે તેને અંજાર લ્ઈ જવી જોઈઅે
@natrajthakor47297 ай бұрын
बोहुत सरसहिंदी
@bharatjithakorvelodaoffici76357 ай бұрын
ભાઈ તમે તમારી કમાણી કરી લેશો પણ થોડું ઘણું દક્સા ને પણ આપજો તે એક ગરીબ ઘર ની દીકરી છે ❤❤❤❤
@KrsanMava7 ай бұрын
પત્રકાર ભાઈ તમે કોઈ સાધુ સંત ને પુછવાની કોશીશ કરજો કચ્છ માં જયને
@JDThakor-om6pd7 ай бұрын
ખરેખર સાચું છે
@ashokbhartigoswami9237 ай бұрын
આ છોકરી સાચુ બોલે છે
@indirapatel34927 ай бұрын
સાચી વાત છે અંજાર મા તપાસ કરવી જરૂરી છે
@M.m.Vithalapara-ep4sk7 ай бұрын
મીડિયા વાળા ચેનલ વાળા ન્યુઝ વાળા બધા વિયુ વધારવા માટે વિડીયો બનાવીને ચાલ્યા જાય છે પણ દીકરી ના પપ્પા ને કાઈ મદદ કરીને જજો સાહેબ જય આશાપુરા માં
@rasikkumarthakorrasikkumar72847 ай бұрын
એક વાર અંજાર જાવું જરુરી છે સાચિ હકીકત ની ખબર પડે
@KirtikumarPatel-zc7if7 ай бұрын
પુનઃ જન્મ ના સિદ્ધાંત માં ભગવદ્ ગીતામાં કહ્યું છે
@parmarkanak91137 ай бұрын
જય માતાજી
@RathvaMukeshbhai-n9c7 ай бұрын
Jay ho mataji
@tadviprakash72627 ай бұрын
હલ્લો સર...એક વાર અંજાર લઈ જાવ કદાચ એમના કોઈ સગા સબંધી મળી જાય......પેલા શું થયું હતું એ જાણવાની ઈચ્છા છે
@MetubhaZala-yh6xz7 ай бұрын
આવીજ રીતે બનાસકાંઠા જિલ્લામાં દીયોદર પાસે પાલડી માં સોકરીએ બીજો જલમલીધો હતો પણ એનેતો એના માં બાપ ને ભાઈ બહેન ને ઓળખાતી હતી જમીન મેસી ટેક્તર હતું એપણ કેટી હતી હાલ એના 2માં 2પપ્પા સે જય માતાજી🙏
@IndubenChavda-sp7nr7 ай бұрын
ગરીબ ઘરની દિકરી છે થોડી મદદ કરજો દિકરી વહાલનો દરિયો છે તેની કાલી ઘેલી ભાષા બહુ ગમે છે ❤❤❤❤❤
@uttamchauhan8497 ай бұрын
આ દક્ષાબેન જાકે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ કે આવું કંઈક હતું
@SanjayPanchal-bc7sc7 ай бұрын
Right
@bhaibhai79887 ай бұрын
Keva magu chu k tme veli tke dxane anjar ly jav hu ava javanu bhadu apu te pn tena gama jyne khush thse teno privar mlse punrjnma 800 vrs pela mot thyu ane Nepal rajane ghre jnm thyo tme stori vachi k ny googalma kadho mja pdse tene bhart lavya hta nalanda vidhya pithma achry hta 🙋🙋
@gurudevmaharashtra41937 ай бұрын
JARUR MUJE MILOJI. ME AAPKO . HELP KARUNGA.
@dharmendrasolanki23617 ай бұрын
Right
@trillionaireS-tb6pv7 ай бұрын
દક્ષા ને કચ્છ માં લઈ જાઓ, કચ્છ માં જતાં જ દક્ષાને પુનર્જન્મ વિશે જરુર થોડી વધારે સંકેત મળે ખરા, તે આહીર હતી, તેની પર બેલું પડ્યું હતું તેવું તે કહે છેઃ તો કચ્છના ત્યાંના આહીરો બહુ ભલા છે. બની શકે ભૂકંપ વખતની વાત હોય.$✈️$
@DineahNagani7 ай бұрын
હિંમતનગર દીકરી જીઓ હજારો સાલ
@thakorgaming78907 ай бұрын
ભાઇ ઓ દક્ષા ને સાથ લઈ ને અંજાર જવું પડે ત્યારે ખબર પડે તે કંઈ જગાઇ રહતી હતી એ જોવો
@Viju___Rathod7 ай бұрын
Jay matadi daxa❤
@ThakorKanu-hr3fi7 ай бұрын
કચ્છ માં ગુજરાતી ભાષા અને.કછી.ભાષા વપરાય છે.હિન્દી ભાષા બોલવાનું કારણ
@PopatshingVaghela7 ай бұрын
દિકરી ને અંજાર લઇ જવી જોઇએ
@Ji_ff-w6v7 ай бұрын
હા ભાઈ મારૂ એજ કેવું સે
@Cricket-o9d4s7 ай бұрын
એનો પુનઃ જન્મ થયો હોય અને હીન્દી બોલતા આવડતું હોય તો લખતા પણ આવડતું હશે લખાવો ખબર પડે
@rmtindia11187 ай бұрын
બહુ સરસ 🌹🙏
@vinodshambhubhai28537 ай бұрын
કચ્છમાં લાલભાઈ આહિરની દીકરી
@northgujratstudio2767 ай бұрын
સાચી વાત છે 🙄મિત્ર એમને ખબર પડી આ વાત ની
@MukeshsAhir-sm2pb7 ай бұрын
Kutchh ma lai avi ane akha parivar sathe milan karavu joiye ,
@SanjayDamor-f5r7 ай бұрын
કોન કીદૂ
@SureshbhaiMohanlalmukkhi7 ай бұрын
❤
@ganpatraval2047 ай бұрын
Jay,,,, shree ram
@ashokbhartigoswami9237 ай бұрын
આ ગરીબ પરિવારને મદદ કરવી જોઈએ
@ajit.bharvad5e7 ай бұрын
આ દીકરી ને એક વખત અંજાર મા લે જાવ તેવી નમ્ર વિનંતી છે કે અંજાર મા તેમનો પરિવાર હસે તો તેમને પણ કોઈ ખબર હોય કે પિંજલ નામની દીકરી શુ હતી કે પસી સ્કૂલ મા તપાસ કરો કે ધરતી કંપ મા કોઈ ની પિંજલ નામની દીકરી ખોવાઈ હતી તો આ દીકરી ને તેના આગલા જનમ ના પરિવાર ને ઓળખી શકે છે
@kiranKiranthakor-po5oj7 ай бұрын
🎉🎉🎉
@pravinashal36667 ай бұрын
પત્રકાર મિત્રો ને વિનતી કે દક્સા ને કઈક ગિફ્ટ આપવા વિનંતી
@kiritbhaipopatji1917 ай бұрын
આ ગલ ભણવાની મદદ કરવા
@thakorlaxman81137 ай бұрын
જય માતાજી 🙏
@anildinesh91287 ай бұрын
ૐ નમહ શિવાય હરહર મહાદેવ
@rameshgoswami8517 ай бұрын
અંજાર માં આહીર રહે છે, પણ હિન્દી ભાષા નથી બોલતા. પણ છોકરી ની વાત સાચી લાગે છે. તપાસ થવી જોઇએ.
@Barat-ns9os7 ай бұрын
Jay
@chauhanashok12377 ай бұрын
મ્યા વાંસ જીવ લોકે ગીતા સિંધાત.
@Merubhai.SaluraSLURA7 ай бұрын
ખોટી.વાતસેભાઇ.કોય,આવી અફવામાં.પડતાનય
@neetametiya42967 ай бұрын
Good
@technicalmadhurtimali-2606 ай бұрын
Bhai avu kai na hoy
@RameshDave-bz9ds7 ай бұрын
Satyamev Jayate
@navinrathod37497 ай бұрын
કચ્છ માંથી કોણ કોણ જોઈ રહ્યા છો❤
@mehtaketan28897 ай бұрын
Hu anjar thi
@MukeshsAhir-sm2pb7 ай бұрын
Kotda, anjar thi ,ahir
@AshvinParmar-n6s7 ай бұрын
આ સુ કઈ સકાય
@payalprajapati8827 ай бұрын
Pela janam ma balmanir jati hati to ene la hindhi te janam avtu ahe 😂😂😂
@vyaskrishna69847 ай бұрын
Aek video vayral thaai aetle upara upari bhdah video banvanu chalu che
@HiteshPagi-yz1td7 ай бұрын
Haa
@KiranMakvana-mn8tv7 ай бұрын
❤❤❤❤❤❤
@kiritbhaipopatji1917 ай бұрын
સચ હૈ યે બાત
@kaushalbadabhi78797 ай бұрын
અબ તો મુજે લગ રહા હે કી આ સમય કળયુગ નથી સતયુગ નો છે😮
@aashefapatel15367 ай бұрын
Ha anjar jaine tapas Karo time pass na karo Ane school me Ane Hindi bolwa ma koi sambad nahi
@natvarsinhsolanki11507 ай бұрын
Unbelievable bt only miracle...
@bharatganga69487 ай бұрын
કોમ્પુટર યુગ છે અને સરપંચ ઘરે એના પપ્પા ભાગીયા તરીકે રેસે એટલે મોબાઈલ અને ટીવી દેખીને હિન્દી બોલતા આવડી જાય આમાં નવાય ની વાત નથી સરપંચ ના ઘરે રે અને મોબાઇલ અને ટીવી ના હોય એવું હુ નહિ માનતો ખાલી મીડીયા વાળા તમે આ છોકરી પાસલ કેમ પડી ગયા છો
@aaajoker127 ай бұрын
Hu varshamedi, anjar 😯
@dilipchaudhary6597 ай бұрын
કચ્છ માં કયા ગામ જલમ હતો
@shi.vshakti.officeal.ajuja.17 ай бұрын
🎉
@AravidaDhoriya7 ай бұрын
અંજાર લયજાવ દકસાને
@thakorvisnu57767 ай бұрын
❤❤❤
@Ajaythakor.....38087 ай бұрын
તપાસ કરો જે સરનામું આપે ત્યાં ...
@dhandhanodesidaxudo72227 ай бұрын
🥰🥰🥰🥰
@maujhaihum7 ай бұрын
mobile vaprti ti bachii???????????? evu puchyu????????
@maujhaihum7 ай бұрын
jvab aalo bhai bhdaka kro
@JayeshGaming54457 ай бұрын
જાઓ તો થોડી વિડિયો સાથે તેમ ના પીતા નઈ મદદ કરજો 😢❤
@Jayendrasinh_parmar7 ай бұрын
Gift aap jo video banavi ne.
@Darbararjunsinh-vs3dg7 ай бұрын
Patrakaar mitron ek Garib Parivar ne madad karvi joia
@MeenaajayMahyavanshi7 ай бұрын
Daksha ne ana gaam anjar lai Jai to saru lage
@radhikaahir40297 ай бұрын
અંજાર મા આહીર કોઈ હિન્દી બોલતાજ નથી પેલતો એટલે એને એ પૂછો કે હિન્દી કેમ બોલે છે ગુજરાતી કેમ નય કેમ કે આ ગુજરાત ના આહીર ની વાત કરે છે
@ParakhabhaiPatel7 ай бұрын
શાક શાક પરચો કહેવાય
@geetascookcorner7 ай бұрын
પહેલા અમારા ગામમાં આવું બનેલું છે તો તમે આ બાળકીને અંજાર લઈને જાઓ તો ત્યાં ખબર પડશે
@RahulThakor-ok5cl7 ай бұрын
Kach na kue gama ma pahla Janam hato pucho
@AnandGajjar-b2p7 ай бұрын
મોબાઇલ અને ટીવી જોઈ અને હિન્દી બોલતા શીખી શકે છે
@mehtaketan28897 ай бұрын
Anjar thi chu hu
@SaiyadamanAman-wr6wv7 ай бұрын
Aa
@meldi277 ай бұрын
નવાનવા મીડિયા વળા સાથે મુલાકાત તો થઈ. ગઈ
@RavajisonajiDasoriya7 ай бұрын
सरस
@chauhanjigar42807 ай бұрын
ભાઈ અંજાર માં જઈને તપાસ કરાવો
@YuvrajThakor-rb9vf7 ай бұрын
તેનું નામ યાદ છે અને મમ્મી નું નામ યાદ નહી
@RathodAnita-f4p7 ай бұрын
Agalo janam na hoy Bhai pacchlo janam hoy
@PunjaDesai7 ай бұрын
સરપંચ ના છોકરા ક્યારે છે
@RameshbhaiPatel-ws2jm7 ай бұрын
🎉patrakar bhai, dada ne lai ne Anjar hai dada batave te sarname tapas karjo . Satya bahar dekhana.
@archanabenbarot27957 ай бұрын
પૂછો કે તું તારા મમ્મીને પપ્પા ને ઓળખે?
@NayanaKhant-s4r7 ай бұрын
Ma bap nam khabar hovi joie
@MahendrasinhChauhan-ug7kd7 ай бұрын
Daksha ne kadach. Koy Anna at atmani andar koy bhut pret lagi gayu hoy tem lage che
@SureshbhaiMohanlalmukkhi7 ай бұрын
good hoye sake aavu bani sake che bhai baki Kay nhi
@KamleshThakor-b8f7 ай бұрын
Bharat ma ki raksha karne ke liye dobara janm hua hai
@DINESHSTahkor7 ай бұрын
Bhgvan.garibnagerjanamley.6
@nandasolanki82907 ай бұрын
પણ કચ્છ માં હિન્દી કયા બોલતા હસે કચ્છ ગુજરાત છે
@geetaodedrageetaodedra93697 ай бұрын
Khotu che aa badhu
@Sampar_gaming7 ай бұрын
3: 15 gujarati boli gya 😂😂😂
@gautampatani96477 ай бұрын
ગુજરાત ની દિકરી હોય તો ગુજરાતી માં કેમ નથી બોલતી
@avanivyas11417 ай бұрын
તપાસ કરાવો ભાઈ આવી
@anumakwana84837 ай бұрын
soch ma pdi gya che ame to😮😮 k khrekhr aavu hoi ske?😅