Рет қаралды 948,079
કુદરતી પ્રેગરેંસી કેવી રીતે પ્લાન કરી શકાય ? || How to Conceive Naturally ? || Dr Jaydev Dhameliya || Radha IVF Surat
Welcome to pregnancy series by Dr Jaydev Dhameliya, Candor IVF, Surat
What is the best time to conceive a baby during the month, which is the time when you are most likely to get pregnant during sexual intercourse, that is, what is the time or period when having sexual intercourse increases the chances of getting pregnant? Second, there are things to keep in mind, such as resting after intercourse and intercourse, which may increase the chances of conception. Information can be obtained, secondly, many couples have in their minds that when they have sexual intercourse, semen often comes out due to which the fetus does not remain, we will also see today how much reality there is. Doctor guides you about the best time for pregnancy.
महीने के दौरान बच्चे को गर्भ धारण करने का सबसे अच्छा समय क्या है? वह कौन सा समय है जब संभोग के दौरान आपके गर्भवती होने की सबसे अधिक संभावना होती है? यानी वह कौन सा समय या अवधि है जब संभोग करने से गर्भवती होने की संभावना बढ़ जाती है? दूसरा, ध्यान रखने योग्य बातें हैं, जैसे संभोग और संभोग के बाद आराम करना, जिससे गर्भधारण की संभावना बढ़ सकती है। जानकारी प्राप्त की जा सकती है, दूसरी बात, कई जोड़ों के मन में होता है कि जब वे संभोग करते हैं, तो अक्सर वीर्य निकलता है जिससे भ्रूण नहीं रहता है, हम आज भी देखेंगे कि कितनी वास्तविकता है। डॉक्टर आपको गर्भावस्था के सर्वोत्तम समय के बारे में बताते हैं।
Call Us Now :- 099253 94276
Facebook : / candorivfcenter
Instagram : / candorivfcenter
Website : www.candorivf.com
આજે આપણે જાણીએ કે મહિનામાં ગર્ભધારણ માટેનો કયો સમય શ્રેષ્ઠ છે
મહિના દરમિયાન બાળક કંસીવ થવા નો શ્રેષ્ઠ સમય કયો છે, કે જે સમયે શારીરિક સંબંધ બાંધવામાં આવે ત્યારે દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા સૌથી વધુ રહેલી છે, એટલે કે કયો સમય કે એવી કઈ અવસ્થા છે જયારે શારીરિક સંબંધ બનાવવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. બીજું કે એવી કોઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ જેમ કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ અને ઈન્ટરકોર્સ કર્યા બાદ આરામ કરવો જોઈએ વગેરે કે જેના કારણે ગર્ભ ધારણ થવાની શક્યતા વધી શકે, આજકાલ માર્કેટમાં મળતી ઓવ્યુલેશન કિટ્સની આગાહી એવી છે કે તેની મદદથી ઓવ્યુલેશન ક્યારે થાય છે તેની સાચી માહિતી મેળવી શકાય છે, બીજું કે કેટલાય દર્દીઓના મનમાં એવું હોય છે જયારે તેઓ શારીરિક સંબંધ બનાવે છે ત્યારે ઘણી વખત વીર્ય બહાર આવી જતું હોય છે જેના કારણે ગર્ભ નથી રહેતો એમાં કેટલી વાસ્તવિકતા છે તે પણ આપણે આજે જોઈશું.
પહેલા તે જાણીએ કે પુરા મહીના દરમિયાન ફર્ટીલીટી માટેનો યોગ્ય સમય કયો છે એટલે કે એ કયો સમય છે જયારે ગર્ભ ધારણ થવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. આપણે જાણીએ છીએ કે ઓવ્યુલેશન એટલે કે જે સ્રીબીજ છૂટું પાડવાની પ્રક્રિયા છે તે મહિના દરમિયાન એક વખત થતી હોય છે, અગર જો કોઈ સ્ત્રીનું 28 થી 30 દિવસનું સાઇકલ હોય તો તેમાં 14 માં કે 15 માં દિવસની આસપાસ થતું હોય છે. આપણા મનમાં એવુ હોય છે કે જે દિવસે સ્ત્રીબીજ છૂટું તે દિવસે જ જો શારીરિક સંબંધ બાંધવામાં આવે તો ગર્ભધારણ ની શક્યતા વધુ રહે છે. પરંતુ તેમાં દુવિધા એ છે કે દરેક સ્ત્રીને ઓવ્યુલેશન ની પ્રક્રિયા અલગ અલગ મહિના થતી હોય છે.
એટલે કેકોઈ એક સ્ત્રીમાં જો એક મહિના માં સ્ત્રીબીજ 14 તારીખે થયું હોય તો બીજા મહીના માં કદાચ 12 તારીખે હોય શકે છે ત્યારે એવું થતું હોય છે કે આપણે 14 તારીખની રાહમાં જે ફર્ટીલીટી માટે નો શ્રેષ્ઠ સમય હોય તેને ગુમાવી બેસીયે છીએ. બીજી વાત કે ઘણી વૈજ્ઞાનિક સ્ટડી એવું પ્રૂફ કર્યું છે કે ગર્ભધારણ ની શ્રેષ્ઠ સંભાવના છે એ ગર્ભધારણ ની શક્યતા સૌથી વધુ જે દિવસોમાં રહેલી છે તે સ્ત્રીબીજ છૂટું પડે તે દિવસ ગણવામાં આવે છે. એટલે કે કંસીવ થવાના સૌથી વધુ ચાન્સ સ્રીબીજ છૂટું પડવાના 48 કલાક પહેલા હોય છે.
અને ઘણું બધું ......
Name: Candor IVF Center - Best IVF Center in Surat
Address: Beside GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
Phone Number: 99253 94276
Our Other Videos -
પ્રેગ્નંસી દરમ્યાન ક્યાં ક્યાં પ્રકાર ના રિપોર્ટ કરાવા જોઈએ : • પ્રેગ્નંસી દરમ્યાન ક્ય...
ગર્ભ સંસ્કાર એટલે શું? • ગર્ભ સંસ્કાર એટલે શું?...
What should be keep in mind during pregnancy? | પ્રસુતિ દરમિયાન શુ શુ ધ્યાન રાખવું જોઈએ. : • What should be keep in...
#besttimeforpregnancy #besttimetogetpregnant #ovulation #conception #pregnancy #ovulationperiodforpregnancy #ovulationperiod #bestivfcenter #candorivfsurat #drshivanishah #drjaydevdhameliya