No video

આ છોકરા એ ભાજપની મહિલાના ભુક્કા કાઢ્યા? Kejariwal | BJP Gujarat | Loksabha Election

  Рет қаралды 532,386

Krantimarg

Krantimarg

3 ай бұрын

Пікірлер: 1 600
@jivanrathvaofficial6506
@jivanrathvaofficial6506 3 ай бұрын
આ બાળક ને બધા સપોર્ટ કરો આ છોકરો બધી સાચી જોયલી વાત કરે છે
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support him
@user-ni8zy9ti2x
@user-ni8zy9ti2x 3 ай бұрын
આ.બાળક.આવાત.સાચી
@jigneshgirnari4930
@jigneshgirnari4930 3 ай бұрын
Lion boy
@Hardik-Golcho
@Hardik-Golcho 3 ай бұрын
​@@anshgaming4900😂😂😂😂😂😂😂
@Hardik-Golcho
@Hardik-Golcho 3 ай бұрын
Maftya.
@JJCREATION5212
@JJCREATION5212 3 ай бұрын
આ બહાદુર બાળકને લાખ લાખ સલામ. ભારત દેશમાં આવા બહાદુર બાળકોની જરૂર છે. આ બાળકે જે વાત રજૂ કરી છે તે 100% સાચી છે. 🇮🇳 Jay hind 🇮🇳 🌹બાળકને હાર્દિક અભિનંદન 🌹 કારણકે આ બાળક આવતી કાલ નું ભવિષ્ય છે. તારા માતા પિતાને પણ ધન્યવાદ છે.
@vishaldomadiya3115
@vishaldomadiya3115 3 ай бұрын
આ હલકટ ના પેટનીયું ને મણીપુર ની ઘટના પછી પણ સ્ત્રી તરીકે દુઃખ નઈ થતું બોલો.... કમળ દાંડલા હોતા ઉતારી ગયું લાગે....😂😂😂😂😂
@kalpeshanand8307
@kalpeshanand8307 3 ай бұрын
🙏🏼
@ahmersyed4443
@ahmersyed4443 3 ай бұрын
Have Prajjwal Revanna upar pan maun rakhse
@mahiparmar780
@mahiparmar780 2 ай бұрын
Kasmir Rajeshsain nathi dekhta gujarati thay ne gujarati no virodh kare chho
@Divyaa279
@Divyaa279 3 ай бұрын
આ બાલક જેવા બધા છોકરા હોવા જોઈયે. સચ્ચા ખોટા ની ફરક જાનવા વાદા છોકરાને જોયને ખૂબ આનંદ થયો 🙏😂
@lakshdobariyavines
@lakshdobariyavines 3 ай бұрын
Brainwashed 😂😂
@thakornatuji7384
@thakornatuji7384 3 ай бұрын
અરે બેન બાળક ની વાત સાચી છે બીજા પક્ષો ના નેતાઓ થી ભાજપ સરકાર ડરી ગયા છે એમને ખોટી રાજનીતિ કરી રહ્યા છે ભષ્ટ્રાચાર થી ભરેલી ભાજપ સરકાર હવે બોખલાઇ ગયા છે બેન તને સરકારી નોકરી મળી ગઈ છે કોઈ ભાજપ ના સંગઠન માં હોય એવું લાગે છે વડસ્મા
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support him
@mehulkotwal9479
@mehulkotwal9479 3 ай бұрын
Jordar che aa chokaro
@kashirambhaikotvaliya5047
@kashirambhaikotvaliya5047 3 ай бұрын
બહેનો ની બુદ્ધિ ગુઠણ માં છે તેથી સત્ય દેખાતું નથી ના ના બાળકને ખુબ ખુબ અભિનંદન સાચું બોલવા બદલ
@ajaymasuriya5146
@ajaymasuriya5146 3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બાળક ને સાચુ બોલે છે બહેનો ની બુઘી પગની પાની એ
@vishal_2287
@vishal_2287 3 ай бұрын
😂😂😂
@parasdobariya4436
@parasdobariya4436 3 ай бұрын
એના થી પણ થોડી નીચે લાગે છે આ બહેનો ની.
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 3 ай бұрын
👆💯℅✅✅✅👍
@yogeshtadvigeniusboy3548
@yogeshtadvigeniusboy3548 3 ай бұрын
હવે છોકરા પણ સમજી ગયા કે હવે લોકતંત્ર ખતરા માં છે
@user-hh3lu4qg8l
@user-hh3lu4qg8l 3 ай бұрын
બાળક 100% સાચો છે, આને સપોર્ટ કરો,
@manubhairathva4369
@manubhairathva4369 3 ай бұрын
Very good આ નાના છોકરા ને સાચી સમજણ આવી ગઈ છે પરંતુ અંધ ભક્તોને સાચું સમજાતું નથી 😂😂😂
@user-in9qp6pp7s
@user-in9qp6pp7s 3 ай бұрын
તે ક્યારે બીજેપી ને વોટ આપ્યું છે ખવાસ ની ઓલાદ ના
@manubhairathva4369
@manubhairathva4369 3 ай бұрын
@@user-in9qp6pp7s તું જોવા આવેલો गोबर भक्त ખવાસ તું હશે તારો बाप હશે ગુ ખાવા વાળો ભૂંડ ભક્ત
@manubhairathva4369
@manubhairathva4369 3 ай бұрын
@@user-in9qp6pp7s ગોબર ભગત તું જોવા આવેલો ભૂંડ ની ઓલાદ 🤣🤣🤣
@kiranmundhava4838
@kiranmundhava4838 3 ай бұрын
​@@manubhairathva4369Bhai It Cell Nu Galudiyu Che😂😂😂
@KanaiyaDjSound
@KanaiyaDjSound 3 ай бұрын
ભાજપ ની ઓલાદો પણ સાંભળે છે
@dharmishtarajput6132
@dharmishtarajput6132 3 ай бұрын
અરે વાહ.... જુનિયર.... એકદમ હાચુ મોદી ડરે છે
@mr.nishitrajpal2954
@mr.nishitrajpal2954 3 ай бұрын
વાહ દીકરા વાહ તને સારા સાચા નો ખ્યાલ આવ્યો તે બદલ અભિનંદન
@Sardabenrathva-st8le
@Sardabenrathva-st8le 3 ай бұрын
મોદી કશુ નથી કર્યુ તો કેજરીવાલ કેટલો વિકાસ કર્યો છે કોગ્રેસ કેટલો વિકાસ કર્યો છે રીપોર્ટ બતાવો.બે તમાચ મારૂને ભાન આવી જશે...
@vishalthakor3287
@vishalthakor3287 3 ай бұрын
સરસ ભાઈ ચાણસ્મા તાલુકાના 👍 ભાજપશરકાર ખોટું બોલે છે ભાઇ શ્રી 🙏
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support him
@parulacharya6628
@parulacharya6628 3 ай бұрын
ચુંટણી બોન્ડ ભાજપનાભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support him
@Prithvi_Darshan
@Prithvi_Darshan 3 ай бұрын
Mahila ooo ne dhany 6 badha dant batavi ne chokra uper hase 6
@safaltutorials
@safaltutorials 3 ай бұрын
આ બાળક પાછળ પણ હવે ED કે CBI લાગી ના જાય તો સારું .
@chandupatel5746
@chandupatel5746 3 ай бұрын
હવે લોકો જાગૃત થતા જાય છે.❤❤❤❤❤🎉 congratulations આ બાળક અને પત્રકાર ને.❤🎉🎉🎉🎉🎉
@yasinmalek2709
@yasinmalek2709 3 ай бұрын
વાહ દોસ્ત. સલામ તને. એક નાના બાળક ની આખા ઉઘડી પણ અંધ ભકતો ની નહીં.
@vekariyaghanshyambhai7898
@vekariyaghanshyambhai7898 3 ай бұрын
આ બાળક સમજી ગયો છે પણ ભક્તો અને ભગતાણી યો હજી સમજતા નથી
@user-gp6sn8bq7t
@user-gp6sn8bq7t 3 ай бұрын
એમને ના સમજાય કેમ ટિકિટ મો અનામત આપી અને આસારામ બાપુ ના પરમ મિત્ર ના આશીર્વાદ છે
@devdattsinhgohil9750
@devdattsinhgohil9750 3 ай бұрын
@@user-gp6sn8bq7tભક્તો અને ભક્તાણીઓ નય સમજે ! ભક્તાણીઓને ઘરે રસોઇ ના કરવી પડે ને એટલે ભાજપ ની કાર્યકરો બનીને ફરે છે 😂 ૨૦૧૫ નુ મોડલ એક્ટીવા લઇને પાછળ કમળ ચીતરસે અને મોબાઇલ વોલપેપરમા એકાદા લોકલ MLA કા જીલ્લા પ્રમુખ સાથે સેલ્ફી નુ ડીપી હસે જ્યા રેલી હોય ત્યા પેટ્રોલ પુરાવી દે અને ૫૦૦ વાપરવા આપે એટલે પોચી જસે ! બસ આ જ આ લોકો ની લાઇફ !
@purvarajsinhjhala752
@purvarajsinhjhala752 3 ай бұрын
Right
@sultanmalek6167
@sultanmalek6167 3 ай бұрын
😂😂😂
@JitubhaiChaudhuri-ju1mq
@JitubhaiChaudhuri-ju1mq 3 ай бұрын
Modi no bjp na la .....d chusti rahe chhe able aaa ..haha karti fare chhe .bjp wali .
@Cpmotivations
@Cpmotivations 3 ай бұрын
આ ટેણીયા ને કઇ તને ભણાયું નહીં કમપ્લેટ 😂😂😂 મોદી એ નહી નાખ્યો કેજરીવાલ જેલમા 😂😂😂 ઇડીએ નાખ્યો છે 🤣🤣🤣🤣🤣
@bhaveshdhameliyaofficial473
@bhaveshdhameliyaofficial473 3 ай бұрын
જોરદાર વાત કરી. બાળકે.... આપ ની ચેનલ નું કામ પણ ખૂબ સરસ. છે. ભાઈ
@user-vg9jd7vx4x
@user-vg9jd7vx4x 3 ай бұрын
ધન્યવાદ આ બાળક ને કે સાચી વાત કરે છે
@bhaveshnavadiya6007
@bhaveshnavadiya6007 3 ай бұрын
100% છોકરા ની વાત સાચી
@gulrezwadaniya8224
@gulrezwadaniya8224 3 ай бұрын
બે વર્ષથી કેસ ચાલે છે હજી સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી ed કે સીબીઆઇ એ
@user-mc1tn9ke8v
@user-mc1tn9ke8v 3 ай бұрын
આ છોકરો સાચો છે. સપોર્ટ કરો બધા.. આ છોકરા ને.
@Jpbrother616
@Jpbrother616 3 ай бұрын
દેશ બંધારણ થી નહી પણ હાલ કોઈ પાર્ટી નાં નિયમો થી ચાલી રહ્યો છે
@JayeshJ-um3lf
@JayeshJ-um3lf 3 ай бұрын
કહેવાય છે કે બાળક માં ભગવાન નું રૂપ હોય
@gauatm
@gauatm 3 ай бұрын
વાહ જોરદાર ભારતના દરેક યુવા માં સાચા ને સાચું અને ખોટા ને ખોટું કેવાની તાકાત હોવી જોયે....
@user-xs8eb7zd9r
@user-xs8eb7zd9r 3 ай бұрын
બેટા સલામ છે.પાખંડી બીજેપી સરકાર છે.આ વાત સાચી છે.
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 3 ай бұрын
આ બાળક જેવા જો ગુજરાત રાજ્યના તમામ મતદાર ને સમજણ હોય તો ગુજરાત માં ભાજપ સત્તામાં આવી જ ન શકે ! ખરેખર બાળકની સાચી સમજણ ને ખૂબ ખૂબ અભિનંદન !
@sarojpatel2565
@sarojpatel2565 3 ай бұрын
ધન્યવાદ બાળકને બાળકની વાત સાચી છે
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support him
@RanchhodbhaiHadiyal-gk4mk
@RanchhodbhaiHadiyal-gk4mk 3 ай бұрын
ધન્યવાદ બેટા આવા નાના બાળકો ને ખ્યાલ આવી ગયો છે કે દેશ માં કોઈ જાત નો વિકાસ થયો નથી આ બાળક ની બધા ને શીખ લેવી જોઈએ
@sajidkhatri9073
@sajidkhatri9073 3 ай бұрын
Aa chhokrane ૧૦૦ તોપો ની salaam❤❤❤
@darvinsinhzala7625
@darvinsinhzala7625 3 ай бұрын
આ બાળકની વાત સાચી છે ખેડૂતો કયા વિકાસ થયો છે
@dalytvshows7551
@dalytvshows7551 3 ай бұрын
હા ભાઈ સાચી વાત છે કિસાન નો વિકાસ નથી થયો એટલે તો ખેડૂતો પાસે ખાલી બે પાંચ કરોડ ના બંગલા પચીસ ત્રીસ કરોડ ના ખેતર એસી લાખ વાડી ગાડી છે બીજું બિચારો નો વિકાસ નથી થયો😢
@user-fr2gp6uw6q
@user-fr2gp6uw6q 3 ай бұрын
વાહ મારા બ્રહ્મમણ બચ્ચા ખુશ કરી દીધા.
@devmusic8647
@devmusic8647 3 ай бұрын
1 bachaa sabpe bhari....wah chokro jordar
@z12gamer60
@z12gamer60 3 ай бұрын
India needs such type of kids to become tomorrows Yuwa .🎉
@kanabhaichandera1917
@kanabhaichandera1917 3 ай бұрын
ધન્ય વાદ બાળક તને અને તારા માતા પિતા ને ખૂબ ખૂબ ધન્ય વાદ મારા વહાલા મિત્ર
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support kare
@gauravsinhbarad9677
@gauravsinhbarad9677 3 ай бұрын
બેન તમારા કરતા આ છોકરો સાચો છે
@virendravasava9008
@virendravasava9008 3 ай бұрын
વાહ મારા શેર....❤❤❤❤❤
@AshokPatel-md9on
@AshokPatel-md9on 3 ай бұрын
છોકરાની વાત સાચી છે ભાજપ મોટો કરપ્શન કરે છે
@rajamahakalinedroda6396
@rajamahakalinedroda6396 3 ай бұрын
વાહ છોટે વાહ ભગતાણીયોને જોરદાર જવાબ આપ્યો
@janakbrahmbhatt5920
@janakbrahmbhatt5920 3 ай бұрын
મોદીજી કેજરીવાલ થી ડરી ગયા છે?
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support kare
@vijaypatel4131
@vijaypatel4131 3 ай бұрын
નાના બાળકો એ ભગવાનના રૂપ હોય છે જે સત્ય જ બોલે...જય શ્રી રામ 🙏🙏
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 3 ай бұрын
બાળકને બધા સપોર્ટ કરો
@agrathva1995
@agrathva1995 3 ай бұрын
બાળકને બુદ્ધિ છે ..આ માસીઓને ક્યારે આવશે બુદ્ધિ??
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support kare
@mahipatsihzala8627
@mahipatsihzala8627 3 ай бұрын
ધન્યવાદ છે આ બાળક ને જય ભવાની
@akshaykaner2986
@akshaykaner2986 3 ай бұрын
હંસાબેન ભરતભાઈ પરમાર 😂😂😂😂😅😅😅😅😅 એમનો છોકરો છે 😅
@Raja_vihat.vara.gj_18
@Raja_vihat.vara.gj_18 3 ай бұрын
એકદમ સાચી વાત છે છોકરાની
@user-xc4xg5gr6z
@user-xc4xg5gr6z 3 ай бұрын
આ બાળક ને ધ્યનવાદ છે જય ભોવાની
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support kare
@AmrutbhaiPatel-xs8pf
@AmrutbhaiPatel-xs8pf 3 ай бұрын
ખુબ સરસ વાત ધન્યવાદ
@a-liyanovelty3151
@a-liyanovelty3151 3 ай бұрын
મોદી સાહેબ પણ વિચાર માં છે આ છોકરા ના ઘરે ED કે CBI પણ કેમ મોકલવી 😂😂😂😂😂😂
@bigb2539
@bigb2539 3 ай бұрын
વાહ બેટા વાહ, તને જોઇ હવે હાશ થઇ, ભારત નું ભવિષ્ય મજબુત હાથો માં છે.
@naranahir690
@naranahir690 3 ай бұрын
ખરેખર આ બહેનો કરતા આ નાનો છોકરો ખૂબ જ હોશિયાર છે.
@1NAVALSINHKUMARBAMANIYA-qx7wy
@1NAVALSINHKUMARBAMANIYA-qx7wy 3 ай бұрын
જાગૃત યુવા ધન છે આ 💪💪💪💪💪💪💪💪💪💪
@gaurav.dchauhan2269
@gaurav.dchauhan2269 3 ай бұрын
ધન્યવાદ બચ્ચે
@rutvikpatel1286
@rutvikpatel1286 3 ай бұрын
Petrol Price? Kitne Goverment school bani? Scams?Paper Leak? Farmers?2 Crore Govermmnet Jobs?
@kirantundiya1045
@kirantundiya1045 3 ай бұрын
આ બેન નો ધણી બે નંબર નો ધંધો કરતો હસે એટલે મોદી મોદી કરે છે😂😂😂😂😂
@ashokprajapati7047
@ashokprajapati7047 3 ай бұрын
એ બેનને પતિએ અરયા ઢોરની જેમ ચુટટી મુકી દીધી લાગે છે😂😂😂😂
@Devgaming915yt
@Devgaming915yt 3 ай бұрын
True 👌🏻👌🏻
@chimankumarpatel5544
@chimankumarpatel5544 3 ай бұрын
Ghetio chhe aa badhi
@Bhide_
@Bhide_ 3 ай бұрын
😂😂
@digvijaysinhvaghela2291
@digvijaysinhvaghela2291 3 ай бұрын
लडका 100 % सही है
@MangolakartiSharma-by5mn
@MangolakartiSharma-by5mn 3 ай бұрын
ये छोटा सा लरका बहोत सच केहता है 👌🌹👌🌹💕❤
@priyankabenvasava-yr9pd
@priyankabenvasava-yr9pd 3 ай бұрын
Very good ❤
@shilashgamit6610
@shilashgamit6610 3 ай бұрын
શાબાશ બેટા.... વાસ્તવિકતા પર ફોકસ તો કર્યો.😂😂 એક બાળક ને જવાબ 2 લેડીઓ આપવા મથે.
@1NAVALSINHKUMARBAMANIYA-qx7wy
@1NAVALSINHKUMARBAMANIYA-qx7wy 3 ай бұрын
બિલકુલ દારૂ ચાલુ છે 😂😂😂😂😂
@siddhrajsinhgohil1599
@siddhrajsinhgohil1599 3 ай бұрын
બાળક સાચુ બોલે છે
@Rjvlog789
@Rjvlog789 3 ай бұрын
ભાજપ સરકાર સારું શિક્ષણ કેમ નથી દેતી ભારતના નાગરિક, કેમ ભારતના નાગરિક બહારના દેશોમાં શિક્ષણ લેવા જાય છે
@Priyeshgparmar7036
@Priyeshgparmar7036 3 ай бұрын
વાહ વાહ બેટા આ છે આવંતિકાલ નો યુવાન છે કેજરીવાલ કોઈ પણ ગુન્હો કર્યો જ નથી જાતની
@kalusinhchauhan2635
@kalusinhchauhan2635 3 ай бұрын
મોદી સાહેબે નાના બાળકોને ભણાવ્યા નથી પણ કુદરતી તો જરૂર ભણાવે છે
@JJ-player
@JJ-player 3 ай бұрын
આ નાના છોકરા ને એટલી ખબર પડે છે તો મૂરખો કેમ બંને છે બીજા
@youtubersanjay3595
@youtubersanjay3595 2 ай бұрын
ઈસ્ટ એન્ડ વેસ્ટ મોદી ઇઝ બેસ્ટ
@baraiyalalji4354
@baraiyalalji4354 3 ай бұрын
તું ભણવાની જગ્યા એ આ ભાષણ આપે છે તો તું પણ રોડ ઉપર આવી જાય ભણવામાં ધ્યાન આપ 😂😂
@VohraMahmmadbhai-mg5kh
@VohraMahmmadbhai-mg5kh 3 ай бұрын
વડીલો આ બાળક પાસે થી શીખવું જોઈએ.
@rolandkorg533
@rolandkorg533 3 ай бұрын
વ્યાસજી એ કમળગત્તા નું સુસુરિયું કરી નાખ્યું
@Ac-ij9iy
@Ac-ij9iy 3 ай бұрын
બરાબર છે . આજનો જાગૃત બાળક. જય હો કેજરીવાલ.
@akashkumarpatel7910
@akashkumarpatel7910 3 ай бұрын
💐💐🙏🙏👌👌👍👍"beta taari vaat bhale kadvi chhe, pan taari himmat ne maru great salute chhe!"👍👍👌👌🙏🙏💐💐
@manvendrasinhzala7302
@manvendrasinhzala7302 3 ай бұрын
નાની ઉંમર માં મોટી સમજણ ...નહિ પહોંચી વાળો બેન આ નાના બાળકો ને
@vaghelabapu337
@vaghelabapu337 3 ай бұрын
સૌથી વધારે કરપ્શન ભાજપ વારા જ કરે છે વિશ્વાસ ના આવતો હોય તો આ વખતે ફોર્મ ભરે ત્યારે એમની મિલ્કત જોઈ લેવી
@dhudabhaidesai5747
@dhudabhaidesai5747 3 ай бұрын
ધન્યવાદ આ દોસ્ત ને આમ આદમી પાર્ટીના નેતા થી ભાજપ વાળા બીવે જ છે સાચી વાત છે
@vandanarathva1695
@vandanarathva1695 2 ай бұрын
વાહ બેટા, બોવ સરસ,આને કેહવાય જાગૃત નાગરિક
@Aj71750
@Aj71750 3 ай бұрын
વર્તમાન અને ભવિષ્યના જાગૃત વિદ્યાર્થી છે.❤❤❤
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support kare
@aish285300
@aish285300 3 ай бұрын
બહેન હુ ભી બીજેપી ને ખુબ માનું છુ પણ નાનો બાળક બોલે છે તે બવ સાચી વાત છે એટલે નાના બાળકને દબાવવા નો પ્રયાસ ના કરો
@selludamordamor1648
@selludamordamor1648 3 ай бұрын
વાહ બેટા તારી વાત બધી સાચી છે ❤
@Vinay_1412
@Vinay_1412 3 ай бұрын
ભાઈ ભાઈ..... ખુબ સરસ હિમ્મત કરી છે....બાકી અત્યારે તો 25-30-35 વર્ષ ના તો પોતાના ઘર માં પણ ભાજપ ની વિરોધ માં બોલતા ડરે છે.(ક્યાંક કોઈક બાર ઉભું હશે ને સાંભળી જશે)..... વાહ ભાઈ વાહ 🙌🏿
@latapatel6821
@latapatel6821 3 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બચ્ચા ને
@viramsinhjadeja3442
@viramsinhjadeja3442 3 ай бұрын
બીજેપી નો કરપસંન ની વાત કોણ કરે જે કોઇ બોલવા જાય એટલે એને અંદર કરી દે 😂😂😂
@vishalparmar7013
@vishalparmar7013 3 ай бұрын
એક નાનો છોકરો દસ સાસુ ઉપર ભારે...🥳🥳
@jadejajaydeepsinh8236
@jadejajaydeepsinh8236 3 ай бұрын
Ha sacho j che 👌👏
@saramanbhairajatiya6537
@saramanbhairajatiya6537 3 ай бұрын
ધર્મ નાં નામે ચરી ખાનારા અધર્મી ઓ નાં હવે પાપ ભરાયા હોવા જોઈએ એવું લાગે છે ધર્મ માં રાજનીતિ અપનાવજો ભાઈ રાજકારણ નહીં નહીંતર મારા રામ તમને ક્યારેય માફ નહીં કરે કુદરત ની લાઠી વાર કરે આવાજ નહિ મારા ભાયો બાકી જે કરશો એવુંજ ભરશો. ભુલ લાગે તો બાળક સમજી માફ કરજો
@user-ux4sz7mb2x
@user-ux4sz7mb2x 3 ай бұрын
શાબાશ બાળક સાવ સાચી સોના જેવી વાત કરી છે વાહ
@rameshtirgar6812
@rameshtirgar6812 3 ай бұрын
સલામ છે .. આ બાળક ને .. બિલકુલ સાચી વાત કરી .....
@Saru1507
@Saru1507 3 ай бұрын
Very good chote ❤
@narvat181
@narvat181 3 ай бұрын
ચોક્કસ આ બાળક મોટો થઈને નેતા બનશે ખરો
@anshgaming4900
@anshgaming4900 3 ай бұрын
harshit_5060_ ye id is chote bachee ki hain jo video main bol raha hai ,support kare
@rajutapriya
@rajutapriya 3 ай бұрын
હા અત્યારથી ખોટું બોલતા શીખી ગયો છે
@Resident579
@Resident579 3 ай бұрын
​@@rajutapriya❤❤❤❤👠👠 I love you aa pan ખોટું છે 😂😂
@d.mrathod4833
@d.mrathod4833 3 ай бұрын
Wah nana બાળક ને ધન્યવાદ હો
@manishdangar3732
@manishdangar3732 3 ай бұрын
ધર ભેગી નો થા વાઇડીના દોઢીનો ના થા કેજરીવાલ ના ઘોરો ખાલી છે બેસી જા😂😂😂😂😂😂
@garasiajignesh405
@garasiajignesh405 3 ай бұрын
Very nice bhai..
@vilas201185
@vilas201185 3 ай бұрын
આ બાળક થી અંધ ભક્તિઓ શીખવા જેઉ છે
@bhupendrasinhchauhan8512
@bhupendrasinhchauhan8512 3 ай бұрын
બાળકોને પણ ખબર પડી ગઈ
@mentalgaming1625
@mentalgaming1625 3 ай бұрын
Va sawaj vaaa ❤ full spot kaleja
@milanparekh890
@milanparekh890 3 ай бұрын
બિલકુલ સાચી વાત છે બજાર માં મંદી અને લોકો ને નથી મળતી નોકરી
@pravinsinhparmar376
@pravinsinhparmar376 3 ай бұрын
ધન્ય છે ભાઈ તને તુ બધી વાત કહી તે સાચી કહી❤
@KevalMakwana-rj7oh
@KevalMakwana-rj7oh 3 ай бұрын
ધન્યવાદ નાના બાળક ને
@rathvakamleshkumar7703
@rathvakamleshkumar7703 3 ай бұрын
સુપર સ્ટાર
@RakeshParmar-jh9wp
@RakeshParmar-jh9wp 3 ай бұрын
કાસ તારી વાત આ વખતે અંધભક્ત સમજી જાય yunger boy. જેટલું પણ બોલીઓ સાચું કહિયું.
@vasavayohan2856
@vasavayohan2856 3 ай бұрын
ભરૂચ માં મોકલ મેડમ ને અથવા યુટ્યુબ પર ચૈતર વસાવા ના વીડિયો જોઈલેવા કહેજો ખબર પડે કેજરીવાલ નાનેતાનો પાવર
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 23 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 23 МЛН