મધ્યરાત્રીએ ગાંધીનગરમાં ભેગા થયેલા યુવાનોએ શિક્ષણમંત્રી અને શિક્ષણસચિવ પર આકરા પ્રહારો કર્યા|Jamawat

  Рет қаралды 192,501

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 859
@harsidapuwar4718
@harsidapuwar4718 3 ай бұрын
દેવાંશીબેન સચિવ અને શિક્ષણમંત્રી ને તમારે પ્રશ્ન કરવો જોઈએ
@manavpatel509
@manavpatel509 3 ай бұрын
વાહ! મારા ગુજરાતના સિંહો ❤❤❤
@ravibambhaniya8666
@ravibambhaniya8666 3 ай бұрын
Article 19 દરેક નાગરિક ને પ્રદર્શન અને વિરોધ નો અધિકાર આપે છે. આ બંધારણ વિરોધ નું કૃત્ય છે.
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 3 ай бұрын
સરકાર પોલીસ કેટલોય ત્રાસ ગુજારે પોલીસ જેલ માં કોઈ ને મારી નાખે. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, બેફામ મોઘવારી , પણ મત તો ભાજપ ને જ.
@dhambhasachurakhsjdksklwhdb
@dhambhasachurakhsjdksklwhdb 3 ай бұрын
ભગવાન શ્રી મોદી બધુ સારા માટે જ કરતા હશે.
@AccountPhc
@AccountPhc 3 ай бұрын
તમામ આર્ટીકલ આ સરકાર પી ગઇ છે. ગાંઘીનગરમાં હડતાલ બાબતે એક સત્યાગ્રહ છાવણી ચાલતી કોઇને ખબર છે? આ બઘુ પેેેઘી ગયેલ સરકાર અને સરકાર પ્રેમી જનતાના કારણે બંઘ થઇ કાયમી ઘારા ૧૪૪ જ હોય છે સરકાર વિરૂઘ્ઘ કાંઇ બોલો એટલે મારે છે. જો વિપક્ષ ગુજરાતમાં બચાવ્યો હોત તો... પણ નહિ વિપક્ષ વગરની લોકશાહી ગુજરાતીની પસંદ છે.
@parimalgamit9123
@parimalgamit9123 3 ай бұрын
કોર્ટમાં કેસ કરવો જોઇએ પોલીસ સામે
@dhambhasachurakhsjdksklwhdb
@dhambhasachurakhsjdksklwhdb 3 ай бұрын
@@parimalgamit9123 ભગવાન શ્રી મોદી 🚩 બેઠા છે ત્યાં સુધી કોઈના થી કઈ ન થયી શકે.
@oceanknowledgeclass07
@oceanknowledgeclass07 3 ай бұрын
गुजरात सरकार को टीचर भर्ती निजीकरण करना ही था तो पहले नोटिस क्यों नहीं जारी किया?? गुजरात के युवाओं जुवतीओ शिक्षक भर्ती परीक्षा पास कर दी बाद में गुजरात सरकार ने कहा की ज्ञान सहायक के ज़रिए होंगी भर्ती ऐसा क्यों?? बहुत बड़ा धोका दिया गुजरात सरकार ने। #कायमी_शिक्षक_भर्ती_करो
@TheAadi1986
@TheAadi1986 3 ай бұрын
Faltu comments mat karo modi ji bhagwan hae wo jo bhi karenge Gujarat ke liye vikas ho hoga.tumhare comments se koi fark nae padega hum Gujarat ke log modi ji ko bhagwan mante hae aur unko hi vote denge.mera vote bjp ko.🎉🎉🎉
@chauhanmahendra11
@chauhanmahendra11 3 ай бұрын
​@@TheAadi1986Andhbhakt
@TheAadi1986
@TheAadi1986 3 ай бұрын
@@chauhanmahendra11 Tu bhi modi ko hi vote dega.jitega to Modi ji 🎉😂😂
@chauhanmahendra11
@chauhanmahendra11 3 ай бұрын
@@TheAadi1986 Abhi tak deta tha ab nhi Tum Andhbhakt ko samjana mushkil hai 🤣🤣
@yakubughratdar942
@yakubughratdar942 3 ай бұрын
ઘણુ જ સરસ સરકાર જે કરી રહીં છે તે ,આપો ખોબલે ખોબલે ભરીને વોટ, હવે સરકાર સામે શિકાયત સાની કરો છો,
@MotisinhchauhamR
@MotisinhchauhamR 3 ай бұрын
હજુ ભાજપ ને મત આપો
@AccountPhc
@AccountPhc 3 ай бұрын
જો મત આપવાની ના પાડીએ કે વિરૂઘ્ઘ બોલીએ તો કોંગ્રેસી અથવા તો દેશ વિરોઘી .. આ જ પીડાતા લોકો કે અન્ય યુવાન કે જેમને ૨૦૪૭ના સ્વર્ગ ભારતમાં રહેવુ છે. કોઇ વાત નથી પહોંચી શકાતુ.. દર્દ ખૂબ થાય છે. કરારની નોકરી જ કરૂ છુ ભાઇ....
@vasavanarsingbhai955
@vasavanarsingbhai955 3 ай бұрын
ચૂંટણી આવે તો બધી જ સીટો પર 16 થી વધુ ઉમેદવારો ઉભા રાખો . જીત માટે મકકમ રહેજો.
@hindustani4159
@hindustani4159 3 ай бұрын
Aapshuj bharti aapi didhu
@GPJhala
@GPJhala 3 ай бұрын
કોઈ પણ પાર્ટી જવાબદાર નથી. લોકો પોતાની જ્ઞાતિ જોઈ ને વોટ આપે છે,પાર્ટી જોઈ ને નહિ. ખરાબ નેતા ને પસંદ કરવા માટે લોકો પોતે જવાબદાર છે. રૂપાલા એ રાજપૂતો માટે ખરાબ વિધાન કર્યું ,છતાં કોઈ પાટીદારો એ ટીકા કરી નહિ ,અને ખોબે ખોબે વોટ પણ આપ્યા . દેશ માં ટોળાશાહી ચાલે છે લોકશાહી નહિ.કોંગ્રેસ ની સરકાર આવે તો પણ સમસ્યા આવી જ રહેશે.
@PragneshKhant-ib2vc
@PragneshKhant-ib2vc 3 ай бұрын
​@@hindustani4159hao tari to lal kri ne aapi dese .......... BJP vala gand lal kri dese......... Tara baira ni b lal kri dese.......... Pn tu to ryo andhbhakt........... Amne khbr j 6 tu BJP ne j vote aapis ..... Hve to me b BJP ne j aapis ....... Mare tari ne tara baira ni lal thata Jovi 6😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@khushipatel25
@khushipatel25 3 ай бұрын
મંત્રી અને સચિવને મીડિયા ડીબેટમાં લાવવા જોઈએ અને એમને પ્રશ્ન પૂછવા જોઈએ...
@dhambhasachurakhsjdksklwhdb
@dhambhasachurakhsjdksklwhdb 3 ай бұрын
ભગવાન શ્રી મોદી બધુ સરખુ કરી દેશે, કોઈને આવવાની જરૂર નથી
@manavpatel509
@manavpatel509 3 ай бұрын
વાહ મારી ઝાંસીની રાણીઓ❤❤❤
@RadhaKrishnaMandal-fj6pk
@RadhaKrishnaMandal-fj6pk 3 ай бұрын
વાહ મારા ગુજરાત ના વીરો ❤ આંદોલન ચાલુ રાખો મારા વ્હાલા જ્યાં સુધી જીત ના મળે ત્યાં સુધી પીછે હઠ કરવી નહીં ❤❤❤🎉
@dr.habibbhairajpura7219
@dr.habibbhairajpura7219 3 ай бұрын
પરિવર્તન સંસારનો નિયમ છે.પણ ગુજરાત ની પ્રજા એ માનસિક ગુલામી સ્વીકારી લીધી છે જેનો કોઈ ઉપાય નથી. ખૂબ મત આપો અને ખૂબ માર ખાઓ. ખૂબ જ દુઃખ ની વાત છે. જય હિન્દ.
@jagrutipandya3992
@jagrutipandya3992 3 ай бұрын
શરમજનક, ચિંતાજનક આ સરકારને આટલા મતોથી ગુજરાતમાં કેમ જીતાડો છો?
@AccountPhc
@AccountPhc 3 ай бұрын
સાચો સવાલ જવાબ કોઇ નહિ આપેે પણ મત જરૂરથી ભા.જ.પા.ને એ જ તો ગુજરાતી..... મારા ભાઇ.....
@arvindahir
@arvindahir 3 ай бұрын
BJP na aanalayakone EVM jitade chhe
@mahadevpatel115
@mahadevpatel115 3 ай бұрын
Only chiting che baki aava lukha ne hrami Biju su krvana chiting temno dhndho che
@hindustani4159
@hindustani4159 3 ай бұрын
Public ne ghanti hashe ae vot aapti hashe???
@hindustani4159
@hindustani4159 3 ай бұрын
​@@arvindahirModi sarkar ni bahumat kem na aavi evm thi ko ne????
@LakhubhaiNakum
@LakhubhaiNakum 3 ай бұрын
આ આતંકવાદી નથી આ પોતાના હક્ક માટે લડે છે
@RajubhainavaRajubhainava
@RajubhainavaRajubhainava 3 ай бұрын
વાહ બેન વાસ્તવિક્તા રજૂ કરી છે આ પ્રશ્નનુ સોલ્યુશન માટે આપની રજૂઆત ખુબ જ પ્રસંસનિય છે...
@punit_vsv_87
@punit_vsv_87 3 ай бұрын
જમાવટ વાસ્તવિકતા બતાવે છે 💯
@HaRshad_sodha
@HaRshad_sodha 3 ай бұрын
Good job jamavat
@dilipsinhchauhan7679
@dilipsinhchauhan7679 3 ай бұрын
મિત્રો આપણે આના માટે જવાબદાર છે.કેમ કે ખોબે ખોબે વોટ આપ્યા છે.
@parimalgamit9123
@parimalgamit9123 3 ай бұрын
સાચી વાત છે
@VIJAYAKUMARVASAVA
@VIJAYAKUMARVASAVA 3 ай бұрын
હા ખરેખર મૂર્ખ તો આપણે જ છે.
@AnilKadivar-o2s
@AnilKadivar-o2s 3 ай бұрын
મોદી મોદી આપો મત
@shaileshparmar1277
@shaileshparmar1277 3 ай бұрын
દેવાંશીબેન તમે બોવાજ સારુ કામ કરો છો જે કામ મોટી મોટી ચેનલ અને મોટા પત્રકાર કરવાનું હોય તે તમે સાચી નિષ્ઠા થી કરો છો સરકાર ની સામે જે ખોટી કામગીરી સામે જે બાહોશ રીતે બોલોછો તે બદલ માં શકતી તમને આશી્વાદ રૂપે તાકાત આપે
@bhimabhaimakanbhai9608
@bhimabhaimakanbhai9608 3 ай бұрын
દુઃખની વાત સે બેન પત્રકાર તરીખે હસવુંકેમ આવેશે
@ShivangHathi
@ShivangHathi 3 ай бұрын
Devanshi Joshi is Honest and Hard working patrakar.❤
@mr_mayur25
@mr_mayur25 3 ай бұрын
આર્મી agnipath પણ આજ paristhiti se.
@gujaratiindia3906
@gujaratiindia3906 3 ай бұрын
Thank you jamavat 🙏
@MeramanbhaiChauhan
@MeramanbhaiChauhan 3 ай бұрын
આપો આપો આપો ભાજપને
@HaRshad_sodha
@HaRshad_sodha 3 ай бұрын
Tnx Gyan Academy for support
@HappyHibiscus-et8ks
@HappyHibiscus-et8ks 3 ай бұрын
Sachi vat chhe
@ratansinhpatelia7590
@ratansinhpatelia7590 3 ай бұрын
राममंदिर मां रस हतो भाइने । कुदरते ( भगवान रामे ) न्याय करी दिधो छे भाईने अयोध्या मांथी एवा तो खदेड्या छे ने मरती वखते पण राम नहि बोले । हरष संघवी जैन छे. जैन साधुओ उपवास पर उतरे तो रातो रात पत्थर नी अबोल मुर्तिओ चोटी जाय तो कुबेर डींडोर ने समज नथी पडती कायमी शिक्षक हशे तो एमना आदिवासी बाळको ने पण फायदो थवानो छे के पछी भाईनु कंई उपजतु नथी.
@Sejal757
@Sejal757 3 ай бұрын
બુટલેગર ની પોલીસ પર પેહલા PIL File karo
@vasavanarsingbhai955
@vasavanarsingbhai955 3 ай бұрын
શિક્ષિત વ્યક્તિ જ શિક્ષણ નું મહત્વ સમજી શકે છે. હિન્દી મા કહેવત છે- " काला अक्षर भैंष बराबर। "
@gujaratiindia3906
@gujaratiindia3906 3 ай бұрын
વિનોદ રાવ જવાબદાર છે
@shehnazcutegirl4857
@shehnazcutegirl4857 3 ай бұрын
આપો મારા ગુજરાતી ભાઈ-બહેનો હજી વોટ આપો ને બધા હક્કો આપણી પાસેથી છીનવાઈ ગયા ત્યાં સુધી આપણે ન સુધર્યા હજી સુધરી જાઈએ નહીં તો પછી રોતા નહીં આવડે ભાઈ મારી તો સલાહ છે કે ઉખાડીને ફેંકી દો બધાને રાજકારણીઓ કોઈના નથી થયા અને કોઈના થશે પણ નહીં
@mukeshbhaipatel7821
@mukeshbhaipatel7821 3 ай бұрын
પાચ કિલો અનાજ એ જ નોકરી માનવી હવે તો.
@sangitasolanki7852
@sangitasolanki7852 3 ай бұрын
25 sito api 6 aenu parinam 6
@latakanara8622
@latakanara8622 3 ай бұрын
Thanks to યુવરાજસિંહ nd all tet tat candidates
@latapatel6821
@latapatel6821 3 ай бұрын
મોટી ક્રમિક ભરતી કરો અને ટેટ ટાટ પાસ વિધાર્થી ઓને ન્યાય આપો અમારી હાય લાગશે આ સરકાર ને
@AccountPhc
@AccountPhc 3 ай бұрын
હાય ના લાગે જો વોટ ના આપી એ તો નાલાયક સરકારને ચોંટ જરૂર લાગે.....
@arjunbaria5778
@arjunbaria5778 20 күн бұрын
જમાવટ ન્યુઝ ધન્યવાદ
@aslamshaikh6523
@aslamshaikh6523 3 ай бұрын
Ma'am aa mainstream media માં કેમ નથી બતાવતું
@Truthsoul2152
@Truthsoul2152 3 ай бұрын
aalo khobe khobe vote
@solankianandkumar715
@solankianandkumar715 3 ай бұрын
Education माफिया है सब सता में बैठे लोगभर्ती होगी तो प्राइवेट स्कूल कोन जायेगा और जो भी प्राइवेट स्कूल ही सब मंत्रियों की है
@MeenabenSangada
@MeenabenSangada 3 ай бұрын
Rti Karo to 100% private school neta ki hai
@amitrathva2357
@amitrathva2357 3 ай бұрын
મારા ગુજરાતની જનતા હજી ઊંગ માં છે કારણ કે હજી ભાજપ ને મત આપો
@amitdoshi4962
@amitdoshi4962 3 ай бұрын
That's true.👍🏼
@dabhialpesh7087
@dabhialpesh7087 3 ай бұрын
Jay thavu joiye
@dr.r.j.jadejapetron713
@dr.r.j.jadejapetron713 3 ай бұрын
Wahh well done God bless you and your family congregation marad sahibat kahi congregation
@gaurangkansara4314
@gaurangkansara4314 3 ай бұрын
અહેવાલ બદલ ધન્યવાદ
@HiteshMistry-o2s
@HiteshMistry-o2s 3 ай бұрын
કશું થવાનું નથી..કરો હજી મોદી....મોદી....
@mahebubpaleja2931
@mahebubpaleja2931 3 ай бұрын
ભાજપ સરકાર કોય સંવેદન શીલ નથી નિર્દય છે
@prakashmajithia8303
@prakashmajithia8303 3 ай бұрын
આ નાલાયક અધીકારીઓને. ડીસમીસ કરો સરકાર બદલો
@kirandesai3942
@kirandesai3942 3 ай бұрын
આપો 26 માથી 25 સીટ
@r.v.chauhanr.v.chauhan1725
@r.v.chauhanr.v.chauhan1725 3 ай бұрын
જ્ઞાન સહાયક નેજ કાયમી કરોને.મેરીટ આધારે તો જ્ઞાન સહાયક ની ભરતી કરી છે તો આમને કાયમી કરવામાં વાંધો શું
@jayaparmar2050
@jayaparmar2050 3 ай бұрын
ભાજપ સરમુખત્યાર બની ગઈ છે
@kirtirajkathi1631
@kirtirajkathi1631 3 ай бұрын
Wishing your KZbin news channel immense success as you bring honesty and integrity to the forefront of journalism. May your dedication to truth always shine through.👍🤝
@bharatjhaveri2370
@bharatjhaveri2370 3 ай бұрын
Modi Ji's culture Chanda do and Dhandha Lo
@bhesaniyarashmin950
@bhesaniyarashmin950 3 ай бұрын
જય જવાન જય કિસાન જય યુવાન
@ravidabhi9834
@ravidabhi9834 3 ай бұрын
Jamawat Teamno khub khub aabhar.🎇
@vaghelachhanabhai878
@vaghelachhanabhai878 3 ай бұрын
વાહ મારા દીકરા દીકરીઓ
@sadev_knowledge
@sadev_knowledge 3 ай бұрын
બહેનો એ પેહલી જે વાર કરી... તે પરથી જ લાગતું હતું કે ન્યાય મળશે એ 100% હતું
@prajapatidhaval2302
@prajapatidhaval2302 3 ай бұрын
શિક્ષણ મંત્રી ને પણ 11 માસ ના કરાર પર રાખો.
@PankajLakhatariya-sj8rc
@PankajLakhatariya-sj8rc 3 ай бұрын
પોલીસ ઉપર કેસ દાખલ થઇ. શકે કેમ નથી કરતા
@parimalgamit9123
@parimalgamit9123 3 ай бұрын
સાચી વાત છે
@રત્નાભાઈચૌધરી
@રત્નાભાઈચૌધરી 3 ай бұрын
दुर्व्यवहार नहीं सारो व्यवहार करयो है
@ghansyamsinhvaghela9159
@ghansyamsinhvaghela9159 3 ай бұрын
🙏❤️⚖️ ના ઇઆપો🚩👣🔱📕✍️🤱❤️🙏
@khengarbhaivankarm440
@khengarbhaivankarm440 3 ай бұрын
25 Seat Bjp ne api chhe
@Truthsoul2152
@Truthsoul2152 3 ай бұрын
EVM setting thi jiti chhe
@kirtirajkathi1631
@kirtirajkathi1631 3 ай бұрын
With every broadcast, she challenges the status quo, fearlessly championing the cause of truth and integrity. Salute to your honest and true journalism 🙏🏻
@nayanrana9392
@nayanrana9392 3 ай бұрын
Hju karo Modi ...Modi.... Pehla tme sudhro badlav jarruri ek j government hoy to ane Arrogant hoy j 30 year thi koi badlav na kro to aavu j thase
@n.ngohil691
@n.ngohil691 3 ай бұрын
દેવાંશીબેન બા તમને सैल्यूट
@jadavgovind1540
@jadavgovind1540 3 ай бұрын
2018 માં લેવાની ટાટ પાસ અને બીપી એડ કરેલા ઉમેદવારોની ભરતી કરવી જોઈએ અને છૂટછાટ 45 આપવી જોઈએ
@asmitakhandhar9023
@asmitakhandhar9023 3 ай бұрын
શિક્ષક ની ભરતી નથી કરવી to શિક્ષનમંત્રી નુ સુ કામ
@YatinSolanki-p4q
@YatinSolanki-p4q Ай бұрын
Bhai Bhai
@sojiyachirag8625
@sojiyachirag8625 3 ай бұрын
Thanks jamavt time aamaro sath aapva mate janta pan sath aape to saru
@jayeshpatel302
@jayeshpatel302 3 ай бұрын
શિક્ષણ પણ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવશે આ નીતિ છે એમને
@gohilajitsinhkarshanbhi7908
@gohilajitsinhkarshanbhi7908 3 ай бұрын
Jay ho.........
@sonalhathila-v9q
@sonalhathila-v9q 3 ай бұрын
Tejasbhai ni mahenat ne salam.
@pv_creation8
@pv_creation8 3 ай бұрын
Ek var Khali police ni bhrti karar upr kri btve...pachi jovo adolan kone kevay...
@balajiagarbatti4306
@balajiagarbatti4306 3 ай бұрын
Thank u ben tmara support mate….
@dhairy633
@dhairy633 3 ай бұрын
Jene ben dikrio ne heran krya se emni j dikri yu ek d anathi y vadhare heran thase 🙏🙏
@amarsinhrathod4822
@amarsinhrathod4822 3 ай бұрын
Avu.thay.chhe.te.badhu.janva.chhata.b.j.p.ne.kem.vot.apo.chho.b.j.p.ne.garbhega.karo...Amarsinh.rathod. at.khadat. ta.mansa.
@kd7186
@kd7186 3 ай бұрын
#narendramodi
@khadayataramesh5484
@khadayataramesh5484 3 ай бұрын
Good work sister
@ShivangHathi
@ShivangHathi 3 ай бұрын
Well done jamawat.❤
@advocatedipakkumar4940
@advocatedipakkumar4940 3 ай бұрын
We stand with our teachers 👍
@rakeshvaja656
@rakeshvaja656 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર માનું છુ બેન
@maharshihuman1325
@maharshihuman1325 3 ай бұрын
Shame on BJP and PM and CM and home minister and godi media and RSS and andhabhakts and tadipaar and police!
@pankajmakwana-c8d
@pankajmakwana-c8d 3 ай бұрын
ભાઈ આપો ભાજપ ને વોટ આપો
@jagdishrabari7567
@jagdishrabari7567 3 ай бұрын
રાઈટ છે
@Pramod-pg8zq
@Pramod-pg8zq 3 ай бұрын
Vidhan sabha nu election ladjo bhavishya ma Neta banvu important 6
@vijaysolanki2064
@vijaysolanki2064 3 ай бұрын
નીડર પત્રકાર ને સલામ.... જય હિંદ જય માતાજી
@parmarkiran4664
@parmarkiran4664 3 ай бұрын
👍👍🚩🚩
@vanvimeraman3290
@vanvimeraman3290 3 ай бұрын
અભિનંદનભાઈઓબેનોને
@manoharsinhjhala7012
@manoharsinhjhala7012 3 ай бұрын
Shoshan karvu e aagvi odakh che gujrat government ni
@devdgamit1432
@devdgamit1432 3 ай бұрын
ગુજરાત ની જનતા જ આ માટે જવાબદાર 6એ😊
@KanaraDilip
@KanaraDilip 3 ай бұрын
એટલે આ પોઝિશન થવાની છે ભાજપ અને મત આપો
@divubhaa
@divubhaa 3 ай бұрын
કયાં સુધી ચાલશે તાનાશાહી 😡, કયાં છે લોકશાહી 😡😡
@prayangprajapati6638
@prayangprajapati6638 3 ай бұрын
આ મુદ્દે વિપક્ષ મદદે આવે તો તમે એને સ્વીકારશો કે ભાજપ ભાજપ કરીને ધિક્કર્શો જ ??
@harisinhjadav2587
@harisinhjadav2587 3 ай бұрын
આ વાત પણ સાચી જ છે
@Sahdevsinhvaghela-r6y
@Sahdevsinhvaghela-r6y 3 ай бұрын
B.j.p.hatavo.desh.bachavo
@bharatjhaveri2370
@bharatjhaveri2370 3 ай бұрын
Why citizens of Gujarat elect 25 BJP's candidate in parliament election 2024
@dhruvshekhavasart9558
@dhruvshekhavasart9558 3 ай бұрын
Agnivir siksakvir doctorvir vakilvir bano atmnirbhar bharat
@harpalgohil4144
@harpalgohil4144 2 ай бұрын
😢
@DineshP-n1k
@DineshP-n1k 3 ай бұрын
Desh na Yuvano khas Kari ne BJP ne khobe khobe Vote Aapta SC, ST, OBC samaj na Loko temaj Yuvano ae Samajvu Padse ke BJP ke Congress ne Aam Aadmi party RSS ni Product chhe Congress se RSS banavi RSS ae BJP Banavi BJP ae Aam Aadmi party banavi Congress, BJP, TMC, BJD, CPI, CPIM TRS, RSS,VHP, Bajrangdal Badhi Party temaj Sangathan Bhamano ne Vaniya na control ma chhe
@vinodpandya5761
@vinodpandya5761 3 ай бұрын
સલામ છે દેવાંશી જોશી જેવા પત્રકારો અને લડાકુ છે ત્યાં સુઘી માનવીય હકકો જીવતા રહેશે
@bhavikapatel699
@bhavikapatel699 3 ай бұрын
સરકાર શ્રી કાયમી શિક્ષકો ની ભરતી લાવો
@tejashrathva9037
@tejashrathva9037 2 ай бұрын
Aava video sansad bhavan batavo sister
@dahyabhaichhitabhaisutaria5514
@dahyabhaichhitabhaisutaria5514 3 ай бұрын
વોટ માટે હાથ જોડે છે.પણ ન્યાય માટે આંદોલન કરો ત્યારે હાથ તોડે એવા નેતાઓ ને સરકાર માં મોકલતાં પહેલાં વાલીઓએ વુચારવું જોઈએ.
@pravinbhaipanchal4192
@pravinbhaipanchal4192 3 ай бұрын
ભાવિ શિક્ષક ની કર્મ ની કઠણાઈ.......
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 1,8 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН