ભારે મજા આવી પણ જોંગા ભાઈ નો સાથ નો મૂકતા વિનોદ ભાઈ
@dineshgirigauswami48465 ай бұрын
વિનોદ ભાઈ, તમારી અને અર્જુન ભાઈ ( જોંગા ભાઈ ) નો દોસ્તી ભગવાન સલામત રાખે...❤
@jatinthakor84826 ай бұрын
ભાઈ jongo બઉ ભોળો છે..અને દિલ નો સાફ માણસ છે હો..❤️
@vasimmansuri22535 ай бұрын
1000%rt
@mamatapatel3649Ай бұрын
જોગનો ઢીલોપડગયો
@mamatapatel3649Ай бұрын
બવ મજાઆવી
@bharatjethava42459 ай бұрын
અર્જુનભાઈ દિલના ખૂબ સારા માણસ છે વિનોદભાઈ... ❤ ખુબ પ્રેમ બંને ભાઈઓને.. જય સોમનાથ.. જય કાઠીયાવાડ 🙏
@Vivekbavarva9 ай бұрын
Jongabhai na fan like karo❤
@nagrajraninga56719 ай бұрын
90% audience to khali jonga bhai nij acting jova aave 🎉😊 Jonga bhai ni alag j fan following chhe
@VishuartOfficial93959 ай бұрын
અર્જુન ભાઈ ની સહનશક્તિ જોરદાર હો એક દમ શાંત મગજ સરસ મજા આવી 😂😂😂
@fezan1736 ай бұрын
૧૯:૨૩ વાહ, prenk ની સાથે સાથે આજે પોપટ પણ જોવા મળ્યો!, અર્થાત્ આખા ગામની જે અણી કાઢે એમનો પોપટ થઈ ગયો😂
@chetansolanki99328 ай бұрын
Jongabhai તમે પણ તેની અણી કાઢો અને વિડિયો બનાવો 😅😂
@rajajadeja24239 ай бұрын
😂😂😂😂😂😂 બિચારા જૉંગાભાઇની આંખમાં આંસું લાવી દીધા વિનોદભાઈ.. આપની જોડી ધરમ વીરની જોડી છે ભાઇ, આપ બંને વગર અધૂરું લાગે બધું 👏👏👏👌👌👌👌love you બંને ભાઈઓને ❤️👍
@vegadkeshav73099 ай бұрын
Right bro
@manojthakor26499 ай бұрын
Hahahahahaha
@fichadiyahiren9 ай бұрын
આજ સાચે જ મારી આંખ મા આંશુ આવી ગયા.... i love arjun bhai
@makwanakaran7079 ай бұрын
જોંગા વગર અમે જોશું નહીં 😂😂😂...આ મજાક સુધી ઠીક હતું વિનોદભાઈ પણ આવો ખ્યાલ લાવતા પણ નહીં...જોંગો મામુ બનાવ્યા કી આન હેં શાન હેં ઓર અભિમાન હેં 😍
@chetansolanki99329 ай бұрын
विनोदभाई good અવાજ છે ❤
@MamuFameRJvinod9 ай бұрын
Thank u motabhai
@dipeshrathodofficial38229 ай бұрын
જોગાં સિવાય કઈ જ શક્ય નથી બાકી તમારી ચેનલ ના બારી-બારણા બંધ થઈ જતા વાર ના લાગે
@RAJKOTION9 ай бұрын
100 taka
@faridsanghar28417 ай бұрын
Respectfully Team work thavu joi Best team work vagar Tarak Maheta And The Kapil Sharma Show jeva mota TV Shows ni TRP Pan niche aaveli che 🙏
@parmarkishan28167 ай бұрын
Sasi vat se ho
@sanatani_vishal786.5 ай бұрын
૧૦૦
@Gabbaris-back074 ай бұрын
na evu nathi ...bane vagar kasuj nathi
@sagarkhavadia40055 ай бұрын
Moj e moj aavi ho
@maheshjadav13139 ай бұрын
વિનોદભાઈ.. જોગા ભાઈ..ને . તમારી સાથે..જ રાખજો.. જોગાભાઈ. સારા વ્યક્તિવ છે..ખુબ સારુ કામ કરે છે
@Dollardangadhavi4 ай бұрын
ખરેખર આપના વિડીયો જોઈને મન એકદમ ફેસ થઈ જશે આ અને અર્જુનભાઈ સાથે આવો પ્રેન્ક વિડીયો બનાવતા નહીં મને પણ આંખમાં આસુ આવી ગયા
@ghayal_shayal_1239 ай бұрын
વિનોદ ભાઈ જોગા રડાવ્યો છે અમને દુઃખ થયું છે દિલથી કહું છું અને જોગો ભાઈ દિલનો એટલો સારો માણસ છે કે ભગવાન જે વો છે રામ જેવો જોગો નહીં હો તો અમે વિડિયો નહીં જોઈએ એટલે કાયમ જોડે રાખજો તમારી મિત્રતા કુષ્ણ અને સુદામા જેવી રહે એવી ભગવાન ને પ્રાર્થના કરી છીએ ❤❤
@Dailyupdate0789 ай бұрын
જોંગા શિવાય ખોટું હો ભાઈ
@mitulpatel28989 ай бұрын
જય વીરુ ની જોડી છે જોડી તૂટી તો કોઈ વિડિયો નહિ જોવે...અને દિલ થી તમારી ભાઈબંધી રાખજો..
@gafurbhaipatel-qg9ol5 ай бұрын
Jongo Zakkas No1.
@hanifmanju8349 ай бұрын
જોંગા ભાઈ નો સાથ કયારેય ના છોડતા... હું ચાહું છું કે તમે બંને ભાઈ સાથે પ્રિન્ટ કરતા રહો બસ એજ..... 👍👍👌👌💐💐
@ketanbamaniya74687 ай бұрын
Print ❌🤔😁 prank✅
@hirenfadadu8 ай бұрын
He is so nice and innocent jongo please don’t do next time with him. We love your pranks and always waiting to watch new episode Love from New Zealand God bless both of you ❤
@Skrathod_vlogs9 ай бұрын
Yaar jonga vagar to tamara vidio koi nai jove best કેરેક્ટર જોંગા નુ સે ભાઇ ❤
@chintantheskater9 ай бұрын
Without JONGO, Mamu Banaya is not possible at all. He is the main star actually. Keep it up Arjun.
@AdvVarshaBhattTRADEMARKATTORNE3 ай бұрын
Actually both are Amazing brother...only jongo cannot do car prank brother..
@Dwarkadhish7839 ай бұрын
Jonga mate aaje respect double vadhi gai ❤❤bav bholo jeev che ❤️bhagvan hamesha tane khus rakhe
@hell_robo9 ай бұрын
Amaro jongo sauthi best chhe bhai Ena vina vinod bhai na pranks ma majaa na aave bhai Dar vakhate aapla jonga bhai j mar khay chhe and main acting character bani ne aaplu manoranjan kare chhe.... Love from ahmedabad jonga bhai and vinod bhai also ❤❤
@JayeshDevipujk-gq9bp9 ай бұрын
અરે વીનોદ ભાઈ આ તમે શું કર્યુ ખરેખર યાર મારી આંખ મા પણ આછું આવી ગ્યા.. જોન્ગા ભાઈ ની જગ્યા કોઈ ના લઈ સકે ખરેખર યાર ખુબ જ મજા આવી. પણ જોન્ગા ને ક્યારેય સોળતા નઈ જય માતાજી 🙏
@KanjipJadav4 ай бұрын
જોંગા વગર મેળ નો પડે હો..... જોંગો એટલે જોંગો જ હો ભાઈ બીજું કોઈ ના ચાલે....😢🤣🤣🤣👌👌👍👍👍
@khodalrajofficial9 ай бұрын
જોગા ભાઈ ને પહેલીવાર દુઃખ લાગ્યું વિનોદ ભાઈ
@PintuBharvad-rz9mx9 ай бұрын
આપની જોડી રામ લખન જેવી સે સરસ જોડી છે વીનોદભાઈ ઓર જોગાભાઈ
@MehulMajethiya-s1c9 ай бұрын
Jonga Bhai sivai Biju koi na chale vinod Bhai. Tamari ne jonga Bhai ni jodi 1 umber chhe❤❤❤❤
@pravinshah69387 ай бұрын
જોગા ભાઈ બેસ્ટ છે
@shaileshbhatt28389 ай бұрын
અર્જુન ભાઇ નો confidants હલાવી દીધો . ભારે ઢીલા પડી ગયા 😮😢
@oganiyachetansuresh5 ай бұрын
પાણી વગર માટલુ નકામુ એમ જોંગા ભાઈ વગર પ્રેન્ક નકામો❤
@nikulgadhavi32159 ай бұрын
Tamara badha video ma thi aa jorr Darr che Bhai bavu maja aavi 😂
@jagdishpatel75.6 ай бұрын
Kadach mari jem Aa video jota ghana followers ni aankhio bhini thai hase...we love jongo♥️♥️♥️
@harpaldangadhvi50608 ай бұрын
પ્રેન્ક છે જાણવા છતા પણ જોગોભાઈની ભારો ભાર અમને પણ દુઃખ થયું અને સાથે આનંદ પણ આયો 👌🏻👍🏻😊
@omjyotishkaryalay32979 ай бұрын
Jonga nu prank wah maja avse
@darshanlivestudio34363 ай бұрын
bhai jordar maja avi jongo radi padyo 😂😂😂😂😂😂
@JadejaDynasty_5559 ай бұрын
જોંગો રોવે? આટ આટલો માર ખાધો તોય નથી રોયો, મરદ નું ફાડિયું છે 😂
@RaajRayka5 ай бұрын
આવું ના કરો ભાઈ બિચારો રડી ગયો જોંગો 😂😂😆😆
@GokulGokani-v3o9 ай бұрын
Vah maja avi gay
@hirenprajapati88279 ай бұрын
Jordar sabeh bau j majjaaa ave che kaik vadhare maja ave evu karoo😂😂😂
@anilsumra55037 ай бұрын
Tamne bane jordar acting karo cho i like
@sureshprajapat65599 ай бұрын
Miss you jonga bhai. You really very simple men❤
@Rahemtulla7869 ай бұрын
super prank
@philosopherking16069 ай бұрын
ભાઈ તમારા બંને ની જોડી જબરી છે હો ચાલુ જ રાખો અને જૂનાગઢ પણ આવો ક્યારેક મોદી અને શાહ જેવી જોડી છે તમારી
@vandanasound19 ай бұрын
કોઈને આવું ના કરતા વિનોદભાઈ દુઃખ લાગે ભાઈ
@rakeshagravat10436 ай бұрын
સાચી વાત છે હોને
@hemantrawal23979 ай бұрын
Arjunbhai આ વિનુ ભાઈ (viniya) નું તમે prank કરો તેમને પણ ખબર પડે ane અમે હસીએ 😅😅
@sejalvijaysupeda67489 ай бұрын
Vinod bhai tame to barabar service kari arjun bhai ni moj aavi gai aagal ni sit ni taklif aaje jogo bhai ne khabar padi hase😂😂😂😂😂
@kaushikbambhania53229 ай бұрын
Ek Number Bro..
@Patriot919 ай бұрын
Jonga Bhai is Best 💖🙏
@sindhavdhanabhai15435 ай бұрын
જોગો રડ્યો ભાઈ😂
@RayhanCar9 ай бұрын
Bey Jana acting kari rya che ala 😂
@ratilalparmar78285 ай бұрын
ના / ના ભાઈ આ જોગા વગર અમે આ ચેનલ જોઈશું નહિ પાલનપુર થી રતિલાલ પરમાર
@HARSURkhuman9 ай бұрын
Jodi number 1 chho bhai
@Radhe_B9 ай бұрын
Arjunbhai is Best Actor & Vinod bhai also... જોરદાર
@MemanAbdulRahman4 ай бұрын
😂😂😂 જોંગા ભાઈ ના ચહેરા ના હાવભાવ જોવાની બહુ મજા પડી😊😅😢
@ruplawyer60218 ай бұрын
Gajab😂😂
@girishbarot71053 ай бұрын
Better... Than you.. Jogo... Is best... 😅❤❤❤❤❤
@loverland14359 ай бұрын
Moj aavi gai 😂😂😂😂
@mustaksarvaiya88608 ай бұрын
અર્જુનભાઈની જગ્યાએ બીજું કોઈ ન ચાલે
@pratikjoshi69569 ай бұрын
Moj moj moj moj mast mast mast mast mast
@rasikpatel75389 ай бұрын
વિનોદભાઈ અને જોન્ગા ની સુપર્બ જોડી છે ભાઈ 👌👌
@vasimshekh5299 ай бұрын
Bov moj aayvi bhai
@chaudharydj82529 ай бұрын
દીલથી મારાં જોંગા ભાઈની હાલત જોઈને દર્શકોની આખોમો પાણી આવિગુ હસે મનેતો આવિ જ ગયું તું
@SirajBhai-z3l5 ай бұрын
Vah vah
@pramodchaudhari42829 ай бұрын
जोंगाभाईने आपका हमेशा साथ दिआ है, और आपने तो आज भाईको रूला दीआ. देखते वक्त मुझे खराब लगा पर हशीभी बहुत आई. दोनो भाई हमेशा साथ रहो और हमारा मनोरंजन करते रहो. भगवान आपको दीर्घायुष्य व खुप राजी राखे 🙏👍
@dipakbarotofficiall9 ай бұрын
ભલે મજાક હતી આ જોગાભાઈ ની પણ તમારા બધા વિડીયો માં મન ભરીને હસવાનું મળ્યું છે પણ આ વિડીયો જોઈને આંખ ભીની થઈ ગઈ માટે જોગાભાઈ ની મજાક સુધી ઠીક છે બાકી પ્લીઝ વિનોદભાઈ આ જોડી ક્યારેય તોડશો નહીં આપ બંને હંમેશા હસતા રહો અને સૌને હસાવતા રહો એવી મારી ભગવાનને પ્રાર્થના ફ્રોમ:દિપક બારોટ સંતવાણી ગઝલ ગાયક
@heetparmar88189 ай бұрын
Right bro
@niravrao74119 ай бұрын
Nirav Barot from Anand
@vegadkeshav73099 ай бұрын
Right bro
@HasmukhPadariya-u4o9 ай бұрын
Tamaru bannenu seting che
@Reshma-g6r9 ай бұрын
Jonga vagar nhi chale❤❤
@KishorbhaiVanaКүн бұрын
તમારી દોસ્તી સલામત રાખે ભગવાન
@akshaygaming40009 ай бұрын
મામુ ફેમ માપ માં રેજો હો ભાઈ એક તો તમે શનિવાર 8.30વાગે નો ટાઇમ ની આદત પાડી દીધી અને તમે આવા નાટક કારોસ નય ચાલે હો ભાઈ 😢😢😢😢🥺🥺
@chauhanMunna-m1x9 ай бұрын
😂😂😂😂😂
@KishorBariya-kh8rv6 ай бұрын
Moj moj
@raufbaheruni9 ай бұрын
બહુ ઇમોસનલ વિડિયો બન્યો છે ખૂબ સરસ જોંગા વગર તો બધુ નકામું છે વિનોદ ભાઈ
@prakashbaria12689 ай бұрын
ભાઈ કોઈ લાફો મારે એ ખય લેવાય પણ કોઈ આપણી મહેનત પર કહે એ ના જીરવાય લવ્યૂ અર્જુન ભાઈ
@ShahnawazKhan-qr8ml20 күн бұрын
Arjun Bhai ne joyi ne mari aankh mathi aansu avi gya
@kapildudhrejiya92699 ай бұрын
વિનોદભાઈ, હવે જોંગા ભાઈ ની આવી મસ્તી નો કરતા.
@gamerboyaditya66792 ай бұрын
Full moj ho❤❤
@JaymalsinhRajput-dr6ju9 ай бұрын
વિનોદભાઈ 😂😂આવું નો કરાય
@SahdevthakorThakor-uj4ns9 ай бұрын
જોગા વીના મજા ની આવે ભાઈ 😂❤❤❤❤
@pdsolanki94789 ай бұрын
જોગા વગર તમે અધુરા છો ભાઈ
@JagdishParmar-ch8we9 ай бұрын
😂 hu dari gayo bhai
@sanjaymalik22379 ай бұрын
Best Evergreen Jodi Vinod Bhai & Arjun..
@kiritchavda41454 ай бұрын
Ohhhhh😂. વિનોદભાઈ,તમારો પરિચય આપો.
@hriday5706 ай бұрын
jongo is best
@ratheeshramankutty47859 ай бұрын
Zordar.... 😂😂😂😂
@priyankbhut5 ай бұрын
આ જોંગા ભાઈ ને ઓલો ફોન સ્પીકર માં રાખી ને જ્યારે કેમેરા ની નજીક જય ને વિનોદ ભાઈ એ વાત કરી ત્યારથી લાઈટ થઈ ગય તી... પણ પછી ભાઈ એ કેરેક્ટર ના મૂક્યું😅
@mrroy15599 ай бұрын
Jongoo readyy 6ee 😂
@varanitin11739 ай бұрын
Vinod bhai Game te thay aa jodi famous che and always sathej rehvi joiye ❤
@bpprajapati45419 ай бұрын
maja bhi aaya or arjun bhai ki haalat dhek kar 😢 dukha bhi huaa
@kamleshmakwana61974 ай бұрын
Jonga is the best 👍💯
@rafiqshaikh-le2cl4 ай бұрын
Vinod Bhai.... Arjun Bhai (Jhongo) sidho 6 bacharo ane joi ne mane daya aavi gai, thodi taklif thai bachara ne radta joi ne pan Maja aavi hon...supner❤
@AjayGohil179 ай бұрын
mane bolavano hato aji ani kadhat apde jonga bhai ni
@pratikjoshi69569 ай бұрын
Moj moj full moj
@shubhamgrylls45699 ай бұрын
Love you jonga ❤
@mukeshkaklotar45279 ай бұрын
તમારી બન્ને ની જોડી સલામત રહે..
@pravindabhi9 ай бұрын
હવે પછી સુ સિંગ દાળિયા વેચવા ના છો😂😂😂😂😂😂😂😂😂
@aarifshaikh71514 ай бұрын
Saw this vadahare maza Mane Aa video ma Aavi vinod bhai jor dar 1 Nambar.
@devidashirani72409 ай бұрын
Reva do Vinod bai areare A to Sanjaydut noGovido chhe bahu saras kare6
@amitjoshi46399 ай бұрын
Vah Joga ne j Mamu Banavyo.......Great Jodi chhe R J Vinod Bhai......Keep it up More Epishod