રસીઓ રૂપાળો રંગરેલિયો ગાડીમાં બેસવું ગમતું નથી, ભાઈના મગજનું તરબૂચ થઈ ગયું

  Рет қаралды 523,737

Mamu Banavyo - Gujarati Prank call

Mamu Banavyo - Gujarati Prank call

Күн бұрын

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 561
@nitashukla2210
@nitashukla2210 4 ай бұрын
Bharuch મા આવી prank karo...ahini public tamne olkhti nathi😂
@AlwaysBHappy220
@AlwaysBHappy220 Жыл бұрын
વિનોદ ભાઈ હવે આ પ્રેન્ક લાંબો નય ચાલે કેમકે થોડા time પછી તમને લોકોને આખું ગુજરાત ઓળખી જશે 😂😂 પછી નવી જગ્યા 😅😅
@mahendraravaliya2579
@mahendraravaliya2579 Жыл бұрын
જોંગા નું 10 રૂપિયા નો ડાયલોક સાંભળી ને ફૂલ ખારા થઈ ગયા...😂😂😂
@PiyushGurjar-ql7vu
@PiyushGurjar-ql7vu Ай бұрын
Lol 😆😅
@savjagdish5843
@savjagdish5843 28 күн бұрын
Ek number
@ketankumarnayeei4555
@ketankumarnayeei4555 Жыл бұрын
પુરી સર્વિસ કરાવી નાખી આ ભાઈની હો..... મોજ આવી ગઈ ભાઈ......
@ashitvyas2157
@ashitvyas2157 Жыл бұрын
, તમારા વીડિયો માં લગભગ ૯૦% લોકો ને સીટ બેલ્ટ પેરતાનથી આવડતું 😂😂😂😂😂
@pankajggoswami4004
@pankajggoswami4004 Жыл бұрын
Pere ta aavrtu hoi yo koi Bese
@ashitvyas2157
@ashitvyas2157 Жыл бұрын
@@pankajggoswami4004 ha e pn sachi vat che 😅😆😆😁😁😄😃😀👍
@Prince_007
@Prince_007 Жыл бұрын
જેને સીટ બેલ્ટ પહેરતા આવડે છે એ પબ્લિક પહેલા જ ઓળખી જાય છે... 😂😂
@baradakshay8489
@baradakshay8489 Жыл бұрын
Bhai aatyre batha ne aavdtu je hoy pan aa Loko aapde khali injoy mate video banave gadi ma bethade e pela ene Kay dey ke banaviye video
@ranjitgadhavi3834
@ranjitgadhavi3834 Жыл бұрын
​@@baradakshay8489 kharekhar scripted hoy che ke na??
@tusharbarot1448
@tusharbarot1448 Жыл бұрын
તમારો એક પણ વિડિયો Miss નથી કરતો. I love મામુ બનાયો,પણ એક વાર તો ahmedabad માં આવો વિનોદભાઈ.એક અમદાવાદી ને મામુ બનાવો.Plz.
@thakorarvind7131
@thakorarvind7131 Жыл бұрын
જોંગા ને દરેક નવા વિડિયો મા નવા નામ મળે છે 😀🤣🤣🤣🤣 બળદિયા......love you અર્જુન ભાઈ suprb akting
@mahernakrani442
@mahernakrani442 Жыл бұрын
.hu
@hareshkoli2679
@hareshkoli2679 Жыл бұрын
Vitara Saroj video
@BeingIshan18
@BeingIshan18 11 ай бұрын
Spelling lakhta sikhi jaa pehla gawar
@sabiyanari8419
@sabiyanari8419 Жыл бұрын
Vinod bhai raat na 4:30 vage hu eklo eklo hasyo video joi ne ...ane hasta hasta hichki avi gai...mari wife uthi gai ke aa 4:30 vagye su hase chhe. 😂😂😂😂😂 Well done vinod bhai and jonga bhai...
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Hahahahha
@rameshmistry8113
@rameshmistry8113 Жыл бұрын
જોરદાર કોન્સેપ્ટ લાવો છો ...અત્યાર સુધી ના ઘણા કાર પ્રેંક જોયા પરંતુ આપ બંને જે કોન્સેપ્ટ હોય તેમાં એટલા સરસ અભિનય અને એક્સ્પ્રેસ ન આપો છો ...ખરેખર સાચા કલાકાર o
@alpeshgohil9157
@alpeshgohil9157 Жыл бұрын
વિનોદભાઈ હુ તમારા વિડીયો અચુક જોવ છુ અને તમે હરેક વિડીયો મા કહો છો કે ચા પીવરાવી દોજો તો શુ રાજકોટ મા ચા બહુ સારી મળે છે એટલે તમે વધારે ચાનુ કહો છો
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Ha
@bhautikkumbhani
@bhautikkumbhani Жыл бұрын
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ એ મોજ કરાવી દીધી...
@dr.bhupendrasinhsolanki8056
@dr.bhupendrasinhsolanki8056 Жыл бұрын
આભાર 👍👍👍
@mvofficial2217
@mvofficial2217 Жыл бұрын
Sir video ma jayere beep ave e khathi nakho ne plz
@ashifkhafi4743
@ashifkhafi4743 Жыл бұрын
Best dialogue by jonga lal: is 10 aapi deje. હજુ તો સંભુ ભાઇ બોલ્યા કે તમારે સામે દેવા પડે. તા તો જોંગા એ ઓફર કરી દીધી 🤣🤣🤣. સાચેજ આવો જવાબ માર ખવડાવે હો
@miteshgohel5000
@miteshgohel5000 Жыл бұрын
Vinodbhai જ્યારે વિડિયો બનાઓ ત્યારે ગાડી ના કાચ બંધ રાખો જેથી કરી ને અવાજ ક્લીઅર સંભરાય
@professional_branded_sumra143
@professional_branded_sumra143 Жыл бұрын
Bhaine servicena paisa apjo...ketli var hoi. 😂😂😂😂😂Bhai jiv tarve avi gya hase 10 rs ma full service 👌👌👌👌👌😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣gajjab halone hali gyu j tamarau..... 😘😀😘😀💯💯💯💯💯⭐⭐⭐⭐⭐👑👑👑👑👑
@limbadiyarameshbhai1223
@limbadiyarameshbhai1223 Жыл бұрын
આ ભાઈ સાચુ તમને મારી લેત હો ભાઈ નો મગજ ફાટી ગયો તો
@sonirajesh307
@sonirajesh307 Жыл бұрын
विनोद भाई अमारा परिवार तरफ थी राधे राधे
@chavdalagdhir7663
@chavdalagdhir7663 Жыл бұрын
ભાઈ વિડિઓ આપણા જોરદાર હોઈ છે ગજબ મોટા ભાઈ એકાદ સેરીઝ લીંબડી હાયવે ઉપર બનાવો મોટા ભાઈ... અલ્યા jonga મામુ ને સમજાવો 😂😂😂
@meetyadav571
@meetyadav571 Жыл бұрын
19:10 10 rupiya aapi deje ne mota 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@solankijay5360
@solankijay5360 Жыл бұрын
14:39 best moment for jonga bhai🤣🤣
@rakeshjoshi2280
@rakeshjoshi2280 Жыл бұрын
vinodbhai, arjunbhai you both are doing superb, maja padi jay chhe
@RoyalBrother19
@RoyalBrother19 Жыл бұрын
Wahh bhai wahhh shu baki navu navu lavo cho yar Bovaj maja aave che bhai tamara video jovani And ha shanivar ni vate hoiye chiye ke kyare bhai video muke Mataji ane dada kal bhairav hamesha tamaru dhyan rakhe ane khub jaju aape bhai Ane aavi j rite badha ne hasavta raho bhai Love you vinod bhai ❤️❤️🤝🤝🤝
@mehuljani8177
@mehuljani8177 Жыл бұрын
Vinodbhai , arjunbhai bov moj aavi ho bhai gajab chho ho bhai bey.
@UmedjiThakor-cq4jf
@UmedjiThakor-cq4jf 11 ай бұрын
સીટબેલ્ટ તો પહેરાવો મોટા
@Pashupatinath2023
@Pashupatinath2023 Жыл бұрын
Share bazar no part -2 banavo,, Tamari Channal par highest view ae j video na chhe
@manishkukdiya9600
@manishkukdiya9600 Жыл бұрын
અમે પણ જસદણ તાલુકાના કનેસરા ગામમાં રહીયે છીએ આવો ક્યારેય મામુ બનાવા
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 Жыл бұрын
31000 nu ennam sasi aajagi b.p dur ho jaegi .❤❤❤❤lovers
@mashribhaiodedara2624
@mashribhaiodedara2624 Жыл бұрын
આ ભાઇ આગળ ગાડી સાફ કરવી નાખી જોગા ભાઇ ને મારી લેત એકદમ ગરમ થઈ ગયા ભાઇ મજા આવી ગઇ
@tusharamreliya5222
@tusharamreliya5222 Жыл бұрын
પેલો વીડિયો જેમાં પેસેન્જર ને તમે ઉતરવાનો મોકો આપ્યો
@hansabenrathod9711
@hansabenrathod9711 Жыл бұрын
એલા ભાઈ, ગાડીના કાચ અને શિકારનું મગજ, બેય સર્વિસ કરી નાખ્યા😂😂😇 વેલડન👍ધૈવતભાઈ રાઠોડ-ભાવનગર.
@Dinesh.wlog2.2
@Dinesh.wlog2.2 Жыл бұрын
Vinod bhai tamne hasi nathi aavti😅😅😅😅 AME toh goto vali javi savi
@pansaribhai2205
@pansaribhai2205 Жыл бұрын
આ ભાઈ ના મગજ ના કાચ ફાટી ગયા 😂😂😂😂તમે બી કોમેડી 😂વિનોદ ભાઈ
@thefoodie833
@thefoodie833 Жыл бұрын
ભાઈ એક વર્ષમાં પોતાની ગાડી સાફ નહીં કરે એટલી આ ગાડી સાફ કરી દીધી
@rajalparikh945
@rajalparikh945 Жыл бұрын
Gajab , Outstanding. Glass saf karaya karayu. Hike to e thayi gayi jyare tame tamara chasma na glass saf karavanu kidhu ene. 😂😂😂😂hahahaha
@mensibaku9111
@mensibaku9111 9 ай бұрын
અજુન ભાઈ ઓછુ બોલે પણબોલે ત્યારે સામે વારા ની સોટલી ખીતો કરી દે છે હો
@tg_shorts_official
@tg_shorts_official Жыл бұрын
SAHEB BIJU BADHU TO MST CHE JJJ + KE LOKO NE SEAT BELT LAGAVTA SIKHVADO CHO ♥️😍😘
@chiragjoshi5039
@chiragjoshi5039 Жыл бұрын
Vinodbhai and Arjunbhai, Mind Blowing, Outstanding, Extremely Hilarious and Fantastic😂😂😂😂😂😂😂
@TheOccean99
@TheOccean99 Жыл бұрын
22:42 best scene 😂😂😂
@darshitgujarati3209
@darshitgujarati3209 Жыл бұрын
એ ભાઈ હવે આ છેલ્લી વાર... સચિને સાવ છેલ્લી વાર હો.... હવે ના કેતા🤣🤣🤣🤣🤣🤣
@priyapatel3008
@priyapatel3008 Жыл бұрын
🤣😅🤣😅🤣
@singarshaileshnarola6221
@singarshaileshnarola6221 Жыл бұрын
Wah new topic superbbb😂😂👌👌 .....pan laast ma risky thai gyu ho Take care yaar 😐
@Jatinvaniawala
@Jatinvaniawala Жыл бұрын
Bhai 3 ji var video joyo😂 80 ni speed halav😂 jongo😂
@vasimshekh529
@vasimshekh529 Жыл бұрын
😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣jordar bhai 🤣🤣🤣🤣🤣🤣🤣
@shastrihardikdave7874
@shastrihardikdave7874 Жыл бұрын
એક તો સાફ કરે છે અને તમે કો છો સરખું સાફ કરજો,,,
@krish__003
@krish__003 11 ай бұрын
Ala bhai pan prank kare che to aema logic kam hodho cho
@shamjibhaibaraiya-cn2ei
@shamjibhaibaraiya-cn2ei 10 ай бұрын
Super Nice 👍
@RAJUPATEL-fy4xx
@RAJUPATEL-fy4xx Жыл бұрын
ભાઇ સાચવજો કોઇ તમારી ઉપર હુમલો ના કરી દે
@Dhruvin921
@Dhruvin921 Жыл бұрын
અર્જુનભાઈ એ સાઇડ મીરર પણ સાફ કરાવ્યા.... 😂😂😂😂😂
@cute_baby1113
@cute_baby1113 Жыл бұрын
Kharekhar vinod bhai aa video ma full moj karavi bhai bhai😂😂😂😂 e kue 4 var service karavilidhi 😂😂😂 gajab rj vinod bhai and jonga bhai
@FunWithViral987
@FunWithViral987 Жыл бұрын
વિનોદભાઈ તોતળાવાળુ પ્રેનક પાછું કરો 😅😅
@pravinbhalani2057
@pravinbhalani2057 Жыл бұрын
ખરેખર દુ બનાવ્યો
@ramanthakor3541
@ramanthakor3541 9 ай бұрын
કાલનો વિડીયો કેમ નથી દેખાતો
@jayantibhaitadhani3181
@jayantibhaitadhani3181 Жыл бұрын
JordaR 6e Tmaru KaR Prank Bahu J Maza Ave 6e RJ Vinod SaheB Ane Arjunbhai Tme Pan Baki Lajwab Acting Karo 6o Really God Bless You Bnne Ne Waaahh JASDAN NI MOJ Waajhh
@jaspalsinhjadeja1948
@jaspalsinhjadeja1948 Жыл бұрын
આ ભાઇ ઉમેશ પરમાર (તબલા વાદક) ની જેવો ચહેરો લાગે છે
@crazygemar9173
@crazygemar9173 Жыл бұрын
🤣🤣🤣 bhai petma dukhi jay ho tamara vi joi joi ne
@dudhatraravi2547
@dudhatraravi2547 Жыл бұрын
Sambhubhai ma Maja avi.teni bhasha bov mast hati
@jadejapushprajsinh1524
@jadejapushprajsinh1524 Жыл бұрын
વાહ શંભુ પાસે થી કાઈક છુટુ છુટુ લય . કાઈક. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@h.kgoswami6738
@h.kgoswami6738 Жыл бұрын
Aa jongane aema kok di om shanti lakhvu na pade kok mari nakhse
@rameshshapra469
@rameshshapra469 11 ай бұрын
Bov kayri bhay. Ful moj તમે લોકો દુઃખ નાં આશું શુખ માં બદલી નાખો 😂😂😂😂🎉
@Ilovebgmi-g2s
@Ilovebgmi-g2s Жыл бұрын
Ladi lyo ho tame pan 😅😅😅
@devanggodaliyadevanggodali7477
@devanggodaliyadevanggodali7477 Жыл бұрын
Va vinodbhai maja Aavi ho hu Tamara video badha jov chu ho pacha jadap thi vida banavjo
@shyammehta9604
@shyammehta9604 Жыл бұрын
Super 😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Jonga ne fool credit jay che maja aavi gay
@mrvlog7309
@mrvlog7309 Жыл бұрын
જોગા નું નામ બીજા વીડીયોમા હાકો રાખો નામ
@pradipjadeja1256
@pradipjadeja1256 4 ай бұрын
Hako
@laughingvan
@laughingvan Жыл бұрын
I'm big fan of Arjun bhai and Vicky kaushal 😂
@usmanjat1590
@usmanjat1590 Жыл бұрын
અમારા ગુજરાત ના નોંબર 1 પ્રેનકસ્ટારો..તારા સિતારા..
@jaysinhzala8639
@jaysinhzala8639 Жыл бұрын
તમે શું કરો છો....? વિનોદ: હમમમ ગોઠવવા દે મને 😑😑😑
@savjagdish5843
@savjagdish5843 28 күн бұрын
Vinya bhai best' video se aa
@Yashup5974
@Yashup5974 4 ай бұрын
21:31 akhe akhi mari lidhi bhai ne to 😂😂
@devanshsumariya
@devanshsumariya Жыл бұрын
@20:54 બધા કાચ અજ કાઢી નાખો😂 એટલે હરખું દેખાય.. મસ્તી નો માણસ... શંભુ ભાઈ ની ઠપકાર માં પણ મીઠાઈશ છે.. 😃
@Yashbhaielectric
@Yashbhaielectric 8 ай бұрын
વા.તમારી.કોમેડી.a.વનછે.ભાઈ
@_TOTAL_MAHITI
@_TOTAL_MAHITI Жыл бұрын
Nice video bhai khub j maja aavi gye
@vorapiyush6965
@vorapiyush6965 Жыл бұрын
Super acting kari Vinod bhai video Khoob mast banaviyo.
@blochzahir2496
@blochzahir2496 Жыл бұрын
Chama ma toh Nathi ne raj Ola paahe kaach saaf karvya karav thaya 🤣
@gohildipesh2609
@gohildipesh2609 Жыл бұрын
Vinod bhai damru baje gadi ka
@pariyashailesh3628
@pariyashailesh3628 Жыл бұрын
😂😂😂😂😂
@HPROHADIYA
@HPROHADIYA Жыл бұрын
Khub saras bhai joya vagar comment karu chu khabar hoi tamaru kai aalag ane supr hase❤
@ashwinkhakhkhar7071
@ashwinkhakhkhar7071 6 ай бұрын
તમારી જોડી ને સોં ટોપ ની સલામ બેય ભાઈ ને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pravinrajpara8229
@pravinrajpara8229 Жыл бұрын
Jasdan Vala video ekdum top hoy chhe .....
@rameshbhaidarji4754
@rameshbhaidarji4754 Жыл бұрын
Apki har commedy houseful he vinod sir and Arjun sir. I love you sir. Maine apke bahut commedy videos dekhe. Aap aise hi sabko hasate rahe or khud bhi haste rhe sir.
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Thank u
@pareshprajapati3376
@pareshprajapati3376 Жыл бұрын
Kach kadhi nakho🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@YasinYasin-su4xn
@YasinYasin-su4xn Жыл бұрын
Sir snak valo prank fari var kro ne ola prank ma bau maja aavi
@amulsonani727
@amulsonani727 Жыл бұрын
😂😂
@mehuljani8177
@mehuljani8177 Жыл бұрын
Nakki chashma no kach j saf karvani jarur hati avu lagyu 😝🤣🤣🤣
@devanndbhavagha3656
@devanndbhavagha3656 Жыл бұрын
😂😂😂
@savaghelavaghela5408
@savaghelavaghela5408 9 ай бұрын
જોરદાર કોમેડી કરી અજૅનભાઇ/ વિનોદભાઈ
@naynagajkandh9892
@naynagajkandh9892 3 ай бұрын
Saaf kravi kravi ne bichada bhai ne heran kri didho ho😄😄gajab cho tme be khare khar😅😅😅😅😅
@bhavansinhzala7161
@bhavansinhzala7161 Жыл бұрын
😁😁 જબરદસ્ત 👍
@azgaming8919
@azgaming8919 4 ай бұрын
Bhai koi divas Evo video bnaavo ke je car ma besta pehla chaay paani nu kahinei restaurant ma lay jaee nei bahu badhu order karo and pachiii reaction juwo saamnei Waada no
@piyushetvi
@piyushetvi Жыл бұрын
Very funny video aturta thi wait Karu chhu video mate
@dharmeshparmar4645
@dharmeshparmar4645 Жыл бұрын
Banne ni jugal bandhi jordar6 1var ahmedabad ma prank karo request karu 6
@vershijithakor3362
@vershijithakor3362 7 ай бұрын
જોંગાને તરત ઓળખી જાય છે હો તરત
@thakkarkishsn7032
@thakkarkishsn7032 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 Жыл бұрын
Sars Bhai hi😅😅😢😢😢
@shayonastudiolsamirpatelra6399
@shayonastudiolsamirpatelra6399 Жыл бұрын
KAdava Limbda No Ras pivo Ankho Saras thai Jase
@arjunvala511
@arjunvala511 Жыл бұрын
1 number vinodbhai😂😅
@mr.geming.5408
@mr.geming.5408 Жыл бұрын
Ha moj ha 🤣🤣🤣🤣
@Sokssndhxjsn
@Sokssndhxjsn Жыл бұрын
પ્રકાશ ઠાકોર ફુલ સ્પોટ રાઘાનેસડા વાળા બનાસકાંઠા ❤️❤️❤️
@devidashirani7240
@devidashirani7240 Жыл бұрын
Jonga nu kaam bahuj uchu chhe tamaru maathu baange em chhe dagino mali gyo chhe tamne kok D milavo tamne pan nathi malyo to kade milo ta
@mustakkabariya9789
@mustakkabariya9789 Жыл бұрын
Bhai bhai ful moj
@maheshkhamra732
@maheshkhamra732 Жыл бұрын
😂😂😂
@rajshikhuti6271
@rajshikhuti6271 Жыл бұрын
😀😀😅😅😂😂😂
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,1 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,1 МЛН