આખા ગુજરાતના આદિવાસીઓની સંસ્કૃતિ નુ તબક્કાવાર સ્થળ તપાસ કરી સાચું ચિત્ર રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન બહેનશ્રી
@yo_yo_godli_boy_dips_rathva2 жыл бұрын
દેવાંશી બેન જ્યારે પણ તમે અમારા આદિવાસી વિસ્તાર માં આવો છો ખૂબ સરસ વિડિઓ બતાવો છો ...ખૂબ ખૂબ આભાર
@sanjaypatel-dq6lj2 жыл бұрын
બેન દિલથી માન તથા સન્માન તમારા વર્તન અને અભિગમ ને. આમજ કામ કરતા રહો. મારા મતાનુંસાર આખા ભારતના શ્રેષ્ઠ પત્રકાર. 🇮🇳🇮🇳
@positiv_ewaves18292 жыл бұрын
મારું મોજીલું છોટાઉદેપુર.. અને મારો ભોળો આદિવાસી સમાજ ❣️
@aap.ki.jay.muldarm.ki.j Жыл бұрын
जोहार जय सेवा जय आदिवासी पत्रकार मॅडम धन्यवाद
@aapnu_chhotaudepur2 жыл бұрын
વર્ષોથી માત્ર આદિવાસીઓના નામ પર માત્ર રાજનીતિ કરવામાં આવે છે તમે આ વીડિયોમાં જોઈજ શકો છો કે આદિવાસી પ્રજા શિક્ષણની બાબત હજીએ કેટલી પછાત જોવા મળે છે
@sumanpatel90692 жыл бұрын
Evu nathi aa lokone sarkar jetli suvidha aape chhe e khabar chhe aa loko school ke college Karva jay Mota saher ma tya emne free ma bhnvanu revanu khavanu badhu free uparthi paisa pan male and e loko ghare pan nahi jay rajaoma pan tyaj re chhe joya chhe baki rajniti badhi jagae hoy tame sarkar na virodh ma bolo chho pan tya Jai ne juo to khabar pade and ha 2 Akar Jamin darek ne sarkare aapi chhe adivasi lokone lone aape chhe gay bhens pan aape chhe bhai emne jetli sagvad aapi chhe sarkare etlu koi bija ne nathi didhi anamat walaone to chandi nahi sonu j.chhe badhe lilalaher koi pan sarkar aave pan sanskar ?
@dineshjoshi38092 жыл бұрын
Mat kone apche
@Voiceofhearts012 жыл бұрын
દેવાંશીબેન નો ખૂબ ખૂબ આભાર અમારા આદિવાસીઓ ની સંસ્કૃતિ ને દુનિયા સુધી પહોંચાડવા બદલ... અને બેન છોટાઉદેપુર ના હાટ ની એક most popular વસ્તુ અહીંયા નામ ભજીયા છે... તેની પણ મુલાકાત લેજો... આ ભજીયા ની એક ખાસિયત એવી છે કે તેમાં કોઈ પણ જાતના મરી મસાલા નાખવામાં આવતા નથી છતાં પણ ખૂબ જ વખણાય છે... અમુક લોકો હાટ ના દિવસે કંઈ ખરીદવા માટે નઈ પણ specially ભજીયા ખાવા માટે આવતા હોય છે...
મારી સંસ્કૃતિ મારું અભિમાન Thank you દેવાંશી બેન તમે આદિવાસી વિસ્તાર માં આવી ને વિડિયો બતાવ્યો છે ખૂબ અભિનંદન બેન
@chinmaynparekh81552 жыл бұрын
ગુજરાત ના વિનોદ દુવા 👌 ખુબ જ સરસ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને તટસ્થ વિશ્લેષણ 🙏
@suniltrivedi28392 жыл бұрын
પ્રાઇમ ટાઇમ
@rathwamiteshkumar2 жыл бұрын
અમારા લોકો માં શિક્ષણ ખૂબ જ અભાવ હોવાથી તેઓ જિલ્લા , રાજ્ય , દેશ ની પ્રાથમિક માહિતી થી વંચિત છે.
@__indigenous87312 жыл бұрын
aap
@sumanpatel90692 жыл бұрын
@@__indigenous8731 aap party hindu virodhi
@sumanpatel90692 жыл бұрын
Sarkar aatlu badhu kare chhe pan jate j school ma jay nahi to sarkar su kare?
@__indigenous87312 жыл бұрын
@@sumanpatel9069 કહાં સે આતો હો... કબી ગયે હો બસ્તી મે...!? એમ લખવાં તો લખી દેવાય અનુબવ કરે એ situation નો તો ખબર પડે ભાઈ... એક્કા દુક્કા example થી આમ ન કહી દેવાય અને કોઈ કોઈ નું વિરુધી નથી હોતું બધાને પોતાનો હક અને અધિકાર હોય તો હોય બધાને પોતે સારું જીવન જીવે e માટે બધું કરે...
@naruedit1433 Жыл бұрын
ફરીવાર છોટાઉદેપુર વિસ્તારમાં આવો ત્યારે મારા ગામમાં આવવાનું ભૂલતા નહીં. અમારા ગામની પરિસ્થિતિ અને કેવી હાલત છે તે બતાવવાનું ભૂલતા નહીં
@kanakrathwa84322 жыл бұрын
ખૂબ ખૂબ આભાર છોટાઉદેપુર ની મુલાકત બદલ, કલચર તમને ગામડા માં વધુ સમજવા મળત, રાઠવા માં વધારે અંશે anti establishment સ્વભાવ હોઈ છે ...ત
@rakeshrohit13492 жыл бұрын
વાહ દેવાંશી બેન જૂની યાદો તાજી થઈ ગઈ....
@raazv172 жыл бұрын
તમારી આત્મીયતા ગમી ગઈ, રિપોર્ટિંગ તો ગમે છે જ.
@kaps4u2 жыл бұрын
Thanks Devanshi Ben... ખુબસરસ કામ
@shailendrasinhvaghela69422 жыл бұрын
વ્યક્તિગત સમજણવાળી લોકશાહી આવતા હજી બીજા 75વર્ષ લાગશે
@sanjueditborkanda31482 жыл бұрын
ધન્ય છે.. દેવાંશી...બેન..... તમારી... જનેતાને...
@bankimshah70942 жыл бұрын
Observed real spirit of a lady journalist
@hardikparmar28042 жыл бұрын
Superb...Ben...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻
@jigneshkumar40352 жыл бұрын
દેવાંશીબેન નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા માં આવજો
@maheshganvit87292 жыл бұрын
dedayapada nu Aaj nu video jovu hatu app
@aadivashivlogs68072 жыл бұрын
હા ભાઈ ખરેખર બોલાવવા જોઈએ આપણો વિકાસ પણ ખબર પડે
@ajaychudasama38592 жыл бұрын
Proud of my Gujarat Culture…Thank u Devanshiji & culture is better than election
@sunilganava41522 жыл бұрын
લય જાવ મ્યુઝિયમ માં
@diliprathva6387 ай бұрын
ખૂબ જ સરસ રીતે તમે કવરેજ કર્યું છે વિસ્તાર થી ખૂબ સારી માહિતી લોકો સુધી પહોંચાડી અને સંસ્કૃતિનું દર્શન કરાવ્યું આપનો આભાર અને અભિનંદન આપના સમાચારમાં પારદર્શકતા દેખાય છે ખૂબ જ મહત્વનું છે અને તમારા પર ગર્વ છે જેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.. 👍🏻👍🏻🙏🏻
@dangimheh53972 жыл бұрын
એ જ તો આદિવાસી જીવન ગાથા
@valakanubhai98872 жыл бұрын
વાડ ચીભડાં ગળે ..એ કહેવત નો મતલબ તમને ખબર છે ..? નહીતર કોઈ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને પુછો એટલે તમારે સરકાર વિશે માહિતી આપવામાં આસાન .રહેશે...😄
@devurathwaofficial2 жыл бұрын
હમારા આદિવાસી દિલ ના ભોળા હો
@naimeshbhagora79972 жыл бұрын
Thank you Madam for visiting such kind of place where tribal people and culture live. People have lack of awareness and knowledge.
@rathvaramsingversingbhai266710 ай бұрын
Welcool too devanshiben 👍jay adivasi
@pankajdesai63922 ай бұрын
Thank you very much, Devanshi!
@darshansapra29702 жыл бұрын
Best top lack Devanshi Ben 👍
@Heeeyak2 жыл бұрын
Vote for Aam Admi Party. Vote for clean honest government
@yogeshkatara47692 жыл бұрын
Best patrakar
@irfanbloch78662 жыл бұрын
Thank you madam aam janta se baat karne ke liye unki baate samajne ke liye
@Harmoniummasters82672 жыл бұрын
Khub saras coverage.....noticable public ekdam gramya vistar na hova chata Loko keva discipline ane natural che...vah Maru gramya Gujarat vah .......khub Saro episod karva badal devansi mam thank you......
@viyanuniyal79672 жыл бұрын
सराहनीय पत्रकारिता..... 👌🏻
@Handicap_creator2 жыл бұрын
jay आदिवासी
@pravin14922 жыл бұрын
બેન બીજું બધુ તો ઠીક આ ચુંટણી પછી આ બધુ મસ્ત આયોજન કરજો
@anilbhaisanura74662 жыл бұрын
સાચે જ જમાવટ
@thomasranjit77812 жыл бұрын
Is bar AAP pehle 👍👍👍👍🙏🙏🙏
@shaileshrathwa2 жыл бұрын
જય જોહાર 🙏
@rahulgamit69262 жыл бұрын
Khubaj Sundar reporting ben
@pravinrathwa58102 жыл бұрын
Ye video dikhane ke liye apka abhar thanks
@bachubhaijparekh15762 жыл бұрын
જય માતાજી દૈવાશી બેન તમે નાના નાના મજુરી કરતા લોકો ની વાત સાભડો છો અને સમજો છો તમને લાખ લાખ વંદન છે
🏹💕❤VAH MARA CHHOTAUDEPUR NA AADIVASIYO🥳🥳🏹JAY JOHAR JAY AADIVASI 🏹🤘✌
@falgunchaudhary90612 жыл бұрын
છોાઉદેપુરમાં ડોલોમાઈટ ના ઉદ્યોગ ના કારણે ફેલાતું પોલ્યુશન પણ તમારે જોવું જોઈએ..
@soliyadilipgj34rathva932 жыл бұрын
મુલાકાત બદલ આભર
@munnabhaijadeja68072 жыл бұрын
Nice reporting..ek dum Shanti thi...
@arjunpatel1751 Жыл бұрын
You looks like a modern lady,but I like the way you talking to the people from rural areas.keep it going
@ravi-uy9qw2 жыл бұрын
Super duper
@thakorbhaipatel37789 ай бұрын
आदिवासी की अज्ञानता से ही सभी सरकार को फायदा है ! अगर सभी आदिवासी सच में उनके हक्क अधिकार जानकर आगे आयेगा तो भोलेभाले आदिवासी को लुटना बंद हो जायेगा ! चाहे व्यपारियों हो, कोई भी व्यक्ति हो, अधिकारी हो कोई भी सरकार हो !
@ganpatthakor75972 жыл бұрын
Super super video 👌
@laljirana71282 жыл бұрын
Khub j sara Aeva patkar che
@KingWoodProduction2 жыл бұрын
દક્ષિણ ગુજરાત ડાંગ માં પણ પધારશો... દિદી...
@azizmemon13605 ай бұрын
Alhamdulillah
@valabhaiahir77642 жыл бұрын
વાહ સરસ છે છોટાઉદેપુર
@rajudesai98092 жыл бұрын
6:56 Devanshi ben જબરુ હો 🤣🤣🤣
@magiramesh7889 Жыл бұрын
I hope to very nice medam your behavior is very nice and good wark you are careful given us information One again thank medam
@Handicap_creator2 жыл бұрын
jay johar🏹🏹🏹🏹🏹
@ghnshyambhaibodara76872 жыл бұрын
aap ne lavo gujratma only aap
@jyotisolanki11722 жыл бұрын
TAAZAA SAAKHBHAJI PESTISIDE WALA BUT YOUR NATURE IS VERY GOOD GOD BLESS YOU
@anandchangani31222 жыл бұрын
Glad to see good quality journalism in gujarati language! I hope you will become huge and displace main stream media. Good luck!
@MehulThakor-b1b2 ай бұрын
વાહ
@rathvavijaybhaiishwarbhai997310 ай бұрын
Khub khub aabhar Ben aadivasiyo maate boli rahya cho
@ladhabhaitadhani48992 жыл бұрын
જય ભગવાન સાદર નમસ્કાર
@harnishpatel75142 жыл бұрын
Nice reporting 👌
@dixitrathwa73584 ай бұрын
👌👌👌
@Voiceofhearts012 жыл бұрын
કોઈક ને પૂછજો કે હાટ મા ભજીયા ક્યાં મસ્ત મળે..?
@ranadayabhai4059 Жыл бұрын
Jai johar ben
@nareshselot13512 жыл бұрын
પંચમહાલ જિલ્લામાં મોરા મોરવા હડફ માં એક વાર. આવો બેન
@sunilbhavsar72552 жыл бұрын
Good job Keep it up
@ahirmoriarvind65842 жыл бұрын
Only પરિવર્તન બેન
@vikasnagar20328 ай бұрын
❤❤❤ગામડામાં રહેવાની મજા જ કઈક અલગ છે ❤❤❤
@rajubhairathva49292 жыл бұрын
બેસ્ટ મેડમ 👍😀
@sunilmachhi50272 жыл бұрын
Jordar
@jagdishsinhparmar44592 жыл бұрын
Devanshiben tamara video daily jovu 6. Saras lage 6. And mara taraf thi jay mataji benb@@.
@zaid4some2 жыл бұрын
Waiting for this video.
@ajaysinhpadhiyar46952 жыл бұрын
હા મારું છોટાઉદેપુર
@harryvasava54982 жыл бұрын
Valia netrang ma pan avo team jamawat
@ashwinkumar46972 жыл бұрын
બુધવારે Rangpur hathma aavo ben
@maheshninama45852 жыл бұрын
Ben Dahod district na gamda ma aavo pl
@jannatdigitalraner90702 жыл бұрын
દેવાંશી બેન બનાસ કાઠા કાંકંરેજ મો આવો એક વાર
@xyzmusicofficial13122 жыл бұрын
👍👍👍👍✌
@kamlacampings1302 жыл бұрын
Saras devanshiben 👌
@rathvakhuman84999 ай бұрын
Fri avjo devansi mem
@ashoksonagraashoksonagra75912 жыл бұрын
Only Aap bhrshtachari BJP congress saf gujarat student morbi 🕵️✌️✍️🏥🙏 sixito ne Salam ✌️
@viranedits945 Жыл бұрын
Good
@sunilganava41522 жыл бұрын
લય જાવ મ્યુઝિયમ માં
@bamniyaprakash8882 жыл бұрын
Vah reality batai aaje Gujarat ni
@niteshhvlogs2 жыл бұрын
Mem surkheda ma aavo
@rajendrabhairathva38012 жыл бұрын
Dhanyvad.medam Aadivasi ariya ki rajuaato Karo. From rm rathva. Baroda
@MEGHYP17309 ай бұрын
દેવાંશી બહેન અમદાવાદ ના પણ પછાત ગામ છે મુલાકાત કરો
@jayeshpanchaljayeshpanchal8352 жыл бұрын
Jay Gauri Gujarat thank you
@mukuldave77672 жыл бұрын
Dewaanshi Bahen you must visit Kathiwaadaa in Chhotaa Udepur, There is an Ashram where Aadiwaasi speak Bhagwad Gita shloka and Pray very well in Sanskrit. The name of Ashram may be Rajendra Ashram