રબારીની જે દીકરીનો વીડિયો વાઇરલ થયો છે તે મિત્તલનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ | ગાયકોની ગોત | Rabari

  Рет қаралды 283,120

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

રબારીની જે દીકરીનો વીડિયો વાઇરલ થયો છે તે મિત્તલનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ | ગાયકોની ગોત | Rabari
#MittalRabari
#Rabari
#રબારી
#GujaratSong
#visheshwithdinesh
#dineshsindhav
#gamansanthal
#gamanbhuvaji
#geetarabari
#gayakonigot
#ગાયકોનીગોત

Пікірлер: 601
@atulvagela8257
@atulvagela8257 11 ай бұрын
Rabari ni dikrine dhaniyavad chhe
@ratnabhaidesaiumedpura6802
@ratnabhaidesaiumedpura6802 Жыл бұрын
વાહ મિત્તલબેન બહુ સરસ કંઠ સે તમારો વધારે પ્રગતિ કરો તેવી ભગવાન શ્રી વડવાળા દેવ અને ગોગા મહારાજ ને પ્રાર્થના...
@user-mq8pn3gi3t
@user-mq8pn3gi3t Жыл бұрын
માં સરસ્વતી ના આશીર્વાદ મીતલ બેન ને સદાયે મળતા રહે એ જ પ્રાર્થના બેન ખુબ આગળ વધો એવી પ્રાર્થના ❤😊
@jivrajaal
@jivrajaal Жыл бұрын
@VisheshwithDinesh ગાયકો ની ગોત કાર્યક્રમ દ્રારા ગામો થી લઇ શહેરો સુધી હર હમેશાં નાનામાં નાના કલાકારો સુધી પહોંચી તેનું પ્રોત્સાહન વધારી તેને આગળ વધારવા તેમના સ્વપ્ન સાકાર કરવા અડગ મહેનતી દિનેશ સિંધવ નો ખુબ ખુબ આભાર .. ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ ..
@mohankhatana5806
@mohankhatana5806 Жыл бұрын
વાહ મિત્તલ બેન રબારી ખુબજ કોકિલ કંઠી અવાજ છે જીવન મા ખુબ જ પ્રગતિ કરો એવી માં ચેહર અને વડવાળા દેવ ને પ્રાથના ....🙏
@amrutdesai6254
@amrutdesai6254 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ છેવાડાના ગામ માં જઈ ને કલા અને સંસ્કૃતિ ને બહાર લાવવા માટે ખુબ ખુબ ધન્યવાદ
@anupthakor8146
@anupthakor8146 11 ай бұрын
ખૂબ સરસ ખૂબ આગળ વધો એવી મા ભગવતીને પ્રાર્થના❤❤
@PARBATGDV
@PARBATGDV Жыл бұрын
ખરેખર એ શિક્ષક એ crc અને એ તમામ સ્ટાફ ધન્યવાદ ને પાત્ર છે દીલ થી નમન એ લોકો ને❤
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ દિનેશભાઇ ખુબ ખુબ આભાર મિતલ બેન ખુબ આગળ વધે ખુબ સરસ અવાજ🙏🙏👌👌
@vitthalbhairathva4809
@vitthalbhairathva4809 Жыл бұрын
વાહ, દીકરીને ધન્યવાદ 🙏🙏🙏 જય માતાજી જય ચેહર માઁ.
@vishalpatel-nq5pp
@vishalpatel-nq5pp Жыл бұрын
વાહ મિતલ ગુજરાત નું ગૌરવ......ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવું છું ❤
@rabariramabhairabariramabh7666
@rabariramabhairabariramabh7666 Жыл бұрын
શ્રી રબારી મિતલબેન ને સપોટ સાથ સહકાર આપવા બદલ દિનેશભાઈ નો પણ દિલ થી ખુબ ખુબ આભાર 🙏🙏💐💐
@sabu7340
@sabu7340 11 ай бұрын
મૂઠી ઉછેરો માનવી એટલે મારા દીનેશભાઇ.... પ્રિન્સિપાલ સાહેબ શું તમારો આવાજ છે..વાહ સાહેબ વાહ,,,,,,,,
@bharatdesai4845
@bharatdesai4845 Жыл бұрын
મા સરસ્વતી ના આશિર્વાદ મીતલ બેન ને સદાયે મળતા રહે એજ પ્રાર્થના . દિનેશભાઈ નો ખૂબ ખૂબ આભાર
@devangkhatana9274
@devangkhatana9274 Жыл бұрын
ઠાકર વડવાળા મિતલ રબારી ને ખુબ ખુબ આગળ વધે તે તેવી આશા
@Vikram-ve4pp9et2r
@Vikram-ve4pp9et2r Жыл бұрын
દ્વારકાધીશ 😊એમનુ સપનું પૂરું કરે વાહ રે વાહ દિનેશભાઈ 🙏🌟🌟
@rajeshdesai5800
@rajeshdesai5800 Жыл бұрын
વાહ મિત્તલ બેટા ખુબ આગળ. વધો મધુર કંઠ છે તમારો... જય મેલડી 🙏
@sanjaydesai_8071
@sanjaydesai_8071 11 ай бұрын
વાહ મીતલબેન દ્વારકાધીશ તમારી ઉત્તરોઉત્તર પ્રગતિ કરે જય દ્વારકાધીશ
@dhavaldesai270
@dhavaldesai270 11 ай бұрын
Khub khub pragati kare mital ben rabari aevi Dwarkadhish ne prathana
@momaidigital1655
@momaidigital1655 Жыл бұрын
અમારા બનાસકાંઠાનુ રતન અને હવે (બનાસકાંઠાના નવા ગીતાબેન રબારી) પણ કહી શકાય એવા મીતલબેન રબારી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા⚘️ લિ.દશરથ ઠાકોર જેતડા
@pravinbhaipranami1269
@pravinbhaipranami1269 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન મિત્તલ બેન દિનેશભાઈ ઇન્ટરવ્યૂ લીધું ખુબ આભાર પીએલ મોડાસા
@limbajramstudio
@limbajramstudio Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન....આગળ વધો તેવી વડવાળા દેવ ને પ્રાથના.🙏
@bochiyadigital1006
@bochiyadigital1006 Жыл бұрын
મિતલબેન ની સાળાના આચાર્ય સાહેબ પણ બહુ સરસ ગીતો ગાવે છે 👍👍👍👌👌👌
@user-gn2eb3xv5w
@user-gn2eb3xv5w 9 ай бұрын
🙏ખુબ આગળ વધો બેન જય દ્વારકાધીશ 🙏
@jagdishjepu8163
@jagdishjepu8163 Жыл бұрын
અમારી શાળાની દિકરીના અવાજને સમગ્ર ગુજરાતમાં ગુંજતો કરવા બદલ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. આ દિકરી માટે ગીત પસંદ કરવાની અને માર્ગદર્શક બનવાની તક મળી એ વાતની પણ ખુશી છે. આમ જ આગળ પણ સાથ - સહકાર આપતા રહેશો. આપને રૂબરૂ મળીને આપની સાથે વાત કરીને વિશેષ ખુશી થઈ. આપ એક પત્રકારની સાથે સાથે મદદ કરવાની ભાવનાથી કામ કરવાવાળા માણસ છો એ જાતે અનુભવ્યું છે.
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thank you
@vasudevsadhu6677
@vasudevsadhu6677 11 ай бұрын
નમસ્કાર સાહેબશ્રી,
@vasudevsadhu6677
@vasudevsadhu6677 11 ай бұрын
જગદીશ ભાઈ સાહેબ તમારો કોન્ટેક નંબર આપવા વિનંતી
@MehulRabariVlogs355
@MehulRabariVlogs355 11 ай бұрын
ખૂબ સરસ મિતલ બેન 🎉
@JamabhaiRDesai
@JamabhaiRDesai 3 ай бұрын
મિત્તલબેન દેસાઈ આપનો ખુબ ખુબ આભાર આગળ વધો એવી વડવાળા ને પ્રાર્થના 🙏
@JeckpotHindi
@JeckpotHindi 11 ай бұрын
શિક્ષક સાહેબ પણ જોરદાર ગાય છે 👍
@indian2502
@indian2502 Жыл бұрын
ખુબજ સરસ અવાજ સાક્ષાત સરસ્વતી કંઠે બિરાજમાન છે👌👌👌👌❤(thank you Dinesh bhai)
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
જય હો બેન ખુબ આગળ વધો એવી સરસ્વતી માને પ્રાર્થના ♥️👍🙏🙏
@MukeshBhai-xx6it
@MukeshBhai-xx6it 9 ай бұрын
મીતલબેન. 🙏જય દ્વારકાધીશ..🎤ખુબઆગવધો.🎤પાસા.પડતાનૈ.જય. 🪔મા ચામુંડા.રાણકપુર.મકવાણા🙏
@rohitlakum
@rohitlakum Жыл бұрын
જ્યાં ના પોચે રવિ, જ્યાં ના પોચે કવિ ત્યા પોંચે દિનેશભાઈ....👍👌👍👌👍👌
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks, Rohit
@rajeshdesai5800
@rajeshdesai5800 Жыл бұрын
વાહ સાચું 👌👌👌
@sureshdesai2587
@sureshdesai2587 Жыл бұрын
મિત્તલ બેન અને સાહેબ બંન્ને ખૂબ જ સરસ ગીત ગાય છે ખુબ આગળ વધો
@harjibhairrajput1959
@harjibhairrajput1959 Жыл бұрын
ખુબ જ સુંદર કલા મહોત્સવ કલાકારને પોતાની કલા બહાર લાવવા માટેનો સારો કાર્યક્રમ છે મીડિયાને ખુબ ખુબ ધન્યવાદ અને દિનેશભાઇને એથી વિશેષ ધન્યવાદ
@user-jw5ju9eh1o
@user-jw5ju9eh1o Жыл бұрын
વાહ જય વડવાળા દેવ
@ishvrbhadcha9032
@ishvrbhadcha9032 Жыл бұрын
વાહ દિનેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમે છેવાડા નાં માણસો સુધી સાથ સહકાર આપવા બદલ આભાર ભાઈ શ્રી
@joradesai2453
@joradesai2453 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન 💐
@shabdsathi
@shabdsathi Жыл бұрын
ખૂબ ખૂબ આભાર. આપે આ સૂરને સરાહ્યો ❤💙🙏🙏🙏
@thevibes4300
@thevibes4300 11 ай бұрын
ખૂબ સરસ અવાજ છે...
@kesareducation2270
@kesareducation2270 Жыл бұрын
Jay MA Mogal
@ishavarbhaidesai232
@ishavarbhaidesai232 11 ай бұрын
ખુબ સરસ જય વડવાળા જય લાખુ મા
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 Жыл бұрын
ખૂબ સરસ👍👍મિતલબેન વાહ ખુબ આગળ વધો તેવી મહાદેવ ને પ્રાર્થના🙌👏🙏🙇
@c.k.parmar8859
@c.k.parmar8859 Жыл бұрын
બધા શિક્ષકોને ને ધન્યવાદ કે સ્પોટ કર્યો અને મિત્તલને ખૂબ ખૂબ અભિનંદન અને ગાયકી ક્ષેત્રે ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ..
@kesareducation2270
@kesareducation2270 Жыл бұрын
Jay Vadvala Bhagwan Jay MA Sarasvatimataji Jay Goga Maharaj Jay Ma Chehar Jay Ma Dipo
@chetanrabari4691
@chetanrabari4691 Жыл бұрын
કલાકાર ની ખોજ મો દિનેશ ભાઈ ની મહેનત ને મા ભગવતી નો સાથ મળે તેવી શુભકામના 🙏🙏🚩
@aayalgadhavi6064
@aayalgadhavi6064 Жыл бұрын
ખુબ સરસ આવજો છે દિકરી નો ખુબ આગળ વધો દિનેશ ભાઇ તો ખુબ સરસ કામ કરે છે જય માતાજી ભાઇ તમારા કાર્યોમાં ભગવાન ખુબ સફળતા આપે જય માતાજી
@shikotarkrupa1910
@shikotarkrupa1910 11 ай бұрын
Vah sarash avaj chhe ben no👌👌
@Brain_boost219
@Brain_boost219 11 ай бұрын
દીકરી ના મધુર અવાજ અને તેનાં દેખાતા સંસ્કાર પરથી દીકરી પોતાના માતા પિતાનું નામ અને ગામનું નામ ખૂબ જ આગળ વધારશે😊
@glvaghelagf9769
@glvaghelagf9769 11 ай бұрын
વાહ ધન્ય છે દિનેશભાઈ તમને નવી નવી પ્રતિભા લઈ આવો છો દુનિયા સમક્ષ ખુબ સરસ અવાજ છે મિત્તલ રબારી નો.... ખુબ આગળ વધે જય વડવાળા.....
@namratakunwar1507
@namratakunwar1507 Жыл бұрын
ખમ્મા,આમ જ મારા ગુજરાત ધરતી ની દીકરીઓ આગળ વધે ખુબ જ સરસ ઇન્ટરવ્યૂ છે, દિનેશ જી.🙏🏻
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@jetabhairabari3855
@jetabhairabari3855 Жыл бұрын
ભગવાન વડવાળા મિતલબેનને ખૂબ ખૂબ આગળ લઈ જાય તેવી શુભેચ્છા 🌹🌹
@desaikhumabhai2030
@desaikhumabhai2030 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ mitalben.. vah.. શું મધુર અવાજ છે... ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રાર્થના 🙏😊👌🤝
@bhorvamaheshsangada2532
@bhorvamaheshsangada2532 11 ай бұрын
🙏 જય 🙏જોનાર 🙏જય આદિવાસી ખુબ આગળ વધારો દિનેશ સર👍
@rajputrn7782
@rajputrn7782 11 ай бұрын
ખુબ સરસ મિતલબેન ખુબ આગળ વધે તેવી ભગવાન ને પ્રાર્થના
@khengarrabari3892
@khengarrabari3892 Жыл бұрын
વાહ! ખૂબ સરસ💐
@momajigrup6612
@momajigrup6612 Жыл бұрын
વાહ બહેન વાહ ગોગા મહારાજ તમને બહુ આગળ વધારે તેવી પ્રાર્થના
@user-kr1zc9ys5o
@user-kr1zc9ys5o 7 ай бұрын
દિનેશભાઈ તમને ખુબ ખુબ અભિનંદન જય સ્વામિનારાયણ 🙏🏻🪴🙏🏻
@gangaramsolanki4177
@gangaramsolanki4177 Ай бұрын
મિત્તલ રબારી વાહ વાહ મારા ગુજરાતનુ ગૌરવ છે. જય માતાજી
@rabarikamlesh9779
@rabarikamlesh9779 Жыл бұрын
salam che dinesh bhai tamne k koi bina. mate tam menat karocho tamara lidhe koy ni ji dgi pn sudhri jay bhagvan valiant chehar goga mahraj tamne khub pragti karave aevi prathna🙏🏻🙏🏻🙏🏻
@taleshthakordigital3124
@taleshthakordigital3124 11 ай бұрын
સરસ અવાજ છે માતાજી ખૂબ જ આગળ વધારે
@BambhavaKano-mv6cn
@BambhavaKano-mv6cn 11 ай бұрын
જય દ્વારકાધીશ
@babudesai2030
@babudesai2030 Жыл бұрын
જય વડવાળા જય ગોગા મહારાજ દિનેશભાઈ મિત્તલબેન ધન્યવાદ
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
જય વડવાળા જય મોરલી ધર જય ઠાકર આ તો મીતલ બેન ની મોજ હો દિનેશભાઈ
@ravjimanvar8937
@ravjimanvar8937 Жыл бұрын
ભવિષ્યમાં આ દીકરી સર્વશ્રેષ્ઠ કલાકાર હશે..... સૌ પ્રથમ એમના શિક્ષક પરિવારને અભિનંદન કે આ દીકરીને કલા મહોત્સવમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી
@deshaimukeshbhai7334
@deshaimukeshbhai7334 Жыл бұрын
Sarad 1:24
@hiteshchauhan7908
@hiteshchauhan7908 11 ай бұрын
Right master sayeb
@GamitPriyesh-ui9qt
@GamitPriyesh-ui9qt 10 ай бұрын
Ña .😮. m😮nnn 😮nn ?😊😅😊 0:57 0:58 😅😅😅😅😅😅
@parsotambhaivadher5899
@parsotambhaivadher5899 11 ай бұрын
Ati sundar Beta ... Pragtimay Raho... Dhanyawad Dinesh Bhai........
@govinddesai561
@govinddesai561 11 ай бұрын
ખુબ ખુબ અભીનંદન🎉
@dineshrabari6692
@dineshrabari6692 Жыл бұрын
બહુ સરસ અવાજ છે બહેનો અને ભગવાન ના સારા ગીતો ગાજો બેવફા ના ગીતો ના ગાતા બેન
@goswamiyogeshpari15
@goswamiyogeshpari15 Жыл бұрын
વાહ મિતલબેન ખુબસરસ અવાજછેતમારો થૈકયુ દિનેશ ભાઈ સારુ કામકરો છો ધન્ય વાદને પાત્ર છો🎉❤
@prabhatdesai7741
@prabhatdesai7741 Жыл бұрын
જય વડવાળા
@ishvarbhaichauhan4151
@ishvarbhaichauhan4151 Жыл бұрын
વાહ અમારા વિસ્તાર નુ ગૌરવ મિતલ બેન રબારી
@balyavipul5114
@balyavipul5114 Жыл бұрын
વાહ બેન સરસ આવાજ સે આગળ જતા ખૂબ આગળ વધો એવી શુભકામના ઓ ......👍
@kasumbi9590
@kasumbi9590 Жыл бұрын
હા વાવ થરાદ વટ નો કટકો વાવ પરગણું ❤
@nsbharai6351
@nsbharai6351 Жыл бұрын
Khub khub srs ben ❤mara maldhari samaj nu nam roshan karjo 😊
@darjiravi3417
@darjiravi3417 Жыл бұрын
જય દ્વારકાધીશ જય વડવાળા જય ગૉગા બાપા
@MR_MALDHARI_BOY
@MR_MALDHARI_BOY Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ મિત્તલ બેન રબારી ને ભરવાડ. રબારી. ગઢવી. તરફથી ફુલ સ્પોર્ટ્સ....
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
વાહ દિનેશભાઈ વાહ ખુબ સરસ 👍🏻👌🏻
@sagarrabari395
@sagarrabari395 11 ай бұрын
વાહ દીકરી
@dhirajchaudhary6121
@dhirajchaudhary6121 17 күн бұрын
સરસ અવાજ છે બેટા 😊wish u best of luck next generation singer
@ghansyambhai6490
@ghansyambhai6490 11 ай бұрын
જય ઠાકર
@sudhirgajjar7486
@sudhirgajjar7486 11 ай бұрын
ખુબ આગળ વધે એવી શુભેચ્છા
@tirthgambha1805
@tirthgambha1805 11 ай бұрын
વાહ મિતલબેન ખૂબ આગળ વધો
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય વડવાળા ઠાકરધણી. Like સાથે. ખુબ ખુબ જ સુંદર સહજતા સાથે super❤❤. ઈન્ટરવ્યુ. મા સરસ્વતીની કૃપા સદા બની રહે. ધન્યવાદ આવજો જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ. ધરમશી પટેલ મુંબઈથી.
@j_D_Rabari_Dhanana
@j_D_Rabari_Dhanana Жыл бұрын
ખુબ ખુબ આભાર દિનેશભાઈ કે તમે અમારા નેસડામાં અને મુલાકાત કરી બહુ મજાઆવી
@hemantparmar9994
@hemantparmar9994 Жыл бұрын
મિતલ દિકરીઓનો અવાજ, લય ઘણોજ સારો અલગ જ છે. સરસ ઈનટવયુ જોયું.
@chetandesai511
@chetandesai511 11 ай бұрын
વાહ દિનેશભાઈ તમને કલાકારો ના ખુબ ખુબ આશીર્વાદ મળશે
@hiteshbhai1121
@hiteshbhai1121 Жыл бұрын
ખુબ ખુબ આભાર દિનેશભાઈ તમારી બધી મનોકામનાઓ પૂરી કરે વડવાળા દેવ ❤❤❤❤❤
@Kantithakorvlogs
@Kantithakorvlogs Жыл бұрын
જય માતાજી દિનેશભાઈ સિંધવ અમારા ગામમાં સિંધવાય માતાજી નું ગુજરાત રાજ્ય નુ સૌથી મોટું મંદિર આવેલું છે ગામ.વેડ ધામ તા.સમી જઈ.પાટણ
@user-tj3nh1vm5k
@user-tj3nh1vm5k Жыл бұрын
ભગવાન શ્રી વડવાળા દેવ ના ચરણોમાં પ્રાર્થના કરુ તમે ખૂબ પ્રગતિ કરો જય લાખણેચી માં
@anubhati6577
@anubhati6577 Жыл бұрын
વાહ દિકરી વાહ ખુબ આગલ પ્રગતી કરો.
@amrutrathod2020
@amrutrathod2020 10 ай бұрын
Thank you sir. Tame kalakar ni got ma. Game teva rasta ma potani parva karya vagar Gamda ma interview lai avo chho. Bhagwan tamari raksha kare.
@bhanjibhaiasal4405
@bhanjibhaiasal4405 11 ай бұрын
Va mitalben khub khub aagal vdho 💯ha dineshbhai patrakar 🤝
@HiteshDesaiSamdhi-vj8ld
@HiteshDesaiSamdhi-vj8ld Жыл бұрын
ખુબ પ્રઞતિ કરો એવી વડવાળા ને પ્રાર્થના ❤
@gknotesbynys5693
@gknotesbynys5693 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ ધન્યવાદ
@jaygogaofficial2035
@jaygogaofficial2035 11 ай бұрын
જય વડવાળા ખુબ ખુબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ
@THAKORLalaji-cy5nh
@THAKORLalaji-cy5nh 11 ай бұрын
ખુબજ સરસ મિતલ બેન દિનેશ ભાઈનો ખૂબ ખૂબ આભાર માનુ છું કે મને ક્યાંથી ઓળખે છે પણ એ પ્રમાણે આપનો આજનો દિવસ તમારી પોતાની વ્યક્તિગત સમય કાઢીને તેના બદલ આભાર માનુ છું જય હિન્દ
@dineshbhai5326
@dineshbhai5326 11 ай бұрын
❤❤જય ઠાકર દિનેશભાઈ ખુબ ખુબ આભાર મિતલ ખુબ આગળ વધે એવી માં મોમાઈ પ્રાથના ❤❤❤❤❤❤
@narankalotra6501
@narankalotra6501 11 ай бұрын
વાહ ભાઈ તમે ખૂબ સરસ કામ કરો
@ramanbhairathva4610
@ramanbhairathva4610 Жыл бұрын
દિનેશ ભાઈ જોરદાર કામ કર્યુ છે શિક્ષકો ના અને બાળકો નો ઉત્સાહ વધારવા માટે અભિનંદન.
@user-jr6ye2fk7j
@user-jr6ye2fk7j Жыл бұрын
Nana toy.nehada na ho vala Amara Rabari nu ratan❤❤❤
@goswami310
@goswami310 Жыл бұрын
जय वड़वारा देव 🙏🙏🙏
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Grandma Cat - the Hot Dog Eating Champion #gaming #food #challenge  #cartoon
0:15
Super Emotional Stories
Рет қаралды 26 МЛН
The thieves pulled a prank on the Policeman ! 😬👮🤣
0:38
BOGDANCHIKI
Рет қаралды 8 МЛН
ToRung short film: the robber pretended to be a statue😬
0:30