છેવાડાના ગામથી લઈ મહાનગરના માણસને Budget સામાન્ય રીતે સમજાય તેવું Jagdish Maheta નું વિશ્લેષણ |

  Рет қаралды 78,804

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер: 247
@mahisagar7827
@mahisagar7827 2 ай бұрын
ખુબ સરસ અને સમજદાર વાત કરી, મહેતા સાહેબ દેશ મા આયોજન પંચ મા આપની નિમણૂક થવી જોઇએ, કે રાજ્ય સરકાર તરફ થી ખાસ સલાહકાર તરીકે નિમણૂક પામવા જોઇએ. ધન્યવાદ
@ishvarjithakor4605
@ishvarjithakor4605 2 ай бұрын
જગદીશ ભાઈ ને એકદમ સાચી વાત કરી એ બદલ તમારો આભાર ❤❤🎉🎉
@chavdadk5400
@chavdadk5400 2 ай бұрын
મહેતા સાહેબ અભણ અને દેશી માણસ ને સમજાય એવી સરળ ભાષામાં વાત કરી.ધન્યવાદ
@ParmarParbatsinh-q4f
@ParmarParbatsinh-q4f 2 ай бұрын
સાચી વાત કરી મહેતા ભાઈ આ પ્રજા ગાડરિયો પ્રવાહ છે નજારો જોવા જેવો છે
@ranaarjunsinh9381
@ranaarjunsinh9381 2 ай бұрын
મહેતા સાહેબ ની વાત તદ્દન સાચી છે. 🌹🙏
@nirajchavda5631
@nirajchavda5631 2 ай бұрын
જગદીશભાઈ ખુબ સરસ માહિતી આપે છે.
@jayubha_Rana
@jayubha_Rana 2 ай бұрын
મહેતા સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ તમે બજેટ બાબતે ખુબ સરસ અને સરળ માહિતી આપી જય શ્રી સ્વામિનારાયણ
@DRW7472
@DRW7472 2 ай бұрын
નરેન્દ્રભાઇ અને અમિતભાઈ GST (જીએસટી) વીના મફત માં શ્વાસ લેવા દે છે. એ બદલ એમનો આભાર.
@RameshPatel-uz3qi
@RameshPatel-uz3qi 2 ай бұрын
Andhbhakto par GST nakhvo joie
@kbjadeja7247
@kbjadeja7247 2 ай бұрын
ભૂલી જાઓ શિક્ષણમાં લૂટ ચલાવે છે સ્કૂલ બધી નેતાઓની છે ભાગીદાર
@programmingworld7010
@programmingworld7010 22 күн бұрын
વાહ સાહેબ તમારી સમજાવવા ની દેશી ભાષા જોરદાર છે❤❤❤👍👍👍💥💥💥
@govindmajithiya8033
@govindmajithiya8033 2 ай бұрын
આભાર જગદીશ મહેતા સાહેબ
@sukaveja95
@sukaveja95 2 ай бұрын
સર તમારી યાદ શક્તિ ને ધન્યવાદ છે
@sursinhchauhan5027
@sursinhchauhan5027 2 ай бұрын
7 વખત નહિ 10 વખત બજેટ મંજુર થાય પણ આ સરકાર ખેડૂતોના હિતમાં કાંઈ નહિ હોય
@divyeshrupabhinda
@divyeshrupabhinda 2 ай бұрын
જગદીશભાઈ ને સાંભળવા ની ખુબ મજા આવે છે.
@dasharathbahipatel8281
@dasharathbahipatel8281 2 ай бұрын
સરકારે શિક્ષણ અને આરોગ્ય બિલકુલ ફ્રી કરવી જરૂરી છે
@amitshah5831
@amitshah5831 2 ай бұрын
વાહ જગદીશ ભાઈ વાંહ તમારી વીચાર ધારા નૈ સલામ
@kantibhaibhalodiya5296
@kantibhaibhalodiya5296 2 ай бұрын
બહુજ સરસ જગદીશ ભાઈ આવા બજેટ તો ધણા આવ્યા ને ગયા આપણે કાંઈ ફેર ન પડે
@maheshshah1194
@maheshshah1194 2 ай бұрын
મોટા ઉદ્યોગપતિઓ કેટલો ઈન્કમટેકસ ભરે છે તે સરકારે જાહેર કરવું જોઈએ તો જનતાને ખબર પડે
@bhojadangar430
@bhojadangar430 2 ай бұрын
જગદીશ ભાઈ તમારુ મગજ છે કે કોમ્પયુટર ધન્યવાદ મહેતા સાહેબ
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 2 ай бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 2 ай бұрын
મહેતા સાહેબ, તમારી ગામઠી ભાષામાં સમજાવવાની સરળ રીત કાબેલ દાદ છે. આપ, મારા અતિ પ્રિય પત્રકાર છો. મને,તમારી વાત કરવાની શૈલી ખૂબ જ પસંદ છે. સાહેબ,આપનો ફો. ન. આપવા વિનંતી
@princelimbachiya2069
@princelimbachiya2069 2 ай бұрын
ખૂબ સરસ આભાર સાહેબ
@AnlibhaiGoti
@AnlibhaiGoti 2 ай бұрын
રાસાયણીક ખાતર અને વધારે દવાનો ઉપયોગ કરવામાં આવેછે પણ આવી કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકવા માં આવે તો ઓર્ગેનિક ખેતી થાય
@mukeshbhaikoshiya3696
@mukeshbhaikoshiya3696 2 ай бұрын
આ બજેટની જનતાની ઉમીદ હતી હુકમના એક જેવું આવશે આતો કલર કાઢો જનતા માટે
@HarendrabhaiMajithiya
@HarendrabhaiMajithiya 2 ай бұрын
વાહ હકીકત ની સોંસરવી વાત
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈજગદીશભાઈઅભિનંદન❤
@pulkitjoshi1465
@pulkitjoshi1465 2 ай бұрын
Real right and clear.actual madness..the need of common people food,home, education,health etc.is need.
@shaileshjain8744
@shaileshjain8744 2 ай бұрын
Big reform is need .or required policy for parmenets solutions. Thankyou Sri jagdishbhai..
@chunilalpatel4334
@chunilalpatel4334 2 ай бұрын
Khub khubj abhindan
@hitubhavaghela6215
@hitubhavaghela6215 2 ай бұрын
વાહ ખુબ સરસ રીતે સમજાવ્યું
@shantilalparmar6010
@shantilalparmar6010 2 ай бұрын
ખુબ સરસ ધન્યવાદ જગદીશભાઈ
@programmingworld7010
@programmingworld7010 22 күн бұрын
સાવ સાદિ ભાષામાં સમજાવાની મજા આવે ય👍💥💥👍💥
@sutharviral5781
@sutharviral5781 2 ай бұрын
Jagdish Mehta talked a really nice thing👍
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 ай бұрын
વાહ મેતા વાહ 🙆❤❤❤❤❤❤વાત ગુજરાતી પર ❤
@JASVANTLALSHAH-p7e
@JASVANTLALSHAH-p7e 2 ай бұрын
મેહતા સાહેબ બહૂ સરસ વાત કરી
@jagabhaigujrati4767
@jagabhaigujrati4767 2 ай бұрын
તમારી સાવ સાચી વાત છે મહેતા સાહેબ
@PRAGJIBHAIDUDHATRA
@PRAGJIBHAIDUDHATRA 2 ай бұрын
એકદમ સાચી વાત કરી વાહ જગદીશ ભાઈ વાહ
@RaymalDesai-o5d
@RaymalDesai-o5d 2 ай бұрын
ખૂબ સરસ જગદીશભાઈ ,અભિનંદન....
@rameshbhaivaghela-n8b
@rameshbhaivaghela-n8b 2 ай бұрын
Jagdish Bhai hu manthan karusu tamane sachu bolavani himmat kyathi made se
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 2 ай бұрын
જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
@hasmukhvora5288
@hasmukhvora5288 2 ай бұрын
જગદીશ મહેતા સાહેબ તમે જે જગ્યાએથી બેઠા બેઠા ખેતી માટેની વાતો કરો છો અલગ છે ને વાસ્તવિકતા અલગ છે
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 2 ай бұрын
અલા ભાઈ સમજણા થયા ત્યાર થી જોતા આવીએ છીએ ઘણા બજેટ રજૂ થયા અને થશે પણ આમ જનતા માટે કશું હોતું નથી
@rajdipsinhsarvaiya6715
@rajdipsinhsarvaiya6715 2 ай бұрын
ખૂબ સરસ સારી વાત કરી
@dineshbhaichotaliya3195
@dineshbhaichotaliya3195 2 ай бұрын
ગરીબ અને મધ્યમ લોકોને ઉલ્લુ બનાવવાનું ફિલ્મ ગુલાબી બજેટ
@mukeshbhaijani2758
@mukeshbhaijani2758 2 ай бұрын
Sachi & prectical vat. Good
@RameshPatel-uz3qi
@RameshPatel-uz3qi 2 ай бұрын
Superb analysis sir
@PankajKadvani
@PankajKadvani 2 ай бұрын
ખુબ સરસ એનાલીસિસ
@BharatbhaiBharatbhai-r1p
@BharatbhaiBharatbhai-r1p 2 ай бұрын
મસ્ત દેસી વાત છે
@dharmendrarojsara7418
@dharmendrarojsara7418 2 ай бұрын
Thanks Jagdish bhai
@vickythaker5897
@vickythaker5897 2 ай бұрын
Khub saras ...sir ...
@vikrambhimani4112
@vikrambhimani4112 2 ай бұрын
ધનયવાદ જગદિશભાઈ🎉🎉🎉
@hhvyas1289
@hhvyas1289 2 ай бұрын
Very good
@rajeshpatel6263
@rajeshpatel6263 2 ай бұрын
વાહ જઞદીશ‌ભાઇ
@mohansuthar5936
@mohansuthar5936 2 ай бұрын
વાહ ભાઈ શું વાત કરી
@kanubhaimakwana7379
@kanubhaimakwana7379 2 ай бұрын
સુપર સર
@yogeshvalay170
@yogeshvalay170 2 ай бұрын
ખુબ.. સરસ સમજાવટ જગદીશ ભાઈ 🙏
@jayprinters9261
@jayprinters9261 2 ай бұрын
Jagdish bhai aape akdam sachi vat kari
@devjibhaiadroja8049
@devjibhaiadroja8049 2 ай бұрын
Sachi vat kare chhe
@chandrasinhsindhav6582
@chandrasinhsindhav6582 2 ай бұрын
બજેટ નેતા ઓ અને કોર્પોરેટ કંપનીઓ માટે નું છે આમ જનતા માટે કાંઈ ઉકાળી શક્યા નથી.
@pareshgandhi4653
@pareshgandhi4653 2 ай бұрын
Jagdishbhai..you are best ❤
@BhaveshVanar
@BhaveshVanar 2 ай бұрын
Hu Maheta saheb Sathe su
@arunbapududhrejiya5564
@arunbapududhrejiya5564 2 ай бұрын
❤ से धन्यवाद
@DashrathsinhParamar
@DashrathsinhParamar 2 ай бұрын
મહેતા સર ખુબજ માહિતી આપી આભાર 🙏
@jigneshraithatha
@jigneshraithatha 2 ай бұрын
Jagdishbhai Ola bhai ne kaho k aatlo badho hokaro aapvo jaruri nathi Tamne sambhadva aaviye chhiye baki bov disturb thai chhe 😊 Tame tamari channel chalu karo and topic vise vaat karo toh maja aavse
@rushabhmehta5440
@rushabhmehta5440 2 ай бұрын
Wah Jagdish bhai tamne Joyne Anand ayvo
@shantilalparmar6010
@shantilalparmar6010 2 ай бұрын
વાહ જગદીશભાઈ
@dharmapalsinhgohil4037
@dharmapalsinhgohil4037 2 ай бұрын
Barobar che jignesh bhai gordada
@ketkibaig8530
@ketkibaig8530 2 ай бұрын
Very true
@VasantVaghela-wt9wj
@VasantVaghela-wt9wj 2 ай бұрын
Must be prohibition of chemical fertilizer and allopathic medicine
@PankhaniyaHaresh
@PankhaniyaHaresh 2 ай бұрын
Wha Jagdish bhai khub saras vat Kari🙏🙏🙏
@dasharathbahipatel8281
@dasharathbahipatel8281 2 ай бұрын
હું બી જે પી નો કાર્યકર છુ પણ કહુ છુ કે મધ્યમ વર્ગ માટે કોઈ સરકારે કંઈ જ કર્યુ નથી આવાસ યોજના તો મફત કોને ગરીબોને એ પણ ખાઈ બદેલાને બાકી ગરીબ તો પંચોતેર વર્ષથી એજ હાલત મા છે જેણે આરક્ષણ મેળવ્યું એ આગળ નીકળી ગયા બાકી એજ હાલતમાં છે
@iqbalshaikh747
@iqbalshaikh747 2 ай бұрын
Jagdish Bhai very nice, sachi hakikat janavi rahya chhe. Apne dhanyavad.
@ManubhaiVasaniya
@ManubhaiVasaniya 2 ай бұрын
જગદીશ ભાઈ. તમે સારી રીતે.સમજણ આપી
@GopalParmar-u7b
@GopalParmar-u7b 2 ай бұрын
ધન્યવાદ જગદીશ ભાઇ
@jasmatviradiya9732
@jasmatviradiya9732 2 ай бұрын
પ્રધાનમત્રી વતન પ્રેમભુલ્લા
@baldevbhaidesai5704
@baldevbhaidesai5704 2 ай бұрын
vah jagdishbhai
@BTMoradia-o5r
@BTMoradia-o5r 2 ай бұрын
Very wise and knowledgeable Jagdish bhai
@paragbarad9696
@paragbarad9696 2 ай бұрын
Good
@nileshchhotala6474
@nileshchhotala6474 2 ай бұрын
Nice video 🎉🎉
@tikambhaijikadara6111
@tikambhaijikadara6111 2 ай бұрын
ધન્યવાદ,
@ShardaVala-xg3bk
@ShardaVala-xg3bk 2 ай бұрын
Khub saras Maheta Sir
@madhuravat4472
@madhuravat4472 2 ай бұрын
સાહેબ આંગણવાડી બહેનો નું સોશણ કરે છે સરકાર
@mahipatkamaliya2091
@mahipatkamaliya2091 2 ай бұрын
Sana teil chor vanu badh karo
@hbt253
@hbt253 2 ай бұрын
Bhai sona ma import duty ghatadi che. Jene lagna levana che amne rahat raheshe.
@d.vkhachar8795
@d.vkhachar8795 2 ай бұрын
પેલાના રાજા શાહીના જમાના માં પ્રજા પ્રેમી રાજ્ય પ્રેમી રાજા ને સુર્ય જેવા રાજા ની ઉપમા અપાતિ શુકામ કે તમે સવારે ભગવાન સુર્ય નારાયણ કોર કાઢે નારાયણ ઉગે ત્યારે એક ગ્લાસ માં પાણી ભરવાનું પછી એક બાલ્ટિમા પછી જે તળાવ માં પાણી ભર્યું હોય એને માપ પટી થી માપવાનું અને પછી સંધ્યા સમયે માપવાનું ગ્લાસ માં પાણી એનામાપ પ્રમાણે ઓછું થાય બાલ્ટિમા એના પ્રમાણ માં ઘટે.તળાવમા પાણી એના પ્રમાણ માં ઘટે એકસાથે ખાલી નથાય સુર્ય નારાયણ એની કેપેસીટી પ્રમાણે સવસલેષણ કરે..એમ સરકારે પ્રજા ની કેપેસિટી પ્રમાણે કર લેવો પડે જેથી પ્રજા આ કર ખમી શકે અને દરેક પ્રજા શાંતિ થી જીવન નિર્વાહ થયશકે
@hasandivan6827
@hasandivan6827 2 ай бұрын
👌👌👌👍
@JivanThoriya-qs7mt
@JivanThoriya-qs7mt 2 ай бұрын
All Right.. Maheta Sir.
@kalaparayogeshbhai5625
@kalaparayogeshbhai5625 2 ай бұрын
Wah....
@bharatraichura880
@bharatraichura880 2 ай бұрын
Jagadish bhai tame haal porbadar aavo su halat che.porbadarni Tamara madhiyam thi. Gujarat gavarment khabar pade satay hakikat bahar aave.
@rushabhmehta5440
@rushabhmehta5440 2 ай бұрын
You are the best 👌
@ChandubhaiThakar
@ChandubhaiThakar 2 ай бұрын
જગદીશ ભાઈ સાહેબ પ્રણામ નમસ્કાર આ સરકાર થી બીક લાગે છે કે ગંગા સતી કહે છે કે 24 કલાક માં 21600 શ્વાસ ચાલે છે તો આ સરકાર શ્વાસ ઉપર જીએસટી લાગુ ન કરે તો સારું મોંઘવારી થી ગરીબ અને મધ્યમ વર્ગ હેરાન થઈ રહ્યા છે તો જનતા જાગે આ સરકારે નોટબંધી કરી જીએસટી લાગુ કરવામાં આવ્યો ગેસ પેટ્રોલ બીએસએનએલ એલ ઈ સી રેલ્વે એરપોર્ટ બધું વેચી દીધા જનતા લોકો જાગે
@soyabnoyda592
@soyabnoyda592 2 ай бұрын
Va jigariya va
@zinkiyt
@zinkiyt 2 ай бұрын
પેટ્રોલ,ડિઝલ ને GST ના અંડર માં લાવો તો કંઈક મજા આવે....
@kadvabhainakrani3552
@kadvabhainakrani3552 2 ай бұрын
બજેટ એટલે સામાન્ય નેવું ટકા લુટવા માટે નુ બજેટ છે
@DNDobariya
@DNDobariya 2 ай бұрын
Jagdish.sir.jay.mahadev
@sanjaymehta8039
@sanjaymehta8039 2 ай бұрын
મીડલકલાસ ની કમાણી ટેક્ષ મા જાય છે દરરોજ નવા ટેક્ષ
@GaneshbhaiChaudhary-g2m
@GaneshbhaiChaudhary-g2m 2 ай бұрын
Nice
@Satishsvyas
@Satishsvyas 2 ай бұрын
GREAT LOZIC JAGDISHBHAI
@jagdishbhaivasani3371
@jagdishbhaivasani3371 2 ай бұрын
Jagdishbhai will be a new finance minister
@arpitkachhot4461
@arpitkachhot4461 2 ай бұрын
સરસ
@JigaPatel-nr3dt
@JigaPatel-nr3dt 2 ай бұрын
Very fine Jagdish sar
@mukeshbhaijani2758
@mukeshbhaijani2758 2 ай бұрын
👍👍
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,8 МЛН
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3 МЛН
Aapda plan karta ishvar na plan mota hoy che💐
20:59
Sanjay Raval
Рет қаралды 9 М.
Reality of Ajit Doval
36:43
Nitish Rajput
Рет қаралды 12 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН