Ch31 Autobiography of a Yogi(Gujarati) | પૂજનીય માતાજી સાથેની મુલાકાત (શ્રીમતી કાશીમણિ લાહેરી) |

  Рет қаралды 22

Yogoda Satsanga Society of India

Yogoda Satsanga Society of India

Күн бұрын

એક ઑડિયોબુક જે યોગ ફિલસૂફીના મૂળ સુધી પહોંચે છે, પરમહંસ યોગાનંદની અદ્ભુત જીવનકથા તમને સંતો અને
યોગીઓની દુનિયા, વિજ્ઞાન અને ચમત્કારો, મૃત્યુ અને પુનરુત્થાનના અવિસ્મરણીય અન્વેષણ પર લઈ જાય છે.
આધ્યાત્મિક ખજાના તરીકે વિશ્વભરમાં વખણાયેલ, આ સૌથી વધુ વેંચાતી સર્વોત્તમ કૃતિએ લાખો લોકોને એક
નવી અને ગહન પરિપૂર્ણ જીવનશૈલી તરફ તેમની પોતાની પરિવર્તન યાત્રા શરુ કરવા પ્રેરણા આપી છે. પરમહંસ
યોગાનંદની અસાધારણ જીવનકથાના તમામ શાણપણ, રમૂજ અને પ્રેરણાના બોલાયેલ શબ્દો તેના પ્રત્યક્ષ સંબંધને
પ્રગટ કરે છે.
પુસ્તકમાં નવાગંતુકો, તેમજ જેમના માટે તે લાંબા સમયનો ખજાનારૂપ સાથી છે, તેઓ એક વ્યવસાયિક
વાર્તાકાર દ્વારા કરાયેલ આ સંવેદનશીલ અને આકર્ષક વાંચનને આવકારશે, જે પરમહંસ યોગાનંદના ઘણાં વિવિધરંગી
વૃત્તાંતોનું આકર્ષણ મેળવે છે. જે લેખકના આધ્યાત્મિક અનુભવો, અન્ય સંતો સાથેની મુલાકાતો અને જીવનના અંતિમ
રહસ્યોની તેમની તેજસ્વી શોધ દ્વારા લેખકના જીવનના સમૃદ્ધ પોતને આબેહૂબ જીવંત બનાવે છે.
1) આ ઑડિયોબુક આવૃત્તિ સંપૂર્ણ mp3 છે અહીંથી વિનામુલ્યે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે : yssofindia.org...
2) 1946માં પુસ્તકના પ્રકાશન પછી, વિશ્વ મીડિયાએ આ પુસ્તક માટે સતત ઋણપ્રદર્શન કર્યું છે. 1999માં તેને
"સદીના 100 શ્રેષ્ઠ વિક્રેતા પુસ્તકોમાંના એક " તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું.-- yssofindia.org...
3) યોગોદા સત્સંગ સોસાયટી ઑફ ઇન્ડિયાના અન્ય વીડિઓ માટે સબસ્ક્રાઇબ કરો : / yoganandayss
4)યોગોદા સત્સંગ સોસાયટી ઑફ ઇન્ડિયા વિષે વધારે જાણકારી મેળવો :yssofindia.org
Playlist:

• Autobiography of a Yog...
An audiobook that penetrates to the core of Yoga philosophy. Originally written in 1946 by Sri Sri Paramahansa Yogananda, a great yogi and mystic of modern times, and founder of Yogoda Satsanga Society of India. Acclaimed over the world as a spiritual treasure, this best-selling classic has inspired millions to embark on their own transforming journey to a new and profoundly fulfilling way of life. All the wisdom, humour, and inspiration of Paramahansa Yogananda’s extraordinary life story is unraveled in the immediacy of the spoken word.
Newcomers to the book, as well as those for whom it is a long-treasured companion, will welcome this sensitive and compelling reading by a professional narrator which captures the charm of Paramahansa Yogananda’s many colourful anecdotes, bringing to vivid life the author’s rich tapestry of his spiritual experiences, meetings with other saints, and his illuminating explorations of life’s ultimate mysteries.
This audiobook edition is unabridged mp3 available for free download at bookstore.ysso....
After the publishing of the book in 1946, The world media have consistently showered tributes to this book. In 1999, it was honoured as one of “100 Best Spiritual Books of the Century”.
yssofindia.org....
Subscribe for other videos from Yogoda Satsanga Society of India:

/ yoganandayss
Learn more about Yogoda Satsanga Society of India: yssofindia.org
#spirituality #Yogananda #Audiobook
#HowToLive
#YSS
#SRF
#YogodaSatsangaSociety
#KriyaYoga
#AutobiographyofaYogi
#ParamahansaYogananda
#MahavatarBabaji

Пікірлер
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 15 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
Where Krishna Is, There Is Victory | Discourse by Swami Chaitanayananda Giri - in Hindi
58:25
Yogoda Satsanga Society of India
Рет қаралды 15 М.
Yogoda Math, Dakshineswar | 5th January Vlog and 131th Birth Day of Yogananda Paramhansha Guruji..
7:17
Meditation in Hindi - led by a YSS sannyasi
1:51:23
Yogoda Satsanga Society of India
Рет қаралды 1,1 М.
“Understanding the Nature of the Soul” - Part I (Gita Talk by Swami Smaranananda Giri)
1:11:17
Yogoda Satsanga Society of India
Рет қаралды 11 М.
Yogoda satsanga Ashram Ranchi|Meditation Ashram
9:39
Travel with Rahul
Рет қаралды 9 М.
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН