આજે સાચે જ જોઈ લીધું કે ગઢવી ના મુખમાં માં સરસ્વતી નો વાસ હોય છે..અદભુત
@anopsingsolanki10944 жыл бұрын
સોં વાર સલામ કરું છું. આદિત્યભાઈ ગઢવી તમને. આ રચના સાંભળીને તો ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ નહિ હોય કે એનું મન ના ડોલે ખરેખર ગઢવી તમે એક અદ્ભૂત રીતે આ રચના ગાઈ છે. સોં વાર સલામ છે. તમને અનોપસિંહ સોલંકીના. જય માતાજી
@savanparmar64324 жыл бұрын
ગુજરાતી સાહિત્યકારો એ લાખો દુ:ખ વેઠી જે સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો તેનું જતન કરવું પ્રત્યેક ગુજરાતીની જવાબદારી છે. ખૂબ ખૂબ અભિનંદન આદિત્ય ગઢવી 🙏
એક કલાકાર તરીકે સંગીત અને મા સરસ્વતી ના સમ કે રુવાડા ઉભા થઇ ગયા અને ખબર નહી આંખ માં થી આંસુ છલકાઈ ગયા ખૂબ જ સરસ આદિત્ય આજ કલાકારો અર્થ વગર ના ગીત ગાઈ ને સસ્તી પ્રસીધી મેળવે છે જ્યારે આટલી સરસ રચના ને આટલી સરસ રીતે રજુવાત મારી જિંદગી નું પેલું ખૂબ મનગમતી રચના એટલે આજ થી આદિત્ય ગઢવી ની ચારણ કન્યા માતાજી ની કૃપા આમ જ બની રહે
@yashpalchhaiya3295 жыл бұрын
Hachu ho ben
@chetanjasani59455 жыл бұрын
Ab. Ryt
@hiravanshi5035 жыл бұрын
તેજલ જી દુઃખ ની વાત તો એ છે કે આજ ના સમય માં સાચા અને સારા લોક સાહિત્ય ને બિરદાવવા વાળા આપના જેવા લોકો જ કયાં રહયા છે, એટલે જ આજ ના કહેવાતાં કલાકારો ઢંગ ધડા વગર ના ગીતો ગાય ને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે, કોઇએ સાચુ જ કહ્યુ છે કે હીરા ની પરખ એક જવેરી જ કરી શકે છે. Thanks
@priyeshgadhvi91515 жыл бұрын
Tejal Erda bas bhai aaj ret na Gadhvi na kulnu nam rosan kar jo
@NepathyaTheBackstage5 жыл бұрын
સાક્ષાત સરસ્વતી વસે છે તમારા કંઠમાં...
@ashariyanaran1652 жыл бұрын
आदित्य भाई ए वात नू खूब गर्व थाय छे के आप चारण छो.. मां सोनबाई आपने खूब सफलता अपावे
@keshariyatalvarbajigroup13075 жыл бұрын
આજે એવુ લાગે ke એક દમ સાચી વાત છે ગઢવી પર સરસ્વતિ માનો હાથ હોય છે.
Garvilo Gujrat. Gujrati Rajasthniyo ri mausi hove che. I am a Rajasthani and Gujarat is very close to my heart. Jai Mataji Jai Ekilngji Jai Shrinathji
@KaviAnkitTrivedi4 жыл бұрын
Jai Mataji
@roshanimodi68853 жыл бұрын
ઝવેરચંદ મેઘાણીની સર્વોત્તમ કૃતિને સર્વોત્તમ અવાજ ઘ્વારા ઊંચાઈ પર લઇ જવા માટે આપનો ખુબ ખબુ આભાર.અતિ સુંદર ...
@s_m_gaming51074 ай бұрын
Hello majama ne
@अंगराज_675 жыл бұрын
વાહ ગઢવી વાહ, આ રચના ને આથી સારુ કંપોઝીસન ન મળી સકે
@ashoksanghavi39084 жыл бұрын
you made my eyes get filled with tears of JOY & Peace- after a long long time enjoyed my GUJARATI geet, my favorite Geet. After coming to the USA, 35 years & got my sweet poem from you. Congratulations.., Keep up my young friend
@KaviAnkitTrivedi4 жыл бұрын
Thank you so much
@KingsShorts...3 жыл бұрын
Ya u are right
@KAVITASINGH-wh2xm2 жыл бұрын
Awesome composition, head off to this singer👌👌
@hiteshchaudhari15324 жыл бұрын
From: Canada..Wah bapu wah..Savaj ni Garjna j lagi..Veer Ras aevo ke ruvada ubha kri de
@sagarjariya66812 жыл бұрын
The way he's explaining + Zaverchand Meghani's words = goosebumps
@kamleshjoshi61874 жыл бұрын
આ તો આપડી સંસ્કૃતિ છૅ સાઇબ, કે એની એક રચના એવી છૅ કે આપડા રુવાડા બેઠા કરી નાંખે વિચારો એનો રચનાર કેવો હશે. કોટી કોટી પ્રણામ છૅ એ કવિ ને 🙏
@vishalsuthar81495 жыл бұрын
કવિરાજ ખરેખર બહુ જ સુંદર વર્ણન અને રજૂઆત ....મા મોગલ ના આશીર્વાદ સદાય તમારા પર રહે અને ખૂબ નામના પાઓ ... જય મા મોગલ
@khyatijhala99275 жыл бұрын
ખુબ જ સુંદર. વારંવાર સાંભળવાનું મન થયા કરે અને રુવાડા ઉભા થઇ જાય... ખરેખર ખુબ જ સરસ પ્રસ્તુતિ.. આજે આપણે ત્યાં હાજર હોવાની અનુભૂતિ કરાવે છે. અદ્ભૂત... આદિત્ય ગઢવી.. અભિનંદન ખ્યાતિ કશ્યપ ઝાલા કશ્યપ ઝાલા
@gadhavikb48065 жыл бұрын
એક કલાકાર તરીકે બેઠેલા બે ચારણ બાપ દીકરા ને ખૂબ અભીનંદન આ રચના આવા ઢાળ મા ગાવી અત્યંત ભારે છે અને મારી પ્રીય રચના છે સાહેબ ખુબ ખુબ આભાર આપનો
મારા જીવન મા પહેલી વાર આંટલુ અદ્ભુત મ્યૂજીક સાથે આટલા સુંદર કવિતા સાંભળી રહ્યો છુ અદ્ભુત અવાજ સાથે
@patelpinka381 Жыл бұрын
Same...
@mojmarevu11534 жыл бұрын
ઝવેરચંદ મેઘાણી ની ઉત્કૃષ્ટ કૃતિ ને એટલી જ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવા બદલ આભાર જય જય ગરવી ગુજરાત
@surajkumar_jai_shree_ram Жыл бұрын
Notable part is ....no auto tune....and everything turned out perfect....this is all Devi's blessing
@amit555akshay4 ай бұрын
વાહ ગઢવી વાહ . . . . ગુજરાત થી 1400 કિલોમીટર દુર દહેરાદૂન મા તમે મને ચારણકન્યા સંભણાવી, અને જે ગુજરાત ની ભવ્ય સંસ્કૃતી નજરોનજર દેખાડી દિઘી. તે માટે તમારો ખુબ જ આભારી છું. માતાજી ને પ્રાર્થના કે તમને ગાયનકલા મા અતુલ્ય નિપુણ બનાવી રાખે અને તમે ગુજરાત નો વારસો આગળ વધારો. અમિત સોલંકી ના 🙏 જય માતાજી 🙏
@arpitrathod6235 жыл бұрын
મને અતિપ્રિય એવી આ રચનાને આટલો સરસ ન્યાય આપ્યો એ બદલ આભાર, અદભૂત! ખુદ મેઘાણીના સાંભળતા રૂંવાટા ઊભા થઈ જાય એવી અદભૂત રજૂઆત :)
@twinklepatel9840 Жыл бұрын
London thi saheb tamane bv j prem..aankh ma ansu aavi gaya❤
@shaileshsolanki25554 жыл бұрын
અમારા ઘરમાં કોઈ દિવસ એવો નથી કે એ દિવસે ચારણ કન્યા અને મોજ માં રેહવું આ બંને ગીત અમે ના સાંભળ્યું હોય bas moj ma rehvu moj ma rehvu moj ma rehvu re....
@prashumak37902 жыл бұрын
Gujarat na real folk singer che a bhai... Bija badha To have Natak kare che showoff bas biju Kai nai Salam che bhai tamne 👍🙏🙏
@nirajmaru_none5 жыл бұрын
Aaditya is giving great contribution to Gujarati folk songs with modern touch. His hansalo is just awesome and now this one! Thanks Ankitsir for uploading this.
@dhruvilshah52372 жыл бұрын
Saachi vaat.. Jay Jay Garvi Gujarat 🚩
@vishalsinhchudasama976811 ай бұрын
Jordar Aditya gadhvi ji aap zverchand meghani ni aa racha and aapno swar marta manas ma jiv aavi jay e rite gayu che dhanya che tamne aapna swar ma savaj no dam che jordar mara sabdo ocha pade che jay mataji FROM : Ra Vishalsinh Chudasama
@kamleshkabira77854 жыл бұрын
આ મારા સબ્ધો આજે એક સાચા કલાકાર કેવાય એના માટે છે કેમ કે આવી ગાયકી અને આવી વાણી રહી નથી 100 સલામ છે આદિયત ભાઈ ગઢવી તમને માતાજી હંમેશા તમારા રખોપાં કરે જય માતાજી
@massrayka84104 жыл бұрын
સંસ્કૃતિ અને સાહિત્ય ગુજરાત ની પ્રજા ના લોક વાહીકા મા ભરપુર છે.... બસ, સમય સાથે રજૂઆત કરનાર આવા યુવાનો ગુજરાત ની ધરતી પર અવતરતા રહે..... એવી જગદંબા ને પ્રાર્થના 🙏 🌹
@singer-komalbajaniya97444 жыл бұрын
ઉંજા નજરે નિહાળ્યું ખૂબ જ મજા આવી સાથે મારા પાંચ વર્ષના દિકરાને પણ આ સાંભળીને ખૂબ જ મજા આવી
@Yogi.........4 жыл бұрын
વાહ બાપલા વાહ વટ થી આજે કેવુ છે હજી મારી જનમ ભોમ ની ધરોહર ધબકે છે. ઝાઝુ જીવો ખુબ જીવો બાપલા.
@gohilpriyrajsinh46004 жыл бұрын
સાહૈબ આજ તે આપણૂ સાસૂ સોનૂ છૈ.... jay mataji...
@ashdoit5 жыл бұрын
I had lost touch with GUJARATI MUSIC/CULTURE/ ever since i got married 20 years back ( to a kannadiga). Gujarati bolvanoo was just when i would call my parents back home- every second day. Or else- totally totally forgotten my roots. It is this amazing rendition and one more- osman mir, that i saw on one gujjus timeline ( fb) that dragged me back to a rediscovery route. This song is simply amazing awesome and -----takes me back in life by 20 years. Making me a gujarati again...instead of a westernised hybrid product. jai hindu rashtra. better late than never- to return to roots.
@ravaljalpa33392 жыл бұрын
ઝવેરચંદ મેઘાણી નું પ્રખ્યાત ગીત અને એમાં પણ આપનો અવાજ..... ખૂબ સુંદર
@hareshbakraniya67042 жыл бұрын
અે દેવી સ્વરૂપ નાની બાળાને લાખો વંદન 🙏🙏🙏🙏🙏..........
@viramgamapoojachunilal51602 жыл бұрын
ખુબ સરસ આદિત્ય ગઢવી..... મારી બાળપણ ની પ્રિય કવિતા..... ગુજરાતી ની ખુબ સરસ રચના 👍🙏🙏🙏🙏🙏
@hemangineepanchal58482 жыл бұрын
મારા પતિ નો દેખાવ અને હેરસ્ટાઈલ ઘણાખરા અંશે તમને મળતી આવે છે. તમે તો કલાશ્રેષ્ઠ છો જ એ તમારી રચના જોનાર કે સાંભળનાર દરેક માને જ છે પરંતુ આ બીજા કારણ ના લીધે હું અને મારા મમ્મી (સાસુમા) કંઈક વધારે જ ઓબ્સેસ્ડ છીએ😅❤🙏
@dilip184244 жыл бұрын
હું ગમે તેટલી વાર અને ગમે તે કલાકાર ના મુખે થી ચારણ-કન્યા નુ ગીત સાંભળું એટલી વાર મારા રુંવાટા અધ્ધર થઈ જાય છે
@mushabhainoyada562 жыл бұрын
વાહ બાપ.. દીકરા ની જોડી વાહ ચારણ વાહ કવિરાજ વાહ ગઢવી સાહેબ સલામ છે તમને બાપુ વાહ સલામ ❤️ થી સલામ
Jai ho maaaaa aawad Ambe Jai ho khodal Ambe Jai ho maaaa Karnal Ambe Jai ho maaaa Rajal Ambe Jai ho maaaaa Gigal Ambe Jai ho maaaaa Mogal Ambe Jai ho maaaaaa Sonal Ambe Jai ho maaaa indhar bayisa Hukam aawd awatari Jai ho maaa shuva Ambe ..........Jai ho maaaa Laxmi Ambe Jai ho maaaaaaa Jai ho maaa Deval Ambe ......Jai ho Charan Kanya Charan aadi Shakti ka Rup hothi h ...Jai ho .................
@Sanatanihindu3593 жыл бұрын
Meghani saheb na sabdo ane Adityadan Gadhvi bhai na swar🔥 Goosebumps guaranteed 💯 Still on loop after years🙌🏻
@vasusolanki81115 жыл бұрын
અદ્ભૂત અવર્ણનીય આદિત્ય ભાઈ ખરા અર્થ માં ન્યાય આપ્યો છે ચારણ કન્યા ગાન ને જય માં મોગલ જય માતાજી 🤗🙏
@VISHVARAJSINHCHUDASAMA5 жыл бұрын
Ha moj...
@MAAN-dv3mc3 жыл бұрын
ખૂબ જ સરસ કૃતિ છે ઝવેરચંદ મેઘાણીની.... ચારણકનયા
@jatinkarena93145 жыл бұрын
Best version of charan kanya i have ever listened. Superb composed.
@kunalyadav26983 жыл бұрын
Bhai is story ka kya matlab hai bataoge kya ?
@chintangajera15373 жыл бұрын
@@kunalyadav2698 bhai isme ek 14 years old girl hoti he wo apni buffalo/cow ko feed karwa rahi hoti he girnar me ( famous for Asiatic lions) girnar me bohat lions hote he open me to wo 14 years old ladki darti nai he and usko bhagati he waha se to ye kahani he. ( Jaha tak mereko samaj aaya ye hi he 😅)
@deepkaria48155 жыл бұрын
Jyare Kaviraj jeva yuva kalakaro dil redi ne aavi rachana ne nayai aape tyare ruvada ubha thai jaai! Wah Kavi, Wah Kavi raj! Dhanya che tamara maa Gujarat pratya na prem ne k A R Shaeb pase thi gyan laai ne aap aapda bhavya culture ne jivant rakho cho!
Su yr..a loko..kyathi ave ch...jordar....yr a kalakro agad apdi okat nati😍
@dpdevraajpandya72484 жыл бұрын
Love the way Aditya gadhvi sings and promotes the writings of Zaverchand Meghani and sticks with the folk music in this world of rap and pop music
@vaibhavbhanushali6852 Жыл бұрын
When he says havaz garje vanravan no raja garje at the initial State that gives Goosebumps!!!!....
@Vandematram0002 жыл бұрын
One of my Gujarati sister recommend me to listen and trust me it's wow ..I don't understand this song bcz I am from Up but here in Comment section many people told this meaning about a girl,cow and lion something..so now it's really woooow 🔥
@karishmapatel8314 Жыл бұрын
Wahhhh.....sawar sawar ma jo aa rajuvaat sambhdo to urja avi jay sharir ma.....wahhhhh bhai wahhh.....jio bhai joi tame ....
@Amann.s0lanki4 жыл бұрын
Mr.jhaverchand Meghani absolutely ahead of he’s time 🙌🏻
ખુબ સરસ આદિત્યભાઈ અને યોગેસભાઈ ગઢવી. વીરરસ નુ ઉત્તમ વર્ણન.... Aa rachna ne government ye amuk time mate ban kari devi padi hati aevu sambhlelu chhe... School mathi.. Aetli aakramak rachna chhe
@JaipalsinhRathod5 жыл бұрын
Vishvarajsinh Chudasama jay mataji.. tame kidhu evu banyu hoi to desh na balko nu durbhagya kevay k ban thyu.. mare khud ne bhanvama avtu..
@amitmakwana607 Жыл бұрын
મારું ગુજરાત અને લોક સાહિત્ય મેઘાણી દાદા ની યાદ આવી જાય હો બાકી કાય નો ઘટે 👍👍👍
@DreamLineEducation5 жыл бұрын
Super Charan ni dikri savaj ne to mari shake pan 🌕🌕 Suraj jeva suraj ne pan atham to roki shake AA che charan (gadhavi) ni takat🙏🙏🙏
@kanajamang71675 жыл бұрын
Good
@narubhachauhan76954 жыл бұрын
Ha bhai... Jai ma aavad
@shrivastavmonika35283 жыл бұрын
Mata saraswati no ashirwad che tamara par . Khub khub naman bhai.
@supanshah94865 жыл бұрын
One of the best thing i have heard so far! Literally gave me goosebumps. JUST AMAZING!!!
@d.16774 жыл бұрын
Abe huthiya badha Gujarati j che 🤣 english ni pattar khand ma
@KailashKalsariya-z6c3 ай бұрын
આ 14 વર્ષની ચારણ કન્યા 🦁🦁
@ManojYadav-jn6vk5 жыл бұрын
I am very proud because I am living in GUJARAT $$$$ garve gujarat $$
@KaviAnkitTrivedi4 жыл бұрын
AABHAR
@rijvanmansuri53774 жыл бұрын
Jyare pn youtube kholu pn aa song sambhadu j chu..... amazing voice
@reetpatel11402 жыл бұрын
Jhaverchand Meghani is my favourite poet in gujarati
Aditya bhai ava j sars nava gujarati folk song lavata raho tamari adaa ma
@ushashah36522 жыл бұрын
Excellent picturisatation of situation superbly written by our great legend Shri Zaverchand Meghani Rare song
@samratbarot93004 жыл бұрын
અદભુત અલૌકિક એટલી બધી ટિપ્પણી ઓ લોકો એ આપી છે અને એટલી સરસ કે મારી જોડે કોઈ શબ્દો નથી..
@Ghanshyamsonisun4 жыл бұрын
ખરે ખર રૂંવાડા ઊભા થઈ જાય એવો સ્વર છે આદિત્ય ભાઈ ગઢવી જોરદાર તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો મારા ભાઈ ,👏👏👏
@SujalPatel-w6c9 ай бұрын
ગઢવી ભાઈ ખરેખર તમારા કંઠ માં માં સરસ્વતી નો વાસ ધન્ય ધન્ય આદિત્ય ગઢવી ભાઈ
@Sahdevsinh19714 жыл бұрын
મેં આપનો આ યૂટ્યૂબ વિડિઓ 15 કરતા વધારે વખત જોયો અને છતાં હજુ ફરી ફરી એજ આનંદ આવે છે..Excellent presentation..Congrats Aaditya n Yogeshbhai..
@Sahdevsinh19714 жыл бұрын
Please watch my school girls presentation n give a comment if possible..It will give a great boost to my school mids..
@amimehtaraval4 ай бұрын
અત્યારે પણ આ સાંભળવાનો એટલો જ આનંદ અને જુસ્સો ચડે છે તો જેમણે live સાંભળીયું હશે એને શું આનંદ અનુભવ્યો હશે..ખૂબ ખૂબ આભાર 🙏🙏
@keyuriravrani21634 жыл бұрын
Goosebumps!!!! No words!!!
@KaviAnkitTrivedi4 жыл бұрын
આભાર.એ જ તો તાકાત છે ગુજરાતી ભાષાની
@keyuriravrani21634 жыл бұрын
@@KaviAnkitTrivedi i know i am Gujarati
@_aakash__ap_3 жыл бұрын
@@keyuriravrani2163 he also known..etlej to ene gujrati ma ans. aapyo 😅😅
@vishalprajapati63463 жыл бұрын
@@_aakash__ap_ 😂😂
@Adityakashyap90223 жыл бұрын
@@_aakash__ap_ nope he gave reply bcoz of girl's id.😂😂
@Vijay_859 Жыл бұрын
આ સે ભાઈ ચારણ ના કંઠ ની કાળા ખમ્મા ચારણ ખમ્મા 🙌🏻🙌🏻🔥🔥🔥
@urvishpatel11253 жыл бұрын
Watched it 5 times in a raw..still can't stop myself
@tgop88163 жыл бұрын
Same here
@saumilgosai448 Жыл бұрын
Aditya Gadhvi. Please compose kari ne release karo aa kavita ne. When we listening this ,we feel goosebumps and energetic.
@martind_taekwondoacademy5 жыл бұрын
અદ્ભૂત અવર્ણનીય આદિત્ય ભાઈ ખરા અર્થ માં ન્યાય આપ્યો છે ચારણ કન્યા ગાન ને
@ashishgohel21182 жыл бұрын
Khub j sresss dhany cha Tari Janet's ne ♥️ jay jay Garvi Gujarat
@mehulbharvad36795 жыл бұрын
ગીર ના માલધારી ના નેહળાઓ મા તો દરેક ઘરે ઘરે હાવજ કાળજા વાળા લોકો વસે છે.કા પસી ચારણ હોય.ભરવાડ..રબારી..હોય.માથાભારે માલધારી.જય ઠાકર.
@mayurpatil66843 жыл бұрын
રુંવાટા ઊભા થયી ગયા ભાઈ😍😍😍
@piprotarchetana3884 Жыл бұрын
Incredible treasure of Gujrat, 🥰 Aditya gadhavi
@krinjeshmaru61554 жыл бұрын
Bachpan ma chopdi ma aavi hati tyarej ruvatiyo ubhi thai jati hati ane aava composion sathe ..! Sidha dil par vaar
@hiteshsolanki78033 жыл бұрын
I don't why they remove this masterpiece from our syllabus
@nickpatel48464 жыл бұрын
Hu to exam pela daroj aa song sambhaline jato..... Ane exam ma aa geet yad aave ne ruvada ubha thai jai ane lakhvani maja aavti..... Relaly best
@jeevakuchhdia11615 жыл бұрын
Thanx to reminds me our culture... Javerchand meghani is KOHINOOR of gujarati literature
@rathodganeshbhai43664 жыл бұрын
aa je loko a dislike karyu se ne emne e nathi khabar ke dislike su kahevay naitar koini samajan baar nu nathi aa geet jay mataji
@Mayuuu1812 жыл бұрын
મેઘાણી સાહેબને સત્ સત્ નમન🙇♀️🌸
@khyatisoni48352 жыл бұрын
Ohhhooooo...khatarnak...ruvada ubha thai gaya adityabhai...kharekhar su avaj che...ane zaverchand meghani ni CHARAN KANYA ni to vat j su karvi....aa rachna ek gadhavi j nyaypuevak raju kari sake...Gajab che gajab...Garv che hu Gujarati Chhu...🥰🥰 @adityagadhvi
@parekhparth25594 жыл бұрын
આદિત્ય ગઢવી ભાઈ ના અવાજ એ જનુની છે હો
@arparp33064 жыл бұрын
આ ગઢવી જ આવુ જમાવી શકે...
@mgadhvi86144 жыл бұрын
Right😊
@rajpurohit2193 жыл бұрын
I can understand little bit of Gujrati But i like this too much.🙏
@Royalty_of_charan2 жыл бұрын
it was about a charan kanya (gadhvi) of 14 years unafraid of lion in gir
@mahishaikh3113 жыл бұрын
Wah wah jiyo mara Bhai.... Aditya bhai.. Allah tamne lambu aaushya aape ej mari dua che😇
@croms780 Жыл бұрын
Student of Rehman Sir. ❤️ Clearly seen in this Masterpiece 🔥 Love the tempo of this rendition ⭐
@rahulchouhan4586 Жыл бұрын
He is not a student of Rehman, from childhood he practiced folk songs .
@croms780 Жыл бұрын
@@rahulchouhan4586 He clearly mentioned about that bro. 🙄
@rahulchouhan4586 Жыл бұрын
@@croms780 yes he is, But for different music,he has pursued this traditional folk music from childhood
@hello_bhavesh2 жыл бұрын
ધન્ય છે એ કવિ જેને આ કૃતિ ને આટલા ઉત્સાહ થી ગાઈ બતાવી એનાથી પણ ધન્ય છે એ કવિ જેને આ કૃતિ ની રચના કરી અને એનાથી પણ ધન્ય છે બાપ પેલો સાવજ, બાપ જેને ખુદ માં જગદંબા ના દર્શન કર્યા ચારણ કન્યા માં.... એક પોતાની ગાય બચાવવા માટે જે પોતાની આહુતિ આપવા તૈયાર હોય એ તો આપડો સનાતન ધર્મ છે વાલા...
@chetanspatel4 жыл бұрын
Hats Off to Zaverchand Meghani, Dula Kak, and You.