No video

Charan Kanya - વાર્તા સાથે કાવ્ય | Zaverchand Meghani | Meraman Gadhvi - GujaratiMoj.

  Рет қаралды 449,713

Gujarati Moj

Gujarati Moj

7 жыл бұрын

Title : Charan Kanya - વાર્તા સાથે કાવ્ય | Zaverchand Meghani | Meraman Gadhvi .
ચારણ કન્યા - ઝવેરચંદ મેઘાણી ની વાર્તા અને કાવ્ય - મેરામણ ગઢવી દ્વારા.
Artist : Meraman Gadhvi | મેરામણ ગઢવી
Album : Meraman Gadhvi Lok Dayro | મેરામણ ગઢવી લોક ડાયરો.
Marketing By : Studiio Ruta.
Like & Share This Video & Subscribe to get Notified on New Video.
FaceBook : / gujarati-moj-179923535...
Twitter : / mojgujarati
#gujarati
#bhajan
#santvani
#dayro
#lokvarta
#loksahitya

Пікірлер: 115
@arpayatdan321
@arpayatdan321 3 жыл бұрын
जय माँ मोगल
@arpayatdan321
@arpayatdan321 3 жыл бұрын
जय माँ आवड़ा
@arpayatdan321
@arpayatdan321 3 жыл бұрын
जय माँ बहुचरा
@arpayatdan321
@arpayatdan321 3 жыл бұрын
जय माँ करणी
@bhargavbhatt2121
@bhargavbhatt2121 4 жыл бұрын
Vahhhhh
@Superiorclass
@Superiorclass 7 ай бұрын
Chaaran mataa🙏
@sanjaybambhva7922
@sanjaybambhva7922 3 жыл бұрын
Jay ho kaviraj
@parththakor3011
@parththakor3011 6 жыл бұрын
ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઊગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે ! વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે! જોગી જાણે ગુફા ઉઘાડે! જમરાજાનું દ્વાર ઉઘાડે! પૃથ્વીનું પાતાળ ઉઘાડે! બરછી સરખા દાંત બતાવે લસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદરઊઠે! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘરઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે જાણે આભ મિનારા ઊઠે ઊભો રે’જે ! ત્રાડ પડી કે ઊભો રે’જે! ગીરના કુત્તા ઊભો રે’જે! કાયર દુત્તા ઊભો રે’જે! પેટભરા ! તું ઊભો રે’જે! ભૂખમરા ! તું ઊભો રે’જે! ચોર-લૂંટારા ઊભો રે’જે! ગા-ગોઝારા ઊભો રે’જે! ચારણ-કન્યા ! ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હીંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘુમંતી ચારણ-કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા ભયથી ભાગ્યો સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઇ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો! **1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” દુલા કાગ
@dipikapatel7787
@dipikapatel7787 5 жыл бұрын
Thks sir
@mayurpadhariya6934
@mayurpadhariya6934 4 жыл бұрын
1977 મા ધોરણ ચાર માં કવીતા આવતી જાજા વરસે વાસવામળી ખુબ આભાર ભાઈ
@ranorananiriteranorananiri7954
@ranorananiriteranorananiri7954 5 жыл бұрын
KHAMIRAT NE AMIRAT MARA GUJRAT NI DHARTI MA BAAP 🚩🚩🚩🚩JAY MAA SONAL 🚩🚩🚩🚩JAY JOGI JALARAM BAAPA 🚩🚩🚩🚩JAY GIGA BAPA 🚩🚩🚩🚩JAY HO BAAP MEGHANI 🚩🚩🚩🚩
@subhashkatariya3729
@subhashkatariya3729 2 жыл бұрын
વાહ મેરણ ભાઈ..... મજા આવી ગઈ
@paresh_rabari.49
@paresh_rabari.49 6 жыл бұрын
Jay Maldhari
@abbasbhaivohra8010
@abbasbhaivohra8010 6 жыл бұрын
Jay mataji 40 varse Kavita sambharva mairi Bhai Bhai
@meghrajdesai1309
@meghrajdesai1309 6 жыл бұрын
Ha maldhari
@jitubhatt1267
@jitubhatt1267 6 жыл бұрын
Jay ho 🙏
@viramrabari36
@viramrabari36 6 жыл бұрын
Jay Dwarikadhish..... Moj ho... Gadhvi.....
@ravlyagnaseravlyagnase3690
@ravlyagnaseravlyagnase3690 6 жыл бұрын
Jay ho
@mehulgohil2202
@mehulgohil2202 6 жыл бұрын
હા મોજ હા
@Merripasand
@Merripasand 6 жыл бұрын
ઘણા લાંબા સમયથી આ ભજન શોધું છું પણ મળતું નથી. એના શબ્દો આ પ્રમાણે યાદ છે હે જી તનડાના કિરતાર કે મારા દિલડાના રખવાળ હો રખવાળ હો રખવાળ હો, મારા tanana તંબૂને તારે આવી વાગજો. હે જી તનડાના કિરતાર.... હે હે હે જી.... આત્માંનો હંસલો જો કાયામાં બંધાણો આજે,માયામાં ફસાણો આજે, ઉડવાને પાંખ તોયે વમળે ઘેરાણો આજે, તુફાને મૂંઝાણો આજે, ભાંગ્યાના ભેરુ હો વ્હારે આવજો વ્હારે આવજો આવજો ....મારા દસરે દિશાના વાદળ ઘેરાં ભાંગજો ...હે જી તનડાના kirtar.
@davejayntibhai1677
@davejayntibhai1677 6 жыл бұрын
Devduttas Sen
@CryptoCompany07
@CryptoCompany07 6 жыл бұрын
Ha moj ha
@d.dratnoo6621
@d.dratnoo6621 6 жыл бұрын
वाह चारण
@hindusanskriti5645
@hindusanskriti5645 6 жыл бұрын
Ha Moj
@ahirduvamovie
@ahirduvamovie 4 жыл бұрын
Bhai tame jetla kala kar so e ne sif saurashtra no etihas sur veer gatha gate ho hamare sauth gujarat na ma ghana sur veer data thay gay eni pan gakha kok di gavay Tamara thi bhai Jay mata ji
@bhojrajahirbhojrajahir787
@bhojrajahirbhojrajahir787 6 жыл бұрын
ha moj ha
@jayhind2061
@jayhind2061 5 жыл бұрын
Vah
@hiteshcopiers6478
@hiteshcopiers6478 6 жыл бұрын
jay ho
@kalabhaikhamal2060
@kalabhaikhamal2060 6 жыл бұрын
Wah bhan bhai wah very nice
@user-rh6ro7hd2e
@user-rh6ro7hd2e 6 жыл бұрын
જય ઠાકર
@shalieshbhaivasava2057
@shalieshbhaivasava2057 6 жыл бұрын
Good job
@nileshkumarsolanki846
@nileshkumarsolanki846 5 жыл бұрын
જય હો ચારણ
@arvind.vktariya8844
@arvind.vktariya8844 5 жыл бұрын
vah
@sawroopcharan5680
@sawroopcharan5680 5 жыл бұрын
जय मा मोगल
@momairajgroup8253
@momairajgroup8253 7 жыл бұрын
jay thakar jay mogal
@Studywithmukhi
@Studywithmukhi 6 жыл бұрын
Jordar
@sanjaybharvadsanjaybambhva9662
@sanjaybharvadsanjaybambhva9662 6 жыл бұрын
Jay thakar
@narsinhchad3341
@narsinhchad3341 5 жыл бұрын
Ha kviraj ha
@pansuriyaparshotam8180
@pansuriyaparshotam8180 3 жыл бұрын
ભઅનેભજન
@hareshdesai7404
@hareshdesai7404 6 жыл бұрын
Ha rabari,charan,ahir,bharwad ha
@derajmsakhara2244
@derajmsakhara2244 7 жыл бұрын
va charan va
@rajvibhavnagariya8229
@rajvibhavnagariya8229 3 жыл бұрын
kzbin.info/www/bejne/nKeupJ17lqxsgZY🎉🎉
@naturalworld...2141
@naturalworld...2141 4 жыл бұрын
Jay ho bhagvati hirbay ma
@gajen2507
@gajen2507 4 жыл бұрын
Jay jay garvi gujarat
@harshadgadhvi6715
@harshadgadhvi6715 5 жыл бұрын
Jay maa Mogal Jay Maa Sonal
@shaileshuhagroja8401
@shaileshuhagroja8401 7 жыл бұрын
Jay Ho mogal
@ashishtdesai4302
@ashishtdesai4302 6 жыл бұрын
jay goga
@harshadbrahmbhatable
@harshadbrahmbhatable 6 жыл бұрын
Grat
@sureshbhadeliya2525
@sureshbhadeliya2525 7 жыл бұрын
charan aay na aashirvad thay ne to jag jeeti javay Ho wala........jay ma mogal
@hasmukhgediya7323
@hasmukhgediya7323 6 жыл бұрын
Suresh Bhadeliya jai mataji
@rahulldamorr529
@rahulldamorr529 6 жыл бұрын
Jay murlidhar
@dankishan109
@dankishan109 5 жыл бұрын
Jai ma krni Vah Vah kviraj Kya khub surt prstuti pradan ki Mantr mugd hogye. Jiyo hjaro sal jiyo.
@sureshdchauhan919
@sureshdchauhan919 6 жыл бұрын
Gujarat nu Gaurav
@ahirshailesh3928
@ahirshailesh3928 6 жыл бұрын
jay mogal
@vipulrabari2252
@vipulrabari2252 7 жыл бұрын
Jay goga Jay mogal ma
@d.r.gadhavi2265
@d.r.gadhavi2265 6 жыл бұрын
jay mogal jay ma sonal jay ma aavad jay ma nagbai
@harshadgadhvi6715
@harshadgadhvi6715 5 жыл бұрын
Ha Charan ha
@panchaltejas2593
@panchaltejas2593 6 жыл бұрын
Jay maa khodal aai
@dhirubhaivaghela1062
@dhirubhaivaghela1062 7 жыл бұрын
vah meraman bhai nice
@jaysemkalyanijaymomaikhoda8096
@jaysemkalyanijaymomaikhoda8096 6 жыл бұрын
jay ho maa mogal jay ho maa khodal jay vachraj dada
@dhavalpadsaliya8910
@dhavalpadsaliya8910 6 жыл бұрын
Jay thakar vala
@rohitpipariya3554
@rohitpipariya3554 6 жыл бұрын
jay mogl
@krishnagadhvi3519
@krishnagadhvi3519 6 жыл бұрын
ચારણ હો 🙏🙏🙏
@bharatsuthar5839
@bharatsuthar5839 6 жыл бұрын
ha kaviraj haaaaaaa
@aalstake6355
@aalstake6355 6 жыл бұрын
jay goga Jay mogal maa
@karmashidesai3699
@karmashidesai3699 5 жыл бұрын
jay goga jay thakar
@jeetudasjeetudas3329
@jeetudasjeetudas3329 5 жыл бұрын
Nice Jay mogal
@RaghuveerSingh-nc7qv
@RaghuveerSingh-nc7qv 5 жыл бұрын
Jai jai maaaa.
@ilovefootbal-l7021
@ilovefootbal-l7021 5 жыл бұрын
jay ma sonal
@vanshbeladiya6449
@vanshbeladiya6449 6 жыл бұрын
Ha charan ha
@makavanasanjay2291
@makavanasanjay2291 6 жыл бұрын
Vihat ram
@prashantrmehta1279
@prashantrmehta1279 6 жыл бұрын
sundar...Vah Bhai Bhai..
@ramesahrahul2817
@ramesahrahul2817 6 жыл бұрын
wah wah
@Sahitya_Dayro_
@Sahitya_Dayro_ 6 жыл бұрын
Wha sahitya wha
@kanjiteraiya7241
@kanjiteraiya7241 7 жыл бұрын
Jay hooo
@malikanubhai3954
@malikanubhai3954 6 жыл бұрын
Kanji Teraiya wah wha caran
@dhakubhammar1720
@dhakubhammar1720 5 жыл бұрын
Jay Mogal maa
@dineshnandaniyu5330
@dineshnandaniyu5330 6 жыл бұрын
હાવ
@baburana5807
@baburana5807 6 жыл бұрын
Jay jahu maa
@janighanshyam1442
@janighanshyam1442 7 жыл бұрын
jay jay ramdev
@harjigadhavi859
@harjigadhavi859 6 жыл бұрын
ha gadhavi
@harjigadhavi859
@harjigadhavi859 6 жыл бұрын
ha gadhavi
@d.r.gadhavi2265
@d.r.gadhavi2265 6 жыл бұрын
good boy
@gsggshghgehi9647
@gsggshghgehi9647 6 жыл бұрын
જય...ઠાકર
@vvparmar2206
@vvparmar2206 6 жыл бұрын
jay charan dev
@hajahgadhavikagpremikavira2006
@hajahgadhavikagpremikavira2006 6 жыл бұрын
jay ho bhagat bapu
@baburana5807
@baburana5807 6 жыл бұрын
very nice
@dopalwithgopal8782
@dopalwithgopal8782 7 жыл бұрын
jay hoooo
@ev142
@ev142 6 жыл бұрын
Jay bhim jay mulnivasi.
@madhvacharyalpaa5254
@madhvacharyalpaa5254 5 жыл бұрын
nice
@hindusanskriti5645
@hindusanskriti5645 6 жыл бұрын
Jay mogal
@masonalhikevalam9662
@masonalhikevalam9662 5 жыл бұрын
Charan
@OldiesStatus
@OldiesStatus 6 жыл бұрын
Very good
@bhakabhaiboliya691
@bhakabhaiboliya691 6 жыл бұрын
jay moralidhar
@bhupatsinhsodhaparmar3347
@bhupatsinhsodhaparmar3347 6 жыл бұрын
India nu gharenu gujrat.
@jaypalsinhjadeja3867
@jaypalsinhjadeja3867 6 жыл бұрын
apne akhi avadti Hati ho
@husenkhoja7813
@husenkhoja7813 6 жыл бұрын
vah meraman vah🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪
@sujitrayka2989
@sujitrayka2989 7 жыл бұрын
Jay Thakar Jay Goga Jay mogal
@rmodedra7929
@rmodedra7929 6 жыл бұрын
Jay માતાજી
@bhargavahir1783
@bhargavahir1783 5 жыл бұрын
Mare pan girna nesdama 1 divasnu maheman banvu chhe.
@ajayvora6005
@ajayvora6005 6 жыл бұрын
Ketlu music vage che Kavita na sabdo j samjata Nathi Su Maja aave ???
@sojitrakishor3101
@sojitrakishor3101 6 жыл бұрын
ha Mon hs
@Two_brather8989
@Two_brather8989 6 жыл бұрын
Jay ho
@vipultoliya2984
@vipultoliya2984 6 жыл бұрын
Jay thakar
@manojrathva1212
@manojrathva1212 6 жыл бұрын
Jay mogal maa
@shambhuahir1352
@shambhuahir1352 6 жыл бұрын
Jay mogal
@gohilmansing8214
@gohilmansing8214 6 жыл бұрын
Jay ho
@milorabari1265
@milorabari1265 6 жыл бұрын
Jay mogal maa
@vijaymistry253
@vijaymistry253 6 жыл бұрын
Wah meraman ghdvi wah
@cbpatel9204
@cbpatel9204 6 жыл бұрын
Jay mogal maa
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 20 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 46 МЛН
Charan Kanya | Zaverchand Meghani | Gir | Sairam Dave Fan Club
25:10
Sairam Dave Fan Club
Рет қаралды 110 М.
Maharana Pratap ll Isardan Gadhavi ll Audio Jukebox
58:09
Ashok Sound Official Channel
Рет қаралды 2 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 20 МЛН