CHARANI | ANIRUDDH AHIR | SONAL MAA NEW SONG 2024

  Рет қаралды 149,134

Aniruddh Ahir

Aniruddh Ahir

Күн бұрын

હું શિશ નમાવું શારદા મા રાખજે સૌ તું રધિ
તવ નેહ ભરિયલ નેણલા એક જ અમારે ઔષધિ
છોરુ તણા અપરાધ અંબા ગાંઠ ના લેજે ગણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી
મા મેર કર સોનલ હવે અલજી અમાણી એટલી
જગની બધી જીભું વળે તવ જાપ મંતર જેટલી
આધાર મા તું એકલી રાવું બધી તુંહે ભણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી
તુંથી કલમ તુંથી શબદ તુંથી વિશારદ સૌ અમે
તુંથી કસુંબલ ડાયરે ગુજરાત ગુણવંતી રમે
સો સો ગણી શોભા વધી તુંથી જગે મઢડા તણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી
તુંથી જ ગાંડી ગીરની વનરાઇ નીલા વેહમાં
સોનલ ખમા સોનલ ખમા ખમકાર નેહે નેહમાં
મા રેમ નજરું રાખતી ધીંગો બનીને તું ધણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી
તુંથી જ સૌ અજવાસ મા રવિરાજ પૂરવ પાથરે
તુંથી જ વરસે વાદળો નદીયું સરોવરને મળે
માંગે વધુ શું માવજી મા વાર કરજે વારણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી
- માવજી એમ આહીર
Singer: Aniruddh Ahir
Lyrics: Mavji M Ahir
Music: Gaurang Pala
Vocal record: Jay Rathod
Chorus - Milan Gadhvi,Jeel yagnik,Ansh Patani
Video: Sadhna Studio-Bhuj
make up - Nidhi Vyas
Dance Choreography
Vaishali Jethi Jani
Apsara Dance Academy
Artist
Isha Jethi
Maitri Jethi
Pinky Upadhyay
Mansa Maheshwari
Artist Makeup by
Apsara Dance Academy
Costume
Umiya Collection
Special Thanks: Padmawati Decorators Bhuj

Пікірлер: 197
@NandlalChhanga
@NandlalChhanga 3 ай бұрын
Soulful ane mann ne shant kare evo bhaav bhai! Jay Maa Sonbai 👏
@mahendragadhvi7153
@mahendragadhvi7153 3 ай бұрын
अतिसुंदर रचना। वाह मामा। हमेशा तामारा नवा भाव भर्या गीत नि वाट जोईये हो। जय सोनबाई। 🙏🙏
@RaviAhirGajdi
@RaviAhirGajdi 3 ай бұрын
શબ્દ વાઇરલ થાતા હોઈ એવો એક અલબેલો આયર અમારા માવા ભા
@user-vr2rl5se3d
@user-vr2rl5se3d 3 ай бұрын
❤❤
@sampatsinhjadeja2664
@sampatsinhjadeja2664 22 күн бұрын
વાહ ખૂબ સુંદર માવજીભાઈ અનિરુદ્ધ અને ટીમ
@avanimashroo
@avanimashroo 3 күн бұрын
Jay ma ❤
@MihirShekhva
@MihirShekhva 22 күн бұрын
👌👌👍 Jay dwarika dhish 🙏mavji bhai, anirudh bhai 👍
@jyotikaahir-official2694
@jyotikaahir-official2694 3 ай бұрын
Jay maa sonal, શબ્દ અને સૂર નો અનોખો સંગમ 💐🎉💐
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
આભાર બેન
@kamleshsargara3375
@kamleshsargara3375 17 күн бұрын
@@mavjimahir9193 3:57
@rahulmaheta1814
@rahulmaheta1814 3 ай бұрын
વાહ ખૂબ ખૂબ શુભકામનાઓ અનિરુદ્ધભાઈ... આવા જ આપણા સુવર્ણ વારસા સમા ભક્તિ અને શક્તિ ના ગીતો ગાતાં રહો... માં ભગવતી સોનલઆઈ ની ખૂબ કૃપા ઉતરે તમારા ઉપર... 👏🏻👏🏻👏🏻🌺
@gkapdi
@gkapdi 3 ай бұрын
🔱 મદ મન આવે નય સમરે તુંજ નામ સદાઈ ..! સદ્ બુદ્ધિ સરવાણી વહેતી રાખે સોનબાઈ...!!🚩 #જય_શ્રી_સોનલ_માં🙏🏼
@jalpabhagirathumaraniya4645
@jalpabhagirathumaraniya4645 22 күн бұрын
Super mavji bhai
@somabhairabarihasyakalakar6254
@somabhairabarihasyakalakar6254 3 ай бұрын
વાહ માવજીભાઈ ✍️✔️👌👌ખુબ સરસ માતાજી નો ભાવ 🎤 ખુબ ખુબ અભિનંદન અનિરૂદ્ધ ભાઈ માં સારદા ની ક્રુપા સદાય વરસતી રહે એવી પ્રાર્થના સાથે શુભકામનાઓ 🎤👌👌🚩🙏🇮🇳
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
Thanks
@arsakhra9353
@arsakhra9353 3 ай бұрын
વાહ મામા જય માં સોનલ જય દ્વારકાધીશ
@nileshparmar7301
@nileshparmar7301 7 күн бұрын
Wah super❤
@anime._lovers002
@anime._lovers002 3 ай бұрын
Great achievement Aanirudh bha....Jai maa sonal Jai maa momay 🔥💯🙌🙌🙌
@kaan_ahir20
@kaan_ahir20 3 ай бұрын
શબ્દ, સુર, તાલ, અવાજ = લાજવાબ..✨🔥 Keep it up brother ❤
@DivyarajDodiya-db7ob
@DivyarajDodiya-db7ob 11 күн бұрын
Jay Mataji
@shaktidangadhavi5487
@shaktidangadhavi5487 3 ай бұрын
જય માતાજી...ખુબ સુંદર પ્રસ્તુતિ અદભૂત ..ખુબ સારી ગાયકી અને શબ્દો જય હો
@mukeshahirrockstar6799
@mukeshahirrockstar6799 3 ай бұрын
jay sonal maa wah mavji bhai gret lyrics... nice voice.. aniruddh bhai
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
Thanks
@allinonekathyawadi7889
@allinonekathyawadi7889 3 ай бұрын
Charn ni dikri na ashirwad Saday rahe anirudhmama na sabdo badha Dil thi gayala che Jay sonbai maa
@SeetabenAhir-rq5fl
@SeetabenAhir-rq5fl 22 күн бұрын
Vah bhai jay shri krishna
@rajdeepmod3829
@rajdeepmod3829 3 ай бұрын
Wah khub saras mataji no bhav gayo che mama 👌🏻 jay mataji...🙏🏻
@allinonekathyawadi7889
@allinonekathyawadi7889 3 ай бұрын
Aa song lakhnar naa sabdo pan dil thi lakahana hase kadach aai sonbai ni hajri pan hase
@manishpadmavati
@manishpadmavati 3 ай бұрын
Wah anirudhbhai. Hamesaa mataji sahay kre aapne.
@Sarjan_Music
@Sarjan_Music 3 ай бұрын
ખૂબ સુંદર રજૂઆત અને ખૂબ સુંદર રચના 👌🏻
@Ahiranibhajanmandal
@Ahiranibhajanmandal 16 күн бұрын
Jay mamaji 🎉🎉
@KhetashiGadhviKanaiyaStudio
@KhetashiGadhviKanaiyaStudio 3 ай бұрын
વાહ મામા વાહ જય મુરલીધર
@mjbhammar
@mjbhammar 3 ай бұрын
જય મુરલીધર
@kalpeshahir4924
@kalpeshahir4924 3 ай бұрын
Ha moj... Anirudhbhai... Jay Murlidhar,🙏
@orbinart3642
@orbinart3642 10 күн бұрын
Jay mataji
@archanaarchana4257
@archanaarchana4257 3 ай бұрын
Jai ma adhaysakti anirudh bhai tamara avaj ma ma sarwati ma no vas che jai vaghewari ma🙏🙏🙌
@DangarHarsukhbhai22-td6np
@DangarHarsukhbhai22-td6np 22 күн бұрын
જય મુરલીધર ભાઇ
@dhaneswar1000
@dhaneswar1000 3 ай бұрын
જય હો જય હો ખુબ ખુબ અભિનંદન સુંદર કલમ ને સુંદર રજુઆત ..
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
આભાર સહ વંદન 🙏
@ISonalMusicofficial
@ISonalMusicofficial 3 ай бұрын
Wah Anirudh mama wah jay ho lyrics ❤
@rvahir93
@rvahir93 3 ай бұрын
Vah bhai khub j sundar rachna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻jay sonbai
@KhetashiGadhviKanaiyaStudio
@KhetashiGadhviKanaiyaStudio 3 ай бұрын
જય સોનલ મા
@m.panchal01
@m.panchal01 3 ай бұрын
Amazing Song, Gujuu Rocks 🤟
@Veer_charanofficel
@Veer_charanofficel 3 ай бұрын
વા ખુબ સરસ શબ્દો ને 🎉ને અનિરુદ્ધ ભાઇ ની તો ગાયકી બવજ સારી સે
@user-bp6yd2ev4z
@user-bp6yd2ev4z 3 ай бұрын
ખુબ સરસ રચના આઈ માં ની🔱🙌🏻
@girgavsala9126
@girgavsala9126 3 ай бұрын
Va mama jay Sonal mas
@AuthorJiteshDonga
@AuthorJiteshDonga 3 ай бұрын
Ghani khamma shabdo na lakhnar ane ganaar ne ❤
@meeraahirkutch
@meeraahirkutch 3 ай бұрын
Geet sambhdtaj evu lage ke aa lyrics Mavji bhai na kalame lakhayelu hoy !! 🙏🏼anubhav ni vaatu 🙌🏻
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
જય મુરલીધર આભાર બેન
@ahirkrishna5872
@ahirkrishna5872 3 ай бұрын
જય માતાજી ખૂબ સરસ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન અનિરુદ્ધ ભાઈ & માવજી ભાઈ
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
આભાર
@Jay_gadhvi_0001
@Jay_gadhvi_0001 3 ай бұрын
Vaah mama❤🚩🙌
@ashishgadhvi8919
@ashishgadhvi8919 3 ай бұрын
Jay Ma Sonal 🙏 આપના પર સોનલ કુર્પા અવિરતપણે વરસતી રહે એજ પ્રાર્થના..💐
@arajanmorvadiyaofficial
@arajanmorvadiyaofficial 3 ай бұрын
Jay ho bhai khub saras..... Jay siyaram
@sunildave930
@sunildave930 3 ай бұрын
Jay Sonal Maa 🙏 Khub Khub Subhecha 👌👍🙏
@SagarThakor
@SagarThakor 3 ай бұрын
Jay Mataji Anirudh Bhai 🚩🚩🚩
@LATHEmachine_
@LATHEmachine_ 3 ай бұрын
Every words amazing 😍
@RajvirKhachar-nw3bu
@RajvirKhachar-nw3bu 14 күн бұрын
Jay ma sonal 🙏
@user-px5vt1mb7k
@user-px5vt1mb7k 3 ай бұрын
Khub saras... Jay mataji 🙏🙏🙏🙏
@arvindjoshi1585
@arvindjoshi1585 3 ай бұрын
ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન અનિરુદ્ધ
@elegantengineering2723
@elegantengineering2723 3 ай бұрын
Bohut sunder bhai🙏
@MayurKumar-iw4ng
@MayurKumar-iw4ng 3 ай бұрын
Wah bau mast song chhe ❤
@user-ih3hw7ic5u
@user-ih3hw7ic5u 3 ай бұрын
મારા બંને મામા ને abhindan
@virabhaiahirOFFICIAL
@virabhaiahirOFFICIAL 3 ай бұрын
ખુબ સરસ સોન્ગ અનિરુધભાઈ આહિર ખુબ ખુબ અભિનંદન
@MihirShekhva
@MihirShekhva 3 ай бұрын
👌👌 lyrics mavji bhai, singing 👌
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
Thanks 🙏
@deshurahirsinger2549
@deshurahirsinger2549 3 ай бұрын
જય માં સોનલ 🙏🙏🙏
@harigagal9910
@harigagal9910 3 ай бұрын
વાહ જયહો શબ્દ શૂર અને ્સંગીતનો ત્રિવેણી સંગમ જય માતાજી
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
આભાર
@mehulrajalgotarofficial
@mehulrajalgotarofficial 3 ай бұрын
હા માવજીભાઈ તમારી કલમ હા ✍️✍️✍️
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
Thanks jay Shree Krishna
@Shraddhaitaliya
@Shraddhaitaliya Ай бұрын
Wahh bhai... 🙏🙏🙏🙏 jay mataji
@pratikshachhaparia9912
@pratikshachhaparia9912 3 ай бұрын
Jai shree Maa 🙏🙏
@bharatahirmurlidhar8498
@bharatahirmurlidhar8498 3 ай бұрын
જય માં સોનબાઇ
@bharatkchhanga113
@bharatkchhanga113 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય માં સોનલ 🙏🙏
@Travelogal
@Travelogal 3 ай бұрын
ચૈત્ર નવરાત્રી દરમિયાન ખૂબ સરસ
@haribhaiahir3580
@haribhaiahir3580 3 ай бұрын
જોરદાર ભાઈ તમારી માવજી ભાઈ અને આખી ટીમ ની મહેનત સુપર્બ
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
આભાર
@user-ib9iz4gn8r
@user-ib9iz4gn8r 3 ай бұрын
Sars bhai jay ma sonl
@user-sv9kb5eh2z
@user-sv9kb5eh2z 3 ай бұрын
अनिरुद्ध भाई आप पर तो विशेष कृपा हैं भगवति की 🙏🙏🙏
@ankitagadhavi7713
@ankitagadhavi7713 2 ай бұрын
Khub saras... Maa Sonal blessings
@Kathiyawadihorsh92
@Kathiyawadihorsh92 3 ай бұрын
🙏જય સોનલ માઁ 🙏
@A_B_.AHIR_official
@A_B_.AHIR_official 3 ай бұрын
Jay maa Sonal 🙏🏻
@BhavnaAhir-fp6rp
@BhavnaAhir-fp6rp 3 ай бұрын
જય સોનબાઇ માં
@gangavala7303
@gangavala7303 3 ай бұрын
જય સોનલ માં
@nileshgadhvi9456
@nileshgadhvi9456 3 ай бұрын
Jay maa sonal
@gadhavigunvant1839
@gadhavigunvant1839 Ай бұрын
Jay sonbai...
@ahirketanbodar3877
@ahirketanbodar3877 3 ай бұрын
Jay ho
@jignasajoshi9425
@jignasajoshi9425 3 ай бұрын
જય માતાજી 🙏
@ashokder3569
@ashokder3569 3 ай бұрын
ખુબ સરસ ભાવ છે માતાજી નો
@bhumi12345
@bhumi12345 3 ай бұрын
જય માતાજી 🙏🙏
@VanrajAapaAhirVaghoshi
@VanrajAapaAhirVaghoshi 3 ай бұрын
Wah . Khub Saras bhaav.. Khub khub Abhinandan
@sM-kv5jw
@sM-kv5jw 3 ай бұрын
જય આઈ માઁ સોનલ 🙏
@KhetashiGadhviKanaiyaStudio
@KhetashiGadhviKanaiyaStudio 3 ай бұрын
વંદે સોનલ માતરમ્
@Premvaghela
@Premvaghela 3 ай бұрын
જય માતાજી વડીલ 🙏
@shivamrajgor7129
@shivamrajgor7129 3 ай бұрын
Jay ho👌🏻👌🏻
@bhaveshsavlas1344
@bhaveshsavlas1344 3 ай бұрын
જય માતાજી
@mavjimahir9193
@mavjimahir9193 3 ай бұрын
જય મા સોનલ આઇ
@nayanchauhan2774
@nayanchauhan2774 3 ай бұрын
વાહ દોસ્ત... માતાજી ની ખુબ સરસ પ્રસ્તુતિ...
@haribhaiahir1486
@haribhaiahir1486 3 ай бұрын
જય આઈ માઁ સોનલ
@jyotisinora5049
@jyotisinora5049 Ай бұрын
ખુબ જ અદ્ભુત અવાજ, અભિનંદન
@dr.bhaveshbambhaniya8398
@dr.bhaveshbambhaniya8398 Ай бұрын
Vah anirudh Bhai no avaj ne mavaji Bhai na sabdo
@chintanpurohit
@chintanpurohit 3 ай бұрын
JAY MATAJI 🙏🏻
@jaymadhavjayyadav4999
@jaymadhavjayyadav4999 3 ай бұрын
कृष्ण सदा सहायते
@vnyadav6593
@vnyadav6593 3 ай бұрын
Jay ho bhai
@allinonekathyawadi7889
@allinonekathyawadi7889 3 ай бұрын
Heart touching Jay sonbai maa
@bhavnapathak7747
@bhavnapathak7747 3 ай бұрын
Awesome lyrics and presentation 🙏
@shreekarnissharan5153
@shreekarnissharan5153 3 ай бұрын
वाह…… जय माँ सोनल
@prakash_official_3_
@prakash_official_3_ 26 күн бұрын
Waah amazing singing 👌
@diyagadhavi9032
@diyagadhavi9032 3 ай бұрын
Jay sonbai 🙏🏻🙏🏻
@ranchhodahirofficial2386
@ranchhodahirofficial2386 3 ай бұрын
Vah anirudh bhai 👌
@abhisheksingh1802-yl8sn
@abhisheksingh1802-yl8sn 15 күн бұрын
Jay maa mogal Bhai kuch hindi valo ke liye bhi karo
@sagarahirofficail3061
@sagarahirofficail3061 2 ай бұрын
બે ય દેવાયત બાપા ને વંદન 🙏
@narayangadhavi648
@narayangadhavi648 15 күн бұрын
જય હો વાહ ખૂબ સરસ રજૂઆત જય માં સોનલ
Shirmod Sonal Aai | Adityadan Gadhvi | Sonal Maa New Song | Sonaldham Madhda | 2024
5:35
𝐒𝐨𝐧𝐚𝐥𝐝𝐡𝐚𝐦 𝐌𝐚𝐝𝐡𝐝𝐚 𝐨𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥
Рет қаралды 38 М.
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 8 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 80 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
He Charani Sukh Karani | Kuldip Gadhvi
8:03
Kuldip Gadhvi
Рет қаралды 241 М.
Bhole Charniy Aaradhna || Muktidan Gadhvi || Gujarati Folk || 2019
5:02
Dharmi Digital
Рет қаралды 35 МЛН
Ha Baai 3.0 I ​⁠Aniruddh Ahir I Navratri Song 2022 I Garba Song I
6:11
Jai Aadhyashakti | Mataji Ni Aarti | Folkbox feat. Aditya Gadhvi
13:24
Aditya Gadhvi
Рет қаралды 4,1 МЛН
Sonal Rakhvari I Aniruddh Ahir I Sonal Maa Song 2022 I Sonal Beej
4:31
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 183 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,3 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 13 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 117 М.