આવા ચારણો ની ખુબ જરૂર છે સમાજ ને ઓળખી લેજો બાપુ ને મોળું ના થઈ જાય એનું ધ્યાન રાખજો આ કોઈ રોયલ લાઈફ ગાડી બંગલા વાળો બાવો નથી ક્યારેક બાપુ ના આશ્રમે જજો હું જઈ ને આવ્યો છું મારો અનુભવ છે બાકી હમણાં ખોટીના ગણા છે રૂપિયા વાળી પર્ટી આવે તો સોફા ઉપર બેસાળે અને ગરીબ માણસ ને મળવા ના દે આવા પણ બાવા છે હજી 🙏
@સાહિત્યનીસરિતા3 ай бұрын
આશ્રમ કયાં આવેલ છે ભાઈ?
@vseducationbyvirajsolanki83305 жыл бұрын
વાહ anubha આવું મુકતા રહો
@anubhagadhviofficial4 жыл бұрын
Ji jarur Viraj bhai
@vseducationbyvirajsolanki83304 жыл бұрын
@@anubhagadhviofficial anubha surendranagar ma kya raho cho?
@pranayvirani9071 Жыл бұрын
પાલુબાપુ ને સાંભળવા પણ એક અદ્ભુત લ્હાવો છે . પાલુભગત પર માં સરસ્વતી ની ક્રુપા નો અવિરત વરસાદ પડતો રહે અને આ વરસાદ માં આપડા જેવા વિધાર્થી ભીંજાઈ અને ચારણી સાહિત્ય ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરે...
@anubhagadhviofficial Жыл бұрын
🙏
@anurudhbhai19103 жыл бұрын
જય હો ચારણ ઋષિ મહાત્મા પાલુભગત ને વંદન 🙏
@CharanisahityIn5 жыл бұрын
જય હો
@anubhagadhviofficial4 жыл бұрын
Jay ho
@vaghelaaniket84105 жыл бұрын
Jay hooo Wahhh 👌👌
@anubhagadhviofficial4 жыл бұрын
Jay ho
@shambhudangadhavi48854 жыл бұрын
Vah bapu🙏🙏🙏🙏🙏🙏
@harpalsingh-mp5ii4 жыл бұрын
Jay ho vandan
@manubhagadhavi34493 жыл бұрын
જે માતાજી ભા અનુભા
@gadhavisagar28773 жыл бұрын
Jay ho palubapu 🚩🚩🔥🙏
@dolargadhavi4324 жыл бұрын
Bapu yog na jankar che 🌹👍👌🌹
@anilbhaisanura74664 жыл бұрын
Vah palu bapu
@bharatgadhvi30944 жыл бұрын
Va anudan ji ha धन्यवाद खूब-खूब आभार आपको और आपके विचारों को जय हो चारण जय हो जुग जुग जियो अनुदान गढवी
@pigalshigadhavi19274 жыл бұрын
વાહ અનુભા આપ ખૂબજ ધન્યવાદ ને પાત્ર છો . કેવું અમુલ્ય કાર્ય કરી રહ્યા છો. આપને લાખ લાખ વંદન કરું છું . પિંગલશી રોહડીયા - જુના કટારીયા ના જય માતાજી .
@pigalshigadhavi19274 жыл бұрын
આભાર સહ સ્નેહ . પિંગલશી રોહડીયા જુના કટારીયા કચ્છ
@gircowandkrishnastatus13534 жыл бұрын
Jay palubapu. Palubapu no aashram mara gam maa che Kalipat . Rajkot