Charanvidhino Arth - Part 02 | Gujarati | Qualities Of Pure Soul | Pujyashree Deepakbhai

  Рет қаралды 2,005

Dada Bhagwan Music

Dada Bhagwan Music

Күн бұрын

In this video Pujyashree Deepakbhai is explaining the meaning of Charan vidhi. The soul cannot be or do harm to or by anyone in this world. The words of charan vidhi shall help of utmost help if one has completely understood its true meaning. The soul never has body but due to illusion we consider this is my body and my leg is paining. After self-realization we have to slowly apply this charan vidhi words to get the Absolute experience of self. By speaking the words of charan vidhi all the covering on soul shall break and gradually we shall attain the real self. The words of charan vidhi are so much powerful that speaking them daily shall one day bring us in Pure soul. The violence being done today is result of past life wrong intents. The non self complex has come into existence due to wrong intents done by file one so we have to make file one clean them by doing pratikraman. We have to remain the knower and seer of the harm done or caused by or to oneself. This soul is made up of eternal bliss and has never got mixed with the non self complex. Even after changing infinite life forms, soul has never lost its true properties and always remained pure. The third identity that has arisen with completely new properties due to eternal elements of the Self and inanimate matter coming matter is called Ego. As the soul has always remained pure hence through self-realization it can be realized only within two hours. The enlightened person is called as gnaat pita anad the one who gains realization is called gnaat putra. The soul full of infinite knowledge, have infinite vision and infinite happiness. One soul has so much knowledge as much has manifested in all the living beings in these universe. By changing belief the Knowledge for that field get on covered within us and get manifested in next life form. The soul is pure in its totality from all angles. The soul has always remained untouched from intents that tend to anoint. The soul is knower of habit and intensity of the habit that the non self has.
આ વિડિયોમાં પૂજ્યશ્રી દીપકભાઈ ચરણવીધિનો અર્થ સમજાવી રહ્યા છે. આ વિશ્વમાં આત્મા કોઈને અથવા કોઇથી નુકસાન પહોંચાડી શકે નહીં અથવા એનું નુકસાન થાય એવું શક્ય નથી. સાચો અર્થ સમજ્યા બાદ ચરણવિધિના શબ્દો ખૂબ મદદ કરશે. આત્માને ક્યારેય શરીર નથી હોતું પણ ભ્રાંતિને લીધે આપણે આ મારું શરીર માનીએ છીએ અને મારો પગ દુખે છે વવું માનીએ છે. આત્મ-અનુભૂતિ પછી આપણે આ ચરણવિધિના શબ્દો ધીરે ધીરે આત્મનો સંપૂર્ણ અનુભવ મેળવવા માટે મદદ કરશે. ચરણવિધી શબ્દો બોલવાથી આત્મા પરનો તમામ ગયા ભવની ઊંધી માન્યતાઓનું પરિણામ છે. ફાઇલ વન દ્વારા કરવામાં આવેલા ઊંધી માન્યતાને લીધે પુદગલ અસ્તિત્વમાં આવ્યું છે તેથી આપણે ફાઈલ વન પાસે એનું પ્રતિક્રમણ કરવીને ચોખું કરવું પડશે. જે નુકસાન કર્યું છે અથવા થયું છે તેના જાણકાર અને દ્રષ્ટા રહેવાનું છે. આ આત્મા પરમાંનંદી સ્વભાવનો બનેલો છે. અનંત કાળથી દેહ ધારણ કર્યા પછી પણ, આત્માએ તેના સાચા ગુણધર્મો ગુમાવ્યો નથી અને હંમેશાં શુદ્ધ રહ્યો છે. વિભાવના કારણને ત્રીજી વાસ્તુ ઉભી થઈ ગઈ છે અને તેને અહંકાર કહેવાય છે. આત્મા હંમેશાં શુદ્ધજ રહ્યો છે તેથી આત્મજ્ઞાન બેજ કલાકમાં પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનીને જ્ઞાત પિતા અને જ્ઞાન પામનારને જ્ઞાત પુત્ર કહેવાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ વાળો આત્મા છે. એક આત્મા પાસે એટલું જ્ઞાન છે જેટલું આ બ્રહ્માંડના બધા જીવમાં પ્રગટ થયું છે. જે જ્ઞાન ઉપર સુખની માન્યતા બેસે તે જ્ઞાન આવતા ભવમાં પ્રગટ થઈ જાય છે. આત્મા બધા સંપૂર્ણ અને સર્વાંગ પણે શુદ્ધ છે. આત્મા હંમેશા લેપાયમાન ભાવોથી મુક્ત જ રહેલો છે. આત્મા ટેવો અને ટેવોના સ્વભાવનો જાણકાર તરીકે રહેલો છે.
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org...
Spotify: dbf.adalaj.org...
Amazon Music: dbf.adalaj.org...
Google podcast: dbf.adalaj.org...
Itunes: dbf.adalaj.org...
Gaana Podcast: dbf.adalaj.org...
Tune in: dbf.adalaj.org...
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#CharanVidhi #SelfRealization #spiritualpodcast #podcast #dadabhagwanmusic

Пікірлер: 1
@bipinshah59
@bipinshah59 5 ай бұрын
JSCA
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 34 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 5 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 32 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН
અલ્લાહનો અવાજ - The Voice of God (Gujarati)
34:40
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37
Who is the Guide in the Forest of Transmigration? | Pujya Gurudevshri Rakeshji
43:27
Shrimad Rajchandra Mission Dharampur
Рет қаралды 59 М.
Ulug'bek Yulchiyev & Aziza Qobilova - Esim ko'p (Premyera Klip)
3:32
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 3,4 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 347 М.
Stray Kids "JJAM" M/V
3:20
JYP Entertainment
Рет қаралды 6 МЛН
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 5 МЛН
IL’HAN - Bir ayda (official video) 2024
4:01
Ilhan Ihsanov
Рет қаралды 858 М.
akimmmich & bimo - SUIE TURA | official M/V
3:15
akimmmich
Рет қаралды 792 М.
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 362 М.