Charanvidhino Arth - Part 03 | Gujarati | Cool down intellect | Pujyashree Deepakbhai

  Рет қаралды 1,730

Dada Bhagwan Music

Dada Bhagwan Music

Күн бұрын

In this video Pujyashree Deepakbhai is explaining the meaning of Charan vidhi. The soul is completely separate from mind, speech and body. The soul is seperate and knower of tangile to subtlest arising worldly circumstances. The soul is seer and knower of the eater. State of mind, body and speech is created by scientific circumstantial evidence, Soul is only the knower and seer of the same. The moment from which you stop listening to intellect and follow the representative of the self, the intellect shall cool down and natural state of being could be achieved. As and when the soul gets completely steady in its intrinsic nature, it shall get placed in shiddhatkshetra. The charan vidhi has statements in form of prayer for other self-realized person such that they gain ultimate state of knowledge. When one gets one with ones own soul, all the differences with others shall completely get dissolved. Charan vidhi states the strengths that could help us gain good virtues of all the Followers. Charan vidhi gives strength for doing intent of world salvation. Doing intent for salvation of the world or working to attain ones own salvation, both shall make oneself embodiment of salvation. There is no doership in becoming embodiment of salvation. The knowledge of self shall completely manifest on considering the enlightened person our whole world. we must make sure we do not speak wrong, deceive, doubt, see negative, etc. about any person who has gained self realization or any worldly living being. Charan vidhi exlains us tofirmly determine and pledge to follow five principle as prescribed by Dada Bhagwan. One must ask for forgiveness for not following five principles of Dada Bhagwan and introspect daily for same. On completely following five principle one gains rajhipo and ultimately krupa and karuna of Enlightened person. Our goal is to attain absolute state of self solving all the files with equanimity. After keval gnan and reaching siddhakshetra, the scientific circumstantial evidence stop playing role for us. Speaking words of charan vidhi shall break covering on knowledge, vision and mohaniya.
આ વીડીયો પૂજ્યશ્રી દીપકભાઈ ચરણવિધિનો અર્થ સમજાવી રહ્યા છે. આત્મા મન, વાણી અને શરીરથી સંપૂર્ણપણે જુદો જ છે. જીવનમાં ઉભા થતા સ્થૂળથી સૂક્ષ્મતર સંજોગોનો આત્મા જાણનાર માત્ર છે. મન, શરીર અને વાણીની અવસ્થાઓ વ્યવસ્થિતના આધારે ઉભી થાય છે, આત્મા ફક્ત તેનો જ્ઞાતા અને દ્રષ્ટા જ છે. જ્યારેથી તમે બુદ્ધિનું સાંભળવાનું બંધ કરો અને પ્રજ્ઞાને અનુસરો, બુદ્ધિ ટાઢી પડશે અને સહજ સ્થિતિ પ્રાપ્ત થશે. જ્યારે આત્મા તેના સ્વભાવમાં સંપૂર્ણ સ્થિર થઈ જાય છે, ત્યારે તે સિદ્ધક્ષેત્રમાં સ્થાપિત થઈ જશે. ચરણવિધિમાં અન્ય જ્ઞાન પામેલી વ્યક્તિ માટે પ્રાર્થના મુકવામાં આવી છે કે તેઓ અંતિમ જ્ઞાન દશા મેળવે. જ્યારે વ્યક્તિ પોતાના આત્મા સાથે અભેદ થઈ જાય છે, ત્યારે બીજા લોકો સાથેના બધા ભેદ સંપૂર્ણપણે ઓગળી જાય છે. ચરણવિધી એવી શક્તિઓ છે કે જે આપણને બધા અનુયાયીઓના ઉત્કૃસ્ત ગુણ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે. ચરણવિધિ જગત કલ્યાણના ધ્યેય માટે શક્તિ આપે છે. જગત કલ્યાણની ઇચ્છા રાખવી અથવા પોતાનું મુક્તિ મેળવવાનું કાર્ય કરવું, બંને પોતાને કલ્યાણ સ્વરૂપ બનાવશે. કલ્યાણ સ્વરૂપ બનવામાં કોઈ કર્તાપણું નથી. આપણે નિશ્ચય કરવું જોઈએ કે આપણે એવા કોઈ પણ જીવ વિશે ખોટું બોલવું, છેતરવું, શંકા કરવું, નકારાત્મક કરવું વગેરે જોવું નથી. ચરણ વિધિમાં દાદા ભગવાન દ્વારા સુચવેલી પાંચ આજ્ઞા પાલન કરવાનો નિશ્ચય કરાવે છે. દાદા ભગવાનના પાંચ આજ્ઞાનું પાલન ન થાય તેની માફી માંગવી જોઈએ અને તે માટે દરરોજ ચુક્યા સંબંધીત સામાયિક કરવી જોઈએ. સંપૂર્ણપણે પાંચ સિદ્ધાંતોને અનુસરતા જ્ઞાનીનો રાજીપો અને છેવટે કૃપા અને કરૂણ પ્રાપ્ત થાય છે. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે બધી ફાઇલોને સમભાવે નીકાલ કરીને પૂર્ણ દશા પ્રાપ્ત કરવી. કેવળ જ્ઞાન પછી સિધ્ધક્ષેત્રમાં પહોંચ્યા બાદ, વ્યવસ્થિત શક્તિનો આપણી સાથે કોઈ સંબંધ રેહતો નથી. ચરણ વિધિના શબ્દો બોલવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીયાથી છૂટાય છે.
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org...
Spotify: dbf.adalaj.org...
Amazon Music: dbf.adalaj.org...
Google podcast: dbf.adalaj.org...
Itunes: dbf.adalaj.org...
Gaana Podcast: dbf.adalaj.org...
Tune in: dbf.adalaj.org...
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#CharanVidhi #SelfRealization #spiritualpodcast #podcast #dadabhagwanmusic

Пікірлер: 7
@vaishalisolanki1548
@vaishalisolanki1548 8 ай бұрын
Jay sachidanand 🙏🙏
@ManojbhaiJoshi-x8y
@ManojbhaiJoshi-x8y 9 ай бұрын
Very. Good
@Shj731
@Shj731 9 ай бұрын
🙏🙏🙏
@KulwantSingh-hr7el
@KulwantSingh-hr7el 9 ай бұрын
Jai sat chit Anand
@sangeetanicetoshah4268
@sangeetanicetoshah4268 9 ай бұрын
Jsca bahut sundar
@sheetalpatel3960
@sheetalpatel3960 9 ай бұрын
Jay SACHIDANAND Pujayshree 🙏🙏🙏🙏🙏
@ramubenbhaskar5519
@ramubenbhaskar5519 9 ай бұрын
Jsca
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 17 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
પૂજ્ય દિપકભાઈ દેસાઈ  (9 મે 1953  મુંબઈ , મહારાષ્ટ્ર)
9:03
કલ્પવૃક્ષ જ્ઞાનગંગા - Kalpavruksh Gyan Ganga
Рет қаралды 10 М.
Pujya Deepakbhai ke Sang Soneri Prabhat Part-27 | Hindi Satsang | Pujyashree Deepakbhai
20:28
Dada Bhagwan Foundation Hindi
Рет қаралды 3,2 М.