Churma Ladoo | Village Style Recipe | Village Rasoi

  Рет қаралды 411,227

Village Rasoi

Village Rasoi

Күн бұрын

Churma Ladoo | Village Style Recipe | Village Rasoi
#villagerasoi, #villagefood, #churmaladdu,
👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Пікірлер: 340
@shraddhachewoolkar7831
@shraddhachewoolkar7831 2 ай бұрын
आप लोग सचमुच ग्रेट हो बहोत बढिया बने है चुरमा लड्डू.धन्यवाद.
@SRG_18
@SRG_18 2 жыл бұрын
તમારું કામ ખુબ જ઼ સરાહનીય છે... દિલ થી કામ કરો છો.. નાના ભૂલકાઓ ને જમાડો છો... ખુબ સરસ મિત્રો... 👍
@भजनश्रृंखला
@भजनश्रृंखला Жыл бұрын
बहुत मेहनत से बहुत अच्छे लड्डू तैयार किए आपने
@mmzala5626
@mmzala5626 2 жыл бұрын
મારા વ્હાલા મિત્રો રેસિપી તમે જોરદાર બનાવોસો પણ તેનું માપ નથી કહેતા વિડિયો આ એક પ્રેરણા છે
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
1 કીલો લોટ સામે - 250g સોજી, 100g ચણાનો લોટ અને 500g દળેલી ખાંડ 800g ઘી. આજ પ્રમાણે તમે લોટ વધારો તો બધું માપ વધારી દેજો.
@chuhan1098
@chuhan1098 Жыл бұрын
@FinoMarg
@FinoMarg 2 жыл бұрын
this is way more healthier than non veg food being given to children's by other youtube channels. feeding this kind of food will bring a sense of care love and affection in children's thinking towards the animals which are being killed off only for taste. in long term they will understand that animals too have their right to survive and are not for human's taste. please keep this veg food channel active
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Absolutely right 🙏
@vanmalajoshi4362
@vanmalajoshi4362 Жыл бұрын
@@VillageRasoi It's a new experiment of the birthday party for the kids and good food. Happy to make the best thing that you have 💯 number of the birthday party at the house and good luck to you l ...Vanamala Joshi Pune.
@niramalmohanani5471
@niramalmohanani5471 10 ай бұрын
1111111
@ajayjethi5884
@ajayjethi5884 Жыл бұрын
Nana chokra o ne moj karavi didhi Wah , khub khub abhinandan subhecha, " 🙏🙏🙏 Jai Mataji"
@indirapatel3492
@indirapatel3492 Ай бұрын
ખુબ જ સરસ રીતે લાડવા બનાવ્યા છે ભાઈઓ
@payalbiyani5908
@payalbiyani5908 29 күн бұрын
Wah bhai wah bhut sunder
@pravinsanja1321
@pravinsanja1321 2 жыл бұрын
વાહ જુવાનીયા લાડુ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ ગઈ
@gujjugirl1736
@gujjugirl1736 2 жыл бұрын
ખુબ ખુબ ખુબ સરસ મારા વાહલા ભાઈઓ.નથી કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકાર કે નથી કોઈ મોર્ડન ફેસીલિટી અને ગામળા ની સુધ્ધ દેસી વસ્તુ ઓ અને સુધ્ધ વાતવરણ વચ્ચે કેટલાય મન અને ભાવથી બનતી આપણા ગુજરાત ની પારમપારિક રેસિપી. જોઈને મન ગણૂ આનંદીત થયું. આવી જ અવનવી ગુજરાતી વાનગીઓ બનાવતા રહો અને દુનિયાના ખુણે ખુણે વસતા ગુજરાતીઓ સુધી પોહચાડતા રહો.મારા વાહલા ભાઈઓ તમને ભગવાન ખુબ ખુબ શક્તિ અને ઉર્જા આપે.અને તમનૈ તથા તમારા પરિવાર ને સ્વસ્થ અને ખુશ રાખે એવી પ્રાર્થના.તમે દરેક વખતે કાઈક નવું લાવો એવી હું આશા રાખુ છું.અને છેલ્લા એટલું જ કે તમારા face પર ની smile કેટલી સુંદર લાગે છે.બસ આવાજ image સાથે video upload કરતા રહો.ખુબ ખુબ અભિનંદન. જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર 🙏, આમને આમ તમે અમારા વીડિયો જોતા રહો.
@maheshrabari5175
@maheshrabari5175 Жыл бұрын
Taro number AP ne darling
@laxmiparmar6327
@laxmiparmar6327 2 жыл бұрын
જોરદાર રસોઈ બનાવો છો,સહેજ પણ ભૂલ હોતી નથી.બાળકોને ખવડાવો છો એ પણ સરસ લાગે છે.ખૂબ ખૂબ ધન્યવાદ! પ્રમાણ કહો તો વધારે સારું.
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર 🙏 - પ્રમાણ મા 1 કીલો લોટ સામે - 250g સોજી, 100g ચણાનો લોટ અને 500g દળેલી ખાંડ 800g ઘી. આજ પ્રમાણે તમે લોટ વધારો તો બધું માપ વધારી દેજો.
@bhikhubhutiya2201
@bhikhubhutiya2201 2 жыл бұрын
Jjj
@minaxipatel6713
@minaxipatel6713 2 жыл бұрын
Khoob Khoob Saras recipe 😋 👌
@varsharaut1182
@varsharaut1182 Жыл бұрын
Supar 👌👌
@MS-lk1cn
@MS-lk1cn 2 ай бұрын
Ekdam sarus banaywa churma🎉🎉🎉
@girishbhai5238
@girishbhai5238 2 жыл бұрын
Are bhay pani aavi gayu aava mast ladu
@rajSanjayvillagelifestayle6216
@rajSanjayvillagelifestayle6216 Жыл бұрын
મારી ફેવરીટ છે આ લાડવા સુપર
@nehasharma-hh5xe
@nehasharma-hh5xe Жыл бұрын
Wahhh 1number laddu
@tejal1408
@tejal1408 2 жыл бұрын
Ganpatidada na priy ladu vah bhaoi bhaio vah khub saras ne balganesh ne khavdavya સત્કાર્ય
@zarinamaster2743
@zarinamaster2743 3 ай бұрын
Bohot bbaadiya amazing Laddus Sukeriya. For sharing.👌👌🙏🙏🙏😋😋😋
@jayeshbagiya2481
@jayeshbagiya2481 Ай бұрын
Jordar. Mehnat. Karocho. Nice. Bro
@bharatbhaivasani2512
@bharatbhaivasani2512 Жыл бұрын
👍👍
@sadulbhaikhachar2015
@sadulbhaikhachar2015 2 жыл бұрын
નાન.બાળકો. જમે.સે.તે.જોય.ને.મજા. આવે.સે.જય.માતાજી
@gn6037
@gn6037 11 ай бұрын
Adbhut...🙏👍Sabhi yuvaon ko bohot badi seekh hai.
@rajputritesh394
@rajputritesh394 8 ай бұрын
👍
@MS-lk1cn
@MS-lk1cn 2 ай бұрын
Churma na ladoo maru favourite ❤❤❤❤. Shukria ❤❤❤
@sangeetajain6893
@sangeetajain6893 2 ай бұрын
बहुत ही अच्छा बनाया चूरमा 😊👍👌👌👌👌👌👌
@montypatel72
@montypatel72 2 жыл бұрын
બહુ સરસ લાડવા બનાવ્યા હો. તમે બધા રસોઈ ના માસ્ટર છો 👌👌👌
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર 🙏
@usharani8027
@usharani8027 2 жыл бұрын
Ram Ram ! ! Suuuuuuuuuuper !! Very very nice 👍👌👌👌👌👌👌👌! SRI RAMA JAYAM
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks 🙏
@hetalmehta8022
@hetalmehta8022 Ай бұрын
વાહ
@hareshmavani9225
@hareshmavani9225 2 жыл бұрын
ગણપતિ બાપ્પા મોરિયા 👏👏👏 હરેશ માવાણી રાજકોટ ૯૮૨૫૫૯૫૮૯૪
@ashokkapadiya
@ashokkapadiya 2 жыл бұрын
જય શ્રીહરિ જય શ્રીગણેશ
@ArunaParmar-nn5kn
@ArunaParmar-nn5kn 2 ай бұрын
Beta 👍 Churma na laadu 👌 desi style thi khub j saras banaviya chhey.
@rayamlhanjiyavandh3196
@rayamlhanjiyavandh3196 2 ай бұрын
ખુબ ખુબ આભાર સરસ બનાવે છે ચૂરમાના લાડૂ
@gurpalsingh5559
@gurpalsingh5559 Ай бұрын
You all are great 👍 👌
@bhoraniyadevang3991
@bhoraniyadevang3991 Жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻 જોરદાર લાડુ 🙏🏻
@meenaparmar1462
@meenaparmar1462 2 жыл бұрын
Sakshat Bapa Ganpati Java avshe , Javan Dikrao no Jason Joyne,😊👌💐
@drnirmalkumar7420
@drnirmalkumar7420 Жыл бұрын
You guys really doing very good
@હિંમતભાઈ-ભ1ન
@હિંમતભાઈ-ભ1ન Жыл бұрын
🎉😅
@HaritaHarita-i9u
@HaritaHarita-i9u Жыл бұрын
Tame recipe mate lidheli darek vastu na bhav ma monghi chhe ane te pan bijane khavrava ni chhe. Salute chhe tamne loko ne 👏👏👏❤❤❤
@kajalkalgamkar3699
@kajalkalgamkar3699 2 жыл бұрын
જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા છે...
@devvkuntal
@devvkuntal 2 жыл бұрын
O Bhai choorma 😋😋😋😋
@ramabengopani6658
@ramabengopani6658 Жыл бұрын
Khub saras banaya
@radhapatel7376
@radhapatel7376 2 ай бұрын
👌👌👌👌❤️❤️❤️👍
@sujatamakre5632
@sujatamakre5632 2 ай бұрын
😋😋👌👍👍
@meetrathodD123
@meetrathodD123 Жыл бұрын
Bovj mast video bhai osm❤️
@vidyanakhare1236
@vidyanakhare1236 Жыл бұрын
भाई namaste. Bhot badhiya laddu banaye hai. God bless you all.
@Taggbxj
@Taggbxj 4 ай бұрын
Bhot badiya banayi ladu
@hiraldobariya4004
@hiraldobariya4004 2 жыл бұрын
Veri naes recipe to God
@sanjay78926
@sanjay78926 2 жыл бұрын
Enjoy Mitro 👍
@bipinsanghani3230
@bipinsanghani3230 2 жыл бұрын
Jersey city NJ USA Excellent work
@My_Coin_Price
@My_Coin_Price 2 жыл бұрын
બવ સારું કામ કરી રહ્યાં છો માતાજી તમને ખુબ આગળ વધારે
@bhawnamehta2253
@bhawnamehta2253 2 ай бұрын
Mouth warering
@dilipthumar9518
@dilipthumar9518 2 жыл бұрын
Khub saras video sachu khanu
@amitmaniar5726
@amitmaniar5726 2 жыл бұрын
Jo gor na ladu banavo to vadhar healthy bane ane ghee pan ghanu occhu joiye
@kalyanimukherjee7189
@kalyanimukherjee7189 Жыл бұрын
God bless you thank you for the recipe😊
@dhawarkadhish
@dhawarkadhish Жыл бұрын
Oh my God 🤤🤤😋
@anirudhchavda4298
@anirudhchavda4298 3 ай бұрын
Super man all the god best you ❤
@bhavinkukadiya8134
@bhavinkukadiya8134 Ай бұрын
ખૂબ સરસ
@phbharadia1
@phbharadia1 Жыл бұрын
વિલેજ રસોઈ ના કલાકારો, તમારો કાર્યક્રમ જોવાનું ગમે છે, તમારી રજૂઆત અને બનાવવાની રીત પણ ગમી છે કે એક સાથે સહકારથી રસોઈ બનાવો છો. તમે બધા મિત્રો જો નામ આપો તો પ્રેક્ષકોને ગમશે, સાથે સાથે કયા વિસ્તારમાં જઈને રસોઈ બનાવો છો અને રસોઈ સેવ ભાવ થી નાના બાળકોને ખવડાવી તેમને આનંદ રાજી કરો છો. ઉપરાંત તમે સેવભાવથી અમુક સંસ્થાઓમાં પાન તમારું બનાવેલું જમણ પણ પીરસો છો તે માટે અમો જોનાર બધા બહુ રાજી થઈ છીએ. રામ રામ.
@jalaramkrupa562
@jalaramkrupa562 2 жыл бұрын
😊nice 🙏
@hirenbharvad614
@hirenbharvad614 2 жыл бұрын
વાહ વાહ 🙏
@isoyoydhogi
@isoyoydhogi 2 жыл бұрын
👌👌👌
@ahmedabadlove4665
@ahmedabadlove4665 2 жыл бұрын
Full enjoy
@tadvineha8412
@tadvineha8412 Жыл бұрын
Dekhi ne mo ma pani aave che bhai...
@yogeshgosai8203
@yogeshgosai8203 2 жыл бұрын
Ganpati bappa morya
@technoknowledgeplatform6955
@technoknowledgeplatform6955 2 жыл бұрын
Very nice..... ❤️👌👌👌👌👌
@shakuntalaahire8218
@shakuntalaahire8218 9 ай бұрын
क्या बात है मुंहमे पाणी आ गया बहोत ही बढिया बहु सरस
@vishnurabari7554
@vishnurabari7554 Жыл бұрын
Bha tme kya na chho ane kai ndi che te
@asifiqbal3051
@asifiqbal3051 4 ай бұрын
The Areal shoot was spectacular
@amtipsandtrip6895
@amtipsandtrip6895 2 жыл бұрын
👌👌👌👌👌
@rutvakitchen
@rutvakitchen 2 жыл бұрын
વાહ બહુ સરસ રીતે તમે બનાવો છો👍😋😋😋
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks
@trushitshah6271
@trushitshah6271 2 ай бұрын
Supar dupar 😮,
@virus-vn8ev
@virus-vn8ev Жыл бұрын
Very good I'm from new Zealand
@____6202
@____6202 2 жыл бұрын
😍👌👌okk
@sushilapatel4144
@sushilapatel4144 Жыл бұрын
Very nice cooking show God bless you for hard work 🙏 ❤️
@ushasantoki2654
@ushasantoki2654 2 ай бұрын
Mast mast
@jigneshsolanki5265
@jigneshsolanki5265 2 жыл бұрын
👌💐👌💐👌💐
@dadipotechannel8666
@dadipotechannel8666 Ай бұрын
अति श्रेष्ठ कार्य करो छो सलाम 🙏🙏
@rekhapatel8004
@rekhapatel8004 Жыл бұрын
Good job 👌
@jogadiyaamit398
@jogadiyaamit398 Жыл бұрын
You are fantastic very .good job brothers
@dolatbambhaniya3645
@dolatbambhaniya3645 2 жыл бұрын
Jordar...
@ranjana3560
@ranjana3560 7 ай бұрын
Very nice brother ❤
@dhapanileshslife6954
@dhapanileshslife6954 2 жыл бұрын
Wahh saras
@theamazinggemar1664
@theamazinggemar1664 2 жыл бұрын
vah dost👍👍👍❤️
@HasmukhShingrakhiya
@HasmukhShingrakhiya 2 жыл бұрын
અન્ન દાન મહાદાન
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર
@ashavishwakarma4919
@ashavishwakarma4919 Ай бұрын
सुपर
@jalpapandya5980
@jalpapandya5980 4 ай бұрын
લાડુ ઉજળા સરસ બન્યા છે.
@neetahalpati211
@neetahalpati211 2 ай бұрын
Very nice 😊😊😊😊😊🎉🎉🎉🎉
@geetavadgama2789
@geetavadgama2789 2 жыл бұрын
very nice recipes all the best to you all from UK
@hitamodi2636
@hitamodi2636 Жыл бұрын
Mast perfact
@daxavyas8035
@daxavyas8035 2 ай бұрын
Mst 🎉
@pratikkumarpargi5186
@pratikkumarpargi5186 2 жыл бұрын
Very good churma ladoo 👌👌👌.....tme loko bau sari rite video bnavi cho 👌👌...tmaro cameraman nu kam bau jordar che....tmara 1 million subscribers thvaj joiyee
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks 🙏
@moviesvloger
@moviesvloger 2 жыл бұрын
Supar ho bhai
@indianvillagesLifeZIDDI
@indianvillagesLifeZIDDI 2 жыл бұрын
ખૂબ જ સરસ ..વીડિયો.... ડાયરો મોજ માં...?????
@bambhaniyavishal495
@bambhaniyavishal495 2 жыл бұрын
વાહ ખૂબ સરસ હો 😋😋👍
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર
@ghanshyamsuparchavda5451
@ghanshyamsuparchavda5451 2 жыл бұрын
Vah mast
@chavadahareshsinh
@chavadahareshsinh 5 ай бұрын
વિલેજ રસોઈ નાઈસ ભાઈઓ 🎉
@umeshyadavkld22
@umeshyadavkld22 Жыл бұрын
Acha he acha laga
@forgetit8692
@forgetit8692 2 жыл бұрын
👍😋👍😋👍
@aniketsarvaiya9703
@aniketsarvaiya9703 Жыл бұрын
Jordar... 💞💞
@jpimerfarming4306
@jpimerfarming4306 2 ай бұрын
બાળકો એ પ્રભુનું રૂપ છે
RINGAN NO ORO | BAINGAN BHARTA | BAJRA NA ROTLA | Village Rasoi
15:30
Village Rasoi
Рет қаралды 2,7 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Двое играют | Наташа и Вова
Рет қаралды 1,9 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 7 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН
JALEBI | Village Style Jalebi Recipe | Village Rasoi
16:22
Village Rasoi
Рет қаралды 450 М.
90 Year old grandma making Churma ladoo #90year #grandma #recipe #ladu
9:08
IDLI SAMBAR | Village Style idli Sambar Recipe | Village Rasoi
13:56
Village Rasoi
Рет қаралды 435 М.
3000 PANI PURI | GOLGAPPA | Village Style Pani Puri Recipe | Village Rasoi
18:16
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН