Рет қаралды 14,824
#interview #hitenkumar #vikramthakor
~હિતેન કુમારનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ~
'ઉંચી મેડીના ઉંચા મોલ' ફિલ્મથી ગુજરાતી ફીલ્મોમાં અભિનય કરનાર, જેમનું ગુજરાતી ફિલ્મો અને સિનેમા પ્રત્યેનું વળગણ ઉડીને આંખે વળગે તેવા હિતેનકુમાર તેમની આવનારી ગુજરાતી ફિલ્મ 'તારો થયો' વિશે અને ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરનાર હિતુ કનોડિયા, ફિરોઝ ઈરાની અને વિક્રમ ઠાકોર વિશેની કેટલીક વાતો સિનેમા સાહિત્ય સાથે કરે છે.
~ હમણાં જ સબસ્ક્રાઇબ કરો સિનેમા સાહિત્ય યુ ટ્યુબ ચેનલ~
Also follow on:
Instagram:- / cinemasahitya
Facebook:- / cinemasahitya
#gujaraticinema #newgujaratimovie #exclusiveinterview #hitukanodia #kaajalozavaidya #vikramthakormovie #vikramthakorsong #vikramthakorstatusvideo #jitupandya #malharthakar #pratikgandhi #shraddhadangar #monalgajjar #aarohipatel