ચિંતા કરતા લોકો ખાસ જુએ | Dr. I. K. Vijaliwala

  Рет қаралды 123,063

Gujarat Short

Gujarat Short

Күн бұрын

#motivation #gujarati #gujju

Пікірлер: 57
@rasikthakor728
@rasikthakor728 9 күн бұрын
શુભ સંધ્યા પ્રભાત ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય જે મળ્યું એમાં સંતોષ એજ સુખી છે સંસાર પરીવાર માં સંસાર પરીવાર શાંતિ મેળવી એથી મોટો કોઇ રાજા કે મહાન વ્યક્તિ નથી સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી આજ સુધી ગુડ મોર્નિંગ
@maganbhaichauhan5913
@maganbhaichauhan5913 4 күн бұрын
🙏🌹બહુજ સરસ વાત કરી ખરેખર જીવન મા ઉતરી જાઈ તો કાઈ કરવા જેવુ નથી 🎉❤❤❤ જય શ્રીકૃષ્ણ જય સીતારામ
@patel_Rajvi_2610
@patel_Rajvi_2610 2 ай бұрын
સાચે જ વિચારીયે તો આપણને જીવવા તો બે ટાઇમ જમવાનું નાનું એવું ઘર ને ચાર જોડી કપડાં પણ આ દેખા દેખી ની દુનિયા મા માણસ કંઈ સમજતો જ નથી ને પાપ ના પોટલાં બાંથે છે ને સંતોષ જ નથી ને આખી જિંદગી બસ દોડા દોડી 😢
@jagdishtrivedi8592
@jagdishtrivedi8592 Ай бұрын
આપતો પ્રાતઃ સ્મરણીય છો સાહેબ પ્રણામ
@RafikbhaiLangha
@RafikbhaiLangha Ай бұрын
આપને જોઈ સાભળી ને હસમુખ પટેલ સાહેબ પણ યાદ આવ્યા.
@bhanubhaivala4897
@bhanubhaivala4897 Ай бұрын
🎉 ખૂબ જ સારી વાત સમજાવી ડોક્ટર સાહેબ🎉
@viveksolanki9822
@viveksolanki9822 5 күн бұрын
ખુબજ સરસ વાત કરી સાહેબ
@jaishreetank7782
@jaishreetank7782 Ай бұрын
ખૂબ ખૂબ અભિનદન આભાર સાચી વાત સમજાવી વાત સાહેબ ડૉક્ટર thanks 🎉❤
@rasikthakor728
@rasikthakor728 9 күн бұрын
શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય સત્ય પર ચાલતા લોકો ને ટેન્શન રહે છે પણ જે મળ્યું એમાં સંતોષ એની શાંતિ જરૂર મળે છે આ કુદરત નો ન્યાય છે
@ArunPandya-t6e
@ArunPandya-t6e 7 күн бұрын
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા સાચી વાત ના ભિષ્મ પિતામહ આઈ કે વિજલીવાલા ભગવાન ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
@heenanimavat1818
@heenanimavat1818 9 күн бұрын
👏👏👏👏khub Sara's saheb
@sureshshah3618
@sureshshah3618 2 ай бұрын
ખુબ જ સુંદર અને સમજવા જેવી વાત છે ખુબ ખુબ અનુમોદના ખુબ ખુબ અભિનંદન
@hndd2599
@hndd2599 2 ай бұрын
બહુજ મજા આવી
@bakulbhatt7529
@bakulbhatt7529 2 ай бұрын
Very inspiring speech. Always looking forward to listen to your speech
@kdvoraahmedabad7131
@kdvoraahmedabad7131 7 күн бұрын
Excellent dsheb !
@Bhupendrabhaivasava-ez8zl
@Bhupendrabhaivasava-ez8zl Ай бұрын
Bhai ekdam true authentic speech
@NitaBoghani-q8u
@NitaBoghani-q8u 10 күн бұрын
હસમુખભાઈ યાદ અવિય ....સૌમિલ ના માતા...
@NitaBoghani-q8u
@NitaBoghani-q8u 10 күн бұрын
જીપીએસ ના છે
@geetashukla2687
@geetashukla2687 2 ай бұрын
બહુજ સરસ
@shaileshpandya7260
@shaileshpandya7260 Ай бұрын
ખુબ સરસ સાહેબ
@Rmbshout
@Rmbshout Ай бұрын
Jordar Saheb........
@indravadanbhaipatel2434
@indravadanbhaipatel2434 2 ай бұрын
God bless you have a long and helthy and true spiritual Amulya atmiya and lovely life prnam ji 🙏.
@samirpatel4154
@samirpatel4154 2 ай бұрын
Sir Tamaru samjavanu bahuj saras che.🙏
@GhanshyambhaiDudharejiya
@GhanshyambhaiDudharejiya 2 ай бұрын
Bahuj Sundar
@indravadanbhaipatel2434
@indravadanbhaipatel2434 2 ай бұрын
So nice beuty of lovely true thoughts. Thanks. Prnam. True life. True Attitude towards real life. God gift is great and trust in jurny of progressive and spiritual and Amulya atmiya and helthy and true lovely life. Thanks you're kind Good Ness for sharing this 🙏 ji 🙏.
@sawaisinghbhati3527
@sawaisinghbhati3527 8 сағат бұрын
Very nice. Saheb. Bhavnagar to bhavnagar chhe saheb
@shilpanatarajan9566
@shilpanatarajan9566 2 ай бұрын
Khub saras
@DineshPatel-hk4qk
@DineshPatel-hk4qk 2 ай бұрын
Great..👍
@ankitbhalani1545
@ankitbhalani1545 2 ай бұрын
Vah sir vha ❤dhanyavad🎉🎉🎉 said by mukhi jithari lashkar bhai chhagan bhai bhalani amargadh very good yunush bhai good morning
@bhaktiparmar6966
@bhaktiparmar6966 2 ай бұрын
Khub srs vat.
@JadejaNirmalSingh
@JadejaNirmalSingh Ай бұрын
Very good 👍🏻 sir
@ajitgami8005
@ajitgami8005 Ай бұрын
Gem of Gujarat Rep Sir
@akshaydholariya4930
@akshaydholariya4930 Ай бұрын
વાણી વર્તન વ્યવહાર થી એક બીજા ને નડતર રૂપ બનીએ નહિ એટલે રામ રાજી રાજી.........! સતકર્મ એજ સાચી પૂજા છે,સતકર્મ નુ ફળ સુખ અને દુષ્કર્મ નુ ફળ દુઃખ માનવ ધર્મ એજ શ્રેષ્ઠ ધર્મ છે માટે જીવો અને જીવવા દઇએ.........!! 🙏જય શ્રી કૃષ્ણ 🙏 🙏 જય શ્રી મહાકાલ 🙏 🙏🏻શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે🙏🏻
@girishbenjoplayerofficiall7265
@girishbenjoplayerofficiall7265 26 күн бұрын
Very good,sir
@Ghanshyambhai-j3x
@Ghanshyambhai-j3x 2 ай бұрын
Jay mataji sir very True
@dineshmangi1963
@dineshmangi1963 6 күн бұрын
🌎🇮🇳🇲🇰👏👏👏
@bhartisanghavi3912
@bhartisanghavi3912 2 ай бұрын
Javan na rahhsy ne saralta thi samjavyu 🎉🎉🎉
@vijaymvagheshwari953
@vijaymvagheshwari953 2 ай бұрын
Very nice 👌
@dineshthanthdineshkthanth5551
@dineshthanthdineshkthanth5551 2 ай бұрын
Good ❤
@vipsadhu-thol
@vipsadhu-thol 2 ай бұрын
Good 👍
@MaltiPawani
@MaltiPawani Ай бұрын
Ratre ungh sari ene j aave jena divas bhar na cunsains clear hoy dr saheb
@muniravirani
@muniravirani 2 ай бұрын
👍🙏
@dipakbharvad172
@dipakbharvad172 Ай бұрын
❤❤❤❤
@sofilkureshi-ti1yl
@sofilkureshi-ti1yl Ай бұрын
नमस्कार डोकटर, साहेब,वेलडन
@MahavirsinhVaghela-p9d
@MahavirsinhVaghela-p9d 2 ай бұрын
Sir, Namaskar. 👌
@kaushikamehta9040
@kaushikamehta9040 Ай бұрын
👌🙏
@ajitchavda1065
@ajitchavda1065 Ай бұрын
🙏🙏
@hitmusic2437
@hitmusic2437 Ай бұрын
१००tka❤
@patelkantabenkalbhai643
@patelkantabenkalbhai643 Ай бұрын
ભાવનગર માં આપનું સરનામું આપજો સાહેબ. ક્યારેક તો મળવું છે.
@kailashdhandhukiya6473
@kailashdhandhukiya6473 22 күн бұрын
નાના બેબી ને માલીસ માટે કયું તેલ વપરાય
@KuvarjibhaiSolanki-cx1gq
@KuvarjibhaiSolanki-cx1gq 2 ай бұрын
ખૂબસરસસતયવાતધનયછેતમારામાતાપિતાનેમારાપરીવારનાવંદનપરણામ
@gautammakwana-y4d
@gautammakwana-y4d Ай бұрын
કોણ ડોબો ફોન ચાલુ રાખીને બેઠો છે
@arunaparmar5385
@arunaparmar5385 Ай бұрын
🙏👍
@abhimanyurana9010
@abhimanyurana9010 Ай бұрын
🙏🙏
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН