| ઓચિંતું કોઈ મને રસ્તે મળે | ધ્રુવ ભટ્ટ | Ochintu Koi Mane Raste Male | Dhruv Bhatt |

  Рет қаралды 34,390

Rajni Parmar

Rajni Parmar

Күн бұрын

#Rajni_Parmar
Gujarati Poem By Dhruv Bhatt
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે...
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે…
કવિશ્રી ધ્રુવ ભટ્ટ ( ધ્રુવદાદા)
All credit goes to the poet of this Poem.
For all our new video click: / @rj_rajni_parmar
Thank you so much...🙂

Пікірлер: 64
@time.pass.25
@time.pass.25 2 жыл бұрын
Super sir
@varshabariya4326
@varshabariya4326 2 жыл бұрын
Aa kavita to bov j game divas ni 2 vakhat sabhadi lav 6u.man khus thai jay
@_MOJILOPATEL
@_MOJILOPATEL 9 ай бұрын
Bhai bhai jordar🙏
@patelpurvi3954
@patelpurvi3954 3 жыл бұрын
Nice sir..
@urvashidevakiya352
@urvashidevakiya352 2 жыл бұрын
Nice sir🥳
@StaywithSaumya
@StaywithSaumya 3 жыл бұрын
VERY NICE
@payalzala2448
@payalzala2448 3 жыл бұрын
Nice ....
@zalausha8146
@zalausha8146 2 жыл бұрын
Mast ho sir kaviy
@M.R.8182
@M.R.8182 Жыл бұрын
Wah sir wah
@virenpadhariya6219
@virenpadhariya6219 Жыл бұрын
Good moj bhai
@varshabariya4326
@varshabariya4326 3 жыл бұрын
Bov j sundar 👌👌👌👌👌
@varshabariya4326
@varshabariya4326 2 жыл бұрын
Vah bov j maja aavi gai 👌👌
@varshabariya4326
@varshabariya4326 2 жыл бұрын
Tame j pan bolo sabhalvu bov game
@kinjalsolanki4485
@kinjalsolanki4485 3 жыл бұрын
કાવ્ય સમજૂતી
@varshabariya4326
@varshabariya4326 2 жыл бұрын
Tamaro avaj bov j saras 6
@varshabariya4326
@varshabariya4326 2 жыл бұрын
Hy
@varshabariya4326
@varshabariya4326 2 жыл бұрын
Aa kavita bov j game mane.sabdo saras 6
@hirenchaudhari1463
@hirenchaudhari1463 2 жыл бұрын
ખુબ જ સરસ છે
@diliprabari6087
@diliprabari6087 4 жыл бұрын
સુપરથી ઉપર ......videos બનાવતા રહેજો સર.....
@ashvinghaghretiya4646
@ashvinghaghretiya4646 4 жыл бұрын
Verygood Sir
@rameshvaghela2451
@rameshvaghela2451 3 жыл бұрын
I like Sir
@rj_rajni_parmar
@rj_rajni_parmar 3 жыл бұрын
😊😊🤗
@smilyahir9344
@smilyahir9344 3 жыл бұрын
Vahh jordarr.. My fav poem👌👌
@rj_rajni_parmar
@rj_rajni_parmar 3 жыл бұрын
😊👍
@હરેશમકવાણા-ઘ5શ
@હરેશમકવાણા-ઘ5શ 2 жыл бұрын
મનડા લીધા મોહી vah super rajni sir
@jigneshkapadiya773
@jigneshkapadiya773 4 жыл бұрын
Kem Cho ?
@rj_rajni_parmar
@rj_rajni_parmar 4 жыл бұрын
Kavitama kahyu tem
@varshashah4215
@varshashah4215 4 жыл бұрын
👍
@kinjalsolanki4485
@kinjalsolanki4485 3 жыл бұрын
કાવ્ય રસનિરૂપણ મોકલ જો ભાઈ...🙏🏻🙏🏻
@diliprabari6087
@diliprabari6087 4 жыл бұрын
સર મનોજ ખંડેરિયા સાહેબની ગઝલ "એમ પણ બને" પર વિડિઓ બનાવજો......
@rj_rajni_parmar
@rj_rajni_parmar 4 жыл бұрын
👍👍
@jitendrasodha3408
@jitendrasodha3408 5 жыл бұрын
Maza padi gai sir 👍👍
@sabrejsumara8074
@sabrejsumara8074 4 жыл бұрын
હેલ્લો સર હું આ કાવ્ય સુંદર રીતે ગાઈ શકું છું
@rj_rajni_parmar
@rj_rajni_parmar 4 жыл бұрын
તો એ આનંદની વાત છે. સારી કવિતા રેકોર્ડ કરીને KZbin જેવા સ્થળે મૂકી શકાય.
@TheKalpeshAmin
@TheKalpeshAmin 4 жыл бұрын
Nice
@abrarhusenrangrej1575
@abrarhusenrangrej1575 4 жыл бұрын
vah rajni bhai
@kiranbachauhan1435
@kiranbachauhan1435 5 жыл бұрын
👌👌👌 very nice sir
@k.pjoshi6030
@k.pjoshi6030 4 жыл бұрын
Very nice sir 👌👌
@diliprabari6087
@diliprabari6087 4 жыл бұрын
સર મંદાક્રાન્તા છંદની કવિતા/ગીત નું લિસ્ટ અથવા Lyrics moklo ne please Sir it is very Urgent ....
@rj_rajni_parmar
@rj_rajni_parmar 4 жыл бұрын
9737314632 Contact me on WhatsApp.
@hiralparmar8589
@hiralparmar8589 4 жыл бұрын
કાવ્ય બહુ જ ગમ્યું, તમારો અવાજ પણ...
@chhaganbhaiparmar2266
@chhaganbhaiparmar2266 Жыл бұрын
ખુબ સુંદર રીતે રજૂ કરી રહ્યાં છો ખુબજ ગમ્યું
@jigneshkapadiya773
@jigneshkapadiya773 5 жыл бұрын
Jabru ho saheb
@bharatsolanki9636
@bharatsolanki9636 4 жыл бұрын
Super..
@sagarchaudhary7964
@sagarchaudhary7964 5 жыл бұрын
Nice rajni
@kiritsolanki878
@kiritsolanki878 5 жыл бұрын
Vaah rajnibhai
@sagardevani6721
@sagardevani6721 5 жыл бұрын
Superr
@sonusony7348
@sonusony7348 Жыл бұрын
Mari life ni peli disliked che je me ap ne api
@rj_rajni_parmar
@rj_rajni_parmar Жыл бұрын
ધન્યવાદ, આ સિવાય હજી બીજા વીડિયો છે એમાં પણ આપના થંબને ધન્યતા આપતા-તાં જશો.
@jyotidesai6162
@jyotidesai6162 5 жыл бұрын
સાંભળવાની બહુ જ મોજ પડી.
@rj_rajni_parmar
@rj_rajni_parmar 5 жыл бұрын
Thanks
@ajjubambhaniya6015
@ajjubambhaniya6015 5 жыл бұрын
કાવ્ય ખુબજ સરસ છે .. હો સર
@moon_light7621
@moon_light7621 4 жыл бұрын
Khub Saras👌👌
@alpeshpatel8602
@alpeshpatel8602 5 жыл бұрын
Awesome sir👌👌👌
@bollywoodtalks3043
@bollywoodtalks3043 5 жыл бұрын
Brilliant one..keep posting such posts...👌👌👌
@ajaymakwana2246
@ajaymakwana2246 5 жыл бұрын
Super... Sir.... 👌👌👌😍
@sagardabhi4512
@sagardabhi4512 5 жыл бұрын
અદભુત રજનીભાઈ
@bharatmbambhaniya9279
@bharatmbambhaniya9279 5 жыл бұрын
ખૂબ જ સરસ
@ajayjadav3815
@ajayjadav3815 5 жыл бұрын
Wah Rajani Bhai srs
@gopalrathod6758
@gopalrathod6758 5 жыл бұрын
Excellent sir 👌
@somename5256
@somename5256 5 жыл бұрын
Good work
@manishagravat9405
@manishagravat9405 4 жыл бұрын
Your voice is really impressive
Ochintu Koi Mane... | Song Cover ft. Bageshri Chande.. | Coming Soon....
0:39
'Ochintu Koi Mane'
6:48
Shabnam Virmani
Рет қаралды 301 М.
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 5 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН