This is great combination of Churmu & Barfi styles. This recipe is very old days gem from Gujarati cuisine of sweets. This is must try recipe.
@ushavaghela78203 жыл бұрын
Very nice. But we never add Gundar in it.
@makvanamukesh31443 жыл бұрын
Fxfff6
@xavierleandro1883 жыл бұрын
instaBlaster
@damayantidoshi6233 жыл бұрын
@@makvanamukesh3144ki ggggq deàÀ
@hansaparekh65132 жыл бұрын
Delicious recipe👌👌
@TheKitchenSeries2 жыл бұрын
Hansaben, Thanks😊
@geetadave19268 ай бұрын
Very good Recipe thank you 😋 yummy recipe 😋
@TheKitchenSeries8 ай бұрын
Geetaben, Thank You😊
@mumtazlakhani90412 жыл бұрын
Tkx ghnij sundr rcp mjanu brfi churmu 👌
@TheKitchenSeries2 жыл бұрын
Mumtazben, Thank You 😊
@pritidoshi1248 Жыл бұрын
Very nice👌👌
@TheKitchenSeries Жыл бұрын
Pritiben, Thank You😊
@bhavnapathak77473 жыл бұрын
વાહ! બાળપણ યાદ આવી ગયું 😄આશરે ૪૫-૪૮ વર્ષ પહેલાં આ મીઠાઈ ઘરે મહેમાન આવે ત્યારે બનાવવામાં આવતી 👍પછી તો તૈયાર મીઠાઈ લાવવા નો ટ્રેન્ડ શરૂ થયો.બહુ જ સરળ અને સરસ રીત શીખવાડી 🙏
@TheKitchenSeries3 жыл бұрын
અરે વાહ, બહુ સારુ લાગ્યુ તમારી આવી સરસ કોમેન્ટ વાંચીને.... સાચી વાત છે, આ બહુ જ જૂની રેસીપી છે, કહો તો વર્ષો પહેલાની મીઠાઈ. આપનો ખૂબ આભાર...
@alkashukla1390 Жыл бұрын
❤❤❤સુપર
@TheKitchenSeries Жыл бұрын
Alkaben, Thank You.
@kamleshbhavsar2983 жыл бұрын
Khub sundar
@TheKitchenSeries3 жыл бұрын
thank u very much 🙏🙏🙏
@pushpamacwan46233 жыл бұрын
Very nice resepe
@ShardaParmar-s5r Жыл бұрын
ખુબ જ સરસ
@TheKitchenSeries Жыл бұрын
thanks 😊
@kasturbenlakhamashibhinde68143 жыл бұрын
Very good ben
@TheKitchenSeries3 жыл бұрын
Thanks😊
@bhavnavaghela37413 жыл бұрын
અરે વાહ સરસ મીઠાઈછે
@TheKitchenSeries3 жыл бұрын
Yes, it is nice sweet. Thanks😊
@noorjehanchamadia14285 ай бұрын
સરસ
@hinakanani7823 жыл бұрын
મારા ઘરમાં બધા ને આ બરફી ચુરમુ ખૂબ જ ભાવે છે...... હું અવારનવાર બનાવું જ છું.....👌👌👌👌 🙏🙏🙏🙏🙏 હા...આ રીતે જ....
@TheKitchenSeries3 жыл бұрын
અરે વાહ, જાણીને આનંદ થયો. આ જ રીતે બનાવો છો?
@pritidhakan33063 жыл бұрын
બહું જ સરસ મારા નાનપણ ની યાદ અપાવી દીધી મારા બા પણ આજ રીતે બનાવતા પણ તેમાં ગુંદર ન નાખતા
@TheKitchenSeries3 жыл бұрын
Are wah.... Gundar thi saru bane che. Chokkas try karjo. Thanks😊
@makwanaamrutbhai77153 жыл бұрын
Nice very very very nice recipe 😋😋😋😋
@TheKitchenSeries3 жыл бұрын
Thanks a lot😊
@shefali0123 жыл бұрын
Very nicely explained. Thanks. I will be trying soon.
@TheKitchenSeries3 жыл бұрын
Sure. It is must try recipe. Thanks for appreciation. 😊
@dakshapatel70373 жыл бұрын
I'll surely try this recipe soon! Thanks for sharing the recipe
@TheKitchenSeries3 жыл бұрын
Sure. Thanks😊
@shilpagudhka14813 жыл бұрын
Can we use ghee for dip frying muthiya
@TheKitchenSeries3 жыл бұрын
Yes..you can
@nalinipopat44303 жыл бұрын
Very good traditional tasty recipe 👍👍 I will make it 🙏🏼
હા, અમે અત્યાર સુધીમાં ઘણી આવી વિસરાયેલી વાનગીઓનાં વિડિયો મુકેલા છે. તમને કોઈ આવી વાનગી વિશે જાણકારી હોય તો અમારી સાથે શેર કરજો, અમે ચોક્કસ બનાવશું.... આભાર😊
@TheKitchenSeries3 жыл бұрын
અરે વાહ, ખૂબ સરસ કહેવાય. રેસીપીમાં કંઈ સૂચન હોય તો ચોકકસ સહેજો. આભાર😊
@harshagondalia44553 жыл бұрын
@@ritathakar3768 good
@reenakarania11592 жыл бұрын
Bake karine karai?
@TheKitchenSeries2 жыл бұрын
Na, me try nathi kari...
@samimghanchi48563 жыл бұрын
Nice 👌
@TheKitchenSeries3 жыл бұрын
Thanks😊
@shilpagudhka14813 жыл бұрын
Can we fry muthuya in ghee
@ushajitushah58803 жыл бұрын
Yes
@TheKitchenSeries2 жыл бұрын
No, you need to use oil.. for proper frying...
@vimalpatel39733 жыл бұрын
😋👌❤
@TheKitchenSeries3 жыл бұрын
Thanks
@kiritthanki2685-g2f3 жыл бұрын
હું પણ બરફી ચુરમા મા માવો અને અહીં UK મા મિલ્ક પાઉડર ઉમેરુ છું.
@TheKitchenSeries3 жыл бұрын
અરે વાહ, એનાથી પણ સરસ બનતું હશે...
@bhavnavaghela37413 жыл бұрын
ચાસણી ના બદલે ચુરમામા ડાયરેક્ટ દળેલી ખાંડ નાખી લાડુ બનાવાય તો બુરું ખાંડ વાપરી શકાય? જણાવશો આભાર શીતલબેન
@TheKitchenSeries3 жыл бұрын
માફ કરશો, જવાબ આપવામાં ખૂબ માંડું થઇ ગયું.... ચાસણીનાં બદલે બુરું ખાંડ ના વાપરી શકાય. બુરું ખાંડ સીધી ચુરમામાં ઉમેરીએ તો ચોસલા નહી પડે....જો ચોસલા નાં પડે તો માત્ર ચુરમું બનશે, નામ પ્રમાણે બરફી-ચુરમું નહી બને મને આશા છે મેં આપના પ્રશ્નનો યોગ્ય જવાબ આપ્યો છે... આભાર
@manikshapatel67913 жыл бұрын
Can we use gor??
@TheKitchenSeries3 жыл бұрын
Yes, you can use gud... too
@manikshapatel67913 жыл бұрын
@@TheKitchenSeries thank you
@meenajani39153 жыл бұрын
Ban shrs
@TheKitchenSeries3 жыл бұрын
Thanks🙏🏻
@daxapatel62133 жыл бұрын
Very nice sis Can men eat GOND my mother in law use to say they cant Plz reply
@TheKitchenSeries3 жыл бұрын
Yes, men can definitely eat gond. Request you to read health benefits of gond on internet in some trusted website. Thanks😊
@daxapatel62133 жыл бұрын
@@TheKitchenSeries thank you sis
@varshapatel56973 жыл бұрын
Tel ni badli ma ghee ma karya hot to vadhare saru that
@TheKitchenSeries3 жыл бұрын
Chumu talva mate tel vaparta hova thi e rite banavya che.... Baki ghee ma pan tene tali shakay che.... E sara bane che.... Thank you😊