1. હાલમાં રણોત્સવ ની શરૂઆત ક્યાં થવાની છે? જવાબ-> કચ્છ માં ( 2 nov થી 20 feb સુધી) 2. રણોત્સવ ની શરૂઆત કચ્છ ના ક્યાં સરોવર થી થાય છે? જવાબ-> દેસલસર સરોવર 3. કચ્છ માં રણોત્સવ નું આયોજન ક્યાં યોજાયે છે? જવાબ-> કચ્છના સફેદ રણ ખાતે “ઘોરડા” માં 4. કેન્દ્ર સરકારે નિર્ભયા ભંડોળ હેઠળ કેટલા શહેરો ની પસંદગી કરવામાં આવી? જવાબ-> 8 શહેરો ને (ગુજરાત માં થી અમદાબાદ) 5. નિર્ભયા ભંડોળ એટ્લે શું? જવાબ-> આ પ્રોજેકટ હેઠળ જાહેર સ્થળોએ *મહિલાઓની સલામતી* સુનિશ્ચિત કરાશે 6. સૌર જલનિધિ યોજના કયી રાજ્ય સરકાર શરૂ કરી? જવાબ-> ઓડિશા સરકારે 7. હાલમાં ઓડિશા ના મુખ્યમંત્રી કોણ છે? જવાબ-> નવીન પટનાયક 8. પૂરી જગન્નાથ અને કોર્ણાક નો સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જવાબ-> ઓડિશા માં 9. ક્યાં રાજ્ય પ્રાચીન કાળમાં કલિંગ તરીકે ઓળખાતા હતા? જવાબ-> ઓડિશા 10. ક્યાં યુધ્ધ માં અશોક નું હ્રદય પરીવર્તન થયું? જવાબ-> કલિંગ ના યુધ્ધ માં 11. રશિયા ની સંસદ નું નામ શું છે? જવાબ-> ડ્યુમાં 12, રશિયા ની રાજધાની કયી છે? જવાબ-> મોસ્કો 13. કેરલ ની મુખ્ય ભાષા કયી છે? જવાબ-> મલયાલમ 14. કર્ણાટક ની રાજભાષા કયી છે? જવાબ-> કન્નડ 15. ગોવા ની રાજભાષા કયી છે? જવાબ-> કોકણી 16. ગોવા માં કેટલા જિલ્લા છે? જવાબ-> 2 17. IFFI મહોત્સવ ક્યાં થયેલ છે? જવાબ-> ગોવામાં 18. IFFI નું પૂરું નામ શું છે? જવાબ-> INERNATIONAL FILM FESTIVAL OF INDIA
@rawadi42596 жыл бұрын
Nic
@sanjaysolanki45666 жыл бұрын
Nice work
@khantsapna24166 жыл бұрын
Good
@pravinamer38626 жыл бұрын
Thanks
@dineshsolanki20536 жыл бұрын
Good try to better
@parthlimbani68216 жыл бұрын
Very help full information sir .👍 Thank u sir😊
@jayshah67526 жыл бұрын
મિત્રો, આ વિડીઓને બને એટલું વધારે લાઈક અને શેર કરો કારણકે આપણા માટે જ આ ફેકલ્ટી આટલી મેહનત કરે છે તો આપણી આ ફરજ છે... થેન્ક યુ EDU SAFAR..
@apfansclub38406 жыл бұрын
Jay Shah HA BHAI
@prakashtalpada70896 жыл бұрын
એક દમ સાચી વાત છે ભાઈ ની 👏👏👏👏👏
@niravpadsumbiya29466 жыл бұрын
ha bro
@divyansuperb68956 жыл бұрын
Excellent sir you got any time to extraordinary information through current with g.k compelled so it's a one type of dedicate work which needy students
@r.gajjar30166 жыл бұрын
Good morning 🌄 Sir... 🙏🙏🙏
@rudrarajsinhgohil85786 жыл бұрын
Materials mate help me
@nimeshvyas37256 жыл бұрын
Sir you are doing good job.. Sellute to whole team....
@ARBUDA_MUSICAL_GROUP_DEESA6 жыл бұрын
સર જોરદાર આ નકશા વાળી અને તેના સાથે ભણવાની મજા આવે છે આવી જ રીતે અપલોડ કરતા રહો થેન્ક્સ સર....
@kpscience72586 жыл бұрын
અરે વાહ સર તમારો આભાર માનું એટલો ઓછો છે ગુરુજી ખરેખર તો ખરી ભણવામાં મજા આવે છે ગુરુજી
@darshansakariya81076 жыл бұрын
*😇 કન્ફયૂઝન પોઈન્ટ😇* *💁🏻♂ગુજરાત માં સૌથી વધુ ગરમી〰ડીસા, બનાસકાંઠા* *💁🏻♂ગુજરાત માં સૌથી વધુ ઠંડી〰નલિયા,કરછ* *💁🏻♂ગુજરાત માં સૌથી વધુ વરસાદ〰ધરમપુર, કપરાડા* ♻♻♻♻♻♻♻♻♻♻♻ *💁🏻♂ભારતમાં સૌથી વધુ ગરમી〰ગંગાનગર, રાજસ્થાન* *💁🏻♂ભારત માં સૌથી વધુ ઠંડી〰દ્રાસ, જમ્મુ કાશ્મીર* *💁🏻♂ભારત માં સૌથી વધુ વરસાદ〰મોશિનરમ, મેઘાલય* 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱 *💁🏻♂વિશ્વ માં સૌથી વધુ ગરમી〰જૈકોબાદ* *💁🏻♂વિશ્વ માં સૌથી વધુ ઠંડી〰વખોયાન્સક, રશિયા* *💁🏻♂વિશ્વ માં સૌથી વધુ વરસાદ〰મોશિનરમ* 🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
@sanjubhazala28436 жыл бұрын
Best sir.. Tame Amari made mahenat kari aadala saras video mokalo so... Thanks sir... Very very...
@mukeshsagathiya94316 жыл бұрын
સર આજ ની તારીખ.2/11/18 જે ભારત નું બંધારણ ઘડવનૉ સમય પણ સે 2વર્ષ 11 મહિના 18 દીવસ
@vimalmakwana61876 жыл бұрын
Jay bhim
@vijaysolanki74596 жыл бұрын
Jay bheem
@vimalmakwana61876 жыл бұрын
@@vijaysolanki7459 kyu gaam bhai
@jigneshrathava47906 жыл бұрын
Nice
@mukeshsagathiya94316 жыл бұрын
@@vimalmakwana6187 navalgh
@prajapatidasharath11076 жыл бұрын
Thanx sir tamari chennel jordar 6e karant mate i like your chennel and today i subscribed your chennel
sir, ઓડિશામાં શરૂ થયેલ "સૌર જળનિધી યોજના" માં સરકાર દ્વારા અપાતી સહાય ૯૦% છે. તમે ૯૯% લખાવ્યું છે.
@bituthakor83646 жыл бұрын
એજયુ સફર ચેનલ અને તેમા કામ કરતા બાધાજ સરને આભાર ઘરે બેઠા આટલુ સારુ શિક્ષણ પુરુ પાડવા બદલ
@jagdishzapdiya73816 жыл бұрын
નીકુંજભાઈ તમે તમારા ipc ની જેમ CrPC ના ૧કે૨ વિડીયો નવા બૉડ સાથે બનાવીને મુકો તો અમને વધારે સમજ પડશે. હુ આશા રાખું કે તમે અમારી આ આશા પૂરી કરશો.
@m.dmakwana67916 жыл бұрын
Ha Sachi vat bhai ipc jem crpc pn complete thay 🙏🙏🙏
@tejparmar9656 жыл бұрын
Superb video and superb guidance
@darkhorse86056 жыл бұрын
ખુબ જ સરસ ...👌👌👌
@saramakadiya79916 жыл бұрын
Good job sir...really very useful for us
@rajalahir98536 жыл бұрын
Khub srs👍👍👍👍👍👍👍
@diptijagsar31106 жыл бұрын
Good morning sir.... TAT 11.12 ma currents affairs na 3 Questions aavel...... Nd And I did a true tick 😇 thank u so much nikunj sir..nd babusir.... 👍 👍
@ranjeetvasava43346 жыл бұрын
Khubaj Jordar... Video banavo chhho.... Sir
@krinaykarthiya66596 жыл бұрын
Good job sir Plz video ni sathe sathe imp point vadhare ma vadhare muko... State hoy to estd/dance/famouspoint etc Thanx lot of
@haribhaipatel58186 жыл бұрын
Sir Fantastic Supper hit sir Khub Khub aabhar tamaro sir
@niravjamod82996 жыл бұрын
guru dakhshina deni hi padegi 😃😃👍👍👍
@vipulchaudhary7166 жыл бұрын
Khub j saras karya Nobel working edusafar En video indian airports name par banavo
@prakashparmar63716 жыл бұрын
Sir, current affairs ma Koi pan sthal K pachi Sanstha K Koi gov. No project hoy to tena vise thodik maukhik charcha karvi, jethi Amne thodu yaad Rakhva ma Sarlta rahe. Thank you sir, Nikunj sir very good Edu safarni team ne khub khub shubhechchao
@kajalsolanki99226 жыл бұрын
thanks sir tame thoda gk na mcq pan muko ne to vadhare saralta rahese 😊😊😊😊
@prakashtalpada70896 жыл бұрын
જોરદાર sir 👏 👏 👏 👏 👏
@tusharshinde32986 жыл бұрын
thank you very much for giving continue video of current
@lalapindariya10266 жыл бұрын
ખુબ સરસ સર Thanks you
@pankajjani13686 жыл бұрын
Adbhur ur speech...nice video
@dineshkoli9386 жыл бұрын
સર તમારુ મટીરીયલ્સ ખૂબ સરસ છે..... 👍👍👍
@RaviPatel-wx3jj6 жыл бұрын
sir...request che...jo possible hoyy to sports na news last ma rakho...or..sports related batha news ek sathe rakho ...jethi students faydoo thayy...🙏🙏🙏
@patelrohan15846 жыл бұрын
Khubaj saras👌👌
@hiteshkarmur13016 жыл бұрын
Tnq.. edu safar 👌👌👌
@varshamoravadiya26636 жыл бұрын
thank you very much sir atlu saras current with gk samjava badal
@nikitapandya73376 жыл бұрын
Thx sir nice Nd very attractive lecture
@jadejamahendrasinh3116 жыл бұрын
ખૂબ ખૂબ ખૂબજ અદ્ભુત સરસ કરંટ અફેર્સ અને જી.કે, પણ હમણાં ધણા સમયથી સાહિત્યકારો ના વિડીયો બંધ છે તે ચાલુ કરો અેવી બઘા વિદ્યાર્થીઓની માંગણી છે તો આશા છે કે આપના દ્વારા આ માટે બને તો ઝડપથી પ્રયત્ન કરવામાં આવે. ખૂબ ખૂબ આભાર સર...
@kalubhaidamor96716 жыл бұрын
આભાર સર 👏👏👏
@hardashsisotia47286 жыл бұрын
Jordar 🙏🙏
@jayrajsinhgohil30786 жыл бұрын
Thanks sir tme Sara's samjavo cho.
@kathiyavadikhamir71366 жыл бұрын
Nice Sir, Good Work keep it up
@rkbharad22076 жыл бұрын
Nice....bov saras rite smjavu
@vaghelajivraj54136 жыл бұрын
Gud job jordar video sir
@bhaliyaranjan17326 жыл бұрын
Thanks sir saras karant sikhvadyu
@solankitaruna55996 жыл бұрын
Thank you so much sir n your team...
@kasodariyavina15026 жыл бұрын
Superb lecture sir ji. ....
@kariyadesur17416 жыл бұрын
खूब-खूब आभार
@rsnjitsingrathod47066 жыл бұрын
કરંટ અફેર ખુબ સરસ માહિતી આપી સર ખુબ ખુબ આભાર સર
@nandaniyaniru71266 жыл бұрын
nice.... sir ....aaje bv Sara's htu kmk badhay rajayni vat kari to
@gopaldavera45536 жыл бұрын
Very good sir...keep it up
@chandrapalsinhchavda6876 жыл бұрын
Khub khub saras sir
@rathodmukesh40946 жыл бұрын
sir tamaro khubh bhub aabhari chhiye ame gamda na loko .sir ek avo vidyo banvo aapnu mantri mandal gujrat nu ane kendra sarkar nu
@aarvivlog49216 жыл бұрын
Thanks and keep it up
@Surendragamit86176 жыл бұрын
Very Good Nikunj Sir.
@omdevsinhjadeja80576 жыл бұрын
Good નિકુંજ ભાઈ
@VijuOpenEye6 жыл бұрын
Superb sir....🙏🏻
@makehabibmiyanabimiya78216 жыл бұрын
Very very nice sir. a rite tame akha masnu current affairs 1thi 31divasnu bhego video banavo to Khun Saturday sir.
@rajubaraiya88356 жыл бұрын
Good video sir👍👌
@gb82386 жыл бұрын
Good .... lecturer sir...
@meghathakkar32376 жыл бұрын
Online bija video karata tamara video jovani maja aave 6 thanks