ખુબ સરસ વરસાદ ની માહિતી આપી છે ધન્યવાદ જીલ્લો બનાસકાંઠા વાયા અંબાજી પોસ્ટ જામરૂ ગામ મગવાસ વરસાદ ઓછો છે અમારા તાલુકાના ગામોમાં દાંતા તાલુકાના ગામોમાં પાછળનો વરસાદ કેવો રહેશે
@anvarmanjothi35422 ай бұрын
તમારી માહિતી બહુ કામ આવેછે ને તમારી અગાઈ સાચી હોય છે
@ashvinlakhani2 ай бұрын
તમારી માહિતી સાંભળી ને બહુ મજા આવે 6e
@devamasura75212 ай бұрын
જય માતાજી દીપક ભાઈ જામ સલાયા મા પીસ્તાલી હીંચ વરસાદ છે હવે ભુડોલાગી ગીયોછે
@chhaganlalchhabhaiya28342 ай бұрын
દિપકભાઈ તમારા વીડિયો રોજ જોઉં છું અને એક વ્યસન બની ગયું છે, અને સચોટ માહિતી આપો છો ખૂબ ખૂબ આભાર.
@BhartbhaiGohil-bz9ghАй бұрын
ગણપતિ પુરા...ભરતભાઈગોહીલ❤
@kiranchauhan89842 ай бұрын
Naish
@bhaveshundhad99012 ай бұрын
tamari.mahiti.bhuj.sarslagese
@mamadgohil55002 ай бұрын
100 percent upiyog
@ajaybhaihorsaniya2 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી દિપકભાઇ તમે જણાવા બદલે આભાર ભાઈ
@RaviPatel-te7mg2 ай бұрын
Good Dipakbhai bhai
@parvinparvin1082Ай бұрын
છોટાઉદેપુર મા ફુલ વરસાદ છે
@AshishGehani-fd4ob2 ай бұрын
Thanks 🙏🙏👍👍
@himanshupatel74592 ай бұрын
Sir almost all Gujarat farmers now watching your channel. Thank you for information & request to maintain this.
@PatelAnkit-x9o2 ай бұрын
Good 👍
@irfanbhoraniya6102 ай бұрын
દિપકભાઈ તમારી આગાહી સાચી પડે છે
@Lalaji-yp1rv2 ай бұрын
મહેસાણા
@DineshbhaiPatel-op2sq2 ай бұрын
દીપક ભાઈ તમારા viedo દરરોજ સવાર સાંજ જોવું સુ
@HaribhaiBavisa2 ай бұрын
સરસદિપકભાઇહો
@RaviPatel-te7mg2 ай бұрын
Good Pradip bhai
@kishanprajapatiahmedabad16302 ай бұрын
ચિયાડા માં વરસાદ સારો છે
@bhratbhainakum56582 ай бұрын
❤❤sars bhai rajula 32:18
@dilipbhaipatel24662 ай бұрын
Super ❤️
@HiteshRathod1012 ай бұрын
Khub j saras mahiti. Bija media karta 100% saru. Bija to public ne daravana j dhandha kare che.
જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના નરમાણા ગામ માં પવન અને વરસાદ ના કારણે ઘેંટા બકરાં ૧૦૦ જેટલા મુત્યુ પામેલા છે
@NavajiThakor-in8up2 ай бұрын
હવે કોઈ સિસ્ટમ આવશે કે નહી .હું ઉત્તર ગુજરાત ના સતલાસણા તાલુકામાં થીછુ
@thakermukeshkumar96532 ай бұрын
Mahiti khub sari hoy chhe.
@ramrajhs9082 ай бұрын
જૂનાગઢ જીલ્લો તાલુકો માળીયા હાટીના ગામ પાણીધરા.. અમારે ત્યાં મધ્યમ વરસાદ છે
@mukeshthakor22472 ай бұрын
ખુબ સરસ માહિતી આપો છો દિપકભાઈ🎉🎉
@vikrantbhatiya25232 ай бұрын
અરવલ્લી ઉકળાટ ખૂબ.માં. રે. છે
@dineshrathavi90752 ай бұрын
ખુબ સરસ માહિતી આપી દીપકભાઈ
@patelkinjal62492 ай бұрын
Dipakbhai.mahiti.khubaj.oupayegi.thaise
@thakorbakul86652 ай бұрын
બનાસકાંઠા માં ઓછો વરસાદ ઓછો હોય
@baraiyajanak2 ай бұрын
ભાવનગરમાં વરસાદ ઓછો છે
@RamjiRajput-x8p2 ай бұрын
Sahebno avaj chokho aavto nathi
@JAMBHAZala-e8x2 ай бұрын
😮 जिला सुरेन्द्रनगर ता लीं बड़ी बलोल बहु सारा वरसाद थयो छे
@DhanjiamaratjiThakor-cz7ov2 ай бұрын
સરસ દીપક ભાઈ
@rameshbhaiparmar47842 ай бұрын
અમારે ત્યાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામમાં વરસાદ દિવસ દરમિયાન એકાદ વખત છાંટા પડી જાય છે દિપકભાઈ તમારી પાસે માહિતી સચોટ હોય છે એનો અમને જમીન આનંદ છે અને આવી સચોટ માહિતી આપતા રહેજો
@puspathakor69402 ай бұрын
તા. જોટાણા જી. મહેસાણા... બાલશાસન ગામ મા થી કોમેન્ટ અમારે હાલ વરસાદ નથી આખોદિવસ તડકો રહ્યો છે. ચાર દિવસ વરસાદ ખુબ પડ્યો... અત્યારે ખુલ્લું આકાશ 🙏🏼... જય ભારત.. જય ગુજરાત
@chetanprajapati72402 ай бұрын
Porbandar na જિલ્લા તાલુકા વરસાદ આવશે કે નહીં
@JalaChudesara2 ай бұрын
ભાવનગર જિલ્લામાં વરસાદ થશે કે નહીં તે જણાવજો ઝાલાવાડ પાલીતાણા
@dashrthpatel59702 ай бұрын
તમારી આગાહી ખુબ જ સારી હોય છે
@chauhankiransinh76462 ай бұрын
હુ પણ દરરોજ તમારા વિડિયો જોવ છુ નામ કિરણસિંહ ચૌહાણ ગામ જુના પુનગામ તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ
@jakirbhaighanchi30442 ай бұрын
Dipakbhai tharad ma varsad kyare aavse
@dineshrathavi90752 ай бұрын
હા દીપકભાઈ સરસ માહિતી આપો સો.... પાટણ જિલ્લો તાલુકો શંખેશ્વર
@rajubhaishah5982 ай бұрын
ખુબ સરસ માહિતી આપો છો દીપકભાઈ
@sureshdhameliya61962 ай бұрын
ભાવનગર સુરેશભાઈ ચોમાસુ ક્યારે વીદાય લેશે
@maheshbhaighodasara40162 ай бұрын
ખુબ સરસ માહિતી આપો છો
@kutchimadoo19942 ай бұрын
અત્યારે ભુજ માં વરસાદ નથી.. વાદળ છાયું વાતાવરણ છેઃ... પવન પણ બંધ છે.,. ઠંડો વાતાવરણ જરૂર છે.. રાત્રિ નુ સમ્ય છે..11.00 વાગે છે રાત્રી નાં
@DineshPatel-gh1ws2 ай бұрын
Sabarkantha. Idar baju have kyare aavse
@sunildabhi61682 ай бұрын
દેવભૂમિ દ્વારકામાં વરાય ક્યારે નીકળશે ડાભી વશરામ જ રામ