❤❤ આતો અમારું ભાભર માર્કેટ ❤❤ ભારત દેશ નું એરંડા નું મોટામાં મોટું માર્કેટ ભાભર છે
@gujaratikalubhaigujaratika35026 ай бұрын
ખુબ ઉમદાકામકરોછોલીબોળીનીમારકેટનોખયાલજાણવામળીયોઆજે
@jivaramchaudhary50645 ай бұрын
Good❤
@rameshmukhipatelrameshs78456 ай бұрын
Mahiti jordar lavo so kishan mate jogal bhai jay swaminarayan
@positivevaat6 ай бұрын
@@rameshmukhipatelrameshs7845 thanks
@rameshchandrapabari70426 ай бұрын
ખૂબ સરસ માહિતી એક નવો જ પ્રયાસ. ઉપયોગી માહિતી માટે આભાર.
@positivevaat6 ай бұрын
Thanks
@rasikbhaikhandhar34666 ай бұрын
હાચી વાત છે ખેડૂત ના સંપર્ક નંબરો મુકો તો ભાવ ઉંચો મળી જાય ચોક્કસ લેનાર ને પણ સગવડ તા રહે શક્ય હોય તો મુકજો
@jayeshdave70855 ай бұрын
👌👌👌👏👌👌🎉🎉
@Aiyubkhan-zn5ww6 ай бұрын
Aa Su Kaam Maa Levaa Maa Aave Chhe? 🇮🇳🇮🇳🇮🇳
@pareshnathpatel86806 ай бұрын
Very good information, but most important to showing close up their fruits and how to clean up procedure also showing trees and pickling fruits activities. episode good but please try to keep more information regarding trees, fruits. Thanks.
@chandujilariya61506 ай бұрын
Vah nathabhai jogal
@balwantraijoshi14125 ай бұрын
Limdana thad ma jo gado(giloy) na vella na tukda ropi devam aave to najik na bhavisya ma gado nu hub bane je aayurvedic dava ma vaparay che ramdev matra gado thi j vikasya che😊❤
@chhaganbhaikaila71096 ай бұрын
Good
@DhanjiThakor-r2r6 ай бұрын
उत्तर गुजरात नकरा लामडाज छे वारी वेणीने भेरा करे अने फेरीया सकडा सकडी डालां लयने फरता होय छे ते लयजाय,,20,किलो ना कोइ बसो आपे कोइ 150,,250,,300,,घेर आवि ने लय जाय छे
@mukeshbhainakum26835 ай бұрын
ભાભર કયા જીલામા આવયૂ
@kamaleshgohel16016 ай бұрын
What is use, that is important but no word about it
@hitesh250585 ай бұрын
Limbodi levani chhe. Koine devani hoy to kahejo. Rajkot ma joia chhe.
@kanabhaichandera19176 ай бұрын
અમારે તો લિબડા ખુબ છે લિંબોરીયા હોય છે ફેંકી દેએ છે
@milantravells65066 ай бұрын
ટિંબોળી ની છાલ કાઢવા ની કે એમજ આખી છાલ વાળી વેચાણ માટે મુકવાની કૃપા કરી જણાવશો 🙏
@hariramchauhan65676 ай бұрын
કુદરતી લીંબોળી પાકીને નીચે પડે તેને સાવરણી થી ભેગી કરીને તેમાં થી ઝીણી ડાળીઓ પાન દુર કરી કોથળામાં ભરી વેચી શકે
@hariramchauhan65676 ай бұрын
છાલ ન કાઢવા ની
@bhakabhaisboliyaboliya48956 ай бұрын
સારું કેવાય
@AMRUTBHAIPARMAR-nw5ks6 ай бұрын
છકડા લઈ ગામડે ફરી 10, રૂ, ભાવે લઈ બજારમાં જથ્થા બંધ લઈ જાય છે,
@dineshbhaijogani30506 ай бұрын
Karanj na seed nu vechan thy?
@sureshtank53546 ай бұрын
ખેડૂત ના નંબર પણ આપો તો ડાયરેક્ટ માલ લઈ શકીએ અને ખેડુતને વધુ ભાવ મળે